અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૧ દિવસ બાકી : : ફિલ્મી પ્રેમ ભાવ / ઊર્મી ગીત : :

૧ ) આજ મારી નણદી એ મહેણું માર્યું :                                  આજ મારી નણદી એ મેણું માર્યુંઆજ મારી નણદી એ મેણું માર્યું ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતાબોલ્યા નણંદ- બા નૈનો નચાવતાઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યુંએવું મારી નણદી એ મેણું માર્યુંઆજ મારી નણદી એ મેણું માર્યું … સ્નેહલ સમીર ભર્યું કામણ તો એવું કર્યુંવહાલભરી બહેન કેરુંContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૧ દિવસ બાકી : : ફિલ્મી પ્રેમ ભાવ / ઊર્મી ગીત : :”

અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૨ દિવસ બાકી : : પ્રકૃતિ કાવ્ય ગીત : :

હે આકાશ તું અજવાળા નું ઘર: વૃંદ ગાન : અવિનાશ વ્યાસ: સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : અજવાળા નું ગીત, અવિનાશ વ્યાસ, આકાશ નું ગીત, સૂરજ નું ગીતhttps://youtu.be/utd6GQ6IFa0 હે આકાશ તું અજવાળા નું ઘર . હે આકાશ તું અજવાળા નું ઘર (૨)પહેલું અજવાળું પરમેશ્વર નું .બીજું અજવાળું સૂરજ નું .ત્રીજુંContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૨ દિવસ બાકી : : પ્રકૃતિ કાવ્ય ગીત : :”

અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૩ દિવસ બાકી : : રાસ‌ ગરબા ( લોક ) ગીતો : :

૧ ) તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે : લોક ગીત તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રેઅને અંગનું અંગરખુ તમતમતું રે ,મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારીContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૩ દિવસ બાકી : : રાસ‌ ગરબા ( લોક ) ગીતો : :”

અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :

હે મા શારદા ! ૧ ) હે મા શારદા ! હે મા શારદા !તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,તારા મયુરનો કંઠ થવા સૂર દે … હે મા શારદા તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ફળે,જ્ઞાનદા, પંક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા તારી વીણાનો ષડજContinue reading “અવિનાશ વ્યાસ  ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :”

અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૫ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૨ ) : :

૧ ) આજ ગગન થી ચંદન ઢોળાય રે … સૈયર મને‌ આજ ગગન થી ચંદન ઢોળાય રે…સૈયર મને આસો ના ભણકારા થાય… (૨)કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રેઆછા આછા ચાંદની ના ચમકારા થાય… (2)એમાં એ સોળે સજી શણગારએમાં એ લાખ લાખ દીવડાની હાર…હો… વાદળ વિખરાયા નેય આજવાળા આયાઅવની એ ગોખે ગોખેય દીવડા પ્રગટાવ્યા…(2)માં ના રથનીContinue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૫ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૨ ) : :”

અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૬ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૧ ) : :

૧ ) માડી તારું કંકુ ખર્યું : અવિનાશ વ્યાસ : : સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : https://youtu.be/Kfj75APtvkY?si=mO68dQHTUfHCr8_6 સ્વર : આશા ભોંસલે : : રચના , સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : HMV Release ૩૧ /૧૨ / ૧૯૬૦ : :Continue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૬ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૧ ) : :”

યાદ આવે મોરી મા : અજાણ : મ્યુઝિક ઓફ જૈનિઝમ : : માતૃપ્રેમ ના કાવ્યો : Mother Poems : :

https://youtu.be/s0xU1EGOdZ4?si=VRQPDikhAlSJsCfD અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : “યાદ આવે મોરી મા “, પૂજ્ય બાઈ ની ૪૮ મી પુણ્યતિથી, જેઠ વદ સાતમ, આ વર્ષ તણી ૨૮ જૂન ૨૦૨૪ ( વિ. સં . ૨૦૮૦ ) ના દિવસે રહી હતી. એને ‘સમચરી’ અથવા ‘સમછરી’ કહેવાય ( દક્ષિણ ગુજરાત માં : ‘સમચડી’ બોલે ) અર્થ : વાર્ષિક મરણ તિથિContinue reading “યાદ આવે મોરી મા : અજાણ : મ્યુઝિક ઓફ જૈનિઝમ : : માતૃપ્રેમ ના કાવ્યો : Mother Poems : :”

‘આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે — સ્વરનિયોજન: અમર ભટ્ટ — સ્વર: અમર ભટ્ટ’ by Ekatra Foundation is on SoundCloud

https://m.soundcloud.com/ekatra-foundation/aa-chaitarni-chamake-chandani?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi : ચમકે ચાંદની : : ઉમાશંકર જોશી : : સ્વર : વૈશાલી ત્રિવેદી સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત : અમિત ઠક્કર : : આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક – ૫ આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે. કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,એના પડઘા પડે દૂરContinue reading “‘આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે — સ્વરનિયોજન: અમર ભટ્ટ — સ્વર: અમર ભટ્ટ’ by Ekatra Foundation is on SoundCloud”

World Bicycle Day 🚲🚳 : JUNE 3 Every Year : : HAPPY WB Day 2024 : :

In April 2018, the United Nations General Assembly declared June 3 as World Bicycle Day. The resolution for World Bicycle Day recognizes “the uniqueness, longevity and versatility of the bicycle, which has been in use for two centuries, and that it is a simple, affordable, reliable, clean and environmentally fit sustainable means of transport.” :Continue reading “World Bicycle Day 🚲🚳 : JUNE 3 Every Year : : HAPPY WB Day 2024 : :”

The  Love Of Freedom In Your Eyes : Ron Bloom : ( For Chuck Norris Film (“Missing In Action III Braddock” 2008 ) : : Occasion Of  Completion Of General Election Of Lok Sabha ( 2024 ) : : : :

The Love Of Freedom In Your Eyes : : Written by Ron Bloom : : Performed By Ron Bloom : : Filmed In Chuck Norris Film (2008) On the Background of An Aftermath of Vietnam War,  “Missing In Action III Braddock”: : For Original Sound Track , CLICK HERE In BELOW  🎸🎸 🎸🎸https://youtu.be/cehiDJm64a4?si=Lx_zoMhMHAvCNynn I canContinue reading “The  Love Of Freedom In Your Eyes : Ron Bloom : ( For Chuck Norris Film (“Missing In Action III Braddock” 2008 ) : : Occasion Of  Completion Of General Election Of Lok Sabha ( 2024 ) : : : :”

Design a site like this with WordPress.com
Get started