https://drive.google.com/file/d/1oEq7Sh4mzXKJ1GFeHpY1u0jbmaNxsfQu/view?usp=drivesdk પૂર્ણ થઇ શીતલ રજની પૂર્ણ થઇ શીતલ રજની : : : ; પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો, વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજેડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતારવેર્યાં ફુલડાં અપરંપારઘેલી વસંત આવી રે.. ઘેલી વસંતContinue reading “પૂર્ણ થઈ શીતલ રજની : નીનુ મઝુમદાર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી : નીનુ મઝુમદાર : ( ૧ ) : : ગઈ પાનખર પાન સોંસરી : અનિલ જોશી : ( ૨ ) : : પાનખર ના ગીત : વસંત ના ગીત : :”
Author Archives: Jayaraj Vyas
બેની’બા ને : : નીંદર ભરી રે ગુલાલે ભરી : ઝવેરચંદ મેઘાણી : રવિન નાયક : :
https://youtu.be/W-CCjuXfIyA નીંદરભરી રે ગુલાલે ભરીબેની બાની આંખડી નીંદર ભરી રે ! નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,અંકાશી હિંચકાની હોડી કરી -બેનીબાની૦ દોરી તાણીને વીર મારે હલેસાં,હાલાં વાયાં ને હોડી વેગે ચડી – બેનીબાની૦ નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,કેસરીયા દૂધના કટોરા ધરી – બેનીબાની૦ નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,કળીઓ નીતારીને કચોળી ભરી – બેનીબાની૦Continue reading “બેની’બા ને : : નીંદર ભરી રે ગુલાલે ભરી : ઝવેરચંદ મેઘાણી : રવિન નાયક : :”
Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : : Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa hai aur doob ke jana hai : Jigar Moradabadi : 2 ( A ) : Aabida Parween : Jagjit Singh 2 ( B ) : : ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :
https://youtu.be/9te_6kUZqgY The Rose : : 🌹: : Some say love, it is a river, that drowns the tender reedSome say love, it is a razor, that leaves your soul to bleedSome say love, it is a hunger, an endless aching needI say love, it is a flower, and you, its only seed It’s the heartContinue reading “Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : : Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa hai aur doob ke jana hai : Jigar Moradabadi : 2 ( A ) : Aabida Parween : Jagjit Singh 2 ( B ) : : ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :”
Propose Day (2) : રૂપ કૈફી હતું : ( ગઝલ ) : શોભિત દેસાઈ : પંકજ ઉધાસ : પ્રેમ ગીત : Love Song : ( ૧ ) : : કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું : ( ગઝલ ) : જગદીશ જોશી : આસિત દેસાઈ : પ્રેમ ગીત : ( ૨ ) : : Valentine’s /Romance Week : : February (8) : :
https://drive.google.com/file/d/15QUhpVqqYD6HWk3ydDYlnmLUioTgPpCc/view?usp=drivesdk રૂપ કૈફી હતું : પ્રેમ ગીત : Propose Day : : ગઝલ : શોભિત દેસાઈ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૨૦ , ૨૦૨૨ : : પૂણે ઈન્ડિયા : : : : :Continue reading “Propose Day (2) : રૂપ કૈફી હતું : ( ગઝલ ) : શોભિત દેસાઈ : પંકજ ઉધાસ : પ્રેમ ગીત : Love Song : ( ૧ ) : : કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું : ( ગઝલ ) : જગદીશ જોશી : આસિત દેસાઈ : પ્રેમ ગીત : ( ૨ ) : : Valentine’s /Romance Week : : February (8) : :”
Chocolate Day (3) : અમે કાગળ લખ્યો’તો પહેલ વહેલો : મુકેશ જોષી : આસિત દેસાઈ LIVE : ( ૧ ) : : નામ તમારું લખ્યું / લખીએ કયાંથી કાગળ : મેઘબિંદુ : કલ્યાણી કૌઠાલકર : માલવ દિવેટીયા : ( ૨ ) : : પત્ર લખું કે લખું કવિતા , સાજન તમને ગમે ખરું કે ? : ( ૩ ) : : વર્ષો થી સંઘરી .. દિલની વાત .. હું તમને બહું ચાહું છું : ખાનગી પત્ર : ( નઝમ ) : સૈફ પાલનપુરી : મનહર ઉધાસ : ખાનગી પત્ર : ( ૪ ) : : કસમ દીધાં છે , મને ગમે છે તારું સુંદર રૂપ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : લલિત વર્મા : ( ૫ ) : : સાજન – સજની નાં ગીત : : Valentine’s / Romance Week : : February (9) : : Love Song : : પ્રેમ ( પત્ર ) ગીત : :
