આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને ; (૨)આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને!આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને! આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને; (૨)વેર્યાં તારલિયાContinue reading “આ વસંત ખીલે શત પાંખડી , હરિ આવો ને ! : ન્હાનાલાલ કવિ : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : ( ૧ ) : : રાજ ! કોઈ વસંત લ્યો , વસંત લ્યો : ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ : ભાનુ ઠાકર : મનીષા મણિયાર : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : હોળાષ્ટક : ૩ જો દિવસ : :”
Author Archives: Jayaraj Vyas
હવે એકલું અટુલું ન રહેવાય .. .વાયરા વસંત ના વાય : રવિન્દ્ર ઠાકોર : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૪ થો દિવસ : :
હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયાહવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા હવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા (૨)જોને વાયરા વસંતના વાયહો… નાહોલિયાહવે એકલું અટુલું ના રહેવાય રે નાહોલિયા . માંગ્યાં ઝાંઝર, માંગ્યાં ચૂડી ને કડલાં હેસોના રૂપાએ મોહી લીધાં રે અબોલડાંઆજ ભૂલ મારી એ સમજાય રે હો નાહોલિયાહવે એકલું અટુલું ના રહેવાયContinue reading “હવે એકલું અટુલું ન રહેવાય .. .વાયરા વસંત ના વાય : રવિન્દ્ર ઠાકોર : વિભા દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૪ થો દિવસ : :”
આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ : બાલમુકુંદ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૫ મો દિવસ : :
https://rankaar.com/blog/archives/2872 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 આગળ મોર્યાં મોગરા ને પછવાડે ગલગોટ,સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ! ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ? ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ! ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ? હોળી મહિનો હુલામણો, ઘેર નારીContinue reading “આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ : બાલમુકુંદ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૫ મો દિવસ : :”
રસિયો ફાગણ આયો : જયંત પલાણ : ગીતા દત્ત : એ. આર. ઓઝા : ( ૧) : : આવી વસંત મત્ત ફૂલોની રાણી : જયંત પલાણ : નાદ ગૃપ ( અંજારિયા , પ્રાર્થના , અસ્મિતા અને કૃતિકા : જગદીપ અંજારિયા : ( ૨ ) : વૃંદ ગાન : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૬ ઠ્ઠો દિવસ : :
https://drive.google.com/file/d/1QKwdv_WIKSt4hKKfVcKs5KjKIzg_WSaz/view?usp=drivesdk હે અલબેલોહે અલબેલો ફૂલ-છોગળીયાળોરસિયો ફાગણ આયો!રસિયો ફાગણ આયો! હે કામણગારા, હે જી કામણગારાકામણગારા કેસુડાનો રંગ છબીલો છાયોરસિયો ફાગણ આયો!રસિયો ફાગણ આયો! હે અલબેલો, હે અલબેલો ફાગણ આયો! વનરાવનમાં, તનમાં, મનમાં,થનગન જોબન લા…યો!ફોરંતી પાંખડીએ, આંજેલી આંખડીએ આ…વીમધુ ટપકતે…મધુ ટપકતે મુખલડે મલકાયો, ફાગણ આયો!રસિયો ફાગણ આયો! હે અલબેલોહે અલબેલો ફૂલ-છોગળીયાળોરસિયો ફાગણ આયો!રસિયો ફાગણ આયો! હે આવ્યો…Continue reading “રસિયો ફાગણ આયો : જયંત પલાણ : ગીતા દત્ત : એ. આર. ઓઝા : ( ૧) : : આવી વસંત મત્ત ફૂલોની રાણી : જયંત પલાણ : નાદ ગૃપ ( અંજારિયા , પ્રાર્થના , અસ્મિતા અને કૃતિકા : જગદીપ અંજારિયા : ( ૨ ) : વૃંદ ગાન : : ફાગણી : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૬ ઠ્ઠો દિવસ : :”
રૂડો ફાગણિયો લહેરાય : મીના કપૂર અને અજીત મરચંટ : અજીત મરચંટ : ફિલ્મ કરિયાવર (૧૯૪૮) : ( ૧ ) : : ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( સંબંધ તો આકાશ ) : ( ૨ ) A : : જુગલબંધી પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર : નેરેટિવ લિરીકસ વિડીયો ( ૨ ) B : : રિદ્ધિ આચાર્ય : જલસો LIVE : ( ૨ ) C : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૭ મો દિવસ : :
https://drive.google.com/file/d/1aPDiCI_jLQpplAJIK5bccz4IezGirc1n/view?usp=drivesdk કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયરૂડો ફાગણીયો લહેરાય ઉમંગ જાગે કાંઈક નવેલાં મનડું ઝોલાં ખાયકે મારું મનડું ઝોલાં ખાય ઋતુ આવી છે ફાગણ કેરી ફૂલે રંગ છંટાયએમાં મનડાં કાં ભરમાય આંબાડાળે કોયલ બેઠી ગાતી પંચમસૂરમનડું ડોલે થઈ ચકચુર આંબે આવ્યાં મોર રસાળાં કોયલ ગીતડાં ગાયએમાં મન શાનું ભરમાય દિલડાંની કંઈ છબી રૂપાળી દીઠી તમારે નૈનબોલોContinue reading “રૂડો ફાગણિયો લહેરાય : મીના કપૂર અને અજીત મરચંટ : અજીત મરચંટ : ફિલ્મ કરિયાવર (૧૯૪૮) : ( ૧ ) : : ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ : મેઘબિંદુ : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( સંબંધ તો આકાશ ) : ( ૨ ) A : : જુગલબંધી પુરુષોત્તમ ઉપાધ્યાય અને કૃષાનુ મજમુદાર : નેરેટિવ લિરીકસ વિડીયો ( ૨ ) B : : રિદ્ધિ આચાર્ય : જલસો LIVE : ( ૨ ) C : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૭ મો દિવસ : :”
