પાનખરની સંધ્યા : રાજેન્દ્ર શાહ : : પંખી કાવ્ય : સોનેટ : ( ૧ ) : : મન મેં તારું જાણ્યું ના રાજેન્દ્ર શાહ : હિમાલી વ્યાસ નાયક : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) એ : : ગાર્ગી વોરા : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) બિ : : સૌંદર્ય રૂપ નું ચિત્રદર્શન  : :

પાનખરની સંધ્યા : રાજેન્દ્ર શાહ : સોનેટ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : જાન્યુઆરી ૨૪ , ૨૦૨૨ : : પોષ વદ છઠ : : પૂણે ઈન્ડિયા : : : : : : :Continue reading “પાનખરની સંધ્યા : રાજેન્દ્ર શાહ : : પંખી કાવ્ય : સોનેટ : ( ૧ ) : : મન મેં તારું જાણ્યું ના રાજેન્દ્ર શાહ : હિમાલી વ્યાસ નાયક : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) એ : : ગાર્ગી વોરા : વિરાજ અમર અને અમર ભટ્ટ : ( ૨ ) બિ : : સૌંદર્ય રૂપ નું ચિત્રદર્શન  : :”

શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :

શૂન્યતામાં પાનખર ફરતી રહી શૂન્યતામાં  પાનખર   ફરતી   રહીપાંદડીઓ   આભથી  ખરતી  રહી ને  પવનનું  વસ્ત્ર  ભીનું  થઇ  ગયુંચાંદનીની  આંખ    નીતરતી   રહી સૂર્ય    સંકોચાઈને  સપનું   બન્યોકે   વિરહની  રાત  વિસ્તરતી રહી મૌનની   ભીનાશને   માણ્યા   કરીજુલ્ફમાં  બસ અંગુલિ  ફરતી રહી હું   સમયની   રેતમાં  ડૂબી   ગયોમૃગજળે  મારી તૃષા  તરતી   રહી તેજ  ઊંડાણોમાં ખળભળતું  રહ્યુંકામનાઓ   આંખમાં   ઠરતી  રહી આપણો  સંબંધ તો Continue reading “શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :”

પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :

પાનખરની શુષ્ક્તાગઝલ :  :     પાનખરની   શુષ્ક્તા  પથરાય   આસપાસપાંપણે તારું સ્મરણ. છલકાય  આસપાસ સ્વપ્નમાં   ચીતરી   રહું  લીલાશને   હજીત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ છાલકો    પગરવ   તણી વાગે છે ક્યારનીધારણા  રેતી  બની   પથરાય   આસપાસ દર્પણો      ફૂટી   ગયા     સંબંધનાં    હવેને  પછી  ચેહેરા  બધા  તરડાય આસપાસ પાનખરની  શુષ્ક્તા   પથરાય.ય આસપાસપાંપણે  તારું  સ્મરણ છલકાય આસપાસ – વિહાર મજમુદારContinue reading “પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :”

My City Of Ruins : Bruce Springsteen ( September 21 , 2001 ) : (1) : The E Street Band Live At Barcelona (October 16 , 2002 ) : (2) : : Prayer For The Brothers / Tribute To Heroes : :

https://youtu.be/UpUv6ptY8xw There’s a blood red circleOn the cold dark groundAnd the rain is falling downThe church door’s thrown openI can hear the organ’s songBut the congregation’s goneMy city of ruinsMy city of ruinsNow the sweet bells of mercyDrift through the evening treesYoung men on the cornerLike scattered leavesThe boarded up windowsThe empty streetsWhile my brother’sContinue reading “My City Of Ruins : Bruce Springsteen ( September 21 , 2001 ) : (1) : The E Street Band Live At Barcelona (October 16 , 2002 ) : (2) : : Prayer For The Brothers / Tribute To Heroes : :”

મૃત્યુ ન કહો : હરીન્દ્ર દવે : નઝમ : : મરણ નું કાવ્ય : ( ૧ ) : : સોળ સજી શણગાર ..    નજરું લાગી : હરીન્દ્ર દવે : પ્રણય / પ્રેમ ગીત : નિશા ઉપાધ્યાય કાપડીયા : આસિત દેસાઈ : ( ૨ એ ) : : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : ( ૨ બી ) : :

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહોતેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહોરાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહોશ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈનેએક મંઝિલની લગન આંખે ઉતરવા દઈનેભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો. જે નરી આંખે જણાયું નContinue reading “મૃત્યુ ન કહો : હરીન્દ્ર દવે : નઝમ : : મરણ નું કાવ્ય : ( ૧ ) : : સોળ સજી શણગાર ..    નજરું લાગી : હરીન્દ્ર દવે : પ્રણય / પ્રેમ ગીત : નિશા ઉપાધ્યાય કાપડીયા : આસિત દેસાઈ : ( ૨ એ ) : : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : ( ૨ બી ) : :”

