હોરિ ખેલત નંદલાલ : Rag Adana : Composition : Pandit Balwant Rai Bhat : : Vocals : Reshma Bhat And Ramya Bhat : : Shri Gaurish Yaji Koojalli ( Harmonium ) : : Gururaj Hegde Adukal And Akshay Bhat Amsalli ( Tabla ) : : Video : Gururaj Hegde Adukal : : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the song : : એપ્રિલ ૯ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ આઠમ : : પૂણે ઈન્ડિયા : V Jayaraj : Pune India : : : : : : : : : :
કૈસી હોરિ મચાઈ , કન્હાઈ : અશ્વિની ભીડે : ભીમસેન જોશી : : વસંત ના ગીત : હોળી ગીત : : Spring Time Indian Classical : ( 8 ) : :
कैसी होरी मचाई, कन्हाई
अचरज लख्यो ना जाई, कैसी होरी मचाई…
एक समय श्री कृष्णा प्रभो को, होरी खेलें मन आई
एक से होरी मचे नहीं कबहू, याते करूँ बहुताई
यही प्रभु ने ठहराई, कैसी होरी मचाई…
पांच भूत की धातु मिलाकर, एण्ड पिचकारी बताई
चौदह भुवन रंग भीतर भर के, नाना रूप धराई
प्रकट भये कृष्ण कन्हाई, कैसी होरी मचाई…
पांच विषय की गुलाल बना के, बीच ब्रह्माण्ड उड़ाई
जिन जिन नैन गुलाल पड़ी वह, सुध बुध सब बिसराई
नहीं सूझत अपनहि, कैसी होरी मचाई…
वेद अनेक अनजान की सिला का, जिसने नैन में पायी
ब्रह्मानंद तिस्का तम नास्यो, सूझ पड़ी अपनहि
ओरि कछु बनी न बनाई, कैसी होरी मचाई…
– कृष्ण भजन : : આલ્બમ : : ભક્તિ માળા – કૃષ્ણ :Vol 1 : કૈસી હોરિ મચાઈ, કન્હાઈ : અશ્વિની ભીડે : : Spring Time Indian Classical Raagas : : વસંત ના ગીત : હોળી ગીત : : એપ્રિલ ૮ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ સાતમ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :
કિનુ સંગ ખેલું હોલી ( किण सँग खेलूँ होली ) : મીરાંબાઈ : લતા મંગેશકર : (1) : હ્રદયનાથ મંગેશકર : : સોમદત્ત બાસુ અને જાનકી રાઘવન : નૃત્ય ગીત ( અમીરાત સ્કુલ , દુબઈ : Dancing Live ( December 14 , 2013 ) At Emirates International School : Somdatta Basu & Janki Raghavan : (2) : Seema Mishra : Raju Rajasthani : Dancing Live By Sadhavi Majumder : (3) ; : વસંત ના ગીત : હોળી ગીત : : KIN SANG KHELU HOLI : MEERA BAI BHAJAN : Lata Mangeshkar : Hridaya Nath Mangeshkar : ( Raag Yaman ) : : Spring Time Indian Classical : ( 7 ) : :
https://youtu.be/_FTBgwBik5o 🌹 🌹 🌹 🌹 Lyrics Video in Hindi & English : : Singer : Lata Mangeshkar : : Composition & Music Arranged By Hridaya Nath Mangeshkar : : Also Click hereinafter For Dancing Live Video At Emirates International School Dubai ( 14.12.2013 ) : :
किणु संग खेलूं होली
किणु संग खेलूं होली, पिया तज गए हैं अकेली
माणिक मोती सब हम छोड़े, गल में पहनी सेली
भोजन भवन बलो नहीं लागे, पिया कारण भई रे अकेली,
मुझे दूरी क्यों मेलि, पिया तज गए हैं अकेली
किणु संग खेलूं होली…
अब तुम प्रीत अवरसो जोड़ी, हम से करी क्यों पहेली
बहु दिन बीते अजहू आ आये, लगा रही ताला बेली
कीन बिल्माए ये हेली, पिया तज गए हैं अकेली
किणु संग खेलूं होली…
श्याम बिना जीयड़ो मुरझावे, जैसे जल बिन बेली
मीरा को प्रभु दर्शन दीजो, मैं तो जनम जनम की चेली
दरश बिना खड़ी दोहेली, पिया तज गए हैं अकेली
किणु संग खेलूं होली…
स्वरलता मंगेशकर
कविमीरा बाई
