સ્વરકાર / ગાયક અમર ભટ્ટે પ્રસ્તુતિકરણ માં વક્તવ્યાર્થ આપતા લખ્યું છે : : ” ઉમાશંકર જોશી નું આ કાવ્ય મને ખૂબ પ્રિય છે. એમના જન્મશતાબ્દીવર્ષમાં-૨૦૧૦માં-આ સૌ પ્રથમવાર રજૂ કરેલું. વિદગ્ધ વિવેચક, ઉત્તમ સાહિત્યકાર અને ઉમાશંકરપ્રેમી ભોળાભાઈ પટેલે આ ગીત ક્યાંથી શોધી કાઢ્યું એવો પ્રશ્ન કરી મારી પીઠ થાબડેલી અને એ પસંદ કરવા બદલ મને અભિનંદન આપેલાં તે યાદ આવે છે.”
પગરવ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem Prayer Song ડિસેમ્બર 14 ,2021 / ૨૧ જુલાઈ , ૨૦૨૫ : : માગશર સુદ અગિયારસ : પૂણે : : : : : : : :
રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ દિવ્યગણોનાં વદન મનોહર મારે હ્રદયે વસ્યાં ચિરકાળ જે મેં ખોયાં હતાં ક્ષણવાર પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ -નરસિંહરાવ દિવેટિયા : :Prayer આ ભજન એ ૧૮૩૩ માં એક ખ્રિસ્તી કેથોલિક કાર્ડીનલ John Henry Newman એ સૌ પ્રથમ રચિત અંગ્રેજી ભજન રચના ” Lead, Kindly Light ” નો કવિ ન.ભો.દિ એ કરેલ સુંદર ભાવાનુવાદ છે. કાવ્યના ભાવના સંપૂર્ણ આસ્વાદ માટે આખી અંગ્રેજી રચના પ્રસ્તુત છે. Lead, Kindly Light “Lead, Kindly Light, amidst th’encircling gloom, Lead Thou me on! The night is dark, and I am far from home, Lead Thou me on! Keep Thou my feet; I do not ask to see The distant scene; one step enough for me. I was not ever thus, nor prayed that Thou Shouldst lead me on; I loved to choose and see my path; but now Lead Thou me on! I loved the garish day, and, spite of fears, Pride ruled my will. Remember not past years! So long Thy power hath blest me, sure it still Will lead me on. O’er moor and fen, o’er crag and torrent, till The night is gone, And with the morn those angel faces smile, Which I have loved long since, and lost awhile! Meantime, along the narrow rugged path, Thyself hast trod, Lead, Saviour, lead me home in childlike faith, Home to my God. To rest forever after earthly strife In the calm light of everlasting life.” આ પ્રાર્થના સાબરમતી આશ્રમમાં પૂજ્ય બાપુજીના સાન્નિધ્યમાં ગાનારા મથુરાબહેન ખરેના સ્વરમાં ગ્રામોફોન રેકોર્ડ : સ્વરાંકન અને સ્વર : નારાયણ મોરેશ્વર ખરે જે સાબરમતી આશ્રમ માં ગાંધીજી અને આશ્રમવાસી ઓ વચ્ચે ગાતા પણ રેકોર્ડિંગ થયું હતું નહીં . તેમના સુપુત્રી મથુરાબેન ખરે ના સ્વરમાં રેકોર્ડ માં અને AIR ના રેડિયો રેકોર્ડિંગ તરીકે પ્રસારણ થતું જે હાલમાં ઉપલબ્ધ નથી માટે , ક્લિક કરો અને You Tube વિડિયો પર આ પ્રાર્થના સાંભળો original સ્વરાંકન માં પણ અલકા મેહતા અને ગાયક વૃંદ ના સ્વર માં Mixing : : : : : : : : : : : : : : https://youtu.be/64NylLzjo-M : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to the appreciation of the poem / Prayer Song : : : : ડિસેમ્બર 13 , 2021 : : માગશર સુદ દશમ : : પૂણે : : : : : : : :
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે, અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3
પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો, ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો, ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે, વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો, નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો, નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5
સેવંતી ફૂલોની વ્યાપારિક ખેતી કરવા ઈચ્છતાં ખેડૂતો માટે સેવંતી અગત્યનું સ્થાન ધરાવે છે, આર્થિક ધોરણે ગુલાબ પછી સેવંતી બીજા ક્રમે આવે છે, સેવંતીને ફૂલોની રાણી કહેવામાં આવે છે. તે વિવિધ પ્રકારના રંગ તથા આકાર ધરાવે છે, સર્વતીની મુખ્ય બે પ્રજાતિઓમાં ક્રિસેથીમમ મોરીફોલીયમ (કાયમી પ્રકારની) અને ક્રિસેન્ચીમમ ઈન્ડિકમ (સીઝનલ પ્રકારની છે. સેવંતીના કૂલો બટન જેટલા કદથી માંડીને મધ્યમ કદના કોલીફલાવરના દડા જેટલા જોવા મળે છે. તેના ફૂલ પૂજામાં, હાર, ગજરા તથા વેણી બનાવવા માટે તેમજ કટફલાવર તરીકે વપરાય છે, ભારતમાં સેવંતીની ખેતી મુખ્યત્વે કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાન વગેરે રાજયોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં પણ વલસાડ, વડોદરા, આણંદ તથા ખેડા જિલ્લામાં સેવેતીની ખેતી વેપારી ધોરણે થાય છે.
સેવંતી ની જાતો : મોટા ફૂલવાળી જાતો:
સિંગલ: ફૂલની પાંદડીઓ એક હારમાં ૪ થી ૫ ની સંખ્યામાં જોવા મળે છે. એનિમોન: ફૂલની પાંદડીઓ વધુ સંખ્યામાં અને મોટા કદની હોય છે, પોમપોન: ફૂલ ગુચ્છામાં અને ગોળાકાર થાય છે. ફૂલની પાંડદીઓ સુંવાળી, મજબૂત અને અંદરની બાજુ વળેલી હોય છે. ઇનકવર્ડ: કૂલની દરેક પાંદડી એકસરખી, આગળથી લીસી, અણીદાર અને અંદર વળેલી હોય છે રીફલેકસ: પાંદડીઓ છૂટી અને બહારની બાજુ કાટખૂણે વળેલી જોવા મળે છે. પૂન:પાંદડીઓ છૂટી અને બહારની બાજુ કાટખૂણે વળેલી જોવા મળે છે. સ્પાઈડર:પાંદડીઓ લાંબી, નળી જેવી અને છેડા પર હૂક જેવી રચના ધરાવે છે. બોલ: દડા આકારના ફૂલની રચના હોય છે. જાપાનીઝ: ઈરેગ્યુલેટર : ઈન્ટરમીડિયેટ : કિવલ્ડ. નાના કૂલો ધરાવતી જાતો:
એનીમોન: કૂલો કદમાં નાનાં જોવા મળે છે. કોરીયન: બે પાંદડી વચ્ચે જગ્યા જોવા મળે છે. કવલ્ડ: પાંદડીઓ ભૂંગળી જેવા અને પીંછા આકારની હોય છે. બટન: ફૂલો ખૂબ જ નાનાં ૨ થી ૩ સે.મી. કદના હોય છે. રંગ મુજબની જાતો:
સફેદ; બિરબલ સહની, હિમાની, જયોત્સના, હોરિઝોન, પીળો: બસંતી, કુંદન, ફ્રીડમ, સુજાતા લાલ: બ્લેઝ, જયા (છ મૂંડામાં માટેની આકર્ષક જતો પીળી: ટોપાઝ, લીલીપુટ, અર્ચના, અપરાજીતા, શરદ શૃંગાર સદ; મરકયુર, હની કોમ્બ, શરદમાલા, શરદશોભા, પરફેકટા હવામાન:સેવંતીના છોડની વૃધ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્યમ ઉષ્ણતામાન જરૂરી છે. લાંબો દિવસ અને ટૂંકી રાત્રી વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે, જયારે કૂલના વિકાસ માટે ટુંકા દિવસની આવશ્યકતા છે. રાત્રિનું ઉષ્ણતામાન ૧0 થી ૧૨ સે. આદર્શ ગણાય છે. ગુજરાતની આબોહવામાં શિયાળો લાંબો હોય ત્યાં આ ફૂલનો પાક સારી રીતે લઈ શકાય તેમ છે.
