સારું આકાશ એક હિંડોળા ની / ને ખાટ : અવિનાશ વ્યાસ : પ્રહર વોરા અને ગાયક વૃંદ : (૧) : : વૈશાખી દેસાઈ દવે અને ગાયક વૃંદ : (૨) : આલ્બમ : સ્વર વંદના (Times Music) :  અવિનાશ વ્યાસ : : આખું આકાશ હિંડોળાની ખાટ જેમાં ઝૂલે મારી જગદંબા માત : અવિનાશ વ્યાસ : રવિન નાયક અને રેખા રાવલ અને ગાયક વૃંદ : ( ૩ ) : : નવરાત્રી સાતમું નોરતું : : N ( ૭ ) : :

https://drive.google.com/file/d/1atOFYmNRI_riIaBY1U1IvISv-Fqc2KrA/view?usp=drivesdk   સારું આકાશ એક હીંડોળાને ખાટ

https://youtu.be/tMoHjLAl1Zs?si=zjKRMIov9yZn1082  અહીં ક્લિક કરીને સાંભળીએ સ્વર : પ્રહર વોરા : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : : :
સારું આકાશ એક હીંડોળા ની/ને ખાટ,
એમાં ઝૂલે મારી જગદંબા માત,
હીંડોળા ની/ને ખાટ.
દસે દિશાએ એનો હીંચકો રે ઝૂલતો,
એનું રૂપ છે અનુપ તો વિરાટ
હીંડોળા ની/ ને ખાટ

ચાંદા ને સૂરજના કડલે ટીંગાડ્યો
કિરણોની સાંકળનાં બંધે બંધાયે
એની એક ઝોક અડે જઇને અજવાળી રાતને
બીજી ઝોક અડતી પ્રભાત.
હીંડોળા ની / ને ખાટ.

દૈવી હીંડોળાની દોર કોઇ હીંચતું
જાણે કોઇ લોચન ઉઘાડતું ને મીંચતુ.
ઇન્દ્રધનુષ કેવું અંગ બાંધ્યું ફમ
જેને સાત સાત રંગની ભાત
હીંડોળા ની / ને ખાટ.

– અવિનાશ વ્યાસ

સ્વર: પ્રહર વોરા
સ્વરાકંન : અવિનાશ વ્યાસ   🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 https://youtu.be/O844KdvxsPg 🌙🌙🌙સારું આકાશ એક હિંડોળા ને ખાટ : : સ્વર : વૈશાખી દેસાઈ દવે : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : આલ્બમ :  સ્વર વંદના : : Times Music : : : : :  🌒🌒https://youtu.be/iA6PVzYBAE0?si=dW_odHyvV9cTiSIb  અહીં ક્લિક કરીને સાંભળીએ સ્વર :  વૈશાખી દેસાઈ દવે : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : આલ્બમ : સ્વર વંદના : : શિવાંગી દેસાઈ ઓફિસિયલ : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૧૨ , ૨૦૨૧ : : આસો સુદ સાતમ : સાતમું નોરતું : પૂણે : : : :

********************************************** * * આખું આકાશ હિંડોળાની ખાંટ , જેમાં ઝૂલે મારી જગદંબા માત : અવિનાશ વ્યાસ

ઝૂલે મારી જગદંબા માત , એનું રૂપ છે અરૂપ કો ‘ વિરાટ  : અવિનાશ વ્યાસ

સ્વર : રવિન નાયક , રેખા  રાવલ અને ગાયક વૃંદ : સ્વરાંકન અને સંગીત નિયોજન : રવિન નાયક / શશાંક  ફડનિસ : : રેમપનિ રિલીઝ ૨૦૦૨ Remastered રેમપનિ સ્ટૂડિયો , વડોદરા : યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૯ / ૨૦૨૨ : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/0BRJVIEK3R8?si=lbp_1zieWnLx5onJ

આવી રે આવી કોઈ અજબ સુવાસ : હાર્દિક વોરા : ગાર્ગી વોરા , અનુપા પોટા અને હાર્દિક વોરા : હર્ષ પોત્તર : ( ૧ ) : : માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : ડો. ધ્વનિ વચ્છરાજાણી : સુરેશભાઈ  વરસુર : ( ૨ ) : : નવરાત્રી પાંચમું નોરતું : N ( ૫ ) : :

  આવી રે આવી કોઈ અજબ સુવાસ મને



આવી રે આવી કોઈ અજબ સુવાસ મને
નવરાત્રિ આવ્યાની જાણ થઈ…
ભીતરને ભેદીને ગઈ આરપાર એ તો
અંબાની ભક્તિનું બાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ,
ગુંજે ગગન ઘનઘોર,
અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ,
ઘંટારવ થાય ચહુઓર,
તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં,
જોગણીઓ ઘૂમે અજાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

ધડ ધડ ધડ ધડ વાગે નગારા ને,
થાપી પડે છે કાઈ ઢોલ,
સૂરને સૂરાવલીના સથવારે સથવારે,
સંભળાતા ગરબાના બોલ..
થાપી થડકારે ને સૂર કેરે સથવારે,
અંબાના ગરબાની લ્હાણ થઈ…

આવી રે આવી કોઈ..
આવી રે આવી કોઈ..

