Spring Morning
Star and coronal and bell
April underfoot renews,
And the hope of man as well
Flowers among the morning dews.
Now the old come out to look,
Winter past and winter’s pains,
How the sky in pool and brook
Glitters on the grassy plains. Easily the gentle air
Wafts the turning season on;
Things to comfort them are there,
Though ’tis true the best are gone.
Now the scorned unlucky lad
Rousing from his pillow gnawn
Mans his heart and deep and glad
Drinks the valiant air of dawn. Half the night he longed to die,
Now are sown on hill and plain
Pleasures worth his while to try
Ere he longs to die again.
Blue the sky from east to west
Arches, and the world is wide,
Though the girl he loves the best
Rouses from another’s side. વસંત ની એક સવાર : : : :
તારાંકિત ઘુમ્મટ પરથી લૂંબે દામણી ,
તળે એપ્રિલની બહાર ;
અને આશાવરી માનવની બની-ઠની
ઝર્યા ઝાકળ વચ્ચે , પડી ફુલોની સવાર .
Pending visit this post again later on to enjoy the appreciation of the poem : V Jayaraj : March 2 , 2022 : : Pune India : : : : : : : :
ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :





जटा टवी गलज्जलप्रवाह पावितस्थले
गलेव लम्ब्यलम्बितां भुजंगतुंग मालिकाम्
डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं
चकारचण्डताण्डवं तनोतु नः शिव: शिवम्
शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्शिव किलाशो के वासी
घौली धारों के राजा
शंकर संकट हरना
(शिवशम्भो हरना)
संकर संकट हरना
(शम्भो)
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
तेरे कैलाशों का अंत न पाया
तेरे कैलाशों का अंत न पाया
अंत बयंत तेरी माया
ओह भोले बाबा
अंत बयंत मेरी माया
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो शंकर..)
बेल की पत्तियां, भांग धतुरा
बेल की पत्तियां, भांग धतुरा
शिव जी के मन को लुभाएँ
ओह भोले बाबा
शिव जी के मन को लुभाएँ
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
एक था डेरा तेरा, चम्बे रे चौराना
एक था डेरा तेरा, चम्बे रे चौराना
दूजा लायी दित्ता भार्मौरा
ओह भोले बाबा
दूजा लायी दित्ता भार्मौरा
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शिव कैलाशो के वासी
धौली धारों के राजा
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शंकर संकट हरना
(शंकर शिवशम्भो शम्भो
शंकर शिवशम्भो शम्भो)
शम्भो. : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy the Lyrics Video For Raja Ravan Rachit : : , Shiva Tandav stotram : : શિવ તાંડવ સ્તોત્રમ : : Recited by Shri Rameshbhai Ojha : : Composition : Traditional Indian : Music : Shri Ramesh bhai Ojha : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://youtu.be/vcLFIRJ8Kd4 : : Post presented by V Jayaraj : March 1 , 2022 : : Pune India : : મહા વદ તેરસ : મહા શિવરાત્રી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : : :





Photo taken in Gokarna, India

Bhairava sometimes known as Kala Bhairava, is a Hindu deity, a fierce manifestation of Shiva associated with annihilation. He originated in Hindu mythology and is sacred to Hindus, Buddhists and Jains alike. He is worshipped in Nepal, Rajasthan, Karnataka, Tamil Nadu and Uttarakhand. (Photo by: Pictures From History/Universal Images Group : : અનાયલેશન : રૌદ્રધ્યાન રૂપે સંહારક મુદ્રા માં: કાલભૈરવ ભગવાન શિવ

Marble idol of Lord Shiva at a Hindu temple dedicated to Lord Shiva located deep inside a mountain cave in Namchi, Sikkim, India. (Photo by Creative Touch Imaging Ltd./NurPhoto

INDIA – AUGUST 08: Shiva as Nataraja dancing in a circle of flames, bronze statue in Dravidian style, India. Detail. Indian civilization, Cola dynasty, 11th century. (Photo by DeAgostini/Getty Images)

Statue depicting Shiva and Parvati. Shiva is known as the God of Creation, Destruction, Regeneration, Meditation, Arts, Yoga and Moksha. Parvati is known as the goddess of fertility, love and devotion; as well as of divine strength and power. Dated 12th Century. (Photo by: Universal History Archive/Universal Images Group via Getty Images)