He Ain’t Heavy , He Is My Brother : : The Road Is Long , With A Winding Turn : B. Russell / B. Scott : Neil Diamond (5 November 1970 ) : (1) : : Hollies’ ( 26 September 1969 & August 1988 ) : (2) : : The Justice Collective ( 17 December 2012 ) : (3) : : Family Songs : :

https://youtu.be/umTKVEzGtXg The road is longWith a many a winding turnThat leads us to who knows whereWho knows whereBut I’m strongStrong enough to carry himHe ain’t heavy, he’s my brotherSo on we goHis welfare is of my concernNo burden is he to bearWe’ll get thereFor I knowHe would not encumber meHe ain’t heavy, he’s my brotherIfContinue reading “He Ain’t Heavy , He Is My Brother : : The Road Is Long , With A Winding Turn : B. Russell / B. Scott : Neil Diamond (5 November 1970 ) : (1) : : Hollies’ ( 26 September 1969 & August 1988 ) : (2) : : The Justice Collective ( 17 December 2012 ) : (3) : : Family Songs : :”

नौहा : कैफ़ी आज़मी : रहने को सदा दहर में आता नहीं कोई : : મરણ ના કાવ્યો : :

https://youtu.be/3KuSPeTlmA8 रहने को सदा दहर में आता नहीं कोई तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई डरता हूँ कहीं ख़ुश्क न हो जाए समुंदर राख अपनी कभी आप बहाता नहीं कोई इक बार तो ख़ुद मौत भी घबरा गई होगी यूँ मौत को सीने से लगाता नहीं कोई अहबाब ने ये कह के संवारीContinue reading “नौहा : कैफ़ी आज़मी : रहने को सदा दहर में आता नहीं कोई : : મરણ ના કાવ્યો : :”

Full Wolf Moon Of January : Year With Full Moon : FM (1) : :

https://youtu.be/TvPQ2ax8rA4 Our last full moon was on December 19, 2021, which was two days before the Northern Hemisphere’s December solstice. This means January’s full moon is the first of the Northern Hemisphere winter season (Southern Hemisphere summer season). And, for all of us, it’s the first full moon of 2022. Those of us in NorthContinue reading “Full Wolf Moon Of January : Year With Full Moon : FM (1) : :”

Dear Mr. Clapton : Dana Key :

https://youtu.be/R6X8h9aMzRA Dear Mr. Clapton,I have learned of your loss.Tears in heaven,It’s a beautiful song. I know your bleedingWon’t cease with my words.They’re just a cool drinkTo help you along. Through Saturdays with no noise,Baseballs and untouched toys. They leave an empty feeling in your soul. He is in heaven’s care.There are no tears up there,Continue reading “Dear Mr. Clapton : Dana Key :”

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ : માધવ રામાનુજ : ઐશ્વર્યા મજમુદાર : રુદ્રદત્ત ભટ્ટ : સં: નીરવ જ્વલંત : (૧) : આલ્બમ : સૂર મંજરી(૧૭.૭.૨૦૧૫) : :  રાસબિહારી દેસાઈ : (૨) : : એ હરિહરન : અજીત શેઠ : (૩) : : ધૃવ ભટ્ટ : સંગીત મધ્ય કાવ્ય  કુસુમ : ( ૪ )  : : મરણ ના કાવ્યો : :

https://youtu.be/Dx3EtFpFvAE અમે કોમળ કોમળ : માધવ રામાનુજ : : સ્વર  : ઐશ્વર્યા મજમુદાર : : સ્વરાંકન  : રુદ્રદત્ત ભટ્ટ : : સંગીત નિયોજન : નીરવ – જ્વલંત : : આલ્બમ : સૂર મંજરી ( ૧૭ /૭/૨૦૧૫ ) : : 🌺 🌹 🌺 🌹 🪷 🪷 🪷 🪷 🪷 🪷 🪷  🌺 🌹 🌺 🌹 https://youtu.be/wDraha4fv38?si=GC-y4HDj2YC8o-xZContinue reading “હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ : માધવ રામાનુજ : ઐશ્વર્યા મજમુદાર : રુદ્રદત્ત ભટ્ટ : સં: નીરવ જ્વલંત : (૧) : આલ્બમ : સૂર મંજરી(૧૭.૭.૨૦૧૫) : :  રાસબિહારી દેસાઈ : (૨) : : એ હરિહરન : અજીત શેઠ : (૩) : : ધૃવ ભટ્ટ : સંગીત મધ્ય કાવ્ય  કુસુમ : ( ૪ )  : : મરણ ના કાવ્યો : :”

Design a site like this with WordPress.com
Get started