https://youtu.be/HLjO-mpkpPs सगन बिन फूल रही सरसों।सगन बिन फूल रही सरसों।अम्बवा फूटे, टेसू फूले, कोयल बोले डार-डार,और गोरी करत सिंगार,मलनियाँ गेंदवा ले आईं कर सों,सगन बिन फूल रही सरसों।तरह तरह के फूल खिलाए,ले गेंदवा हाथन में आए।निजामुदीन के दरवज़्ज़े पर,आवन कह गए आशिक रंग,और बीत गए बरसों।सगन बिन फूल रही सरसों। 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 સકલ બન ફૂલ રહીContinue reading “સકલ બન ફૂલ રહી સરસોં ( રાગ બહાર ) : અમીર ખૂશરો : મનાલી બોઝ : : આલ્બમ : શતરંગી : : વસંત ના ગીત : Spring Time (Indian) Classical : (1) : :”
Author Archives: Jayaraj Vyas
ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ : ૧૯૩૮ : ઉમાશંકર જોશી : પ્રણય અને બીના મહેતા : (૧) : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર (૨૦૦૩) : (૨) : ભાઈલાલભાઈ શાહ : : ફાગણી : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOWJ1dzFSRWlobjQ/view?usp=drivesdk&resourcekey=0-pIdwPeCIadyttqyzserfew ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય : :ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો/લોલ;વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો/લોલ. ગોરી મોરી, હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો /લોલ;વ્હાલા મોરા, ઝૂલણો મેલ્યો Continue reading “ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ : ૧૯૩૮ : ઉમાશંકર જોશી : પ્રણય અને બીના મહેતા : (૧) : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર (૨૦૦૩) : (૨) : ભાઈલાલભાઈ શાહ : : ફાગણી : વસંત ના ગીત : :”
ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :
https://youtu.be/vjS10Mam19c ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ. ને ગમતાંનો કરીએ ગુલાલ. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો. વરસે ગગનભરી વ્હાલ. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?સરી સરી જાય એને સાચવશે કયાં લગી?આવે તે આપ કરી પળમાં પસંદગી,મુઠ્ઠીમાંContinue reading “ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :”
કો’ક ના તે વેણને વીણી .. . હૈયાં ની વાત ને ફૂલ જેમ ફોરમતી ધરીએ : મકરંદ દવે : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૧) : : સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : (૨) : : અમર ભટ્ટ : અમિત ઠક્કર : વિશ્વકોશ અમદાવાદ , LIVE : ( ૩ ) : : વાસંતી : વસંત ના ગીત : :
https://youtu.be/jlI5kvpgMws?si=-p7KcLfo37Wa2hg6 કોકના તે વેણને : મકરંદ દવે : : સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : આલ્બમ : અનુભૂતિ : Ishtar Music Release 4 / 2 / 2007 : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૧૨ / ૨૦૧૬ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : :Continue reading “કો’ક ના તે વેણને વીણી .. . હૈયાં ની વાત ને ફૂલ જેમ ફોરમતી ધરીએ : મકરંદ દવે : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૧) : : સુરેશ જોશી અને ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : (૨) : : અમર ભટ્ટ : અમિત ઠક્કર : વિશ્વકોશ અમદાવાદ , LIVE : ( ૩ ) : : વાસંતી : વસંત ના ગીત : :”
ફૂલ : પ્રિયંકાન્ત મણિયાર : : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : હરિપ્રસાદ ચૌરસિયા : : ફાગણી : વસંત ના ગીત : :
અહીં નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી સાંભળીએ You Tube પરથી : : આલ્બમ : ગીત કૌમુદી : : : : : : : : : : : https://youtu.be/FHkL1mPSDwY?si=Gs1_j8KDKfyMey8n 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 ફૂલ : પ્રિયકાન્ત મણિયાર : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit thisContinue reading “ફૂલ : પ્રિયંકાન્ત મણિયાર : : કૌમુદી મુનશી : નીનુ મજુમદાર : હરિપ્રસાદ ચૌરસિયા : : ફાગણી : વસંત ના ગીત : :”
મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના.રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : નંદકુમાર પાઠક : ( ૧ ) : : વસન્ત લ્યો : રાજ કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : AI Helping Audio Narrative Video Song : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના , રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : : ૧૯૭૮ : : લહેરાતા રૂપ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : માર્ચ ૨૮ , ૨૦૨૨ : : ફાગણ વદ અગિયારસ :Continue reading “મારે આંગણિયે મંજરી ઓ મહોરી ના મહોરી ના.રૂપનો દરબાર ભરી બેઠો વસંતરાજ : નંદકુમાર પાઠક : ( ૧ ) : : વસન્ત લ્યો : રાજ કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : AI Helping Audio Narrative Video Song : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :”
અહો પુષ્પ પુષ્પે પ્રગટ પુષ્પ લિપિ : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : ફાગણી : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/1ndEiiDaGjJVHdGE4plBSLIFKwtIQPgwQ/view?usp=drivesdk (ઝૂલણા) અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ!દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી;વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! પંખીની હારમાં, સરિતની ચાલમાં, સિન્ધુના ઉછળતા જળતરંગે;એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણીમાં, તારકાંકિત નિશાને ઉછંગે. અહો! પુષ્પContinue reading “અહો પુષ્પ પુષ્પે પ્રગટ પુષ્પ લિપિ : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : ફાગણી : વસંત ના ગીત : :”
કોણ ? સુંદરમ્ : ફાગણી : વસંત ના ગીત : :
કોણ ? સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song. : : : : માર્ચ ૨૬ , ૨૦૨૨ : : ફાગણ વદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :
આ રંગ ભીનાં ભમરા ને : ભાસ્કર વોરા : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : ઓરિજીનલ ( ૧ ) : : કૃતિ મારુ ( નેરેટીવ વિડિયો ) : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/1WXag7PA9-LcovwPn7jZfTSMqiYlSuZUX/view?usp=drivesdk આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું? પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરેઘૂંઘટ ખેંચી લજવે મુજને, ના પાડું? હા પાડું? આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું? ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરીરૂપરસીલો રીઝવે મુજને, ના પાડું? હા પાડું? આ Continue reading “આ રંગ ભીનાં ભમરા ને : ભાસ્કર વોરા : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : ઓરિજીનલ ( ૧ ) : : કૃતિ મારુ ( નેરેટીવ વિડિયો ) : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :”
ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું : પન્ના નાયક : સોનક સુથાર અને ઝરણાં વ્યાસ : ( ૧ ) : : વસંત ના અવતાર : વન વન , જન જન, વસંત ના અવતાર : કૃષ્ણલાલ શ્રીધરાણી ; શ્રદ્ધા શ્રીધરાણી : ( ૨ ) : : વાસંતી : વસંત ના ગીત : : હોળી ગીત : (૮) : :
ફૂલ ખીલ્યું ને ઉપવનમાં : : : : : : : : ફૂલ ખીલ્યું ને ઉપવનમાંફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળુંભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું વાસંતી સંદેશો લઈમન ઊડે આમ ને તેમદિશ દિશમાં સુગંધી સૂરજછલકાવે છે પ્રેમ કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું આપણ ક્યાંયેContinue reading “ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું : પન્ના નાયક : સોનક સુથાર અને ઝરણાં વ્યાસ : ( ૧ ) : : વસંત ના અવતાર : વન વન , જન જન, વસંત ના અવતાર : કૃષ્ણલાલ શ્રીધરાણી ; શ્રદ્ધા શ્રીધરાણી : ( ૨ ) : : વાસંતી : વસંત ના ગીત : : હોળી ગીત : (૮) : :”