Statue of a dancing Shiva in Hoysaleswara Temple, built in the 12th Century, Halebid, Karnataka, India. (Photo by: V. Muthuraman/IndiaPictures/Universal Images)

INDIA – FEBRUARY 17,2004 : Chaturmukha (Four-faced Great Black One) Shiva Linga, relief from Mathura, India. Indian Civilisation, Kushan Empire, 2nd century. (Photo by DeAgostini/)



Nataraja, Shiva, 13th Century. Nataraja (The King of Dance) is the dancing posture of the Hindu god Shiva, who performs his divine dance as a part of his divine duties of creation and destruction. (Photo by Art Media/Print Collector)
વસંત વિજય : કાન્ત : : વસંત ના ગીત : :
વસંતવિજય
“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે!
આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”
હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં,
ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;
સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં,
વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં.
ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય,
બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.
નિદ્રા પ્રશાંત જરીયે ન હતી થયેલી,
દુઃસ્વપ્ન દર્શન મહીં જ નિશા ગયેલી;
“ખુલ્લા પ્રદેશ પર જૈ ફરું થોડી વાર.”
ઊઠયો નરેદ્રમાં મનમાં કરી એ વિચાર.
ધીમે શયનને છોડી જરા એ બ્હાર જાય જ્યાં,
“નહીં નાથ! નહીં નાથ!” શબ્દો એ સંભળાય ત્યાં.
“પ્રિયે માદ્રી! શું છે? નથી નથી જતો સ્નાન કરવા,
વહી નિદ્રા, માટે અહીં તહીં જરા જાઉં ફરવા;
મટયું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હંમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.”
ન જવાનું કહી દેવી નિદ્રાવશ થઈ હતી;
જાગર્તિ ક્ષણ રોકાઈ ફરી પાછી ગઈ હતી!
“સારું થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત,
સાચી બિના નહિ જ રાખી શકાત ગુપ્ત;”
સંતોષથી નૃપતિ થાય હવે વિદાય,
છે અંધકાર, પણ ભૂલ જરા ન ખાય.
કંસારી તમરાંઓના અવાજો આવતા હતા :
સ્થળ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા!
વહે ઠંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,
ઘણા થોડા ઓજ ઉડુગણ પ્રકાશે ગગનમાં;
હજી એકે પ્રાણી ગિરિ મહીં નહીં જાગ્રત દીસે,
વધે અંધારામાં નરવર અગાડી વન વિશે.
જ્યાં જવું હતું તે આવ્યું સર સુંદર પાસનું;
આપ્યું હતું પુરા જેને નામ `માદ્રીવિલાસ’નું.
ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય,
જોતાં જ તર્ક નૃપના ક્યહીંયે તણાય;
બેસે શિલા ઉપર ચાલી સચિંત રાય,
ઊંડા વિચાર મહીં છેવટ મગ્ન થાય.
અનિદ્રા શ્રમથી તેનો ધૈર્યભ્રંશ થયો હતો;
પૂર્વના સ્મરણો માંહી ઘણો કાલ ગયો હતો.
થવા માંડયા ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે.
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે;
જવા માંડયું સર્વે સ્થલ મહીંથી અંધારું ઝટ જ્યાં,
પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં!
કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે;