જમીન:સેવંતીના પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળદ્રુપ સારાં નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનનો પી.એચ, ૬,0 થી ૭.0 માફક આવે છે વધુ ઉત્પાદન મેળવવા સેન્દ્રિય ખાતર ઉમેરવું જરૂરી છે. સવર્ધન
બીજ: સીઝનલ સેવતીનું વધન મુખ્યત્વે બીજથી થાય છે. સંપૂર્ણ પરિપકવ તંદુરસ્ત બીજ માર્ચ એપ્રિલ માસમાં એકત્ર કરી, ભેજરહિત જગ્યામાં સંગ્રહ કરી સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં વાવણી માટે ઉપયોગ કરવો. પીલા:વર્ષાયુ સેવંતીના મૂળ નજીક ચોમાસામાં પીલા ફુટે છે જે મૂળ સહિત છૂટા પાડી રોપણી પહેલાં ૧૫ દિવસ આરામ આપી રોપણી કરવી. પીલા: વર્ષાયુ સેવંતીના મૂળ નજીક ચોમાસામાં પીલા ફુટે છે જે મૂળ સહિત છૂટી પાડી રોપણી પહેલાં ૧૫ દિવસ આરામ આપી રોપણી કરવી. કટકા: વર્ષાયુ સેવંતીના છોડની ડાળીના ટુકડા બનાવી રોપણી માટે ઉપયોગ કરવો. રોપણી બીજથી તૈયાર કરેલ ધરૂવાડીયું ર૧ થી 30 દિવસ દરમ્યાન તૈયાર થઈ જાય છે. જેને તૈયાર કરેલ જમીનમાં જે તે જાતના ફેલાવા અનુસાર 30 સે.મી. x 30 સે.મી., ૪૫ સે.મી. × ૪૫ સે.મી., ૪૫ સે.મી. × 50 સે.મી.ના અંતરે રોપણી કરવી. રોપણી ઓકટોબર-નવેમ્બરમાં કરી શકાય છે. વર્ષાયુ છોડની રોપણી જુલાઈ-ઓગષ્ટમાં કરવામાં આવે છે. પાળા 30 સે.મી. પહોળા રાખી પાળાની બંને ધારે છોડ રોપવા પાણી નીકમાં આપવું. ખાતર: જે જમીનમાં સેવંતીનું વાવેતર કરવું હોય તે જમીનમાં જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૨૦ થી ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર સેવંતીના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેકટર નાખવા. ૫ ટના હેક્ટર વર્મીકમ્પોસ્ટ સેવંતીના વાવેતર સમયે આપવું.
પિયત: ચોમાસામાં વરસાદ ન હોય તો વર્ષાયુ સેવંતીને જરૂર મુજબ પિયત આપવું. શિયાળામાં સેવંતીને ૭ થી ૧૦ દિવસે તથા ઉનાળામાં 3 થી પ દિવસના અંતરે પિયત આપવું. ફૂલકની અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થા ગણી શકાય.
ખુટણ: છોડને વધુ ડાળીઓ તથા સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા રોપણી બાદ દોઢ માસે અગ્રભાગ ૩ થી ૫ સેમી. કાપવો જેથી વધુ ફૂટ મળશે અને વધારે ફૂલ આવશે. છોડને ટેકો આપવો વર્ષાયુ છોડની વધુ ઉંચાઈવાળી જાતોના છોડને વાંસના કટકાથી ટેકા આપવાથી સારી ગુણવત્તાવાળા ફૂલ મેળવી શકાય. સીઝનલ છોડને ટેકાની જરૂરિયાત રહેતી નથી.
ઇતર કાર્યો:છોડને નીંદણમુકત રાખવો શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી. સીઝનલ છોડને સાધારણ પાળી ચઢાવવી ફૂલ ઉતારવા ફૂલને સંપૂર્ણ ખીલ્યા બાદ સામાન્ય રીતે વહેલી સવારે અથવા સાંજના સમયે ઉતારવા જોઈએ. કટફલાવરની કાપણી કૂલ ખીલતાં પહેલાં કરી વ્યવસ્થિત પેક કરવા. કટફલાવરને કાણાંવાળા બોક્ષમાં જયારે છૂટાં ફૂલ ટોપલીમાં મુકી તેના ઉપર ભીનું કપડું મુકી વેચાણ માટે મોકલવા.
ઉત્પાદન:સીઝનલ સેવતી ૨૨ થી ૨૫ ટન પ્રતિ હેકટરે ફૂલ આપે છે, જયારે અન્ય જાતો ઓછું ઉત્પાદન આપે છે. આવક-અર્ચ ભાવ પ્રતિ કિ.ગ્રા.ના રૂપિયા 10 ગણતાં અંદાજીત એક લાખથી સવા લાખ જેટલી આવક હેકટરે મળી રહે છે. હેકટરે ઉત્પાદન ખર્ચ રૂપિયા 30,000 થી ૩૫,000 હજાર થાય છે. સેવતીના પુષ્પોનું આયુષ્ય લંબાવવા માટે જરૂરી
સૂચનો:
રોગ-જીવાતમુકત છોડ પરથી ફૂલો પસંદ કરી અલગ રાખવા. તાજા જ ખીલેલાં પૂષ્પો ઉતારવા. ફૂલો વહેલી સવારે કે સૂર્યાસ્ત બાદ ઉતારવા. છૂટાં ફૂલો દાંડી સાથે ચૂંટવા. ફૂલો ઉતાર્યા બાદ તેના પર પાણી છાંટવું. કટફલાવર્સના ફૂલો ધારદાર ચપ્પ કે સીકેટરની મદદથી લાંબી દાંડી સાથે કાપીને ઉતારવા. શૈક્ષણિક માહિતી અભ્યાસ આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ : : : : ડિસેમ્બર 10 , 2021 : : : : માગશર સુદ સાતમ : : પૂણે : : : : : : : :
Solidago virgaurea var. leiocarpaEuropean goldenrod is pollinated by Bombus cryptarumGoldenrod and visiting Cerceris wasp ગોલ્ડન રોડ્સ મધુમાખીGolden rods growing wild in OklahomaSolidago canadensis in Kerala : India CultivarSolidago lepidaSolidago multiradiata : Matt lavin Bouman Montana , USASolidago ptarmocoidesSolidago nemoralisSolidago velutina ssp. sparsifloraSolidago spectabilisSolidago Gall formed in Solidago sp. by the fly Eurosta solidaginis : Golden Rods Solidago sp. with digger wasp Sphex ichneumoneusFruits of Solidago simplex
Solidago, commonly called goldenrods, is a genus of about 100 to 120 species of flowering plants in the aster family, Asteraceae. Most are herbaceous perennial species found in open areas such as meadows, prairies, and savannas. They are mostly native to North America, including Mexico; a few species are native to South America and Eurasia.Some American species have also been introduced into Europe and other parts of the world. Solidago species are perennials growing from woody caudices or rhizomes. Their stems range from decumbent (crawling) to ascending or erect, with a range of heights going from 5 cm (2.0 in) to over a meter. Most species are unbranched, but some do display branching in the upper part of the plant. Both leaves and stems vary from glabrous (hairless) to various forms of pubescence (strigose, strigillose, hispid, stipitate-glandular or villous). In some species, the basal leaves are shed before flowering. The leaf margins are most commonly entire, but often display heavier serration. Some leaves may display trinerved venation rather than the pinnate venation usual across Asteraceae. The flower is also the state flower of Kentucky.