-હાર્દિક વોરા
https://youtu.be/oBYciqQ-ArQ?si=duh2yK29S_bNgZYe
સ્વર : હાર્દિક વોરા, ગાર્ગી વોરા અને અનુપા પોટા
સ્વરાંકન : હાર્દિક વોરા : : Music Arrangements : Harsh Potter : Mixing & Mastering : Harsh Potter : : Video : Hiren Soni (Fragmotion Studios) : : Guitars : Neel Trivedi
Tabla : Bhargav Tilavat : : LIVE Recording : :  યુ ટ્યુબ રિલીઝ ૯ / ૧૦ / ૨૦૨૧ : : અહીં ઉપર ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ : : : :  🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૧૧ , ૨૦૨૧ : : આસો સુદ પાંચમ : : પૂણે : : : : : : : :

*********************************************

માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : : : :

સ્વર : ડો. ધ્વનિ વચ્છરાજાણી : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સુરેશભાઈ વરસુર : :  Keyboard : Prashant Sarapdadia : : Tabla :  Jignesh Goswami : :
Recording Studio- Vraj Studio, Rajkot ( Rocky Jesing ) : : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૮ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/ymD4XZgug2k?si=pAF6NH3hUu-QNAb8

તારી આરતી ના લઈએ ઓવારણાં : સંજુ વાળા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ :  AIR  Rajkot : ( 1 ) : : પિયુષ  દવે : ભરત પટેલ : ( ૨ ) : : પ્રાર્થના  : સ્તુતિ ગીત : નવરાત્રી : ચોથું નોરતું : N ( ૪ ) : :

તારી આરતીના લઈએ ઓવારણાં


તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા……
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

-સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન અને સંગીત નિયોજન : ડો ભરત પટેલ : : AIR Rajkot યુ ટ્યુબ રિલીઝ ૯ / ૭ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ : : : :  https://youtu.be/oz-URnTsZT0?si=FU61UL0xkjGPzPWT  🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 https://docs.google.com/uc?export=download&id=1sxpanCcUp8y_Ug2ZJ4CqNNXgpQ0u2757 તારી આરતી ના લઈએ ઓવારણાં : : કવિ શ્રી સંજુ વાળા : સ્વર : પિયુષ દવે : સ્વરાંકન : સંગીત નિયોજન : ડો . ભરત પટેલ : :  🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : ઓક્ટોબર ૧૦ , ૨૦૨૧ : : આસો સુદ ચતુર્થી : ચોથું નોરતું : : : : : : : :

માડી , તારી સામે કેમ કરીને મીટ માંડું : અવિનાશ વ્યાસ : ડો. સાવનિ શાહ દિવેટિયા : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : રાત આખી : ઝરમર નાં ઝાંઝર વાગે  : નવરાત્રી એ માડી  અંબે ના આગમન નું ગરબા ગીત : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ  : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરોત્સવ LIVE : ( ૩ ) :  હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૪ ) : : જય ત્રિભુવનેશ્વરી મહાકવિ નાનાલાલ : વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : પ્રાર્થના : ( ૫ ) : : નોરતાં ના ગરબા / સ્તુતિ ગીત :  નવરાત્રી  : તૃતીય નોરતું : : N ( ૩ ) : :

Maa Chandraghanta : 3 rd manifestation of the Goddess Durga : તૃતીય નોરતાં ના દિવસે ભક્તિ પુજા અર્ચના કરતાં શક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી દૂધ કે દૂધની ( સાબૂદાણા ની ) ખીર / દૂધ વડે બનતી મીઠાઈ નાં ભોગ નો ચઢાવો ચંદ્રઘંટા માં ને પ્રિય હોય સાથે મંત્ર જાપ કરવાથી દેવીની કૃપા ઊતરે છે : Chant As : ” Chandakopaa strakairyuta Prasadam Tanute Mahyaam Chandraghanteti Vishruta : ચંદ્રઘંટા માં ને પ્રિય પુજા મંત્ર : દેવી માં ની મૂર્તિ ને ચોકી પર મુકીને ગંગાજળ થી સ્નાન કરાવી , કેસર નાં તાંતણાથી અને કેવડા ફૂલથી પુજા કરો તે પછી સોનેરી golden રંગ નાં વસ્ત્ર પરિધાન કરીને પીળા રંગના ફુલો અને કમળ પુષ્પ થી પુજન અર્ચન કરતાં , દૂધની બનાવટની મીઠાઈ નો ભોગ ચઢાવી ઉપવાસી ભક્તો ગદ ગદ થઇ માતાજી સમક્ષ મીટ માંડી રહ્યા હોય છે

