બીજા તે રંગ બધા મનના તરંગ : : : : : : : : : : બીજા તે રંગ બધા મનના તરંગતારી ઓઢણીનો રંગ એ જ સાચો હોય લીલો જાંબુડી કે કેસરી ગુલાબીમારે તો મન એ જ પાકો મેઘધનુષના રંગો રળિયામણારૂડી પતંગિયાની પાંખો ઉષા અલબેલી ને સંધ્યા મનોહરતારલાની થાય લાખ વાતો મારે તો મને એContinue reading “બીજા તે રંગ .. . તારી ઓઢણી નો રંગ એ જ સાચો : સૈફ પાલનપુરી : અનંત વ્યાસ : ( ૧ ) : : બ્રિજલ યાદવ અને ગાયક વૃંદ : અનંત વ્યાસ : માતંગી ઓઝા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ( ૭ ) : :”
Author Archives: Jayaraj Vyas
હોળી આવી ગોરી સંગ : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૬) : :
https://drive.google.com/file/d/1dPmbOCVCwRkeDcwnGi3N-QpN3tiF4FEI/view?usp=drivesdk હોળી આવી ગોરી સંગ. હોળી આવી ગોરી સંગ ધાગેના તિનાક ધિનહા ભાઈ હાવાગી રહ્યો ચંગહા ભાઈ હાઉડે રે ગુલાલ રંગહા ભાઈ હાહોળી આવી ગોરી સંગહા ભાઈ હા નાના નાના નાનામને રંગ નહીં રસિયામૈયરની ચૂંદડી રંગાઇ જશે, મારી મહિયરની ચુંદડી રંગાઇ જશે મારું ગોરું ગોરું મુખ તારો કેસુડાનો રંગમારી મોર ચીતરેલી ચોળી ભીંજાય જશેહા ભાઈContinue reading “હોળી આવી ગોરી સંગ : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : આસિત દેસાઈ : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૬) : :”
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા : સુરેશ દલાલ :ભદ્રાયુ ઘોળકિયા- કસ્તુરી ધોળકિયા અને ગાયક વૃંદ : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ : (૧) : : ઘેરૈયા (સોનેટ) : પ્રહલાદ પારેખ : (૨) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૫) : :
https://drive.google.com/file/d/1SXDrnzwhkVdoumCzyBUsIDLFEN-F23qr/view?usp=drivesdk અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયાઅમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયાઅમે આજ અને કાલ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા… અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયાઅમે સોનેરી વાળ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા… અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયાઅમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયાઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…અમે હોળીનોContinue reading “અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા : સુરેશ દલાલ :ભદ્રાયુ ઘોળકિયા- કસ્તુરી ધોળકિયા અને ગાયક વૃંદ : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ : (૧) : : ઘેરૈયા (સોનેટ) : પ્રહલાદ પારેખ : (૨) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૫) : :”
HAPPYNESS DAY : The March 20 : : રે પંખીડા! સુખથી ચણજો : કલાપી : (૧) : : Love You Zindagi : Kausar Munir : Jasleen Royal : Amit Trivedi : : Dear Zindagi (2016 Movie) : (૨) : : Give Me Some Sunshine : Swanand kirkire : Suraj Jagan & Sharman Joshi : Shantanu Moitra : (RajkumarHirani’s 2009 Movie) 3 Idiots : (૩) : : HAPPY Song : Pharrell Williams : (4) : : સુખ તો એવું .. . જાણે પાંદડાં ઉપર પાણી : દિલીપ જોશી : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : (૫) : :