The flower heads are usually of the radiate type (typical daisy flower heads with distinct ray and disc florets) but sometimes discoid (with only disc florets of mixed, sterile, male and types). Only ray florets are female, others are male, hermaphroditic or entire sterile. Head involucres are campanulate to cylindric or attenuate. Floret corollas are usually yellow, but white in the ray florets of a few species (such as Solidago bicolor); they are typically hairless. Heads usually include between 2 and 35 disc florets, but in some species this may go up to 60. Filaments are inserted closer to the base of the corolla than its middle. Numerous heads are usually grouped in complex compound inflorescences where heads are arranged in multiple racemes, panicles, corymbs, or secund arrays (with florets all on the same side).
Solidago cypselae are narrowly obconic to cylindrical in shape, and they are sometimes somewhat compressed. They have eight to 10 ribs usually and are hairless or moderately hispid. The pappus is very big with barbellate bristles. The many goldenrod species can be difficult to distinguish, due to their similar bright, golden-yellow flower heads that bloom in late summer. Propagation is by wind-disseminated seeds or by spreading underground rhizomes which can form colonies of vegetative clones of a single plant. They are mostly short-day plants and bloom in late summer and early fall. Some species produce abundant nectar when moisture is plentiful, or when the weather is warm and sunny. Young goldenrod leaves are edible. Native Americans used the seeds of some species for food. Herbal teas are sometimes made with goldenrod. Frequent handling of goldenrod and other flowers, however, can cause allergic reactions, sometimes irritating enough to force florists to change occupation.Goldenrods are attractive sources of nectar for bees, flies, wasps, and butterflies. Honey from goldenrods often is dark and strong because of admixtures of other nectars. However, when honey flow is strong, a light (often water-clear), spicy-tasting monofloral honey is produced. While the bees are ripening the honey produced from goldenrods, it has a rank odor and taste; the finished honey is much milder.Goldenrods are, in some places, considered a sign of good luck or good fortune. They are considered weeds by many in North America, but they are prized as garden plants in Europe, where British gardeners adopted goldenrod as a garden subject long before Americans did.Goldenrod species are used as a food source by the larvae of many Lepidoptera species. The invading larva may induce the plant to form a bulbous tissue mass called a gall around it, upon which the larva then feeds. Various parasitoid wasps find these galls and lay eggs in the larvae, penetrating the bulb with their ovipositors. Woodpeckers are known to peck open the galls and eat the insects in the center.Edison created a fertilization and cultivation process to maximize the rubber content in each plant. His experiments produced a 12 ft-tall (3.7 m) plant that yielded as much as 12% rubber.. Like George Washington Carver, Henry Ford was deeply interested in the regenerative properties of soil and the potential of alternative crops such as peanuts and soybeans to produce plastics, paint, fuel and other products. Ford had long believed that the world would eventually need a substitute for gasoline, and supported the production of ethanol (or grain alcohol) as an alternative fuel.The rubber is only contained in the leaves, not the stems or blooms. Typical rubber content of the leaves is 7%. The resulting rubber is of low molecular weight, resulting in an excessively tacky compound with poor tensile properties.Solidago virgaurea is used in a traditional kidney tonic by practitioners of herbal medicine to counter inflammation and irritation caused by bacterial infections or kidney stones. Goldenrod is also used in some formulas for cleansing of the kidney or bladder during a healing fast, in conjunction with potassium broth and specific juices.Some Native American cultures traditionally chew the leaves to relieve sore throats, and the roots to relieve toothaches. with respect to Solidago virgaurea, non-clinical data shows diuretic, anti-inflammatory, antioxidant, analgesic and spasmolytic, antibacterial, antifungal, anticancer and immunomodulatory activity. However, as no single ingredient is responsible for these effects, the whole herbal preparation of Solidago inflorescences must be considered as the active ingredient. Cultural significance Edit The goldenrod is the state flower of the U.S. states of Kentucky (adopted 1926) and Nebraska (adopted 1895). Solidago altissima, tall goldenrod, was named the state wildflower of South Carolina in 2003.The sweet goldenrod (Solidago odora) is the state herb of Delaware. Goldenrod was the state flower of Alabama, but it was later rejected in favor of the camellia.[citation needed]
In the Midwestern United States, the blooming of goldenrods in August is a reminder that it will soon be time for children to go back to school after summer vacation. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ભારતમાં પણ ઉગાડવામાં આવે છે અને બહુતાયત ગોલ્ડન રોડ્સ નહીં પણ ગોલ્ડન રોઝ તરીકે જાણીતી જાત ના સંવર્ધન અને બજાર લક્ષી ખેતી પણ થાય છે . આ ફૂલોનો ઉપયોગ, બગીચામાં બોર્ડર બનાવવા માટે, બેડ બનાવવા અથવા રોઝ ગાર્ડનમાં થાય છે, આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ કલગી બુક બનાવવા માટે પણ થાય છે. ગોલ્ડન રોડનો છોડ ૨0-30 સે.મી.ની ઉંચાઈ ધરાવે છે તેમજ આછાં લીલાં પાન હોય છે. ગોલ્ડન રોડ પાક ૧00 થી ૧30 દિવસમાં ફૂલો આવવાની શરૂઆત કરે છે, તેને પ૦-૭૫ સે.મી. લાંબા પેનિકલ હોય છે. ગોલ્ડન રોઝ નું પ્રસર્જન ગાંઠ અથવા બીજથી થાય છે.ગોલ્ડન રોઝને ખુલ્લી જગ્યામાં વાવવાથી પૂરતાં પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળવાથી વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.એ. ગોલ્ડન રોડનું વાવેતર કોઈપણ ઋતુમાં કરી શકાય છે પરંતુ વસંત ઋતુ (ફેબ્રુઆરી-માર્ચ) અને ચોમાસામાં વાવેતર કરવું હિતાવહ છે.