https://youtu.be/pxXCVtvtPrk  માડી , તારી સામે કેમ કરી મીટ માંડું : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒                          માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? અમથું આ , આકાશ ; અમથું આ આકાશ , જો ને , આવે આડું ! માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી . 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 મારે ઓળંગવા છે અવકાશી ડુંગરા નેં કરવી છે પાર બધી ખાઈ !! દેવના ગરભ માં સંતાઈ ને માડી તારા ખોલવા છે આવીને દ્વાર . ભરમાયા મનડા ને  , ક્યાં સુધી રમાડું !? માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું . માડી !?  🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒  🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒  આજે મને કંઈ એમ થાય કે : ઉડતાં.. પવન કેરાં પાલવ ને  પકડું કે માડી.. મારી ક્યાંય જાય નહીં . આજે મને કંઈ એમ થાય કે : ઉડતાં.. પવન કેરાં પાલવ ને પકડું કે માડી..મારી ક્યાંય જાય નહીં . આજે મને કંઈ એમ થાય કે : ઊંચા આકાશ ને બાંયો માં જકડું કે માડી મારી ક્યાંય જાય નહીં . વિરહ કેરું દુઃખડું મળે , ન માં નું મુખડું . કંઈ ફેર , કંઈ દિશ પગલું હું પાડું !?   🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒 ચાંદા સૂરજ નો ગોઠવ્યો તે પહેરો ને  વીજળીની આડ રાખી વાડ . ચાંદા સૂરજ નો ગોઠવ્યો તે પહેરો ને વીજળીની આડ રાખી વાડ . ઝળહળતાં તારાં નાં દળ મૂકી માડી તે બંધ કીધાં સા..રા કમાડ . વિજોગી છાંયા ને ક્યાં સુધી જગાડું !? 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒  માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી, તારી સામે કેમ કરી મીટ માંડું !? અમથું આ આકાશ ; અમથું આ આકાશ , જો ને આવે આડું ! માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી . 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Songs : : : :  ઓક્ટોબર ૯ , ૨૦૨૧ : : આસો સુદ ત્રીજ : : નવરાત્રી : તૃતીય નોરતું : : પૂણે : ********************************************* રાત આખી ઝરમર નાં ઝાંઝર વાગે : હરીન્દ્ર દવે : : સ્વર : હેમા દેસાઈ અને ગાયક વૃંદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : આસિત દેસાઈ : : આલ્બમ : ગરબા  ના તાલે : : Times Music Original Release : આલ્બમ : માધવ ક્યાંય નથી મધુવનમાં 1 / 10 / 2004 : : હેમા દેસાઈ Topic યુ ટ્યુબ રિલીઝ  ૩ / ૧૨ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/U0QgpMeccGE?si=nsRO9Zzt2esRptA_ ***********************”********************** * : : રાત આખી  : હરીન્દ્ર દવે : : : : : : : : : : : : : : : : : : : : : : : : :  રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વહાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે

આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે
— હરીન્દ્ર દવે.                                                                      રાત આખી : હરીન્દ્ર દવે : : સ્વર  : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : યુ ટ્યુબ રિલીઝ ૩૦ / ૯ / ૨૦૧૭ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/ZLbLPTMCPrw?si=e43o4h25dipccDZ0  🌹🌹🌹🌹 🌺🌺🌺🌺 🌹 :: 

સ્વર વિરાજ અને બીજલ ઉપાધ્યાય : : સ્વરાંકન અને સંગીત નિયોજન  : પુરુષોત્તમ ઉપાધ્યાય : :  સ્વરોત્સવ ૨૦૨૦  LIVE  At Ahmedabad : : અંકિત ત્રિવેદી યુ ટ્યુબ રિલીઝ  ૧ / ૨ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને  જોઈશું / સાંભળીએ : : : : : https://youtu.be/2J9dmLmfWus?si=E_wWOrswP7MG8MM4  