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે!
વૃક્ષો અદૃશ્ય સઘળાં નજરે પડે છે :
ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છે :
એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,
ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.
“અરે! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો!”
સદ્ય એવું કહી રાજા સ્વસ્થાનેથી ઊભો થયો.
ઊઠી જોતાં શોભા બહુ જ બદલાયેલ નીરખી :
ડગ્યું પાછું ધૈર્ય, સ્મરણ મહીં આવી પ્રિય સખી :
“નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને?
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ?”
સૃષ્ટિસૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું;
ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયુ ંહતું.
ઊડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી,
નિહાળી તે, જોયું વળી પછી જરા પર્વત ભણી;
ગમી ના એ વૃત્તિ; હૃદયરસથી સંયમ ચડયો,
“થઈ ન્હાવાવેળા,” નૃપતિ કહી એવું મહીં પડયો.
સ્નાનથી થઈને શાંત પડયો એ નિત્યકર્મમાં;
જતાં રાગ બની વૃત્તિ પાછીં તદ્રૂપ ધર્મમાં.
પૂરું કરી તસ્ત તે સ્થલને તજે છે,
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સજે છેઃ
“શાને થવું પતિત આશ્રમધર્મનાથી?
સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”
જઈ આશ્રમમાં લે છે નિત્ય માફક ભોજન;
ઇચ્છે પછી જરા નિદ્રા પૂર્ણ વીસરવા વન.
ઊઠયો થોડી વારે નૃપતિ જ્યમ નિદ્રા કંઈ લઈ
મનોવૃત્તિ તેવી સ્થિર, વિમલ ને સાત્ત્વિક થઈ;
જઈ થોડે છેટે પછી અનુભવે શીતલ હવા,
પડે દૃષ્ટિ માટે વન તરફ લાગે નીરખવા!
અક્ષુબ્ધ હૃદયે જોઈ રચના એ ઋતુ તણીઃ
મળવાને પછી ચાલ્યો બીજી પર્ણકુટી ભણી.
માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર,
કુંતા ગયેલ કંઈ કારણથી બહાર!
માતા સતી નકુલ ને સહદેવની એ,
હા! તાપસી નૃપની સાથ હતી બની એ.
ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું;
નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.
“નથી શું કુંતાજી? નહિ અરર આંહી રહી શકે
પ્રિયે! તું એકાંકી? સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે?
ખરે ત્યારે આનો અનુભવ જરા આજ કરીએ,
જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ ફરીએ.”
પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો :
મટી તાપસ એ પાછો ભર્તા — સ્વામી — ખરે ! થયો!
શાંતિ મહીં નહિ થયો કંઈ ફેરફાર,
તેથી જ હાલ નૃપતિ વીસર્યો સવાર :
માદ્રી નહિ કરી શકી કંઈયે નકાર :
જાણેલ હોય કદી શું વિધિના પ્રકાર?
પૂર્વાશ્રમ તણી બુદ્ધિ પાછી આવી ગઈ હતી :
ફરે સાંપ્રતને ભૂલી વનમાં સાથ દંપતી.
વહી જતાં ઝરણાં શ્રમને હરે,
નીરખતાં રચના નયનો ઠરે :
મધુર શબ્દ વિહંગ બધાં કરે,
રસિકનાં હૃદયો રસથી ભરે!
વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે,
નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;
બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,
જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.
ઊછળ્યું લોહી તેથી એ સાવધાન થયો નહીં :
સ્ત્રીસંગે નર્મગોષ્ઠીમાં વધે છે વનની મહીં.
ઉત્તુંગ નમ્ર સહકાર દીસે ઘણાય,
