પાનખરની સાંજ માટે : સુરેશ દલાલ : ઐશ્વર્યા મજમુદાર : માલવ દિવેટીયા : ( ૧ ) : : હવે મળશું તો સાંજ ના સુમારે : હર્ષદ ત્રિવેદી : જીવન સંધ્યા નું ( વિરહ ) ગીત : અનાર શાહ : અમર ભટ્ટ : ( ૨ ) અ : : પ્રાચી શાહ : અમર ભટ્ટ : ( ૨ ) બ : : એક હતી સર્વકાલીન વારતા : ધારોકે એક સાંજ આપણે મળ્યાં : જગદીશ જોશી : ભૂપિન્દર સિંહ : અજીત શેઠ : ( ૩ ) : : મળો તો  — જગદીશ જોશી : ( ૪ ) : : સાંજ ના ગીત : વસંતના ગીત : :

https://youtu.be/IZWnvVO8_rw પાનખરની સાંજ માટે સાચવ્યો સૂરજ અને આસોની રાત માટે ચાંદ વાસંતી વ્હાલ માટે કોયલને સાચવી ને સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ તારા પંખી માટે સાચવ્યું આકાશ તારા ધુમ્મસિયા ખ્યાલ માટે વાદળ દિવસ ને રાત અને પળપળ વિતે છે તારી આસપાસ આગળ ને પાછળ દરિયો પણ તું અને હોડી પણ તું અને તું જ છેContinue reading “પાનખરની સાંજ માટે : સુરેશ દલાલ : ઐશ્વર્યા મજમુદાર : માલવ દિવેટીયા : ( ૧ ) : : હવે મળશું તો સાંજ ના સુમારે : હર્ષદ ત્રિવેદી : જીવન સંધ્યા નું ( વિરહ ) ગીત : અનાર શાહ : અમર ભટ્ટ : ( ૨ ) અ : : પ્રાચી શાહ : અમર ભટ્ટ : ( ૨ ) બ : : એક હતી સર્વકાલીન વારતા : ધારોકે એક સાંજ આપણે મળ્યાં : જગદીશ જોશી : ભૂપિન્દર સિંહ : અજીત શેઠ : ( ૩ ) : : મળો તો  — જગદીશ જોશી : ( ૪ ) : : સાંજ ના ગીત : વસંતના ગીત : :”

માઘ માં મેં મોકલ્યાં તેડાં તે આવો ગોરી : સંજય ઓઝા અને આરતી મુનશી : (1) : : સૌમિલ મુનશી અને આરતી મુનશી : (2) : :

https://youtu.be/BA9m9pumNL0 https://drive.google.com/file/d/19GKLnRGWpywBv5M3OGInm84aPeHho8pj/view?usp=drivesdk માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે ચૈતર ચઢે ને અમે આવશું, હો રાજ તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી ફાગણમાં રમીએ ગુલાલે આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ આવો તો રંગ નવોContinue reading “માઘ માં મેં મોકલ્યાં તેડાં તે આવો ગોરી : સંજય ઓઝા અને આરતી મુનશી : (1) : : સૌમિલ મુનશી અને આરતી મુનશી : (2) : :”

આપણો ઘડીક સંગ : નિરંજન ભગત : આશિત દેસાઈ અને હેમા દેસાઈ : આશિત દેસાઈ : : પૂણ્ય સ્મરણાર્થે : :

https://youtu.be/-1rzzOVMTLM કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણો ઘડીક સંગ;આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;એકબીજાનેContinue reading “આપણો ઘડીક સંગ : નિરંજન ભગત : આશિત દેસાઈ અને હેમા દેસાઈ : આશિત દેસાઈ : : પૂણ્ય સ્મરણાર્થે : :”

પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : : રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : પરેશ ભટ્ટ : ( ૫ ) : : પર્ણ / પાંદડાં ના કાવ્ય ગીત : :

https://youtu.be/ooe8J9fVSzE પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : રમેશ પારેખ : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૨/ ૪ / ૨૦૨૦ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર :Continue reading “પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : : રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : પરેશ ભટ્ટ : ( ૫ ) : : પર્ણ / પાંદડાં ના કાવ્ય ગીત : :”

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રુએ : ભાસ્કર વોરા : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : :

https://youtu.be/hNMkfmwm4gw પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,જુએ આખો વગડો ને વન,તોય એનાં આસુંડા કોઈ ના લુએ. એક એક પાંદડે સૂરજ ને ચંદરનારમતાં’તા તેજ અને છાયા;લીલા અનોખી ને ઘાટ રે અનોખોએની વળગી’તી લીલુડી માયા.એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયનેભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને.. પીળું ખરે તો એનો રંજઆતો કુંપળને આંબી ગઈ આંધીકુણેરા કોડ ઓલાContinue reading “પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રુએ : ભાસ્કર વોરા : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : :”