માડી , મારે ઓળંગવા છે અવકાશી ડુંગરા Pune To Mumbai Express High Way : After Rain : October 2021 : photo by JC Vyas
માડી , મારે કરવી છે પાર બધી ખાઈ…
માડી , મારે ઓળંગવા છે અવકાશી ડુંગરા : પાનખર : હમસફર એક્સપ્રેસ : Railway Traveling : From Pune to Mumbai , December 2019 : From the Window of the Running Train : photo by JC Vyas
:
માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું !? કઇ ફેર કઇ દિશ પગલું હું પાડું !?
ઊંચા આકાશ ને બાંયો માં જકડું કે માડી મારી ક્યાંય જાય નહીં
ઊંચા આકાશ ને બાંયો ચડાવી ને જકડું કે માડી મારી ક્યાંય જાય નહીં …આજે મને કંઈ એમ થાય કે ઉડતાં..પવન કેરાં પાલવ ને પકડું કે માડી મારી ક્યાંય જાય નહીં . માડી, તારી સામે કેમ કરી મીટ માંડું !?
અમથું આ આકાશ જો ને આવે આડું !? Pune – Mumbai Express High Way : October 2021

************************************************* જય ત્રિભુવનેશ્વરી : મહાકવિ નાનાલાલ : : : :

જય ત્રિભુવનેશ્વરી
જય લોક લોકની વિધાત્રી જય મહેશ્વરી
જય સદ્દબુદ્ધિ  સ્મૃતિ ધૃતિ જય પુણ્ય પ્રેરણા
જય ત્રિગુણાત્મની માયા જય જગ આદેશના
જય મહાશકિત દૂર્ગે જય વિશ્વચેતના
જય આશાપુરી સહુપ્રકાશની પૂર્ણ કલા હો
જય જીવનશ્રી સુંદરતા સ્વર્ગ સુધા હો
જય બ્રહ્મલીલા, બ્રહ્મછાયા જ્ય બ્રહ્મપ્રભા હો.
જય શકિત, જય ધ્વજધારિ, વિશ્વવિજયીની
જય ધાત્રી વિભૂ વિરાટની, જય સર્વ પાવની
જય જગદ્જનનિ  અંબે, જય બ્રહ્મસ્વામીની

-ન્હાનાલાલ
સ્વરઃ વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ, અમદાવાદ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : સંગીત સુધા : યુ ટ્યુબ રિલીઝ  ૧૯ / ૧૦ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/dGXUqN-4aec?si=lw9Xnuk0Nph7MHFM

માં ભવાની…તારી મહિમા ન્યારી ન્યારી : સ્તુતિ :  અરુંધતી દેસાઈ : જીગીષા ખેરડિયા અને રવિન નાયક : ( ૧ ) : : કોરાં રે આકાશે માનું પગલું પડ્યું : અવિનાશ વ્યાસ : આશા ભોંસલે : અવિનાશ વ્યાસ : ( ૨ ) : : રવિન નાયક : ( ૩ ) : : (નવરાત્રી દ્વિતીય : : N (2) : :

https://youtu.be/yDv9fydLu2k

કોરાં રે આકાશે માનું પગલું પડ્યું : અવિનાશ વ્યાસ : : : :

** સ્વર : આશા ભોંસલે અને ગાયક વૃંદ : લિરીકસ સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ યુ ટ્યુબ રિલીઝ  ૨૧ / ૧૦ / ૨૦૨૩ : : લિરીકસ વિડીયો : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :

https://youtu.be/dQuiUFMKctA?si=7S5nqmY47xjnrIR-

*** સ્વર : રવિન નાયક અને  : : સ્વરાંકન અને સંગીત નિયોજન : રવિન નાયક : : આલ્બમ : ગરબો  વિરાટનો ( ૩૨ Titals  ) : : રેમપનિ યુ ટ્યુબ રિલીઝ  ૩૧ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/YBCaJl-S3uY?si=KUFML3kMnr2-zbEy

તું મ હી માં , તું મ હી માં…નમન નમન નારાયણી : સ્તુતિ (૧) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : ગરબાં કોરાવી રાખ્યાં…ગરબાં રમવા આવો ને : (૨) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : નવરાત્રી : પ્રથમ દિવસ : N ( 1 ) : :

