વિશ્વ શાંતિ : વિશાળે વિસ્તારે નથી એક જ માનવી : ઉમાશંકર જોશી : ગાયક કલાકારો ( રાજકોટ + મુંબઈ ) : વિવેક રાઠોડ , ગાર્ગી વોરા, ધરા દવે, ભાસ્કર શુક્લ, સુરેશ જોશી, દ્રવિતા ચોકસી ઓબેરોય : મનિષ  પારેખ : ( નેરેટીવ વિડિયો ગીત : વિશ્વ પર્યાવરણ દિવસ / ૫ મી જૂન  ) : :

વિશ્વશાંતિઉમાશંકર જોશી હજી તો કાલ જામી’તી યુરોપે યાદવાસ્થળી વર્ષી’તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી! સંગ્રામની ભીષણ કંદરામાં કૂદી પડી માનવજાત ઘેલી! ને આત્મહત્યા કરવા ચડેલી ઘવાઈ પૂરી રણખેલનામાં! તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં; યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ? એ યુદ્ધની દારુણ કાળજ્વાળા યુગો તણી સંપદને પ્રજાળે, નિર્દોષનાંયે રુધિરો વહાવે,Continue reading “વિશ્વ શાંતિ : વિશાળે વિસ્તારે નથી એક જ માનવી : ઉમાશંકર જોશી : ગાયક કલાકારો ( રાજકોટ + મુંબઈ ) : વિવેક રાઠોડ , ગાર્ગી વોરા, ધરા દવે, ભાસ્કર શુક્લ, સુરેશ જોશી, દ્રવિતા ચોકસી ઓબેરોય : મનિષ  પારેખ : ( નેરેટીવ વિડિયો ગીત : વિશ્વ પર્યાવરણ દિવસ / ૫ મી જૂન  ) : :”

કીકી કરું બે નભતારલી ની.. . ને બનું વિશ્વ માનવી : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : :

કીકી  કરું બે નભતારલી ની .. વ્યક્તિ મટી ને બનું વિશ્વ માનવી , માથે ધરું ધૂળ વસુંધરા ની : ઉમાશંકર જોશી ( — ૧૯૩૨ )  https://youtu.be/bNputCzPg_8?si=dk1yp8DwHRdPcEaq બે‌ ગીત : ઉમાશંકર જોશી (૧) ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા : (૨) કીકી કરું બે નભતારલી  ની .. વ્યક્તિ મટી ને બનું વિશ્વ માનવી , માથે ધરુંContinue reading “કીકી કરું બે નભતારલી ની.. . ને બનું વિશ્વ માનવી : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : :”

કુંજ કુંજ તું ગુંજે ભમરા : ઉમાશંકર જોશી : ગાયક વૃંદ ( ડગલો / કેલિફોર્નિયા ) : શશીકાંત વ્યાસ : :

કુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોશી કુંજ કુંજ તું ગુંજે ભમરાકાં આટલું તને ના સૂઝેકુંજ કુંજ તું ગુંજે કાં પંકજ પુષ્પની પાંખરેતું જીવન તારું ખાખ કરેરસ તરસ્યા રસનાં ગાન કરેતું પ્રાણ દઈ પ્રીત પાન કરે તૂં પ્રીત ગીત લલકારેફરી કુંજ કુંજની ડાળેતું પ્રણય વેદી પર પ્રાણ દેતું પ્રાણ સમરામ જાણે કાં આટલું તુંContinue reading “કુંજ કુંજ તું ગુંજે ભમરા : ઉમાશંકર જોશી : ગાયક વૃંદ ( ડગલો / કેલિફોર્નિયા ) : શશીકાંત વ્યાસ : :”

સપના લ્યો કોઈ સપના : ઉમાશંકર જોશી : અર્ચના દવે : દિલીપ ધોળકિયા : ( ૧ ) : : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : ( ૨ ) : :

સપના લ્યો કોઈ સપના — કવિ શ્રી ઉમાશંકર જોશી ઓક્સફર્ડ , ૧૯૫૬ : વોલ્ટર દ’ લા મેર ની સ્મૃતિમાં : : https://youtu.be/YCEXJYYhJqY?si=g4wXhmKrqWk7Hlzn સપના લ્યો કોઈ સપના : ઉમાશંકર જોશી : : સ્વર : અર્ચના દવે : : સ્વરાંકન અને સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા : સ્વર : ફાલ્ગુની શેઠ : : સ્વરાંકન અને સંગીત નિયોજનContinue reading “સપના લ્યો કોઈ સપના : ઉમાશંકર જોશી : અર્ચના દવે : દિલીપ ધોળકિયા : ( ૧ ) : : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : ( ૨ ) : :”

બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : પંખી કાવ્ય ગીત : Bird Poems : :

બોલે બુલબુલ : :બોલે બુલબુલ,વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ … આ રે ગુલાબી મારી નીંદરની પાંખડી એઝીણા ઝરે સૂર કોના આકુલ?બોલે બુલબુલ … ચૈતરની ચાંદની નાં ફોરાં શા સૂર એઆવી છંટાય મારી પાંપણે અમૂલ.બોલે બુલબુલ … રજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!બોલે બુલબુલ … અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલપૃથિવી ને સ્વર્ગContinue reading “બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : પંખી કાવ્ય ગીત : Bird Poems : :”

ચમકે ચાંદની : ઉમાશંકર જોશી : વૈશાલી ત્રિવેદી : અમર ભટ્ટ : સં. અમિત ઠક્કર : :

ચમકે ચાંદની – ઉમાશંકર જોશી આ ચૈતર ની ચમકે ચાંદની મારે મંદિરિયે,કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે. કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે. આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે. ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે. આContinue reading “ચમકે ચાંદની : ઉમાશંકર જોશી : વૈશાલી ત્રિવેદી : અમર ભટ્ટ : સં. અમિત ઠક્કર : :”

અહો ! પુષ્પ પુષ્પે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : :

(ઝૂલણા) : અહો ! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લિપિ અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ  તણે  અંકુરે  પ્રેમભાષા સ્ફુરે,                          કોમળા    અક્ષરોમાં    લખેલી;વાડીએ,  ઝાડી એ,  ખેતરે,  કોતરે,                          વાદળીપિચ્છ માં      આળખેલી.              અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!              દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! પંખીની  હારમાં,   સરિત ની  ચાલમાં,                       સિન્ધુ ના   ઉછળતા  જળતરંગે;એContinue reading “અહો ! પુષ્પ પુષ્પે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : :”

કોઈ જોડે કોઈ તોડે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૧ ) : : પાયલ વખારિયા : જલસો ટીમ રિલીઝ : ( ૨ ) : :

કોઈ જોડે કોઈ તોડે કોઈ જોડે કોઈ તોડેપ્રીતડી કોઈ જોડે કોઈ તોડેકોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…કોઈ જોડે કોઈ તોડેપ્રીતડી કોઈContinue reading “કોઈ જોડે કોઈ તોડે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૧ ) : : પાયલ વખારિયા : જલસો ટીમ રિલીઝ : ( ૨ ) : :”

આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : Live @ બામણા : ( ૧ ) : : શ્રેયા ઘોષાલ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : શિવાંગી દેસાઈ : સંજીવ મુનશી : ( ૩ ) : : ગાયક વૃંદ : સંજીવ મુનશી : ( ૪ ) : :

આજ મારું મન માને ના આજ મારું મન માને ના.કેમ કરી એને સમજાવું,આમ ને તેમ ઘણું ય રીઝાવું;રેઢું મૂકી આગળ શેં જાવું ?વાત મારી લે કાને ના.આજ o ચાલ, પણે છે કોકિલ સારસ,આવ, અહીં છે મીઠી હસાહસ;દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.સમજતું કોઈ બાને ના.આજ o ના થઈએ પ્રિય છેક જ આળા,છે જગમંડપ કંઈક રસાળા;એ તોContinue reading “આજ મારું મન માને ના : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : Live @ બામણા : ( ૧ ) : : શ્રેયા ઘોષાલ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : શિવાંગી દેસાઈ : સંજીવ મુનશી : ( ૩ ) : : ગાયક વૃંદ : સંજીવ મુનશી : ( ૪ ) : :”

અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : સંપદા વોરા : પ્રહર વોરા : ( ૨ ) : : સાધના સરગમ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૪ ) : :

અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોષી અમે ગીત ગગનનાં ગાશું રે,અમે ગીત મગનમાં ગાશું,કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,અરે છે આ શું?અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,ઠારો નવલખ તારા,હથેળી આડી રાખી રોકો,વરસંતી જલધારા,અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,પૂરો બેડીમાં હૃદય હૃદય પર,નરતંતા પ્રભુ ચરણા,પૂર મૂકીContinue reading “અમે ગીત ગગન ના ગાશું : ઉમાશંકર જોશી : અમર ભટ્ટ : ( ૧ ) : : સંપદા વોરા : પ્રહર વોરા : ( ૨ ) : : સાધના સરગમ : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી : ( ૪ ) : :”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free