https://youtu.be/bw7bVpI5VcM The International Day of Happiness is celebrated throughout the world on 20 March. It was established by the United Nations General Assembly on 28 June 2012.The International Day of Happiness aims to make people around the world realize the importance of happiness within their lives. In 2015, the United Nations launched 17 Sustainable DevelopmentContinue reading “HAPPYNESS DAY : The March 20 : : રે પંખીડા! સુખથી ચણજો : કલાપી : (૧) : : Love You Zindagi : Kausar Munir : Jasleen Royal : Amit Trivedi : : Dear Zindagi (2016 Movie) : (૨) : : Give Me Some Sunshine : Swanand kirkire : Suraj Jagan & Sharman Joshi : Shantanu Moitra : (RajkumarHirani’s 2009 Movie) 3 Idiots : (૩) : : HAPPY Song : Pharrell Williams : (4) : : સુખ તો એવું .. . જાણે પાંદડાં ઉપર પાણી : દિલીપ જોશી : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : (૫) : :”
રંગ હેલી રંગ હેલી રંગ હેલી : વેણીભાઈ પુરોહિત : આકાશવાણી ગાયક વૃંદ : (૧) : : માલિની પંડિત નાયક અને આરતી દવે : (૨) : : ક્ષેમુ દિવેટીયા : : નયણાં ભીનાં રે મારા વાલીડાં વિના મારા નયણાં ભીનાં : ડો. સાવનિ શાહ દિવેટીયા : જલસો LIVE : ગોપી ( ભાવ નું ) ગીત : (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૪) : :
https://drive.google.com/file/d/10KybxxvkAbp1Fs2E9aIXwbwBP4NqDWAR/view?usp=drivesdk ઓ વાલમ!વાલમ, તારી આંખલડીમાં ઊડે રંગફુવારાવાલમ, મારી ચુંદડીના તરસ્યા રહે તુનારા!રંગહેલી! રંગહેલી! રંગહેલી! ક્યાંથી આવે ઝીણા ઝીણા ઝાંઝરિયાના બોલ?ક્યાંથી આવે કાલા કાલા કાળજડાના કોલ?આવે ક્યાંથી રે અણસારા? લાવે ક્યાંથી રે પલકારા?રંગ હેલી! રંગ હેલી! રંગહેલી!મારા મનની વાત મને તો લાગે ગાલાવેલી!રંગ હેલી! રંગ હેલી! રંગહેલી! ગયા વિના હું ગઈ વૃંદાવન, ફૂલ રમે છે ફાગઃગોકુળની Continue reading “રંગ હેલી રંગ હેલી રંગ હેલી : વેણીભાઈ પુરોહિત : આકાશવાણી ગાયક વૃંદ : (૧) : : માલિની પંડિત નાયક અને આરતી દવે : (૨) : : ક્ષેમુ દિવેટીયા : : નયણાં ભીનાં રે મારા વાલીડાં વિના મારા નયણાં ભીનાં : ડો. સાવનિ શાહ દિવેટીયા : જલસો LIVE : ગોપી ( ભાવ નું ) ગીત : (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૪) : :”
રંગીલો ફાગુન ખેલીએ હો.. ખેલત રાધાજી કો’ કંથ : નરસિંહ મહેતા : પ્રહર વોરા : અમર ભટ્ટ : અમિત ઠક્કર : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૩) : :
https://youtu.be/OjXYlHE3BF4 ખેલત રાધાજી કો’ કંથ , હો.. ખેલત રાધાજી કો’ કંથ હો.. રંગીલો ફાગુન ખેલીએ હો..ખેલત રાધાજી કો’કંથ હો.. ખેલત રાધાજી કો’કંથ હો.. ખેલત રાધાજી કો’કંથ . સાડી રંગીલી ને વાઘો રંગીલો,(૨) રંગીલી લાલજુકી પાઘ, હો..રંગીલી લાલજુકી પાઘ ( X૨ );રંગરંગીલી ભાત બની હે,(૨) રંગીલી રાધાજીની આડ (૨).રંગીલો ફાગુન ખેલીએ હો.. ખેલત રાધાજી કો’કંથ હો..ખેલતContinue reading “રંગીલો ફાગુન ખેલીએ હો.. ખેલત રાધાજી કો’ કંથ : નરસિંહ મહેતા : પ્રહર વોરા : અમર ભટ્ટ : અમિત ઠક્કર : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૩) : :”
આજ મારા હૈયામાં ફાગણ નો ફોરમતો ફાલ રે : સુરેશ દલાલ : કૌમુદી મુનશી : ક્ષેમુ દિવેટીયા : (૧) : : માલિની પંડિત નાયક : (૨) : : ઐશ્વર્યા મજમુદાર : (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૨) : :
