વસંતના આગમનેજોઉં છું તોવનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.ટેકરીઓય તે લીલીછમ,ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.લીલું લોહીશ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છેલીલી આશા. -શાન મેઈ (ચીની)અનુ.: ઉમાશંકર જોશી : : : : : : : : : :Continue reading “હરિયાળી વસંત : શાન મેઈ : ઉમાશંકર જોશી ( અનુવાદ ) : : વસંત ના ગીત : :”
Author Archives: Jayaraj Vyas
એક સવારે : સુંદરમ્ : હર્ષિત ત્રિવેદી : : Spring Morning : Music: Steve Middleton : Andreea Petcu : Video : : વસંત ના ગીત : :
https://youtu.be/H1sA_ha5NWg https://youtu.be/WiIT2tQ-6dU?si=ylAK6SX-JXyBryKS એક સવારે : સુંદરમ્ : સ્વર અને સ્વરાંકન : હર્ષિત ત્રિવેદી એક સવારે : સુંદરમ્ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ” એક સવારે ” કાવ્ય ગીત માં , કવિ શ્રી સુંદરમ્ “કોણ ?” લક્ષિત ત્રણ સવાલની ઉપસ્થિતિમાં વસંતના આગમનની વધામણી કરી બતાવે છે . ત્રણેયContinue reading “એક સવારે : સુંદરમ્ : હર્ષિત ત્રિવેદી : : Spring Morning : Music: Steve Middleton : Andreea Petcu : Video : : વસંત ના ગીત : :”
બેચેન છે વસંત ને લાચાર પાનખર : ગઝલ : હરીન્દ્ર દવે : : પાનખર ના કાવ્ય/ગીત : :
બેચેન છે વસંત ને લાચાર પાનખર, ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો. બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ, વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો. આગળ હતી વસંતની માદક હવા, છતાં, હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો. આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ, લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો. -હરીન્દ્ર દવે. : : : : અર્થContinue reading “બેચેન છે વસંત ને લાચાર પાનખર : ગઝલ : હરીન્દ્ર દવે : : પાનખર ના કાવ્ય/ગીત : :”
आज बसंत की रात.. : गोपालदास नीरज : Dance Visual : Swati Sinha and Co- Artists : વસંત ના ગીત : :
https://youtu.be/2cOKeYW8o8o आज बसंत की रात,गमन की बात न करना ! धूप बिछाए फूल-बिछौना,बगिय़ा पहने चांदी-सोना,कलियां फेंके जादू-टोना,महक उठे सब पात,हवन की बात न करना !आज बसंत की रात,गमन की बात न करना ! बौराई अंबवा की डाली,गदराई गेहूं की बाली,सरसों खड़ी बजाए ताली,झूम रहे जल-पात,शयन की बात न करना!आज बसंत की रात,गमन की बात नContinue reading “आज बसंत की रात.. : गोपालदास नीरज : Dance Visual : Swati Sinha and Co- Artists : વસંત ના ગીત : :”
વસંત રંગ લાગ્યો : નિરંજન ભગત : : વસંત ના ગીત : :
વસંતરંગ લાગ્યો !કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,કોયલ શી અંતરની આરત ખોલતી!વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો! પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?વસંતરંગ લાગ્યો ! – નિરંજન ભગત : : : : અર્થ નિર્દેશ આસ્વાદContinue reading “વસંત રંગ લાગ્યો : નિરંજન ભગત : : વસંત ના ગીત : :”
હે આવ વસંત કુમારી : મણિલાલ દેસાઈ : મિલન વસાવડા : : વસંત ના ગીત : :
હે આવ વસંત કુમારીહર કૂંપળ હર કલિ કલિ બસ વાટ જૂએ છે તારી હે આવ વસંત કુમારી ભર્યો પડ્યો આ જામ રંગ રસ ગંધ થકી મદમાતોહોઠથી છલકી જાય હરખ ના અંગ મહીંય સમાતોસ્હેજ નૂપુર ઝણકે તારાં તો છલકી જાય કિનારી હે આવ વસંત કુમારી ધરણીએ તૃણના ઘૂંઘટને જરા હઠાવી જોયુંઆકાશે વાદળની લટને જરા સમારી જોયુંકણકણમાંContinue reading “હે આવ વસંત કુમારી : મણિલાલ દેસાઈ : મિલન વસાવડા : : વસંત ના ગીત : :”
વૃક્ષ સંવનનાર્થી નું ગીત : સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે : રમેશ પારેખ : વિજય ભટ્ટ : ( ૧ ) : : આવી વસંતો આવશે કોને ખબર હતી : પુરુરાજ જોશી : દેવેશ દવે : વિનોદ ભંવરિયા : ( ૨ ) : : વસંત ના ગીત : :