ઓમ્ જયો જયો માં જગદંબે માં : શારદીય નવરાત્રી પ્રથમ દિવસ : આસો સુદ પડવો

https://youtu.be/yyqjz8ZVgNM તું મ હી માં તું મ હી માં…નમન નમન નારાયણી , અંબા : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 તું મ હી માં , તું હી માં ; તું હી માં , તું મ હી માં (કોરસ) અંબા , નમન નમન નારાયણી , અંબા ; નમન નમન નારાયણી . તું હી માં , તું હી માં , નારાયણી . જયો જયો મા, જગદંબે માં ; જયો જયો માં , જગદંબે માં (કોરસ) . નમન નમન નારાયણી , અંબા ; નમન નમન નારાયણી (કોરસ). : : : : : : : : : : : : : : : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 પ્રથમ પ્રણમુ પરમેશ્વરી માતા ; પ્રથમ પ્રણમુ પરમેશ્વરી માતા (કોરસ) . સુખ દે સુખદા , વર દે વરદા ; સુખ દે સુખદા , વર દે વરદા (કોરસ) . અલખ નિરંજની , જય આનંદા ; અલખ નિરંજની , જય આનંદા (કોરસ) . બ્રહ્મ સ્વરૂપિણી , જય જય બાળા ; બ્રહ્મ સ્વરૂપિણી , જય જય બાળા . તું હી માં , તું હી માં , અંબા . નમન નમન નારાયણી , અંબા . નમન નમન નારાયણી (કોરસ) . : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 ઈશ્વરી ઓમકારી , જોગ માયા . ઈશ્વરી ઓમકારી , જોગ માયા (કોરસ) . હોઓઓઅ . જય જગ જનની , જીવન દાત્રી . જય જગ જનની , જીવન દાત્રી (કોરસ) . વિશ્વ ધરિણી , દેવી મહેશ્વરી . વિશ્વ ધરિણી , દેવી મહેશ્વરી (કોરસ) . હોઓઓઅ . તું હી માં , તું હી માં , અંબા . નમન નમન નારાયણી , અંબા . નમન નમન નારાયણી (કોરસ) . : : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 https://youtu.be/xmle83dIfts 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒ગરબાં કોરાવી રાખ્યાં , ગરબાં કોરાવી રાખ્યાં , બાજઠ સજાવી રાખ્યાં ; માડી…ગરબાં રમવા આવો ને , રમવા આવો ને , રમવા આવો ( X૨ ) . હોઓઓઅ . તોરણ બંધાવી રાખ્યાં , ફુલડાં સજાવી રાખ્યાં ; માડી… રમવા આવો ને , રમવા આવો ને , રમવા આવો . 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 આરા તે સૂરથી અંબે માં આવો . આરા તે સૂરથી અંબે માં આવો (કોરસ) . આવો ને અંબે માં . આવો ને અંબે માં (કોરસ) . સાથિયા પૂરાવી રાખ્યાં , ચોક શણગારી રાખ્યાં . માડી… ગરબાં રમવા આવો ને . રમવા આવો ને . રમવા આવો . 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 પાવા તે ગઢ થી , મહાકાળી આવો . પાવા તે ગઢ થી મહાકાળી આવો (કોરસ) . આવો ને મહાકાળી માં . આવો ને મહાકાળી માં (કોરસ) . આસન બિછાવી રાખ્યાં , દીવડાં પેટાવી રાખ્યાં . આસન બિછાવી રાખ્યાં , દીવડાં પેટાવી રાખ્યાં (કોરસ) . માડી…ગરબાં રમવા આવો ને . રમવા આવો ને (કોરસ) . રમવા આવો . ગરબાં કોરાવી રાખ્યાં , બાજઠ સજાવી રાખ્યાં . ગરબાં કોરાવી રાખ્યાં , બાજઠ સજાવી રાખ્યાં (કોરસ) . માડી…ગરબાં રમવા આવો ને . રમવા આવો , રમવા આવો , રમવા આવો , રમવા આવો (કોરસ). 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Songs of ગરબાં : : : : ઓક્ટોબર ૭ , ૨૦૨૧ : : આસો સુદ પડવો : : નવરાત્રી પ્રથમ દિવસ : : પૂણે : : : : : : : : :

આયે ન બાલમ કાં કરુ સજની : Original Recording (૧૯૬૮) Traditional ઠુમરી : (૧) : ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં : : કૌશિકી ચક્રવર્તી અને અંબિ સુબ્રમણ્યમ : બેંગ્લોર વસંત પંચમી સંગીત ઉત્સવ : ૨૦૨૦ : (૨) : : Tribute to Ustad jee with Piano : Feat : સ્નિતિ મિશ્રા : : સુનિર મેહમુદ : : (૩) : : કાં કરું સજની આયે ન બાલમ : અમિત ખન્ના : યેસુ દાસ : રાજેશ રોશન : (૪) : ફિલ્મ : સ્વામી (૧૯૭૭) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXV ) : :