લાખો વળી અગુરુ ચંદન ત્યાં જણાય;
વૃક્ષો, લતા, સકલ કૈંક અપૂર્વ રંગ,
જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?
ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ;
પ્રવેશ સતીની સાથે કરે છે તે મહીં નૃપ.
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.
“સાંભળ્યું મોહ પામીને હવે કોકિલકૂજન;
પ્રિયા પંચમ વૃષ્ટિથી ન્હાવાનું થાય છે મન.”
જરા શંકા પામી, તદપિ નહિ કાંઈ કહી શકી,
વળી એવી ભીતિ નૃપવદન જોતાં નહિ ટકી;
નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે,
વિચારી એ માદ્રી તરત જ જરા કૈં શરૂ કરે.
દિવ્ય રાગ શરૂ થાતાં બન્યું શાંત બધું વન;
લોહચુંબકથી જાણે ખેંચાયાં સર્વનાં મન.
માધુર્ય એ ઊછળતું ક્યહીં ના સમાય,
હા! કેમ આ હલક અંતરથી ખમાય;
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી!
ભેટી રહ્યા સ્વર વિષે દઈ વૃત્તિ જોડી!
ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છેઃ
હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!
સંગીતામૃત વર્ષતાં પ્રથમ તો આનંદ વ્યાપી ગયો;
સાતે એક કરું પ્રિયાહૃદયને આવેશ એવો થયો;
ખેંચાયો પણ વેગ પૂર્ણ કરતાં, આવી સ્થિતિની સ્મૃતિ,
રાખે અંકુશ, તોય સ્પષ્ટ વપુમાં દેખાય છે વિકૃતિ.
નિહાળી નૃપને રાજ્ઞી જરા ગાતાં રહી ગઈ;
હાય રે! ઊલટી તેથી તેની શાંતિ વહી ગઈ!
“પ્રિયે! માદ્રી! આહા! સહન મુજથી આ નથી થતું;
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું;
ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા,
છટાથી છોડી દે! અરર! ક્યમ રાખે નિયમિતા? ”
વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
અપૂર્વ ધ્વનિથી પૂરો મદોન્મત્ત થયો હતો :
“સખી! દેવી! વ્હાલી! સ્વરૂપ તુજ આજે બહુ દીસે,
ખરે! રંભા જેવી રસમય અહીં નંદન વિશે :”
નિહાળે વર્ષાવી પ્રણયરસ બંને નયનથી,
જરા ધાસ્તી પામે સતી પણ હવે હાય! મનથી.
ગીત પૂર્ણ થતાં રાજા જાય છે પાસ કૈં મિષે;
“ક્ષમા — પ્રાણ નહીં.” બોલી; લે છે એને ભુજા વિશે!
“રે હાય! હાય! નહિ નાથ નહીં,” કહીને,
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે;
હા! દીન દૃષ્ટિ કરી એ નીરખી રહે છે,
દુઃખે ભર્યાં નયનથી નૃપને કહે છેઃ—
“ડરું છું, ભય પામું છું, જોઈને આજ આપનેઃ
અરે! કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને?
બહુ બીતી બીતી થરથર થતી એ કરગરે,
નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તોપણ, અરે!
“ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?
“પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!
ત્વરાથી દેહ જોડી દે : આ તો નહીં ખમાય રે!
“જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન :
મારું નથી બલ, બન્યો જલ બ્હાર મીન :
દેવી! વિચાર કરવા સઘળા તજી દે :
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!”
વિચાર કરવા જેવો હવે વખ્ત રહ્યો નહિ;
ઝંપલાવી પડી માદ્રી નરેદ્ર-ભુજની મહીં.
***
નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદયઃ
પડયા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય.
જરા ત્રુટયાં વાક્યો કંઈ કંઈ થઈ ને રહી ગયાં :
હજારો વર્ષો એ પછી પણ હવે તો વહી ગયાં!