https://youtu.be/roH7FfCKgoQ સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ , હું લીલું પાંદડું બની વળગી પડું : : વૃક્ષ સંવનનાર્થી નું ગીત : : કવિ શ્રી રમેશ પારેખ : : સ્વર : : વિજય ભટ્ટ : : સ્વરાંકન : વિજય ભટ્ટ ; : રાગ : પહાડી પર આધારિત : : Live ( April 2009Continue reading “વૃક્ષ સંવનનાર્થી નું ગીત : સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે : રમેશ પારેખ : વિજય ભટ્ટ : ( ૧ ) : : આવી વસંતો આવશે કોને ખબર હતી : પુરુરાજ જોશી : દેવેશ દવે : વિનોદ ભંવરિયા : ( ૨ ) : : વસંત ના ગીત : :”
લતા મંગેશકર : શ્રદ્ધાંજલિ : : Aged 92 ( સપ્ટેમ્બર ૨૮ ,૧૯૨૯: ઈન્દોર — ફેબ્રુઆરી ૬ , ૨૦૨૨: મુંબઈ ) : : પુણ્ય સ્મરણ : :
https://drive.google.com/file/d/1fAl9E-esbeTMb9h73n5DDSePLTYzW6Vu/view?usp=drivesdk એક રજકણ સૂરજ થવાને શમણેઉગમણે જઈ ઊડેપલકમાં ઢળી પડે આથમણે જળને તપ્ત નજરથી શોષીચહી રહે ઘન રચવાઝંખે કોઈ દિન બિંબ બનીનેસાગરને મન વસવાવમળ મહીં ચકરાઈ રહેએ કોઈ અકળ મૂંઝવણેએક રજકણ… જ્યોત કને જઈ જાચી દીપ્તિજ્વાળા કને જઈ લ્હાયગતિ જાચી ઝંઝાનિલથીએ રૂપ ગગનથી ચ્હાયચકિત થઈ સૌ ઝાંખે એનેટળવળતી નિજ ચરણેએક રજકણ… સ્વર: લતા મંગેશકરગીત: હરીન્દ્રContinue reading “લતા મંગેશકર : શ્રદ્ધાંજલિ : : Aged 92 ( સપ્ટેમ્બર ૨૮ ,૧૯૨૯: ઈન્દોર — ફેબ્રુઆરી ૬ , ૨૦૨૨: મુંબઈ ) : : પુણ્ય સ્મરણ : :”
બસંતી તરાના : લો , ફીર બસંત આઈ : હાફિઝ જાલંધરી : મલ્લિકા પુખરાજ ( ૧૯૭૯ ) અને તાહિરા સૈયદ (૧) અને (૧) બ : : પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી : (૨) : નિરુપમા શેઠ : અજીત શેઠ : : સરસ્વતી વંદના : નર્મદ : ( ૩ ) : અમર ભટ્ટ : : સરસ્વતી વંદના – સંસ્કૃત ( ૪ ) : અમર ભટ્ટ : : Basanti Tarana : Hafeez Jhalandhary : Nupur Narayan : ( 5 ) : : ઊડી જાય રે બસંતી ચુનર સર સે : DD Prasar Bharti Archives : ( 6 ) : : વસંત ના ગીત : : વસંત પંચમી : :
https://youtu.be/t4BvKfQ2wrw સરસ્વતી વંદના / દેવી સરસ્વતી ની ઉપાસના નો મંત્ર : : : : नमस्यामि महादेवीं साक्षात्देवीं सरस्वतीं | वाग्देवतामनाद्यंतां ईश्वरीं ब्रह्मचारिणीं || नमस्ये जगतां योनिं योगिनिं परमां कलां| हिरण्यगर्भमहिषीं त्रिनेत्रां चंद्रशेखरां || नमस्ये परमानंदां चितकलां ब्रह्मरूपिणीं | पाहि मां परमेशानि भीतं शरणं आगतः || સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટContinue reading “બસંતી તરાના : લો , ફીર બસંત આઈ : હાફિઝ જાલંધરી : મલ્લિકા પુખરાજ ( ૧૯૭૯ ) અને તાહિરા સૈયદ (૧) અને (૧) બ : : પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી : (૨) : નિરુપમા શેઠ : અજીત શેઠ : : સરસ્વતી વંદના : નર્મદ : ( ૩ ) : અમર ભટ્ટ : : સરસ્વતી વંદના – સંસ્કૃત ( ૪ ) : અમર ભટ્ટ : : Basanti Tarana : Hafeez Jhalandhary : Nupur Narayan : ( 5 ) : : ઊડી જાય રે બસંતી ચુનર સર સે : DD Prasar Bharti Archives : ( 6 ) : : વસંત ના ગીત : : વસંત પંચમી : :”
પધારો વસંતો : કમલેશ સોનાવાલા : : સુદેશ ભોંસલે અને સાધના સરગમ : : વસંત ના ગીત : :
https://drive.google.com/u/0/uc?id=1kp4yBhdYBoYPc8KnSlP64rUtnPeOWELU&export=download “વિતી ગયા છે દિન બધા છતાં અજવાસ બાકી છે,પ્રણયની કે પ્રલયની એ હજી એક રાત બાકી છે”. મચલતી હવાઓ લચકતી લતાઓમચલતી હવાઓ લચકતી લતાઓછલકતી જુવાની ગુલોથી વધાવો પધારો… પધારો વસંતો આ આંગણ સજાવોઆ આંગણ સજાવો લટકતી લટોથી ન નજરો બચાવોલટકતી લટોથી ન નજરો બચાવોઉઠાવો મિલાવો ઝૂકેલી નિગાહોજો બદલાય મોસમ ન બદલો અદાઓ પધારો… પધારોContinue reading “પધારો વસંતો : કમલેશ સોનાવાલા : : સુદેશ ભોંસલે અને સાધના સરગમ : : વસંત ના ગીત : :”