એક હળવું પિયત રોપણી કર્યા બાદ તરતજ આપવું જરૂરી છે. શરૂઆતમાં વાવણી થી એક માસ સુધી અઠવાડિયામાં બે વાર પિયત આપવું. ત્યારબાદ ૭ થી ૮ દિવસનાં અંતરે પિયત આપવા જોઈએ તેમજ ઉનાળામાં 3 થી પ દિવસના અંતરે પિયત આપવું જરૂરી છે.
છોડને સારી ગુણવત્તાવાળા ફૂલો આવે તે માટે ૨૦ ટન સારૂ કોહવાયેલ છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર પ્રતિ હેકટર વાવેતર પહેલાં જમીનમાં સારી રીતે ભેળવીને આપવુ. બાયોફર્ટીલાયઝર જેવા કે, એઝોસ્પેિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૧- ૧.૫ લીટર હેકટર નાખવા.
આ પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળદ્રુપ સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે.ગોલ્ડન રોઝનું પ્રસર્જન વાનસ્પતિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમાં સામાન્ય રીતે તેનું વર્ધન પીલા અને સ્કૂલ્સથી કરી શકાય. આ પાકના છોડ ઉગાડવા અન્ય કૂલ પાકોની સરખામણીમાં સહેલા છે, જયારે છોડના મૂળ ગંઠાઈ જાય અને ફૂલ આવવાનું ઓછું થાય ત્યારે છોડના ઠુંઠા-મૂળીયા (ટૂલ્સ) જમીનમાંથી ઉખાડી તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય.પાકને ખાસ કોઈ રોગ-જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલો-મશીનો તેમજ અન્ય ચૂસિયાં પ્રકારની જીવાતનો ઉપદ્રવ કયારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે, ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના અર્કને (૫%) ૧૦ લી. પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
કાપણી: પૂષ્પગુચ્છમાં જયારે ૫% જેટલા ફૂલો ખીલે ત્યારે પૂષ્પદંડ વહેલી સવારમાં જમીનથી ૫ થી ૬ સે.મી. રહેવા દઈ સીકેટરની મદદથી કાપી લેવા જોઈએ તેમજ તેમને તરતજ પાણીમાં ડૂબાડી રાખવા જોઈએ. આમ કરવાથી ફૂલોની ગુણવત્તા અથવા તાજગી લાંબો સમય સુધી જળવાય રહે છે જેથી વધારે બજાર ભાવ અને ચોખ્ખો નફો મેળવી શકાય છે. ૧૦ થી ૧૨ પુષ્પ દંડની જુડી બનાવી કાગળ અથવા કેળના પાનમાં વીંટાળી વેચાણ માટે બજારમાં મોકલવા. ગોલ્ડન રોઝ પાક પ્રતિ હેકટર ૩ થી ૪ ટન ઉત્પાદન આપે છે.
ગોલ્ડન રોઝની જાતો બલાર્ડી ગોલ્ડનગેટ પીટર પાર અને લોકલ જાતો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Educational information study and thoughts Compiled and Presented By V Jayaraj : : : : December 8 , 2021 : : Pune India : : : : શૈક્ષણિક અભ્યાસ માહિતી આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ : : : : ડિસેમ્બર 8 , 2021: : પૂણે : : : : : : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Close Up of a crab spider on the petals of Golden Rods Solidago. FlowerGolden rods Solidago species : michigoBeautiful Blooming of Golden Rods Solidago Flowers in August : The reminder for the children to go back to School StudiesPlanned Agricultural Farm ForGolden Rods Solidago Flowers PlantsHerb Tea from the Golden Rods Solidago of good medicinal valuesSolidago asteraceae against the black backgroundGiant variety of Golden Rods AsteraceaeFormed on a Golden Rods stem by a winged fly for a shelter and food for its larvaGolden rods growing from a rockCrowd make their way down a lane lined by Golden Rods in High Park Toronto Canada during the Annual Tery Run September 15 , 2013 Golden rods in a Summer GardenWoman smelling Golden Rods bloomMother and daughter hugging with a lovely smile in the Golden Rods Farm
Gladiolus italicus સ્વોર્ડ લીલી ના ફૂલGladiolus alatus, Clanwilliam, RSAGladiolus cardinalis from Curtis’s Botanical Magazine 1790Waved-flowered Gladiolus (Gladiolus undulatus) from Curtis’s Botanical Magazine 1801Gladiolus hybrid, Grandiflorus groupGladiolus imbricatus
Gladiolus x hortulanus Gladiolus carneusGladiolus × hortulanus ‘Priscilla’ photographed in visible, ultraviolet (showing Nectar guides), and infrared light
Gladiolus (from Latin, the diminutive of gladius, a sword is a genus of perennial cormous flowering plants in the iris family (Iridaceae). It is sometimes called the ‘sword lily’, but is usually called by its generic name (plural gladioli).
The genus occurs in Asia, Mediterranean Europe, South Africa, and tropical Africa. Gladioli grow from round, symmetrical corms(similar to crocuses) that are enveloped in several layers of brownish, fibrous tunics.
Their stems are generally unbranched, producing 1 to 9 narrow, sword-shaped, longitudinal grooved leaves, enclosed in a sheath.The lowest leaf is shortened to a cataphyll. The leaf blades can be plane or cruciform in cross section.
The flowers of unmodified wild species vary from very small to perhaps 40 mm across, and inflorescences bearing anything from one to several flowers. The spectacular giant flower spikes in commerce are the products of centuries of hybridisation and selection.
The flower spikes are large and one-sided, with secund, bisexual flowers, each subtended by 2 leathery, green bracts. The sepals and the petals are almost identical in appearance, and are termed tepals. They are united at their base into a tube-shaped structure. The dorsal tepal is the largest, arching over the three stamens. The outer three tepals are narrower. The perianth is funnel-shaped, with the stamens attached to its base. The style has three filiform, spoon-shaped branches, each expanding towards the apex.
The ovary is 3-locular with oblong or globose capsules,[9] containing many, winged brown, longitudinally dehiscent seeds.