https://youtu.be/ZWmEGaOwuYE 2020 SaReGaMa India : First recorded and released on December 30 , 1968 In Original Voice Of Ustad Bade Ghulam Ali Khan Saheb ( પદ્મ ભૂષણ : 2 April 1902 – 23 April 1968 , died aged 66 years : Active from 1923 – 1967 ) આયે ન બાલમ કાં કરું સજની .. … ઠુમરી : : : : : : : : રાગ :ઈરવાણીભૈરવી : : : : : : : : : : : : : :. : : : : : કાં કરું સજની આયે ન બાલમ , આયે ન બાલમ .. કાં કરું સજની , આયે ન બાલમ . . આયે ન બાલમ , આયે ન બાલમ , આયે ન બાલમ . કાં કરું સજની , આયે ન બાલમ . આયે ન બાલમ , આયે ન બાલમ, આયે ન બાલમ . : : : : : : :. : : : : : : :. : : : : : : : તડપત બીતે.. તડપત બીતી મોરી ઉન બિન રતિયા ન . આયે ન બાલમ , આયે ન બાલમ . તડપત બીતી મોરી , તડપત બીતી મોરી , ઉન બિન રતિયા ન . આયે ન બાલમ , કાં કરું સજની.. આયે ન બાલમ . આઆઆઆઅ .. રોવત રોવત .. આઆઆઆઅ .. રોવત રોવત , કલ નાહિ ન આયે . રોવત રોવત કલ નાહિ ન આયે . આઆઆઆઅ.. રોવત રોવત કલ નાહિ ન આયે . નિસ દિન મોહે વિરહા સતાયે , વિરહા સતાયે . નિ સા ગ મ પ દ પા દ મ પા ગ મ ગા , સા દ સા રે મ ગ સા . નિ સા ગ મ પ દ પ , દ મ પ ગ મ ગ પ , મ દ નિ દ પ . પ નિ દ પ‌‌‌ નિ દ પ‌‌‌ . આઆઆઆઅ.. રોવત રોવત કલ નાહિ ન આયે . આઆઆઆઅ.. (… … . ) આઆઆઆઅ..રોવત રોવત કલ નાહિ ન આયે . નિ સ ગ મ પ દ પ‌‌‌ ગ મ ગ સા દ સા રે , મ ગ સા . નિ સા ગ મ , પ મ પ , ગ મ ગ રે , મ નિ દ પ‌‌‌ , પ દ નિ , પ દ મ , પ ગ મ , ગ પ મ દ પ‌‌‌ . ગ સા દ , સા રે મ ગ સા . રોવત રોવત કલ નાહિ ન આયે , નિસ દિન મોહે વિરહા સતાયે . યાદ આયે જબ ઉનકી બતિયા ન . આયે ન બાલમ , કાં કરું સજની . આયે ન બાલમ . આઆઆઆઅ.. કાં કરું સજની , આયે ન બાલમ . કાં કરું સજની , આયે ન બાલમ . કાં કરું સજની , કાં કરું સજની.. આયે ન બાલમ , આયે ન બાલમ , આયે ન બાલમ : : : : : : : : : : : : : : : : : : : : : : : : (૨) https://youtu.be/ARkQkSDo9bw આયે ન બાલમ .. સ્વર : કૌશિકી ચક્રવર્તી અને અંબિ સુબ્રમણ્યમ : : વસંત પંચમી સંગીત ઉત્સવ : તારીખ : ૩૦ જાન્યુઆરી , ૨૦૨૦ : ૧૧ મો ક્લાસિકલ ફેસ્ટિવલ ભારતીય સમાગમા સભા at Chowdiah Hall , Bangalore : : : : : : : : : : : : : : : : : : : : : : : : https://youtu.be/6bKfPgPw3xk કાં કરું સજની આયે ન બાલમ : : : : Tribute to Ustad Bade Ghulam Ali Khan Saheb : : Feat : Sniti Mishra : : Piano and Music Arranger : Suneer Mehmood : : VD : Sagar Sanket : : DOP : Saleel Pednekar : : : : : : : : : : : : : : : : : : : : : : ; : : : : : : : : : : : : https://youtu.be/R-bvaFL-IOs કાં કરું સજની આયે ન બાલમ : : ફિલ્મ : સ્વામી (૧૯૭૭) : ફિલ્માંકન : ધીરજ કુમાર અને શબાના આઝમી તથા અન્ય કલાકારો : : : : : : : : : : : : : : : : : : : : : : : का करूँ सजनी, आए न बालम
खोज रही हैं पिया परदेसी अँखियाँ – २
आए न बालम

जब भी कोई, आहट होए, मनवा मोरा भागे
देखो कहीं, टूटे नहीं, प्रेम के ये धागे
ये मतवारी प्रीत हमारी
छुपे न छुपाए – (२)
सावन हो तुम मैं हूँ तोरी बदरिया
आये न बालम, का करूँ…