આંખ્યું ના આંજણ તો ફાગણ નો કેફ : સુરેશ દલાલ : માલિની પંડિત અને આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : મારે સૂની વસંતો ન જોઈએ : સુરેશ દલાલ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૮ મો દિવસ : :
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ : : : : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ!રંગને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાનભૂલીને ભાન ભ વર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાનઆંબલિયે બજવે છે કોકિલ બાંસૂરિયા અંતરને ઊંડે ઉછાળરંગને સુગંધનાContinue reading “આંખ્યું ના આંજણ તો ફાગણ નો કેફ : સુરેશ દલાલ : માલિની પંડિત અને આરતી દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : મારે સૂની વસંતો ન જોઈએ : સુરેશ દલાલ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : : હોળાષ્ટક : ૮ મો દિવસ : :”
મને ફાગણ નું એક ફૂલ આપો : સુંદરમ્ : ગાર્ગી વોરા : પરેશ નાયક : (૧) : : અમર ભટ્ટ : (૨) : : કલ્યાણી કૌથાલકર : ( ૩ ) : : અમર ભટ્ટ :: ફાગણી : : વસંત ના ગીત : :
https://youtu.be/sS6SiNkg6Hk મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરાકેસૂડો કામણગારો જી લોલ. વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,કેસૂડો કામણગારો જી લોલ. ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલContinue reading “મને ફાગણ નું એક ફૂલ આપો : સુંદરમ્ : ગાર્ગી વોરા : પરેશ નાયક : (૧) : : અમર ભટ્ટ : (૨) : : કલ્યાણી કૌથાલકર : ( ૩ ) : : અમર ભટ્ટ :: ફાગણી : : વસંત ના ગીત : :”
અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ : ભાસ્કર વોરા : હંસા દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : ગાર્ગી વોરા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :
https://youtu.be/q-byRuexwwY https://drive.google.com/file/d/1FUqdrLOGpP06SFn3Hh-8sW-TDk432yj7/view?usp=drivesdk અલી તારું હૈયું કેસૂડાનું ફૂલઅલી તારું હૈયું કેસૂડાનું ફૂલહેજી… વ્હાલપને ને વગડે શું ઝબકયું ગોકુળઓલ્યું કેસૂડાનું ફૂલઅલી તારું હૈયુ કેસૂડાંનું ફૂલ ફાગણિયા ને ફેંટે દીઠું કેસૂડાનું ફૂલહેજી… આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલઓલ્યું કેસૂડાનું ફૂલઅલી તારું હૈયું કેસૂડાનું ફૂલ પ્રીતિની પાંદડીને કેસૂડાનો રંગહેજી….. ફોરમ એની ફરકંતી, નાહોલિયાની સંગહેજી….. જોબનિયું જાગ્યું રે એનું વણમાંગ્યુંContinue reading “અલી તારું હૈયું કેસૂડાં નું ફૂલ : ભાસ્કર વોરા : હંસા દવે : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : ગાર્ગી વોરા : ( ૨ ) : : ફાગણી : વસંત ના ગીત : :”
એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :
એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે , ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે. ભર વસંતે કોણ રાગી કોણ બૈરાગી હશે , પ્રકૃતિ એ પારખું કરવા શરમ ત્યાગી હશે. એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે, ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે. શ્વાસ અલગારી હશે ઉચ્છ્વાસ વરણાગી હશે, જ્યારની’ થી મુંઝવણContinue reading “એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :”
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : ભાસ્કર ભટ્ટ : પ્રીતિ ગજ્જર : ડો. ભરત પટેલ : ( ૧ ) : : ફૂલડાં ની ફોરમ ને કેમ રે ઝલાય : પ્રેમશંકર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : :
https://youtu.be/yECwEi1NTzs?si=oghRI5wXNkiffQCY આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : : કવિ શ્રી ભાસ્કર ભટ્ટ : સ્વર : પ્રીતિ ગજ્જર : સ્વરાંકન : સંગીત : ડો. ભરત પટેલ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : માર્ચ ૬ ,Continue reading “આ ફૂલ ખીલ્યાં કે ચહેરા : ભાસ્કર ભટ્ટ : પ્રીતિ ગજ્જર : ડો. ભરત પટેલ : ( ૧ ) : : ફૂલડાં ની ફોરમ ને કેમ રે ઝલાય : પ્રેમશંકર ભટ્ટ : ( ૨ ) : : ફાગણી : : વસંત ના ગીત : :”