તમે એ ડાળ છો જેના ઉપર પહેલું સુમન લાગે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : : વસંત ના ગીત : :

https://youtu.be/PO_o0ppN0zU તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે. કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે. દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે ! ઊભો છું લઈને હૈયા-પાત્ર,Continue reading “તમે એ ડાળ છો જેના ઉપર પહેલું સુમન લાગે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : : વસંત ના ગીત : :”

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો : રાજેન્દ્ર શાહ : ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : : વસંત ના ગીત : :

https://youtu.be/AravxYuyoYA એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યોએનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યોએવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યોએ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યોએનેContinue reading “એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો : રાજેન્દ્ર શાહ : ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : : વસંત ના ગીત : :”

Spring Morning : A E Housman : : Spring Poem : :

Spring Morning Star and coronal and bellApril underfoot renews,And the hope of man as wellFlowers among the morning dews. Now the old come out to look,Winter past and winter’s pains,How the sky in pool and brookGlitters on the grassy plains. Easily the gentle airWafts the turning season on;Things to comfort them are there,Though ’tis trueContinue reading “Spring Morning : A E Housman : : Spring Poem : :”

ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :

https://youtu.be/pE1I_OsPiSg https://youtu.be/PlIoHp6v3LI जटा टवी गलज्जलप्रवाह पावितस्थलेगलेव लम्ब्यलम्बितां भुजंगतुंग मालिकाम्डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयंचकारचण्डताण्डवं तनोतु नः शिव: शिवम्शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्शिव किलाशो के वासीघौली धारों के राजाशंकर संकट हरना(शिवशम्भो हरना)संकर संकट हरना(शम्भो) शिव कैलाशो के वासीधौली धारों के राजाशंकर संकट हरना(शंकर शिवशम्भो शम्भोशंकर शिवशम्भो शम्भो)शंकर संकट हरना(शंकर शिवशम्भो शम्भोशंकर शिवशम्भो शम्भो) तेरे कैलाशों का अंतContinue reading “ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :”

વસંત વિજય : કાન્ત : : વસંત ના ગીત : :

વસંતવિજય“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.” હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં,ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં,વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં. ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.Continue reading “વસંત વિજય : કાન્ત : : વસંત ના ગીત : :”

વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :

વસંત પ્રાર્થનાવસંત વનદેવતા! શુભ, સદેવ સત્યંવદા,કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો! વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથીનમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :— વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :વિશુદ્ધContinue reading “વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :”

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ : જગદીશ જોષી : આસિત દેસાઈ : દક્ષેશ ધ્રુવ : : વસંત ના ગીત : :

https://youtu.be/PGpCDpgTHIM આ તો બીજમાંથી ફૂટી છે ડાળઆ તો બીજમાંથી ફૂટી છે ડાળ આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. આખુંયે આભ મારી આંખોમાં જાગેલઇ પંખીના સૂરની સુવાસ,તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શઅહીં ઝાકળનો ભીનો ઉજાસ.એક એક બિંદુમાં સમુંદરની ફાળ,એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. સળવળતી કળીઓમાં રાધાની વેદનાને ખીલેલા ફૂલમાં છે શ્યામ,ડાળીએથી ડોકાતાContinue reading “આ તો બીજમાંથી ફૂટી છે ડાળ : જગદીશ જોષી : આસિત દેસાઈ : દક્ષેશ ધ્રુવ : : વસંત ના ગીત : :”

મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/17nMb6G7JzU5P2SMoNocFsB4hYFq4Gpgd/view?usp=drivesdk મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકેએનાં ખરેલાં પાનને અડકી ય ના શકે એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,ભીતે છબિની જેમ તે ટકી ય ના શકે વહેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,આંખો હવેContinue reading “મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :”

અમને જળની ઝળહળ માયા : પન્ના નાયક : અમર ભટ્ટ : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1YF-c7C2NazNSuCOqDvcKJeM3boTH1aR0/view?usp=drivesdk અમને જળની ઝળહળ માયાઅમને જળની ઝળહળ માયા અમને જળની ઝળહળ માયાધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતેઅકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથેચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખેઅલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં -પન્ના નાયક સ્વર: અમર ભટ્ટસ્વરાંકન :Continue reading “અમને જળની ઝળહળ માયા : પન્ના નાયક : અમર ભટ્ટ : વસંત ના ગીત : :”

પૂર્ણ થઈ શીતલ રજની : નીનુ મઝુમદાર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી : નીનુ મઝુમદાર :  ( ૧ ) : : ગઈ  પાનખર પાન સોંસરી : અનિલ જોશી : ( ૨ ) : : પાનખર ના ગીત : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/1oEq7Sh4mzXKJ1GFeHpY1u0jbmaNxsfQu/view?usp=drivesdk પૂર્ણ થઇ શીતલ રજની પૂર્ણ થઇ શીતલ રજની : : : ; પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો, વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજેડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતારવેર્યાં ફુલડાં અપરંપારઘેલી વસંત આવી રે.. ઘેલી વસંતContinue reading “પૂર્ણ થઈ શીતલ રજની : નીનુ મઝુમદાર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી : નીનુ મઝુમદાર :  ( ૧ ) : : ગઈ  પાનખર પાન સોંસરી : અનિલ જોશી : ( ૨ ) : : પાનખર ના ગીત : વસંત ના ગીત : :”

Design a site like this with WordPress.com
Get started