श्रेणीकृष्ण भजन : : : : शब्दार्थ-सेली = माला। गेली = पागल। म्हेली = डाल दिया है। पहेली = पहिली, आरम्भ में। तालाबेली = बेचैनी। बिलमाये = छोड़ना, त्यागना। बेली = बेल, लता। दुहेली = दुःखी, दुखिया। बिल्माए का अर्थ होता है- मोह लेना, बहकाના : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Click here to enjoy the Video Dancing Live By Sadhavi Majumder : : Singer : Seema Mishra : : Music : Raju Rajasthani : : : : : : : : https://youtu.be/odowx-WEBbI
નવલી કલિ ખિલન લાગે અબ વન વન મેં : રાગ બસંત બહાર : મનાલી બોઝ : આલ્બમ શતરંગી : : વસંત ના ગીત : : Raag Basant Bahar : Spring Time Indian Classical : (5)
નવલી કલિ ખિલન લાગે અબ વન વન મેં : રાગ બસંત બહાર : : Raag Basant Bahar : Singer : Manali Bose : : થાક : ભૈરવી : : જાતિ : ઔડવ સંપૂર્ણ : : : સમય : રાત્રિ દરમિયાન પ્રથમ પ્રહર : : રાત્રે ૧૨:૦૦ થી ૩: : : વાદી : સ : :સંવાદી : પ : : આરોહ : સ ગ મ ગ મ નિ* ધ સં : : : : અવરોહ : : ધ નિ*સં નિ પ , મં ગ , મં ગ , મ ગ રે* સ : : : : પ્રસ્તુતિ વિ જયરાજ : : : : એપ્રિલ ૬ , ૨૦૨૨ : : : : ચૈત્ર સુદ પાંચમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : :
પિયા સંગ ખેલું હોરી : રાગ : બસંત : તૃણા ચેટરજી : : Raag Basant : Spring Time Indian Classical : (4) : :
Piyaa sang khelun Hori . Heyi Maayi marana Barana ; Ke Basan Pihaar . Phool ban ke Haraava . Boond boond na rangi . Garavaa . Piyaa sang khelun Hori .. . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 The Staple Theme is for HOLI, rejuvenation , Season’s Splendor And Spiritual introspection : : Composition : : Traditional : : : : સ્વર : તૃણા ચેટરજી : : રાગ બસંત પર આધારિત : traditional બંદિશ : : : : એપ્રિલ ૫ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ ચોથ ; : પૂણે ઈન્ડિયા : : : ; : : : ; : : :
મૈં તો ખેલુંગી ઉન સંગ હોરી ગુઈયા : ( રાગ મિશ્ર ખમાજ ) : મનાલી બોઝ : આલ્બમ : શતરંગી : વસંત ના ગીત : : Raag Mishra Khamaj : Spring Time Indian Classical : (3) : :
Mai to khelungi un sang Hori , Guiyan . Woh to gale lagaye Barjori . Baiyaan gahori , Baah marori . Lai ke Abir Gulaal Kumkum . Woh to bhari pichakaari daari , Guiyan . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Raag : Mishra Khamaj ( Hori ) : : Thaat : Khamaj : : jaati : Shadav Sampurna : : Taal : Deepchandi : : Time : Evening : : Vaadi : Ga : : Samvaadi : Ni : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Spring Time Indian Classical Raagas : : Singer : Manali Bose : : વસંત ના ગીત : : પ્રસ્તુતિ વિ જયરાજ : : એપ્રિલ : ૪ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ ત્રીજ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :
ડાર ડાર પાત પાત પપીહા બોલે ( રાગ હિન્ડોલ – બહાર ) : પં. જ્ઞાન પ્રકાશ ઘોષ : મનાલી બોઝ : આલ્બમ (શતરંગી) : વસંત ના ગીત : : Raag Hindol – Bahaar : Spring Time (Indian Classical) : (2) : :
