કાહે કો ? : રતિયા  બનાઈ .. તુમ  ઐસે ક્યોં શ્યામ કનાઈ ? : સુન્દરમ્ : : અમર ભટ્ટ : ( ૧ ) : : લક્ષ્મી શંકર : અજીત શેઠ : ( ૨ ) : : કૃષ્ણ ગીત : : ગોપી ( ભાવ )નાં ગીત : : 

કાહે કો ? : સુન્દરમ્ : ચૂંટેલી કવિતા : સુન્દરમ્ , પૃષ્ઠ ૧૩૬

કાહે કો ? : સુન્દરમ્ : સ્વર : અમર ભટ્ટ : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : LIVE Recording : કાર્યક્રમ : ગીત સંનિધી : : યુ ટ્યુબ રિલીઝ ૧૬ / ૩ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87_%E0%AA%95%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%3F

કાહે કો ? રતિયા બનાઈ ? સુન્દરમ્ : : સ્વર : લક્ષ્મી શંકર સ્વરાંકન અને સંગીત નિયોજન : અજીત શેઠ : : LIVE Recording : કાર્યક્રમ : તપોવન સંગીત સભા :  ઉદઘોષક સુરેશ દલાલ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/acTVB26BpyU?si=jbYMhnoGVDmFFzPe

કાહે કો ? સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ફાગણ ફૂલ : કેસૂડો કામણગારો : સુન્દરમ્ : : ગાર્ગી વોરા : પરેશ નાયક : ( ૧ ) : : અમર ભટ્ટ  : ( ૨ ) : : અમર ભટ્ટ અને કલ્યાણી કૌથાલકર : ( ૩ ) : : અમર ભટ્ટ : ( ૪ ) : : રાજુલ મહેતા : સન્મુખબાબુ ( તપોવન સંગીત સભા ) :   ( ૫ ) : : અમર ભટ્ટ : LIVE સંનિધી કાર્યક્રમ : ( ૬ ) : : ફાગણ ના ગીત : : ફાગણી : :


https://youtu.be/sS6SiNkg6Hk


સુન્દરમ્ ( ૧૯૦૮ – ૧૯૯૧ )


મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
” ફાગણ ફૂલ”
-સુન્દરમ્  ( ૧૯૦૮ – ૧૯૯૧ ),  મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨ ) : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : : : સ્વર : ગાર્ગી વોરા : ( ૧ ) : સ્વરાંકન : સંગીત : પરેશ નાયક : : આલ્બમ : શબ્દ પેલે પાર ( CSV / Crescendo Music You Tube રિલીઝ : માર્ચ ૬ , ૨૦૧૪ ) : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : ( ૨ ) સ્વર : અમર ભટ્ટ : સ્વરાંકન : અમર ભટ્ટ : : ( ૩ ) યુગલ ગીત : સ્વર : અમર ભટ્ટ  અને કલ્યાણી કૌથાલકર  : :  સ્વરાંકન સ્વરાંકન અમર ભટ્ટ : :  આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક -૫ : : : : https://tahuko.com/?p=10703                            ( ૪ : : મને ફાગણ નું એક ફૂલ આપો : સુન્દરમ્ 🌹 સ્વર : અમર ભટ્ટ :  અહીં નીચે ક્લિક કરીને સાંભળી

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%97%E0%AA%A3_%E0%AA%AB%E0%AB%82%E0%AA%B2

( ૫ ) : : ફાગણ ફૂલ : સુન્દરમ્ : : સ્વર : રાજુલ મહેતા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : સન્મુખબાબુ : : કાર્યક્રમ : તપોવન સંગીત સભા : ઉદઘોષક : સુરેશ દલાલ : : યુ ટ્યુબ રિલીઝ ૧ / ૩ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/udelk1-j6Kk?si=puF9RMNtwlEfNtd6

( ૬ ) : : મને ફાગણ નું  એક ફૂલ આપો : : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : LIVE Recording : કાર્યક્રમ : ગીત સંનિધી : : યુ ટ્યુબ રિલીઝ ૧૮ / ૪ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/xLFmJ4Oh5yo?si=DFKwEyGKdEQVaOOM

અમર ભટ્ટ યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૩ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/caUH6qwEjz4?si=vfAOWPa7AARFFo0_

ફાગણ ફૂલ : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

કિસ સે પ્યાર — સુન્દરમ્ : પ્રભુપ્રેમની શોધ નું ગીત : : હરિ ગીત : :

કિસ સે પ્યાર — સુન્દરમ્ : વરદા ( ૧૯૯૦ ) , પૃષ્ઠ ૧૪૫

કિસ સે પ્યાર — સુન્દરમ્ :

કિસ સે પ્યાર — સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મેરે પિયા ! : મૈ કછુ નહિં જાનૂ : સુન્દરમ્  : પ્રભુ સંઘાતનું / ઈશ્વરૈક્યનું / મીરાં ભાવનું પદ : : ૧) અતુલ દેસાઈ : ગીત સંનિધી & તપોવન : : ૨) હિમાલી વ્યાસ નાયક : હરિશ્ચંદ્ર જોશી : : ૩ ) અમર ભટ્ટ : : ૪ ) નિધી ધોળકિયા : ડો. ભરત પટેલ : : ૫ ) લક્ષ્મી શંકર : પુરુષોત્તમ ઉપાધ્યાય : તપોવન : : ૬ ) બંસરી યોગેન્દ્ર : ૧૯૮૭ : :  આધ્યાત્મિક / ઊર્મિ ગીત : : 