અમે કાગળ લખ્યો ‘તો પહેલ વહેલોછાનોછપનો કાગળ લખ્યો ‘તો પહેલો વહેલો.કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા ‘તાફાગણીયો મલક્યો જ્યાં પહેલો. સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,આવી આવીને જાય તૂટી;તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,કાગળમાં એક ચીજ ખૂટી.નામ જાપ કરવાની માળા લઈ બેઠોને પહેલો મણકો જ ના ફરેલો. પહેલાં ફકરાની એ પહેલી લીટીતો અમે જાણીબુજીને લખી ખાલી,બીજામાં પગરણ જ્યાંContinue reading “Chocolate Day (3) : અમે કાગળ લખ્યો’તો પહેલ વહેલો : મુકેશ જોષી : આસિત દેસાઈ LIVE : ( ૧ ) : : નામ તમારું લખ્યું / લખીએ કયાંથી કાગળ : મેઘબિંદુ : કલ્યાણી કૌઠાલકર : માલવ દિવેટીયા : ( ૨ ) : : પત્ર લખું કે લખું કવિતા , સાજન તમને ગમે ખરું કે ? : ( ૩ ) : : વર્ષો થી સંઘરી .. દિલની વાત .. હું તમને બહું ચાહું છું : ખાનગી પત્ર : ( નઝમ ) : સૈફ પાલનપુરી : મનહર ઉધાસ : ખાનગી પત્ર : ( ૪ ) : : કસમ દીધાં છે , મને ગમે છે તારું સુંદર રૂપ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : લલિત વર્મા : ( ૫ ) : : સાજન – સજની નાં ગીત : : Valentine’s / Romance Week : : February (9) : : Love Song : : પ્રેમ ( પત્ર ) ગીત : :”
Teddy Day (4 ) : શિકારી ને : રહેવા દે રહેવા દે આ સંસાર , યુવાન તું : કલાપી : પ્રેમ ગીત : Love Song : Valentine’s / Romance Week : : February (10) : :
શિકારી ને : : કલાપી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : ૧૨૩ વર્ષ પહેલાં તા. ૨૯.૧.૧૮૯૮ ના રોજ કવિ શ્રી ‘કલાપી’ એ લખ્યું ” શિકારી ને ” કાવ્ય Teddy Day ના ૧૦ મી ફેબ્રુઆરી ના વેલેન્ટાઇન રોમાંસ વિક ના ચોથા દિવસે કેમ કરીને યાદી રૂપે અહીં ઉતારી તેના વિશે અર્થContinue reading “Teddy Day (4 ) : શિકારી ને : રહેવા દે રહેવા દે આ સંસાર , યુવાન તું : કલાપી : પ્રેમ ગીત : Love Song : Valentine’s / Romance Week : : February (10) : :”
Promise Day ( 5 ) : રહેજો મારી સાથે સાજન : મુકેશ જોશી : વિનોદ રાઠોડ અને રેખા ત્રિવેદી : ઉદય મજમુદાર : (૧) : (ફિલ્મ ) પાંખ વગરના પારેવાં (૨૦૦૩) : (Sad) Slow Version :(૨) : : Kismat se tum hamko mile hai : કિસ્મત સે તુમ હમકો મિલે હો : મજરુહ સુલ્તાનપુરી & જાવેદ અખ્તર : અનુરાધા પૌંડવાલ અને સોનુ નિગમ : ફિલ્મ પુકાર ( ૨૦૦૦ ) : (૩) : : તુમકો હમ દિલ મેં બસા લેંગે , તુમ આઓ તો સહી (ગઝલ) : મુમતાઝ મજી : ચિત્રા સિંઘ : જગજીત સિંઘ : (૪) : : હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ : પન્ના નાયક : રિદ્ધિ આચાર્ય : ગૌરાંગ વ્યાસ : ( જલસો ) LIVE : ( ૫ ) : : પ્રેમ ગીત : Love Song : : આપી આપીને તમે .. ટેકો આપો સજન.. નાતો આપો તો અમે આવીએ : વિનોદ જોશી : અપેક્ષા ભટ્ટ : હરિશ્ચંદ્ર જોશી :(૬) : : Valentine’s / Romance Week : : February (11) : :
https://youtu.be/I-hIfIyEUWs રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથેહોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે. કૉલ દીધા જીવનના સજની,મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.રહેજો મારી સાથે સાજન.. સાજન મારું આભ તમારી આંખોથી છલકાતું,એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.રહેજો મારી સાથે સાજન.. ફૂલ નું નાનું ગામ ને મારાContinue reading “Promise Day ( 5 ) : રહેજો મારી સાથે સાજન : મુકેશ જોશી : વિનોદ રાઠોડ અને રેખા ત્રિવેદી : ઉદય મજમુદાર : (૧) : (ફિલ્મ ) પાંખ વગરના પારેવાં (૨૦૦૩) : (Sad) Slow Version :(૨) : : Kismat se tum hamko mile hai : કિસ્મત સે તુમ હમકો મિલે હો : મજરુહ સુલ્તાનપુરી & જાવેદ અખ્તર : અનુરાધા પૌંડવાલ અને સોનુ નિગમ : ફિલ્મ પુકાર ( ૨૦૦૦ ) : (૩) : : તુમકો હમ દિલ મેં બસા લેંગે , તુમ આઓ તો સહી (ગઝલ) : મુમતાઝ મજી : ચિત્રા સિંઘ : જગજીત સિંઘ : (૪) : : હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ : પન્ના નાયક : રિદ્ધિ આચાર્ય : ગૌરાંગ વ્યાસ : ( જલસો ) LIVE : ( ૫ ) : : પ્રેમ ગીત : Love Song : : આપી આપીને તમે .. ટેકો આપો સજન.. નાતો આપો તો અમે આવીએ : વિનોદ જોશી : અપેક્ષા ભટ્ટ : હરિશ્ચંદ્ર જોશી :(૬) : : Valentine’s / Romance Week : : February (11) : :”