પાંદડી વાયરા ને વળગી શું કામ !? પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : :

https://youtu.be/L4xXz7Zsvzg પાંદડી વાયરાને વળગી શું કામ ? -પન્ના નાયક પાંદડી વાયરાને વળગી શું કામ ?ડાળ ઉપર ઝૂલતી’તી ડાળ ઉપર ખૂલતી’તીઆમ એકાએક ડાળીથી અળગી શું કામ ? વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?પાંદડી વાયરાને વળગી શું કામ ? હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,પાંદડી પર વાસંતીContinue reading “પાંદડી વાયરા ને વળગી શું કામ !? પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : :”

પાનખરના હૈયામાં ટહુકે વસંત : નરેન્દ્ર મોદી : પાર્થિવ ગોહિલ : ( ૧ ) : : The beginning is often the end. And to make an end is to make a beginning : T S Eliot : ( 2 ) : :

https://youtu.be/SwT3ImuFH3A અંતમાં આરંભ અને આરંભમાં અંતપાનખરનાં હૈયામાં ટહુકે વસંત સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લયકેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંતપાનખરનાં હૈયામાં ટહુકે વસંત આજે તો વનમાં કોનાં વિવા?એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!આશીર્વાદ આપવા આવે છે સંતપાનખરનાં હૈયામાં ટહુકે વસંતનરેન્દ્ર મોદી : : : :  ક્લિક કરો અને વિડિયો જુઓ :Continue reading “પાનખરના હૈયામાં ટહુકે વસંત : નરેન્દ્ર મોદી : પાર્થિવ ગોહિલ : ( ૧ ) : : The beginning is often the end. And to make an end is to make a beginning : T S Eliot : ( 2 ) : :”

પાનખર : હરીન્દ્ર દવે :

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! વિલુપ્ત ગુંજનો થતાંરહ્યા પ્રસન્ન રાગનાં,લહર ગઈ સમેટી શ્વાસમ્હેકતા પરાગના; છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! હવે બિડાય લોચનોરહેલ નિર્નિમેષ જે,રાત અંધકારથી જરંગમંચને સજે, હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,નિગૂઢContinue reading “પાનખર : હરીન્દ્ર દવે :”

તારા નામમાં ઓ સ્વતંત્રતા : ઝવેરચંદ મેઘાણી : ( ૧ )  ડો.સાવનિ શાહ દિવેટિયા : ભાઈલાલભાઈ શાહ : : ( ૨ ) શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ગૌરાંગ વ્યાસ : :  ( ૩ ) આદિત્ય પંડિત : ક્ષેમુ દિવેટીયા : સહજ  સ્ટુડિયો : : ( ૪ ) ગાયક વૃંદ : રાજેન્દ્ર હેમુ ગઢવી : શૈલેષ – ઉત્પલ : : 

https://youtu.be/ijYPTAHF6xk તારા નામમાં ઓ સ્વતંત્રતા : ઝવેરચંદ મેઘાણી : : : : :    સ્વર: ડો.સાવનિ શાહ દિવેટિયા : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : મથાળે : : ( ૧ )  https://youtu.be/5eqxMWDYOxs?si=YiD1yaJHDDyEl0V- સ્વર : શ્રૃતિ ગાયક વૃંદ , અમદાવાદ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : સંગીત નિયોજન : ગૌરાંગ વ્યાસ : : ( ૨Continue reading “તારા નામમાં ઓ સ્વતંત્રતા : ઝવેરચંદ મેઘાણી : ( ૧ )  ડો.સાવનિ શાહ દિવેટિયા : ભાઈલાલભાઈ શાહ : : ( ૨ ) શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ગૌરાંગ વ્યાસ : :  ( ૩ ) આદિત્ય પંડિત : ક્ષેમુ દિવેટીયા : સહજ  સ્ટુડિયો : : ( ૪ ) ગાયક વૃંદ : રાજેન્દ્ર હેમુ ગઢવી : શૈલેષ – ઉત્પલ : : “

કે હવે જાઉં છું .. તારા બગીચામાં રહેતી ગઈ ..અને કહેતી ગઈ : પન્ના નાયક : કલ્યાણી કૌથાલકર : દિલીપ ધોળકિયા : DD ગિરનાર  પ્રસ્તુતિ : :

     તારા બગીચામાં રહેતી ગઈઅહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર કલ્યાણી કૌથાલકર સ્વરાંકન : દિલીપ ધોળકિયા : : સંગીત નિયોજન : DD ગિરનાર પ્રસ્તુતિ : : https://youtu.be/QheVgNzCYGM?si=FrN68_IpKzd7P7z5 તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈઅને કહેતી ગઈ કે હવે જાઉ છું.ઝાડવાની લીલેરી માયા મને,ફૂલની સુગંધની છાયા મને,અને વહેતા આ વાયરામાં વહેતીContinue reading “કે હવે જાઉં છું .. તારા બગીચામાં રહેતી ગઈ ..અને કહેતી ગઈ : પન્ના નાયક : કલ્યાણી કૌથાલકર : દિલીપ ધોળકિયા : DD ગિરનાર  પ્રસ્તુતિ : :”

Design a site like this with WordPress.com
Get started