These flowers are variously coloured, ranging from pink to reddish or light purple with white, contrasting markings, or white to cream or orange to red.The South African species were originally pollinated by long-tongued anthophorini bees, allowing pollination by sunbirds, noctuid and Hawk-moths, long-tongued flies and several others. In the temperate zones of Europe many of the hybrid large flowering sorts of gladiolus can be pollinated by small well-known wasps. The wasps are too small to polinate large sized flowers.European Hawk-moth Macroglossum stellatarum which usually pollinates many popular garden flowers like Petunia, Zinnia, Dianthus and others are also said to have polinate Gladioli.Gladioli have been extensively hybridized and a wide range of ornamental flower colours are available from the many varieties.The main hybrid groups have been obtained by crossing between four or five species, followed by selection: ‘Grandiflorus’, ‘Primulines’ and ‘Nanus’. They can make very good cut flowers for display. The genus Gladiolus contains about 300 species. Numerous garden cultivars have been developed, of which ‘Robinetta’ (a G. recurvus hybrid), with pink flowers, has gained the Royal Horticultural Society’s Award of Garden Merit. In temperate zones, the corms of most species and hybrids should be lifted in autumn and stored over winter in a frost-free place, then replanted in spring. Some species from Europe and high altitudes in Africa, as well as the small ‘Nanus’ hybrids, are much hardier (to at least −15 °F/-26 °C) and can be left in the ground in regions with sufficiently dry winters. The large-flowered types require moisture during the growing season, and must be individually staked as soon as the sword-shaped flower heads appear. The leaves must be allowed to die down naturally before lifting and storing the corms. Plants are propagated either from small cormlets produced as offsets by the parent corms, or from seed. In either case, they take several years to get to flowering size. Clumps should be dug up . : : : : : : : : : : : : : : ; : : : : : : : : : : : : : : : In culture : : : : : : : : : : : : : : : : : : : : : : : : Gladiolus is the birth flower of August. Gladioli are the flowers associated with a fortieth wedding anniversary. American Ragtime composer Scott Joplin composed a rag called “Gladiolus Rag” “Gladiolus” was the word Frank Neuhauser correctly spelled to win the 1st National Spelling Bee in 1925. The Australian comedian and personality Dame Edna Everage’s signature flowers are gladioli, which she refers to as “gladdies”. The Mancunian singer Morrissey is known to dance with gladioli hanging from his back pocket or in his hands, especially during the era of The Smiths.This trait of his was made known in the music video for “This Charming Man”, where he swung a bunch of yellow gladioli while singing.ગ્લેડિયોલસ ગ્લેડિયોલસ ઈરીડેસી કૂળના કંદથી થતો છોડ છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશમાં વાવેતર કરવામાં આવે છે, લાંબી દાંડી, રંગોની વિવિધતા તથા ઘણાં દિવસ સુધી તાજાં રહેતાં કટફલાવર તરીકે ગ્લેડીયોલસના ફૂલ ઘણાં જ પ્રખ્યાત છે. આથી જ હોટલો, ઓફિસો, બંગલાઓ વગેરે રોજીંદા ફૂલદાનીની સજાવટમાં તેમજ પાર્ટીઓમાં ફૂલદાનીની સજાવટ, કલગી તેમજ ગુલદસ્તા તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. સામાન્ય રીતે તેના પાન તલવાર જેવા હોવાથી અંગ્રેજીમાં તેને સ્વોર્ડ લીલી પણ કહે છે. તેના ફૂલ ઘણાં દિવસ સુધી ખીલતાં રહેતાં હોવાથી કટ ફલાવર તેમજ કૂંડાના છોડ, ફૂલની કયારી તથા બોર્ડર તરીકે વાવેતર કરી શકાય છે.
અગત્યની જાતો: ગ્લેડિયોલસની લગભગ 300 જાતિઓ છે, ગ્લેડિયોલસમાં મોટા ફૂલોવાળી અને નાનાં ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. તેની વેપારી ધોરણે વાવેતર કરવામાં આવતી મોટાભાગની જાતો હાઈબ્રીડ છે, જે વિવિધ રંગોમાં જોવા મળે. લાલ
ગ્રીન બે, ગ્રીન બર્ડ, ગ્રીન જાયન્ટ, ગ્રીન વુડ પેકર, ગ્રીન વિલો. : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :સુગંધિત જાતિ: એસીડેન્થરા બાયકલર. કટફલાવર અને ગાર્ડન ડિપ્લે માટેની જાતોઃ બ્યુટી સ્પોટ, ચેરી બ્લોઝમ, ફ્રેન્ડશિપ, જોવેગનર, મેલોડી, સ્નો પ્રિન્સેસ, વોટર મેલોન પિન્ક, વાઈલ્ડ રોઝ. આઇ.એ.આર.આઇ., નવી દિલ્હી ખાતે વિકસિત થયેલી જાતો: અગ્નિરેખા, મયુર, સુચિત્રા, એન બી.આર.આઇ., લખનૌ ખાતે વિકસિત થયેલી જાતો: મનમોહન, મુકતા, મનિષા, મનહર અને મોહિતી. આઈ.આઈ.એચ.આર., બેંગલોર ખાતે વિકસિત થયેલી જાતો: નજરાના, અપ્સરા, સપના આરતી, પૂનમ, મીરા અને શોભા. સિમલા કેન્દ્ર ખાતે વિકસિત થયેલી મીનીએચર જાતો: કેનબેરા, જોલીમેકર, મસોબ્રા, બટરફલાય, સિટાસીનેસ હાઈબ્રીડ અને રેડ કેના. સંવર્ધન:સંવર્ધન કંદ અને કંદિકાઓથી થાય છે. ફકત સંકર જાત બનાવવા બીજનો ઉપયોગ કરવામાં આવે છે. બીજથી થયેલ છોડમાં બે થી ત્રણ ફૂલ આવે છે.
હવામાન: આ પાકને ઠંડી અનુકૂળ હોવાથી શિયાળાની ઋતુ દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે. ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બરના પ્રથમ પખવાડીયા સુધી તેનું વાવેતર થઈ શકે છે, જાન્યુઆરી માસ બાદના વાવેતરમાં કૂલ આવતી વખતે ઉનાળો શરૂ થઈ જતાં ફૂલની ગુણવત્તા પર હવામાનની વિપરીત અસર થાય છે. પાણી નિતરે તેવી જમીન તૈયાર કરી કંદથી વાવેતર કરી ખાતર , પિયત , નિંદામણ વિ. ની માવજત , કરબડી ની આંતરખેડ , લીમડાના અર્ક , લીંબોળી ના મીંજ ના છંટકાવ થી જીવાતથી સંરક્ષણ કરીને ફુલો ઉછેરવામાં આવે. ફૂલો ઉતારવા: ફૂલ દાંડીમાં જયારે નીચેની પ્રથમ કળીઓમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડની નીચેનો ૪ થી ૭ પાન વાળો ભાગ રહેવા દઈ ફૂલદોડી કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં સત્વરે મૂકી દેવી. ફૂલને ઘણાં દિવસ એક જ કૂલદાનીમાં રાખવા હોય ત્યારે પાણીમાં રહેલ દાંડીનો થોડો ભાગ રોજ કાપતાં રહેવું. કંદના વાવણીના અંતર પર ફૂલદાંડીના ઉત્પાદનનો આધાર રહે છે.