Daar Daar Paat Paat Papiha Bole ; Baran Baran ke Phool Khile . Chalat Pawan Purvaaywe ; Koyal shabada sunaayee . Kunja kunja , Punja punja ; Gunja gunja Bhanvaraa bole . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ડાર ડાર પાત પાત પપીહા બોલે; બરન બરન કે ફૂલ ખીલે . ચલત પવન પુરવાઈ ; કોયલ શબદ સુનાયે. કુંજ કુંજ પૂંજ પૂંજ ; ગુંજ ગુંજ ભંવરા બોલે . .. . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 રાગ : : હિન્ડોલ – બહાર : : તાલ : તીન તાલ : : જાતિ : ષાડવ સંપૂર્ણ ( વક્ર ) : : સમય : મોડી મધ્ય રાત્રિ એ : : Time : After late midnight : Seasonal : Any Time : : Raag Hindol – Bahaar : : Taal : Teen taal : : Jati : Sampurna ( Vakra ) : : Vaadi : DHA : : Samvaadi : Ga : : : : સ્વરાંકન : જ્ઞાન પ્રકાશ ઘોષ : : સ્વર : મનાલી બોઝ : : આલ્બમ (શતરંગી) : : : : : : વસંત ના ગીત : : રાગ હિન્ડોલ – બહાર : : મનાલી બોઝ : : Composition : : Gyaan Prakash Ghosh : : Singer : Manali Bose : : : : પ્રસ્તુતિ વિ જયરાજ : : એપ્રિલ ૩ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ બીજ : : પૂણે ઈન્ડિયા : : : :
સકલ બન ફૂલ રહી સરસોં ( રાગ બહાર ) : અમીર ખૂશરો : મનાલી બોઝ : : આલ્બમ : શતરંગી : : વસંત ના ગીત : Spring Time (Indian) Classical : (1) : :

सगन बिन फूल रही सरसों।
सगन बिन फूल रही सरसों।
अम्बवा फूटे, टेसू फूले, कोयल बोले डार-डार,
और गोरी करत सिंगार,
मलनियाँ गेंदवा ले आईं कर सों,
सगन बिन फूल रही सरसों।
तरह तरह के फूल खिलाए,
ले गेंदवा हाथन में आए।
निजामुदीन के दरवज़्ज़े पर,
आवन कह गए आशिक रंग,
और बीत गए बरसों।
सगन बिन फूल रही सरसों। 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 સકલ બન ફૂલ રહી સરસોં।
સકન બન ફૂલ રહી સરસોં।
અમ્બવા ફૂટે, ટેસૂ ફૂલે, કોયલ બોલે ડાર-ડાર,
ઔર ગોરી કરત સિંગાર,
મલનિયાઁ ગેંદવા લે આઈં કર સોં,
સકલ બન ફૂલ રહી સરસોં।
તરહ તરહ કે ફૂલ ખિલાએ,
લે ગેંદવા હાથન મેં આએ।
નિજામુદીન કે દરવજ઼્જ઼ે પર,
આવન કહ ગએ આશિક રંગ,
ઔર બીત ગએ બરસોં।
સગન બિન ફૂલ રહી સરસોં। 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 sagan bin fool rahii sarason.
sagan bin fool rahii sarason.
ambavaa fooTe, Tesoo foole, koyal bole Daar-Daar,
aur gorii karat singaar,
malaniyaan gendavaa le aaiin kar son,
sagan bin fool rahii sarason.
tarah tarah ke fool khilaae,
le gendavaa haathan men aae.
nijaamudiin ke daravajje par,
aavan kah gae aashik rang,
aur biit gae barason.
sagan bin fool rahii sarason. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 The yellow mustard is blooming in every field, (The whole meadow blooms yellow mustard ). The Mango buds are clicking open, other flowers (tesu/kesu) too;
The koyal coos/chirps from branch to branch
And the maiden tries her make-up/ limns her look.
The gardener-girls arrived have brought bouquets.
Colourful flowers of all kinds,
In hands everyone’s bringing( flowers planted have becomes offering slanted );
But ‘Aashiq-rang’ (the lover), who had promised to come
To Nizamuddin’s house in spring,
Hasn’t turned up – its been years.
The yellow mustard is blooming in every field. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹. દરેક ખેતરમાં પીળી સરસોં ખીલી છે.