भोर भई और, साँझ ढली रे, समय ने ली अंगड़ाई
ये जग सारा, नींद से हारा, मोहे नींद न आई
मैं घबराऊँ, डर डर जाऊँ
आए वो न आए – (२)
राधा बुलाए कहाँ खोए हो कन्हैय्या
आए न बालम, का करूँ… : : : : : : : : ગીતકાર : અમિત ખન્ના : : : : ફિલ્મ સ્વામી (૧૯૭૭) : : ગાયક :યેસુ દાસ : Singer : Kattassery Joseph Yesudas : : રાગ : : કિરવાણી : : સ્વરાંકન : સંગીત : : રાજેશ રોશન : : : : : : : : : : : અર્થ નિર્દેશ : આસ્વાદ કાવ્યાર્થ વિ જયરાજ Pending visit this post later on to enjoy the appreciation of the Songs : : : : ઓક્ટોબર ૬ , ૨૦૨૧ : : ભાદરવા વદ અમાસ : સર્વ પિતૃ અમાવાસ્યા : : પૂણે : : : : : : : :

પ્રીત નો વરસાદ તારો આપજે , કાયમી સંગાથ તારો આપજે : પ્રશાંત સોમાણી : પંકજ અગ્રાવત : કંદર્પ સિદ્ધપુરા : ( ૧ ) : : કે વરસાદ પડે છે : મુકેશ જોષી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIV ) : :

“બારમાસી   જેમ  મહેકે છે સતત,
એ જ રીતે  સાથ   તારો  આપજે.” :

બારમાસી નો છોડ દરેક જગ્યાએ સરળતાથી ઊગી નીકળે છે. બારેમાસ તેના પર ફૂલ આવતા હોવાથી લોકો તેને ઘરની શોભા વધારવા માટે રોપે છે. પરંતુ આ છોડ ઘણી ગંભીર બીમારીઓની સારવાર માટે પણ ખૂબ ઉપયોગી છે. તેના ઔષધીય ગુણો જાણીને કદાચ તમને પણ આશ્ચર્ય થશે. બારમાસી ના નામથી જાણીતી આ ઔષધીય વનસ્પતિ પોતે સુંદર હોવાની સાથોસાથ માનવ જીવનને તંદુરસ્ત બનાવે છે.બારમાસી નો છોડ તમામ ગંભીર રોગોને તેમના મૂળમાંથી દૂર કરવામાં સફળ સાબિત થાય છે. શાંતિ આયુર્વેદિક મેડિકલ કોલેજના મેનેજર પ્રો. ડૉ. આર.વી.એન. પાંડેના જણાવ્યાનુસાર, બારમાસી એક અદ્ભુત દવા છે. ઘણી ગંભીર બીમારીઓમાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. પરંતુ, ડૉક્ટરની સલાહ લીધા વિના તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી. આ એટલી મહત્વપૂર્ણ દવા છે કે તે ડાયાબિટીસ થી લઈને કેન્સર સુધીના ગંભીર રોગોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ડૉ. પાંડે જણાવે છે કે, આ તમામ હર્બલ દવાઓ આયુર્વેદ પદ્ધતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. બારમાસી ખૂબ જ અસરકારક, ફાયદાકારક અને મહત્વપૂર્ણ દવા છે. તેના પાંદડા અને ફૂલો બંનેનો ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર આ છોડ શરીરની ઘણી ગંભીર સમસ્યાઓની સારવારમાં ઉપયોગી છે. બારમાસી ના પાંદડા ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી છે.આ ઉપરાંત તે ગળાના ચેપ, બ્લડ પ્રેશર, કેન્સર અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ ખૂબ અસરકારક છે. દરરોજ તેના 10 પાન ચાવવાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેના ફૂલ અને પાંદડા બંને ઉપયોગી છે. તેનો રસ કાઢીને પણ ઉપયોગમાં લેવાય છે. તેના પાન ચાવવાથી પણ ઘણી રાહત મળે છે. આ એક અદ્ભુત છોડ છે જે સ્વસ્થ માનવ જીવનમાં ખુશીઓ લાવે છે.બારમાસી ની ઔષધી ની કેટલીક આડઅસરો પણ છે. જેથી તેનું વધુ પડતું સેવન કરવું પણ નુકસાનકારક બને છે. યોગ્ય માત્રા વિશે જાણકારી ન હોવાને કારણે આ ઔષધિઓ ફાયદાને બદલે નુકસાન કરે છે. ઉંમર, શરીર અને રોગ પ્રમાણે આ ઔષધોનો સાચો ઉપયોગ ફક્ત આયુર્વેદના ડૉક્ટરો જ કહી શકે છે. તેથી, ડૉક્ટરની સલાહ લીધા વિના તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે અને તેને ન્યૂઝ 18 પરથી લીધેલ છે.અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાત નો સંપર્ક કરવો.