ફૂલોનું ઉત્પાદન: ૬૦ હજાર કંદ એકરે રોપ્યા હોય તો એકરે ૭૦ થી ૭૫ હજાર ફૂલદાંડી (સ્પાઈક) મળે છે,
ફૂલ દાંડી કાપી દીધા બાદ છોડના પાન પીળા પડવા માંડે એટલે કે આશરે દોઢ થી બે માસ બાદ કંદ ખોદી લેવા. આ કંદને ૧૫ દિવસ છાંયડામાં સૂકવ્યા બાદ જ તેનું ગ્રેડિંગ કરવું. ગ્લેડિયોલસના કંદની જાળવણી ઘણી જ કાળજી માંગી લે છે. કંદને વ્યવસ્થિત સૂકવ્યા બાદ કાણાં પાડેલ પ્લાસ્ટિક બેગમાં અથવા કંતાનના કોથળામાં ભરી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં ૪૦ થી ૭૦ ફેરનહીટ ઉષ્ણતામાન અને ૯૦% ભેજ સાથે ૪ માસ સુધી કંદનો સંગ્રહ કરવો પડે
બજાર વ્યવસ્થા: આ ફૂલો હોટલમાં તથા ઘરોમાં ફૂલની સજાવટ માટે તથા બૂકેમાં વપરાતાં હોય તેનું વેચાણ ફકત મોટા શહેરોમાં થઈ શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ મુંબઈમાં તેનું માર્કેટ મળી રહે છે. આ ફૂલોનો ભાવ એક ડઝનના ૧૨ થી ૪૮ રૂપિયા પ્રમાણે મળી રહે છે. : : ; : : : : : : : : : : : Gladiolus / Gladioli Flowers : Spider Lily : ગ્લેડિયોલસ ના રંગબેરંગી ફુલો : Educational information study and thoughts Compiled and Presented By V Jayaraj December 8 , 2021 : : શૈક્ષણિક માહિતી અભ્યાસ આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ : : ડિસેમ્બર 8 , 2021: : : : માગશર સુદ પાંચમ : : પૂણે
Vase with Red Gladioli (1886) by Vincent van GoghGladiole by Philipp Ernst [de]Gladiolus ફૂલ દંડીGladiolus blossoming along with other Yellowing companyGladiolus farming : A beautiful girl getting picture of her boyfriendGladiolus Farm : Indian Mother getting picture of her two Children A beautiful lady sitting with lovely scenery of Gladioli FlowersAn old man wants to take away with him all the bunch of GladioliA beautiful fresh face of a lady with baumii blossom of flower of Gladiolus in her handPerfect Brunette with an intensive green make up on her eyelids with bright look & baumii blossom of red Gladiolus Flowersશ્વેત ફૂલ દંડી થી એક નજરે લઈને ગ્લેડિયોલસ ફૂલ ખુશખુશાલ ચૂંટેલા ફુલો ગ્લેડિયોલસ ના ખેતરે ઊભી ખુશ્બુ સાથે Unlock but with Gladiolus!!??!!હ્રદય સરસા ચાંપી સ્મરણ કરવું .. …ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ(રપા)Red Gladiolus Flower : Close UpYellow Gladiolus Flower : Close UpPurple Gladiolus Flowers: Close UpPink Gladiolus Flowers: Close UpWhite Gladiolus Flowers: Close UpSweet dreams with happier fragrance of Gladiolus Flowers Petals : Pink and Fresh
Petunia exserta By Scott ZonaULTRA variety of Petunia Fowers blooming at the EMPRESS GARDEN PUNE On 29 February 2020 Young child sniffing at in the petunia flowersBeautiful manicure hands collecting Petunia pink flowers with white stripesPink Petunia Close upYellow variety of Petunia bore with bumblebeePurple Petunia flower attracting a hummingbirdSoft Purple Pink Petunia flowers beautiful show upWhite Petunia Flowers : close upClose up of Petunia flower petals with yellow Center and purple mains : blurry imageWooden balcony with beautifully blooming colourful petunia flowers in pots and hanging basketsPiano 🎹 Fully Filled with blooming petunia moundEntryway sided with Full bloom show of Petunia FowersDesigner Petunia FowersOh this Whitening of gorgeous Petunia
Petunia is genus of 20 species of flowering plants of South American origin. The popular flower of the same name derived its epithet from the French, which took the word petun, meaning “tobacco,” from a Tupi–Guarani language. An annual, most of the varieties seen in gardens are hybrids (Petunia × atkinsiana, also known as Petunia × hybrida). Petunia is a genus in the family Solanaceae, subfamily Petunioideae. Well known members of Solanaceae in other subfamilies include tobacco (subfamily Nicotianoideae), and the cape gooseberry, tomato, potato, deadly nightshade and chili pepper (subfamily Solanoideae. Petunias are generally insect pollinated, with the exception of P. exserta, which is a rare, red-flowered, hummingbird-pollinated species. Most petunias are diploid with 14 chromosomes and are interfertile with other petunia species, as well as with Calibrachoa.
The tubular flowers are favoured by some Lepidoptera species, including the Hummingbird hawk moth. Petunias can tolerate relatively harsh conditions and hot climates, but not frost. They need at least five hours of sunlight every day and flourish in moist soil and conditions of low atmospheric humidity. They are best grown from seed. Watering once a week should be sufficient in most regions. Hanging baskets and other containers need more frequent watering.Maximum growth occurs in late spring. Applying fertilizer monthly or weekly, depending on the variety, will help the plant grow quickly.
In horticulture many terms are used to denote different types of cultivated petunia. These include Grandiflora, Multiflora, Wave (Spreading), Supertunia, Cascadia and Surfinia. AGM cultivars : ; : : : : : : The following is a selection of cultivars which have received the Royal Horticultural Society’s Award of Garden Merit:
Conchita Blueberry Frost=’Conblue’ Conchita Evening Glow=’Conglow’ Conchita Strawberry Frost=’Constraw’ NightSky=’Kleph15313′ ‘Storm Lavender’ ‘Storm Pink’ ‘Storm Salmon’ Surfinia Pink Vein=’Suntosol’ Surfinia Purple=’Sunpurple’ Tumbelina Priscilla=’Kerpril’ Uses Edit Many species other than Petunia × atkinsiana are also gaining popularity in the home garden. A wide range of flower colours, sizes, and plant architectures are available in both Petunia × atkinsiana and other species, listed below:
Symbolism and folklore: : : : : ; : :. The Maya and Inca believed that the scent of petunias had the power to ward off underworld monsters and spirits. Their flower-buds were bunched together for magical drinks. According to New Age folklore, Petunias will only thrive where there is “positive energy” and will not grow in places where there is “negativity”.