આંબે (કેરીની) મ્હોર /કળીઓ મ્હોરી રહી છે, અન્ય ફૂલો પણ ;
કોયલ એક શાખાથી બીજી શાખા પર (જઈ)કૂઉ..કૂઉ કરે છે
અને કુમારીકા તેના શ્રૃંગાર નો પ્રયાસ કરે છે,
માળી – કન્યાઓ ગુલદસ્તા લઈને આવી છે.
તમામ પ્રકારના રંગબેરંગી ફૂલો,
દરેક જણ, હાથમાં રાખી લાવે છે;
પરંતુ,”આશિક-રંગ” (પ્રેમી)એ આવવાનું વચન આપ્યું હતું
વસંતઋતુમાં, નિઝામુદ્દીનના ઘરે,
આવ્યા નથી – (આમ ને આમ) વર્ષો વીતી ગયા.
દરેક ખેતરમાં પીળી સરસોં ખીલી છે. અમીર ખૂશરો ” આશિક રંગ ” : : : : : ( ૧૨૫૩ – ૧૩૨૫ )🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 :: Raag : Bahar : : Taal : Teentaal : : Thaat : Kafi : : Jati : Shadav : : Time : Midnight : Seasonal : : Spring Time : Any Time : : Vaadi : Ma : : Samvaadi : Sa : : : : : : : : : : : : : : Spring Time Indian Classical : : વસંત ના ગીત : રાગ : બહાર : : સ્વરાંકન : અમીર ખૂશરો : : સ્વર : મનાલી બોઝ : : પ્રસ્તુતિ : : વિ જયરાજ : : એપ્રિલ ૨ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ એકમ : : ચૈત્રી પડવો : : : : : : : : : પૂણે ઈન્ડિયા : :
ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ : ૧૯૩૮ : ઉમાશંકર જોશી : પ્રણય અને બીના મહેતા : (૧) : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : આલ્બમ : હસ્તાક્ષર (૨૦૦૩) : (૨) : ભાઈલાલભાઈ શાહ : : ફાગણી : વસંત ના ગીત : :
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય : :
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો/લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો/લોલ.
ગોરી મોરી, હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો /લોલ;
વ્હાલા મોરા, ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે હો /લોલ .
ગોરી મોરી, ચૈતર ચાલ્યો આવે(જાય) કે વૈશાખ વહી જશે રે હો/લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો /લોલ .
ગોરી ભાલે/વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે હો/લોલ ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે હો/લોલ .
આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય ગોરીનો ભીંજ્યો કંચવો રે હો/લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો/લોલ .
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે હો/લોલ;
વ્હાલા મોરા, બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે હો/લોલ .
– ઉમાશંકર જોશી : ૧૯૩૮ : : : સમગ્ર કવિતા ( પૃ ૪૧૬ /૪૧૭ )
https://ekatra.pressbooks.pub/umashankarvishesh/chapter/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%97%E0%AA%A3-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B2
ગાયક : પ્રણય અને બીના મહેતા : : : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : : : આલ્બમ : સિ. એન. વિદ્યાવિહાર ના ગીત : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અહીં અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ સ્વર : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : : સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ : : સંગીત : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ : : હસ્તાક્ષર : : : : : : https://youtu.be/1hJhGYDOhac અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY FAGAN : HAPPY VASANT : HAPPY CHAITAR : : : : એપ્રિલ ૧ , ૨૦૨૨ : : ફાગણ વદ અમાસ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : :
ગમતા નો કરીએ ગુલાલ : મકરંદ દવે : પ્રહર વોરા : Live : : ફાગણી : વસંત ના ગીત : : હોળી ગીત : (૧૦) : :
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
. ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
. વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
. ને વેર્યે ફોરમનો ફાલ.
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
. રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
. ને ગમતાંનો કરીએ ગુલાલ.
– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)
સ્વર : : પ્રહર વોરા (Live) : : નવેમ્બર ૧૭ , ૨૦૧૯ : : ગુજરાત સંગીત નાટક અકાદમી : : તુષાર તપોધન ( કી બોર્ડ ) : : મનિષી રાવલ ( તબલાં ) : : ઓકટાપેડ : મનિષ કંસારા : : વિડિયોગ્રાફી : ગૌતમ ભાટિયા : : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : HAPPY HOLI : : : : માર્ચ ૩૧ , ૨૦૨૨ : : પૂણે ઈન્ડિયા :