Hug Day ( 6 ) : તે પૂછ્યો’તો પ્રેમ નો મર્મ ને હું દઈ બેઠો આલિંગન : હરીન્દ્ર દવે : સિ . આનંદકુમાર : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : ઉદય મજમુદાર : દિલીપ ધોળકિયા : ( ૨ ) : : પ્યાસ રહી સળગી : ઝવેરચંદ મેઘાણી : હેમાંગિની દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૩ ) : : Valentine’s Romance Week : : February (12) વેલેન્ટાઇન આલિંગન દિવસ (૬) : : પ્રેમ ગીત : Love Song : :
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ : હરીન્દ્ર દવે : : સ્વર : ઉદય મજમુદાર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : દિલીપ ધોળકિયા : : આલ્બમ : various Gujarati Non Filmy Songs ( ( Kaumudi Munshi ) : : સારેગામા રિલીઝ ૧૨ / ૧ ૧૯૮૭ : યુ ટ્યુબ રિલીઝ ૩ / ૧૧ / ૨૦૧૪ :Continue reading “Hug Day ( 6 ) : તે પૂછ્યો’તો પ્રેમ નો મર્મ ને હું દઈ બેઠો આલિંગન : હરીન્દ્ર દવે : સિ . આનંદકુમાર : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : ઉદય મજમુદાર : દિલીપ ધોળકિયા : ( ૨ ) : : પ્યાસ રહી સળગી : ઝવેરચંદ મેઘાણી : હેમાંગિની દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૩ ) : : Valentine’s Romance Week : : February (12) વેલેન્ટાઇન આલિંગન દિવસ (૬) : : પ્રેમ ગીત : Love Song : :”
Kiss Day ( 7 ) : મને વ્હાલ કર : જયસુખ પારેખ ‘સુમન’ : મુકુન્દ ભટ્ટ : નીરવ પારેખ : : પ્રેમ ગીત : Love Song : : Valentine’s / Romance Week : : February (13) : :
મને વ્હાલ કર : જયસુખ પારેખ ‘ સુમન‘ મને વ્હાલ કર. હું સળગતા રણની તરસ સનમ ! (૨) મને વ્હાલ કર, મને વ્હાલ કર.બની પ્રેમની તું પરબ સનમ ! (૨) મને વ્હાલ કર, મને વ્હાલ કર. હું સળગતા રણની તરસ સનમ ! મારા રોમેરોમમાં આગ છે , તારા શ્વાસે શ્વાસમાં બાગ છે (૨) ;મને ભેટીContinue reading “Kiss Day ( 7 ) : મને વ્હાલ કર : જયસુખ પારેખ ‘સુમન’ : મુકુન્દ ભટ્ટ : નીરવ પારેખ : : પ્રેમ ગીત : Love Song : : Valentine’s / Romance Week : : February (13) : :”
Valentine’s Day ( V Day ) : હોઠ મલકે તો ..સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : આનતિ શાહ : માલવ દિવેટીયા : ( ૧ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( ૨ ) : : પરમ પ્રેમ , પરબ્રહ્મ : ન્હાનાલાલ કવિ : વિરાજ અમર : અમર ભટ્ટ : ( 3 ) : : Happy Valentines Day : : February (14) : :
સ્વર : આનતિ શાહ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : માલવ દિવેટીયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87/%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A0_%E0%AA%AE%E0%AA%B2%E0%AA%95%E0%AB%87_%E0%AA%A4%E0%AB%8B ********************************************* સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : : સ્વર : ડો. સાવનિ શાહ દિવેટીયા : : સ્વરાંકન : માલવ દિવેટીયા : : Jalso LIVE Jamming Session : જલસોContinue reading “Valentine’s Day ( V Day ) : હોઠ મલકે તો ..સાજન થોડો મીઠો લાગે : હરીન્દ્ર દવે : આનતિ શાહ : માલવ દિવેટીયા : ( ૧ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( ૨ ) : : પરમ પ્રેમ , પરબ્રહ્મ : ન્હાનાલાલ કવિ : વિરાજ અમર : અમર ભટ્ટ : ( 3 ) : : Happy Valentines Day : : February (14) : :”