When given as a gift, Petunias have (in the language of flowers) two mutually exclusive meanings, symbolising on the one hand being comfortable with someone, and on the other anger and resentment. : : : : : Educational information study and thoughts Compiled and Presented By V Jayaraj : December 7 , 2021 : : Pune : માગશર સુદ ચોથ : : પૂણે : : : : : : : :
Piccobella Flowers Variety in Hanging Basket : 1 : ભડક રંગોમાં નાનકડા(petit) પણ આકર્ષક ને દેખાવડા (gorgeous) ફુલો . milliflora variety blooms in blue, carmine, pink, white, and red colors.FANTASY Flowers Variety in Hanging Basket : : 2 : Full of wide range of accents ચિન્હિત દેખાવ પતંગિયા ને આમંત્રણSHOCKWAVE Flowers variety in Hanging Basket : 3 : Good Chice to start with flowering in patio(ફળિયું: ઘરના ચોકના આંગણે) with its Dark Blue Purple Flowers not to shock but with its Wave from the BasketPRIME TiIME Petunia in Hanging Basket : 4 : love sunlight and produce tiny funnel-shaped flowers in delightful white, lavender, purple, red, pink, and yellow shades.DREAMS PINK Flowers variety in Hanging Basket : 5 : Extra Large Fragrant : Unmatchable ( અજોડ , બેનમૂન ને અદ્વિતીય સુગંધિત પેટયુનિયા ફુલો )SUPER CASCADE in Hanging Basket : 6 : ( સુંદર ઉત્તમ પછડાતી લહેરિયાદાર બીતી ) blooms showy flowers from spring through summer and shows upright growth pattern. Plus it is low maintenance and doesn’t demand special care.KANDY CANE in ready for Hanging Basket: 7 : a fascinating petunia variety and makes a great ornamental addition to hanging baskets and containers alike. You are definitely going to love its eye-catching white flowers with red stripes!ULTRA Petunia Fowers Showful variety in Hanging Basket : 8 : Red Or Purple with White Unique Stripes લાલ કે જાંબલી રંગના ફૂલ માં પાંચ પટ્ટીઓનો ફટકો : From Winter to Late Spring.DADDY SUGAR variety of Petunia Fowers in Hanging Basket : 9 : કે લાકડાના છજે : One of the Best for Hanging Basket કે છાપરે રંગોની ઝાંય , ભરમાર ગુલાબી રેલમછેલ લીલાં glossy leaves લીસ્સા પાંદડાં માં ભરી દેવા જોઈએ બાપીકી ભેટ સોગાદ છૂટી કરનાર ( sugar Daddy )STORM variety of Petunia Fowers in Hanging Basket : 10 : Extremely weather-resistant and attractive appereance makes Storm Petunia a great flowering plant for beginners. Prefer growing this variety if you live in a city where rainfalls are common.HORIZON variety of Petunia Fowers in Hanging Basket : 11 : Here Shown Yellowing with white borderline in abundance .The beautiful flowers of Horizon Petunia come in red, yellow, pink, blue, and raspberry accents with variegation. It’s a great choice for hanging baskets and pots. CELEBRITY variety of Petunia Fowers in Hanging Basket : 12 : A Great Choice : The large blooms of Celebrity Petunia add a wide assortment of colors to the balcony and outdoor garden. BLANKET variety of Petunia Fowers in Hanging Basket : 13 : કે તારની વાડ પર ફેલાઈ રહેલા : The charming blooms of Blanket Petunia are sure to attract birds and butterflies to your garden. It’s is a very tolerant variety and thrives well on minimal care.HEAD LINER variety of Petunia Fowers in Hanging Basket : 14 : This is the most unique petunia variety coming in a wide range of colors flaunting beautiful white spots. It has a mounding habit and impressive heat tolerance : મગરૂરી થી ભર્યા ભર્યા ઘેરાં પરપલ રંગે શ્વેત ટપકાં માં સોહંતા બનીઠનીને ગબડતાં ને લહેરાતા પેટયુનિયા ફુલોLITTLE TUNIA variety of Petunia Fowers in Hanging Basket : 15 : બહુપ્રસુ ફૂલ પ્રદ : પેટિટ : Prolific & Petite : નાજૂક નમણી નારીસમ ફૂલપત્તિ : It blooms for a long season and comes in light-pink, violet, and deep purple shades
Cultivated Gaillardia in Gahkuch, Pakistan.Gaillardia × grandiflora ‘Oranges and Lemons’ Gaillardia × grandiflora ‘Oranges and Lemons’Gaillardia pulchella
Gaillardia /ɡeɪˈlɑːrdiə/(common name blanket flower) is a genus of flowering plants in the sunflower family, Asteraceae, native to North and South America. It was named after Maître Gaillard de Charentonneau,an 18th-century French magistrate who was an enthusiastic botanist. The common name may refer to the resemblance of the inflorescence to the brightly patterned blankets made by Native Americans, or to the ability of wild taxa to blanket the ground with colonies.Many cultivars have been bred for ornamental use. These are annual or perennial herbs or subshrubs, sometimes with rhizomes. The stem is usually branching and erect to a maximum height around 80 centimeters (31.5 inches). The leaves are alternately arranged. Some taxa have only basal leaves. They vary in shape. They are glandular in most species. The inflorescence is a solitary flower head. The head can have 15 or more ray florets, while some taxa lack any ray florets. They can be almost any shade of yellow, orange, red, purplish, brown, white, or bicolored. They are sometimes rolled into a funnel shape. There are many tubular disc florets at the center of the head in a similar range of colors, and usually tipped with hairs. The fruit usually has a pappus of scales. It is the official flower of Wallonia. The school colors of Texas State University are maroon and old gold, a combination inspired by the gaillardia. Gaillardia species are used as food plants by the caterpillars of some Lepidoptera species, including Schinia bina (which has been recorded on G. pulchella), Schinia masoni (which feeds exclusively on G. aristata) and Schinia volupia (which feeds exclusively on G. pulchella).
ગેલાર્ડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકૂળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલછોડ છે. ગેલાર્ડિયાને અંગ્રેજીમાં બ્લેન્કેટ ફલાવર અને ગુજરાતીમાં ગાદલીયા તરીકે ઓળખવામાં આવે છે, ગેલાર્ડિયા એ કંપોઝીટી કૂળનો મધ્યમ ઉંચાઈનો, બારેમાસ સહેલાઈથી વાવી શકાય તેવો છોડ છે. આ છોડના ફૂલ ગલગોટા જેવા આકારના લાંબી દાંડીવાળા સિંગલ કે ડબલ પ્રકારના સેવંતી જેવા મોટા અને આકર્ષક રંગોવાળા હોય છે. ફૂલ પીળા, ભૂખરા, તામ્ર લાલ, કેસરી, મેલા, બદામી કે લાલ બહુરંગી રંગના હોય છે. કેટલાંક લાલ તામ્ર રંગના ફૂલોને સફેદ કે લાલ કિનારી પણ જોવા મળે છે અથવા ઘણી વખત કેસરી લાલ ફૂલોને પીળી કિનારી પણ જોવા મળે છે,
ઉપયોગ: ગેલાર્ડિયાના કૂલછોડ બગીચામાં કયારાઓમાં અને બોર્ડર તરીકે મોટા પાયા ઉપર વાવવામાં આવે છે. ગેલાર્ડિયાના છોડ જયારે પૂરેપૂરા ફૂલોથી ખીલે છે ત્યારે બગીચામાં રંગબેરંગી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય ઉપસી આવે છે. ગેલાર્ડિયાના ફૂલોનો છૂટાં ફૂલ તરીકે, સુશોભન માટે હાર, વેણી બનાવવામાં તથા પૂજાપાઠમાં તેમજ ફૂલોની શેરોનો ઉપયોગ મંડપ અને સ્ટેજ શણગારવામાં ખૂબજ બહોળા પ્રમાણમાં થાય છે. ગેલાર્ડિયાનો છોડ વિકસિત થતાં જમીન પર પથરાતો હોઈ જે જગ્યાએ પાણીથી ધોવાણ થવાની શકયતા હોય ત્યાં મેલાર્ડિયા પલચેલા જાતની રોપણી કરવાથી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે.
વિવિધ જાતો
ગેલાડિયા પલાયેલા વેરાયટી પિકટા: આ પ્રકારની જાતોના ફૂલો કદમાં મોટાં પરંતુ સિંગલ પ્રકારના હોય છે, આ પ્રકારના ઈન્ડિયન ચીફ અને પિકટા મિકસડ એમ બે જાતો છે. ગેલાડિયા પલચેલા વેરાયટી લોરે ઝીઆના: આ પ્રકારની જાતોના ફૂલ કોમળ, સુંવાળા અને ડબલ પ્રકારના છે. પાંખડી ગોળ વળેલી, નલિકા આકારની છેડે વિભકત અને એકજ ફૂલમાં કેટલોક આકર્ષક રંગોના મિશ્રણવાળી હોય છે. આ પ્રકાર સનસાઈન સ્ટ્રેઈન ગેઈટ ડબલ તથા ડબલ ટેટ્રાફિએસ્ટા જાતો વિશેષ પ્રચલિત છે. ડબલ ટેટ્રા ફિએસ્ટા જાતના ફૂલ મોટા, ડબલ પાંખડીવાળા, ચમકદાર, ધુમ્ર લાલ રંગના અને છેડા ઉપર ચળકતા પીળા રંગની નલિકાઓવાળા જોવા મળે છે. ગેલાડિયા ગ્રાન્ડીફલોરા : આ જાતના છોડ બહુવર્ષાયુ, કાયમી પ્રકારના અને મજબૂત પ્રકૃતિવાળા તેમજ વધુ વિકાસ ધરાવતાં હોય છે, જેનું વાવેતર કર્યા બાદ અમુક વર્ષ સુધી ફૂલો આપે છે. પરંતુ ફૂલોની ગુણવત્તા અને ઉત્પાદન ઉપરની બે પ્રકારની જાતોની સરખામણીએ ઉતરતી કક્ષાનું જોવા મળે છે જેમાં નીચે મુજબની જાતો પ્રચલિત છે.