મેરે પિયા સુન્દરમ્  : ૧૯ ડિસેમ્બર , ૧૯૪૧ , સવારે ૫ : ૩૦ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૮૨

મેરે પિયા : સુન્દરમ્ : : સ્વર :  પં.અતુલ દેસાઈ : રાગ કિરવાણી : LIVE Recording : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૭ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/Pw4mJlS2GxM?si=HkSI1mDC11YmiNvb

મેરે પિયા : સુન્દરમ્ : : ૧)  સ્વર : હિમાલી વ્યાસ નાયક : : સ્વરાંકન અને સંગીત નિયોજન: હરિશ્ચંદ્ર જોશી : : : : ૨) સ્વર : પં. અતુલ દેસાઈ સ્વરાંકન અને સંગીત નિયોજન : પં. અતુલ દેસાઈ : : : : ૩ ) સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_!#

મેરે પિયા : સુન્દરમ્ : : સ્વર અને સ્વરાંકન : પં. અતુલ દેસાઈ : :  LIVE Recording : કાર્યક્રમ : ગીત સંનિધી : :  યુ ટ્યુબ રિલીઝ ૯ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/_FzM0_UlpvA?si=uHeYWgcqEDulTrLu

મેરે પિયા સુન્દરમ્ : : સ્વર : લક્ષ્મી શંકર : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : LIVE Recording : કાર્યક્રમ : તપોવન / સંગીત સભા : : યુ ટ્યુબ રિલીઝ ૨૮ / ૩ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/_NmR3k1dG3M?si=XrOZ5ZBXA_D40MLO

મેરે પિયા : સુન્દરમ્ : : સ્વર : નિધી  ધોળકિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ડો. ભરત પટેલ : : Keyboard ⌨️ ઉત્પલ જીવરાજાણી : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૭ / ૨૦૧૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/jBp3cabiEog?si=vO6kdBUnsizjwwlC

મેરે પિયા : સુન્દરમ્ : સ્વર : બંસરી યોગેન્દ્ર : : ૧૯૮૭ રેકોર્ડિંગ : : સૂર બંસરી યુ ટ્યુબ રિલીઝ ૧૭ / ૪ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/8eg4__5SXTw?si=sEhUY697kEZh18Mz

મેરે પિયા : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ભવ્ય સતાર : રણઝણે તાર પર તાર : સુન્દરમ્ : આશાવરીનું મંજુલ ગાન : ( ૧ ) : : અમર ભટ્ટ : ( ૨ ) : : સવાર ના ગીત : :

ભવ્ય સતાર : સુન્દરમ્ : ૨૧ સપ્ટેમ્બર , ૧૯૪૫ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૬૮

ભવ્ય સતાર : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ  : : : : https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0

ભવ્ય સતાર : સુન્દરમ્ : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : : LIVE Recording : : યુ ટ્યુબ રિલીઝ ૧૨ / ૬ / ૨૦૨૪ : :  અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :  https://youtu.be/UPn_UuLyWXg?si=RDYXo1a0LgRalTDM

ભવ્ય સતાર : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આ હવા અહીં : મર્મરતી, કો’ મંત્ર મધુર નિઝૅરતી : સુન્દરમ્ : મનમાં મારગ કરતી, મુજ એકલની સજની : : એકલતાનું ગીત : :

આ હવા અહીં : સુન્દરમ્ :  ૧૫ ફેબ્રુઆરી , ૧૯૪૮ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૬૭

આ હવા અહીં : સુન્દરમ્  :

આ હવા અહીં : સુન્દરમ્  : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

એકલની પગદંડી : સુન્દરમ્ : બિનઅનુભવી કચ્ચાપનની એકલપંથી કેડી : : એકલતાનું ગીત : :  

એકલની પગદંડી સુન્દરમ્  : ૨૫ માર્ચ , ૧૯૪૮ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૬૬

એકલની પગદંડી : સુન્દરમ્ :

એકલની પગદંડી : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સો મેરા હથિયાર ( સુદર્શન ) : હરિદર્શનનું મનવેગે વહેતું અજાયબ સાધન : : સુન્દરમ્ : : હરિ ગીત : :

સો મેરા હથિયાર : સુન્દરમ્ : ૧૩ સપ્ટેમ્બર , ૧૯૪૫ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૬૫

સો મેરા હથિયાર : સુન્દરમ્ :

સો મેરા હથિયાર : સુન્દરમ્ :

એક જયોત : મેં એક જયોત ઝંખી : સ્વયંજયોતની / પરમ પ્રીતની ઝંખના : સુન્દરમ્ : પુરુષોત્તમ ઉપાધ્યાય : અવિનાશ વ્યાસ : સ્વયંજયોત ની ઝંખના : : હરિ ગીત : :

એક જયોત સુન્દરમ્ :  ૨૨ સપ્ટેમ્બર , ૧૯૪૭ ; યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૧૬૪

એક જયોત : સુન્દરમ્ : સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : તપોવન ( સુન્દરમ્ ના ગીતો નો સંગીત કાર્યક્રમ ) : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૨ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/Fhwi1kaSnIQ?si=_lKKYFMPz7y9Jtyx

એક જયોત : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ ..  .

બાજો વિજય દદામાં : સુન્દરમ્  : છલકંતી રસાળ પૃથ્વી વિજય નું ગાન : : Earth Poems : પૃથ્વી ગીત : :

બાજો વિજય દદામાં : સુન્દરમ્ :

બાજો વિજય દદામાં : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Design a site like this with WordPress.com
Get started