પ્રીતનો વરસાદ તારો આપજે. : પ્રશાંત સોમાણી : : : :


પ્રીતનો   વરસાદ   તારો   આપજે,
કાયમી    સંગાથ   તારો   આપજે

બારમાસી   જેમ  મહેકે છે સતત,
એ જ રીતે  સાથ   તારો  આપજે.

સોયદોરા   જેમ   કાયમ   જીવશું,
સાંધવા સહવાસ  તારો   આપજે.

માત્ર   કાયા   તો  નકામી  છે મારી,
જીવવા   ધબકાર  તારો   આપજે.

રોશનીની  રાહમાં  બેઠો     પ્રશાંત,
આંગણે અજવાસ  તારો આપજે. .

-પ્રશાંત સોમાણી

સ્વર: પંકજ અગ્રાવત
સ્વરાંકન અને સંગીત નિયોજન : કંદર્પ સિધ્ધપુરા  : : નેરેટીવ વિડીયો : પ્રશાંત સોમાણી યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૭ / ૨૦૨૧ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /  સાંભળીએ  https://youtu.be/E56mbnJksys?si=3H1VOhcNB2N-0erb   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌨️ : ( ૨ ) પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ ☔ 🌧️ 🌧️ 🌧️ ☔ 🌧️ 🌧️ 🌧️ ☔ 🌧️ 🌧️ 🌧️ ☔ 🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : ઓક્ટોબર ૫ , ૨૦૨૧ : : ભાદરવા વદ ચૌદશ : : પૂણે : : : : : : : :

Umbrella can’t stop the rain but can make us stand / sit  in the rain. Similarly, confidence may not bring success, but gives us power to face any challenge in life.

આખું ચોમાસું તે મોકલ્યું ટપાલ માં : સંદિપ ભાટિયા : પ્રહર વોરા : રાસબિહારી દેસાઈ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIII ) : :

https://drive.google.com/file/d/1R7h2hNcowWmOJLHTI0_5Vrm0dU8jfdhv/view?usp=drivesdk આખું ચોમાસું તેં મોકલ્યું

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું;
ખુલ્લા થયા ને તો યે કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોકાતું;

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદિ,છાંટા ન પામવા જવલ્લે-
હવે મારું ભીંજાવું ચડવું ટલ્લે.

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હો તતો,
કલરવનો ડાક્યિો દેખાયો હોત – કાશ મારું ય સરનામું ગોતતો;

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત, ગૂંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

-સંદીપ ભાટિયા.

સ્વરઃ પ્રહર વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : ઓક્ટોબર ૪ , ૨૦૨૧ : : ભાદરવા વદ તેરસ : : પૂણે : : : : : : : :

અંબર કી એક પાક સુરાહી : અમૃતા પ્રીતમ : આશા ભોંસલે : વિલાયત અલીખાં : ફિલ્મ : કાદંબરી (૧૯૭૫) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXII ) : :

अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा क
अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा क
घूंट चांदनी पि है हमने
बात कुफ़्र की की है हमने
अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा क

कैसे इस का कर्ज़ चुकाएं
मांग के अपनी मौत के हाथों
कैसे इस का कर्ज़ चुकाएं
मांग के अपनी मौत के हाथों
अमर की सूनी सी है हमने
बात कुफ़्र की की है हमने


अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा क

अपना इसमें कुछ भी नहीं है
अपना इसमें कुछ भी नहीं है
कुछ भी नहीं है
दो दिल जलते
दो दिल जलते उसकी अमानत
उसको नहीं तो दी है हमने
बात कुफ़्र की की है हमने
अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा क
अम्बर की एक पाक सुराही
બાदल का एक जाम उठा कर.



Ambar Ki Ek Pak Surahi Lyrics in English :
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar
Ghunt chadani pi hai hamane
Baat kufr ki ki hai hamane
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar

Kaise iss ka karz chukaye
Mang ke apani maut ke hatho
Kaise iss ka karz chukaye
Mang ke apani maut ke hatho
Amar ki suni si hai hamane
Baat kufr ki ki hai hamane
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar

Apna isame kuchh bhi nahi hai
Apna isame kuchh bhi nahi hai
Kuchh bhi nahi hai
Do dil jalate
Do dil jalate uski amanat
Usko nahi to di hai hamane
Baat kufr ki ki hai hamane
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar
Ambar ki ek pak surahi
Badal ka ek jaam utha kar ગીત : અમૃતા પ્રીતમ : : સ્વર : આશા ભોંસલે : સ્વરાંકન : વિલાયત અલીખાં : : ફિલ્મ : કાદંબરી : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : ઓક્ટોબર ૩ , ૨૦૨૧ : : ભાદરવા વદ બારસ : : પૂણે : : : : : : : :

Design a site like this with WordPress.com
Get started