બ્રિમેન: તામ્ર લાલ પીળાં બગડી : તામ્ર લાલ કોબોલ્ડ ગોબ્લિન : પીળો છે રિગેલીસ : લાલ મોનાક ટેઈનઃ મિકસ રંગ સેન્વિનિયા: લાલ રંગ આબોહવા:ગેલાડિયા દરેક ઋતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે, ગેલાર્ડિયાના છોડ સખત પ્રકારના છે, જે વધુ ગરમી અને પાણીના અછતમાં પણ લાંબો સમય રહી શકે છે. સામાન્ય રીતે ગરમ ભેજવાળું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે, તે ઉનાળા અને ચોમાસા દરમ્યાન સરળતાથી ઉગાડી શકાય છે
જમીન:જમીન દરેક પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે પરંતુ ભારે કાળી, ચીકણી અને ઓછી નિતાર શકિતવાળી જમીન કે જયાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. સારી નિતાર શકિતવાળી જમીન પસંદ કરવી જોઈએ.
ખાતર: જે જમીનમાં ગેલાડિયાનું વાવેતર કરવું હોય તે જમીનમાં હેકટર દીઠ ૧૫ થી ૨૦ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર ગેલાર્ડીયાના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર નાખવા. ૫ ટન, હેક્ટર વર્મીકમ્પોસ્ટ ગેલાર્ડીયાના વાવેતર સમયે તથા ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવું.
પ્રસર્જન: વર્ષાયું ગેલાર્ડિયાની જાતોનું પ્રસર્જન બીજથી કરવામાં આવે છે, જયારે કાયમી જાતોનું પ્રસર્જન બીજ તથા કટકાથી પણ કરી શકાય છે.
રોપણી: આ પાકની રોપણી કરવાની હોય ત્યારે ખેતરને વ્યવસ્થિત ખેડ કરી જમીન તૈયાર કરી કયારાઓ બનાવી ચાર થી છ અઠવાડિયાની ઉંમરનું ગેલાર્ડિયાનું ધરૂ 30 સે.મી. X 30 સે.મી. અથવા ૪૫ સે.મી. X 30 સે. મી.ના અંતરે ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી-માર્ચમાં, ચોમાસુ પાક માટે જૂન-જુલાઈમાં અને શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં રોપીને ફૂલ મેળવી શકાય છે, ખાસ કરીને ચોમાસામાં જર્યા ભારે વરસાદ હોય ત્યાં આ પાક લેવામાં આવતો નથી કારણ કે ભારે વરસાદના કારણે છોડ જમીન પર ઢળી જાય છે અને ફૂલોની ગુણવત્તા ખરાબ થઈ જાય છે.
અન્ય માવજત: છોડ રોપ્યા બાદ હળવું પાણી આપવું, અન્ય પિયત ઋતુ પ્રમાણે ઉનાળામાં ૫ થી ૭ દિવસે અને શિયાળામાં ૮ થી ૧0 દિવસના અંતરે જમીનના પ્રકારના પ્રમાણે આપવામાં આવે છે. જરૂર જણાય ત્યારે કયારાઓમાંથી નીંદણ દૂર કરવું. છોડના સારા વિકાસ માટે ત્રણ થી ચાર વખત હળવો ગોડ કરવો જોઈએ. છોડના વિકાસ દરમ્યાન મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો વનસ્પતિજન્યા સુક્ષ્મ જીવાણું આધરિત દવાનો છંટકાવ કરવો. રોગ અને જીવાત: આ પાકને ખાસ કોઈ રોગ જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરીયા ૭૫ ગ્રામ ૧૦ લીટરના દ્રાવણનો છંટકાવ કરવો. તઉપરાંત વનસ્પતિજન્ય કિટનાશી ઔષધોમાં સીતાફળ, આંકડો, ધતુરો અને અરડુસી સહિત ઘણી જાતની વનસ્પતિ જીવાતના નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે.
ફૂલ ઉતારવા: છોડની રોપણી બાદ ત્રણ થી સાડા ત્રણ માસ બાદ ફૂલ તૈયાર થાય છે. છૂટાં ફૂલ (લુઝ ફલાવર) તરીકે ઉતારવામાં આવે છે. ફૂલોને દૂરના બજારમાં મોકલવાના હોય તો આગલા દિવસે સાંજે અને નજીકના બજારમાં મોકલવાના હોય તો વહેલી સવારે ઉતારવામાં આવે છે. ઉતારેલ ફૂલોને હળવું પાણી છાંટીને ટોપલામાં વ્યવસ્થિત રીતે ભરીને ઉપર ભીનું કપડું ઢાંકીને બજારમાં મોકલવા.
ઉત્પાદન: સારી માવજત કરેલ ખેતરમાંથી હેકટર દીઠ ૧૬ થી ૧૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન મળે છે. ગેલાર્ડિયાના ફૂલોનો જથ્થાબંધ ભાવ માંગ પ્રમાણે સામાન્ય રીતે ૧ કિ.ગ્રા.ના પ થી ૭ રૂપિયા જેટલો હોય છે, આમ હેકટરે ૮0,000 થી ૧, ૧0,000 રૂપિયા સુધી આવક મેળવી શકાય છે જયારે હેકટર દીઠ આશરે ર0,000 થી ર૫,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. ચોમાસા કરતાં શિયાળુ ઋતુમાં ઉત્પાદન તેમજ આવક વધુ મળે છે.
red dome blanketflower (Gaillardia pinnatifida ) Gaillardia ‘Fanfare’
ગાદલીયા ફૂલ : Blanket Flower : Gaillardia : શિયાળા ના ફૂલ : : Information as above are as per Wikipedia Article and other agricultural sources compiled and presented by V Jayaraj Pune, India.
(મંદાક્રાન્તા) કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ? ‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(અનુષ્ટુપ) ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા) એવું યુવાન સુણતાં ચમકી ગયો ને માતાતણે પગ પડી ઊઠીને કહે છે : ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ ! એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’
(શાર્દૂલવિક્રીડિત) ‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં; છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ) રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે; સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’
(વસંતતિલકા) પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છૂરી વતી જરી જ કાતળી એક કાપી; ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !
-કલાપી
સ્વરઃ રેખા ત્રિવેદી અને સુરેશ જોશી સંગીતઃ સુરેશ જોશી : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ડિસેમ્બર 5, 2021 : : માગસર સુદ એકમ : : હેમંત ઋતુ ની શરૂઆત : : : : પૂણે : : : : : : : :