મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : : રાવજી પટેલ : : મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : : રાવજી પટેલ : : સ્વર : ધૃવ ભટ્ટ : સંગીત મધ્ય કાવ્ય કુસુમ: : Super cassette T Series Release 17 / 6 / 2008 : અતુલ દેસાઈ યુ ટ્યુબ રિલીઝ ૪ / ૪ / ૨૦૨૦ : :Continue reading “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : રાવજી પટેલ : ધૃવ ભટ્ટ : સંગીત મધ્ય કાવ્ય કુસુમ : : મૃત્યુ મરણ ના કાવ્યો : :”
Author Archives: Jayaraj Vyas
Tears In Heaven :
https://youtu.be/JxPj3GAYYZ0 Would you know my nameIf I saw you in heaven?Would it be the sameIf I saw you in heaven?I must be strongAnd carry on‘Cause I know, I don’t belongHere in heavenWould you hold my handIf I saw you in heaven?Would you help me standIf I saw you in heaven?I’ll find my wayThrough night andContinue reading “Tears In Heaven :”
The Life Of Beauty : Joy Harjo : :
THE LIFE OF BEAUTY : : : : : : ; : : : : : 🌹The sung blessing of creation Led her into the human story. That was the first beauty. Next beauty was the sound of her mother’s voice Rippling the waters beneath the drumming skin Of her birthing cocoon. Next beauty theContinue reading “The Life Of Beauty : Joy Harjo : :”
એક બાળકીને સ્મશાન લઈ જતાં : ઉમાશંકર જોશી : મરણ ના કાવ્યો : :
એક બાળકીને સ્મશાન લઈ જતાં : ઉમાશંકર જોશી નું ‘રુરુદિષા’ ના ઉદ્દિષ્ટે રચેલું મરણના સ્મરણ નું ઊર્મિ કાવ્ય છે . કાવ્યની પ્રથમ ત્રણ પંક્તિઓ વાંચો:: : : : : : : : : : : : : : : : : : : : : : “તને નાનીશીને કશું રડવું ને શું કકળવું ?”છતાં સૌયેContinue reading “એક બાળકીને સ્મશાન લઈ જતાં : ઉમાશંકર જોશી : મરણ ના કાવ્યો : :”
જૂનું ઘર ખાલી કરતાં : બાલમુકુંદ દવે : મરણ ના કાવ્યો : સોનેટ : :
જૂનું ઘર ખાલી કરતાં : બાલમુકુંદ દવે : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ :
સોનચંપો : બાલમુકુંદ દવે : અમર ભટ્ટ : : મરણ ના કાવ્યો : :
રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:અમને ના આવડ્યા જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાંનંદનવન હોય રે વતન જી ? વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી ! કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —થોડે થોડે લાગે રે ઘસારા જી ! દેશ રે ચડેContinue reading “સોનચંપો : બાલમુકુંદ દવે : અમર ભટ્ટ : : મરણ ના કાવ્યો : :”
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટ : મરણ ના કાવ્યો : :
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : : નિર્દોષ ને નિર્મળ આંખ તારીહતી હજી યૌવનથી અજાણ,કીધો હજી સાસરવાસ કાલે,શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!કૂંળી હજી દેહલતા ન પાંગરી,કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,પ્હેરી રહે જીવનચૂંદડી જરી,સરી પડી ત્યાં તુજ અંગથી એ!સંસારના સાગરને કિનારેઊભાં રહી અંજલિ એક લીધી,ખારું મીઠું એ સમજી શકે ત્યાંસરી પડ્યો પાય સમુદ્રની મહીં! છોContinue reading “નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટ : મરણ ના કાવ્યો : :”
સદગત મોટાભાઈ : ઉમાશંકર જોશી : મરણ કાવ્યો :
સદગત મોટાભાઈ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : January 7 , 2022 : Pune India : : : : : : : :
છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : સોનેટ : :
છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ નું આ સોનેટ , એ : ” જીવનસંગિની ની ચિરવિદાય ના વિષાદ નું પરમ કારુણિક ક્ષણ ચિત્ર ” છે. અશ્રુધારા ને અટકાવી “છેલ્લું દર્શન” કરવાની કલ્યાણકારી ઈચ્છા પરિપૂર્ણ થાય એમ છે અને ત્યારે “ધમાલ ન કરો” : એવાં સ્તબ્ધ કરતા વેણ હેરતમંદ કરે . આવી આજ્ઞા !!! સોનેટContinue reading “છેલ્લું દર્શન : રામનારાયણ વિ પાઠક ‘શેષ’ : સોનેટ : :”
MY WAY : Paul Anka : Frank Sinatra (1969) : (1) : Claude Francois , Gilles Thibaut & Jacques Revaux : Akbum : MY WAY : : Elvis Presley : Live : (2) : :
https://youtu.be/30aK61rum7Y https://youtu.be/w019MzRosmk And now, the end is nearAnd so I face the final curtainMy friend, I’ll say it clearI’ll state my case, of which I’m certain I’ve lived a life that’s fullI’ve traveled each and every highwayBut more, much more than thisI did it my way Regrets, I’ve had a fewBut then again, too fewContinue reading “MY WAY : Paul Anka : Frank Sinatra (1969) : (1) : Claude Francois , Gilles Thibaut & Jacques Revaux : Akbum : MY WAY : : Elvis Presley : Live : (2) : :”