https://drive.google.com/file/d/1HFPMsgV4Mtx9SGzj4lUCZV5PH7JtFK5b/view?usp=drivesdk આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે : : : : : : : : આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે ;પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે. તારા તે કાળજાને કેસુડે લાલ લાલઝુલે મારા અંતરની ડાળ;( X૨ )રોમ (આ) રંગાય મારુ તારી તે આંખના (૨)ઉડતા અણસાર ને ગુલાલ. (૨)રાધિકા નો રંગ એક તારુંContinue reading “આજ મારા હૈયામાં ફાગણ નો ફોરમતો ફાલ રે : સુરેશ દલાલ : કૌમુદી મુનશી : ક્ષેમુ દિવેટીયા : (૧) : : માલિની પંડિત નાયક : (૨) : : ઐશ્વર્યા મજમુદાર : (૩) : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૨) : :”
હોરી આઈ હોરી કા’ના હોરી આઈ રે : પિનાકિન ઠાકોર : શ્રુતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ૧ : :
https://youtu.be/jPc0YrOXbdA હોરી આઈ હોરી કા’ના હોરી આઈ રેઆજ હોરી આઈ રે . (X૨)કદંબ બનકી ડાલી ડાલી પે છિપછિપ બંસી બજાઈ રે .આજ હોરી આઈ રે.. .હોરી આઈ,હોરી આઈ,હોરી આઈ રે હે..એ..(૨) દૂર ગગનમેં ગુલાલ, પુરબને શુભ્ર ભાલરેલ રહી લાલ લાલ (૨)કેસરીયા કિરણોની ઝળહળ , ઝળહળ અરૂણાઈ રે , કા’ના ઝળહળ અરૂણાઈ રે ; અરૂણાઈ રેContinue reading “હોરી આઈ હોરી કા’ના હોરી આઈ રે : પિનાકિન ઠાકોર : શ્રુતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : ૧ : :”
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી : રાજેન્દ્ર શુક્લ : અમર ભટ્ટ : ( ૧ ) : : હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ : સંગીત દિલીપ આચાર્ય : અમર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૧ લો દિવસ : :
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,. અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, https://youtu.be/KDoBZst54vQ?si=ibG7gkrgM9lQS-Nm સ્વર , સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : ગુજરાતી ગીત સંગીત યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૩ / ૨૦૧૫ અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી! ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી! ઊડેContinue reading “અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી : રાજેન્દ્ર શુક્લ : અમર ભટ્ટ : ( ૧ ) : : હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ : સંગીત દિલીપ આચાર્ય : અમર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૧ લો દિવસ : :”
ઋતુ રૂડી મારા વ્હાલા રૂડો માસ વસંત : નરસિંહ મહેતા : પૌરવી દેસાઈ : ( ૧ ) : : સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી ( ૨ ) : : ક્ષેમુ દિવેટીયા : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૨ જો દિવસ : :
ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા. ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા (૨)રૂડો માસ વસંત (૨)રૂડાં વન માહે કેશુ ફૂલ્યાંરૂડે રાધાજીનો કંથ . ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા (૨) અતી રૂડાં રે બાંબ વજાડે હે અતી રૂડાં રે બામ્બ વજાડે ,તારૂણી વજાડે તાલ (૨)ચતુરાં મળી ને ચંગ વજાડેતો મોરલી વજાડે મદનગોપાલ.ઋતુ રૂડી રૂડી મારા વ્હાલા (૨)Continue reading “ઋતુ રૂડી મારા વ્હાલા રૂડો માસ વસંત : નરસિંહ મહેતા : પૌરવી દેસાઈ : ( ૧ ) : : સાવનિ શાહ દિવેટીયા : શ્યામલ સૌમિલ મુનશી ( ૨ ) : : ક્ષેમુ દિવેટીયા : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૨ જો દિવસ : :”