વસંત વિજય ( Triumph Of Spring : : વસંતનો વિજય ) એ એક કથાત્મક કવિતા : Narrative Poem છે : : કવિતાનું એક સ્વરૂપ જે વાર્તા કહે છે, ઘણીવાર વાર્તાકાર અને પાત્રો બંનેની અભિવ્યક્તિનો સંઘોષ થવા પામે છે ; કથાનક સામાન્ય રીતે મીટર માં કરેલ પદ્ય વૃત્ત માં લખવામાં આવે છે. પ્રાસની જરૂર નથી . કાવ્ય શૈલી ટૂંકી અથવા લાંબી હોઈ શકે છે, અને સંબંધિત કથાનક જટિલ હોઈ શકે છે. નાટકીય પણ હોય છે, જેમાં વિવિધ પાત્રો હોય . Epic મહાકાવ્યો, અને વિવિધ પ્રકારના “લે”, મોટાભાગના Ballads : લોકગીતો , અને કેટલીક Idylls : રમ્ય કથા કે રસિક ગોપ કાવ્ય , તેમજ અન્ય ઘણી કવિતાઓનો સમાવેશ થાય છે જે distinct બીજા કોઈ અલગ પ્રકારની હોતી નથી.
કેટલીક Narrative Poem , ‘Novel in Verse’ : છંદમાં લખેલી નવલકથાનું સ્વરૂપ લે છે. આનું ઉદાહરણ રોબર્ટ બ્રાઉનિંગની ધ રીંગ એન્ડ ધ બુક . Romance રોમાંસ જે Chivalry શૌર્ય નું કથાનક સાથેના ઉદાહરણમાં “રોમાન્સ ઓફ ધ રોઝ” અથવા ટેનીસનના “આઈડલ્સ ઓફ ધ કિંગ” નો સમાવેશ થાય . જો કે તે ઉદાહરણો મધ્યયુગીન Arthurian સામગ્રીનો ઉપયોગ કરે છે . રોમાન્સ માં Classical Mythology પૌરાણિક કથાઓ પણ કહી શકે છે. કેટલીકવાર, આ ટૂંકી વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલા interrelated Groups ના કાવ્ય/વાર્તા સંગ્રહ માં મળી આવશે , જેમ કે ચૌસરની ” ધ કેન્ટરબરી ટેલ્સ “. આ સંકલિત ગાથાઓમાં incidental poetry and. biography of poets : પ્રાસંગિક કવિતાઓ અને કવિઓના જીવનચરિત્ર બંનેનો સમાવેશ થાય છે : : : :
“વસંત વિજય “માં ભારતીય મહાકાવ્ય “મહાભારત” માંના , પાંચ પાંડવોના પૌરાણિક પિતા પાંડુનો ઉલ્લેખ છે. વસંત વિજય મહાભારતના આદિ પર્વમમાંથી એક એપિસોડનું કવિ કાન્ત વર્ણન કરે છે .
પાંડુ એક સંવનન કરતા હરણ યુગલનો વધુ કરી નાખે છે, જેના માટે તેને એવી જ જાતના મૃત્યુમાંથી પસાર થવાનો શ્રાપ મળે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ વસંતના ગૂઢ , અગમ્ય પણ તીવ્રતર ગહન પ્રભાવની અસર ને વશ , તે પોતાનો આત્મ-સંયમ ગુમાવે છે અને તેની પત્ની માદ્રી સાથે સંભોગ કરે છે, જે તેના ઘાતક પરિણામને જાણીને અચકાય છે.
વસંત વિજયમાં, કાન્તે શાસ્ત્રીય, છંદોબદ્ધ શૈલીમાં નાટકીય રીતે આ એપિસોડ નું વર્ણન કર્યું છે : જ્યાં “વસંત નો વિજય” નિશ્ચિત થતાં , મનુષ્યના લાલસા અને વિષયસેવન , તીવ્ર કામેચ્છા અને કામવાસનાના પાસાંઓ હાવી થવાને કારણે કપરી દુર્દશા નું નિર્માણ થવાથી , દુર્દશ્ય નું પ્રતિક બને છે . “વસંત વિજય” એક પ્રતાપી રાજા ના જીવનમાં આવેલા ‘ભાગ્યવિવર્ત નું વૃતાંત’ લઈને દરેક માનવ મન ના લાગણી તંત્ર સાથે સંકળાયને વર્ષોવર્ષ નિશ્ર્ચિતપણે ક્રમાગત રહેનાર છે ::
મનસુખલાલ ઝવેરીના મત મુજબ, “વસંત વિજય”, કાન્તની અન્ય કવિતાઓ “ચક્રવાક મિથુન” અને “દેવયાની” સાથે, ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે જેણે ગુજરાતી ભાષામાં poetic excellence : ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કર્યું. આ કવિતા તેની metrical pattern : છંદાત્મક નકશીકામ અને નિપજતી અભિવ્યક્તિ : sound effects અને તેની emotional depth માટે જાણીતી છે.
વસંત પ્રાર્થના : કાન્ત : : વસંત ના ગીત : :


તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;” : : A Nymph touches the stream water bringing unearthly divine ‘Greenness’ Of Mighty Eternal ‘God Of Spring’ : ” વિભૂતિ વિભુની “







વસંત પ્રાર્થના
વસંત વનદેવતા! શુભ, સદેવ સત્યંવદા,
કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;
અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,
ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો!
વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,
તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;
સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથી
નમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :—
વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!
વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!
વસંત વનદેવતા! શુભ, સદૈવ સત્યંવદા,
કરો વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા!
અને અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો
ભવો વનવને, અનેક ગિરિને તટે, સાગરે! -(પૂર્વાલાપ) કાન્ત – મણિશંકર રત્નજી ભટ્ટ : : : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem 🌹: : : : ફેબ્રુઆરી ૨૭ , મહા વદ અગિયારસ : વિજ્યા એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : :

“વસો અમ શરીરમાં, હૃદયમાં અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં :
વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,
અપત્ય પરિશીલ ને વિમલ ધર્મ ને પામજો!“ : : ઉદાહરણ : “PM Modi એ આ રીતે કર્યા હતા સાષ્ટાંગ દંડવત પ્રણામ: બે વખત : સંસદભવનની સીડી પર તથા રામલલ્લાના મંદિરે જમીન પર પડીને : : સનાતન ધર્મ માં , પૂજા પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ પ્રભુની યાચના કરવા માટે : આંઠ અંગો : કપાળ ,હાથ ,ખભા ,નાક , છાતી ,પેટ , ઘૂંટણ , અંગૂઠા : પૃથ્વી ને સ્પર્શવાની ભાવ મુદ્રા જેથી સુક્ષ્મ રુપે હકારાત્મક ઉર્જા મળે , એવી રીત સૂર્ય નમસ્કાર પરથી ઊતરી આવી છે : માત્ર દેવી દેવ અથવા ઉત્તમ આદર્શ ને કાર્યાન્વિત કરનાર પહોંચેલ સિદ્ધ પુરુષ , ગુરુવર કે વડીલ વ્યક્તિ ને જ નમવાનું હોય : : પેટ(ગર્ભ સ્થાન) અને વક્ષઃ સ્થળ (પોષણક્ષમ અંગ) હોય સ્ત્રી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવેલી છે .








આ તો બીજમાંથી ફૂટી છે ડાળ : જગદીશ જોષી : આસિત દેસાઈ : દક્ષેશ ધ્રુવ : : વસંત ના ગીત : :
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
-જગદીશ જોશી
સ્વર:આશિત દેસાઈ : : સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ : સંગીત નિયોજન : આશિત દેસાઈ : : આલ્બમ : મૌનના ટહૂકા : : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ પ્રસ્તુત : યુ ટ્યુબ રિલીઝ ૨૯ / ૪ / ૨૦૨૪ : : લિરિકસ વિડીયો : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/kBBNCc3ZJq0?si=r9SBufCJ8ZNoOfPM
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : : : : ફેબ્રુઆરી ૨૬ , ૨૦૨૨ : : મહા વદ અગિયારસ : વિજ્યા એકાદશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : :
મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/17nMb6G7JzU5P2SMoNocFsB4hYFq4Gpgd/view?usp=drivesdk મજબૂરી કેવી ડાળની
મજબૂરી કેવી ડાળની
મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકે
એનાં ખરેલાં પાનને અડકી ય ના શકે
એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,
ભીતે છબિની જેમ તે ટકી ય ના શકે
વહેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,
કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે
કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,
આંખો હવે તો ઊંઘમાં ઝબકી ય ના શકે
આજે દ્વિધાનો પંથ ચરણને નડી ગયો,
આગળ વધી શકે નહીં,અટકી ય ના શકે
આંખોને દોસ્ત, આજ. નદી કઈ રીતે કહું?
જો આવે ઘોડાપૂર તો છલકી ય ના શકે!
– મનોજ ખંડેરિયા
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૨૫ , ૨૦૨૨ : : મહા વદ નોમ : : પૂણે ઈન્ડિયા : : : : : : : :
અમને જળની ઝળહળ માયા : પન્ના નાયક : અમર ભટ્ટ : વસંત ના ગીત : :








https://drive.google.com/file/d/1YF-c7C2NazNSuCOqDvcKJeM3boTH1aR0/view?usp=drivesdk અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં
-પન્ના નાયક
સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ : : : :

Adlabs Imagica Water Park : : : : : Address
30/31, Sangdewadi Khopoli Road, State Highway 92, Off Mumbai-Pune Expressway, Khalapur, Khopoli : : Spontaneous and quick getaways are a great way to relax and spend a day off outside, taking advantage of Pune’s lovely weather. So before the summer ends, visit the multitude of 9 water parks in Pune

Pune-Bangalore Highway, Varve Khurd : The Water Park has some rides which claim to be ‘crazy’ and are rated accordingly on their official website, the craziest being the Wave Pool simulating the workings of the sea. One can sit back and relax on the Float ride or enjoy to the fullest on the Open Body slide. The water park also has a kids pool which claims to be hygienic and safe where kids can have a wonderful time.

Gat No. 186, Donje Gaon-Sinhagad Road, Sinhagad Base, Donje Gaon, Maharashtra 411025 : : located near the fortress of Sinhagad and is surrounded by beautiful forested hills. It is around 25 km away from the Pune city and prides itself on its scenic surroundings. It has various attractions and a number of rides for kids as well as adults. The water park is filled with fun rides like the Aqua Trail on which two people can slide on tube shafts, Turnpikes where three people slide off simultaneously, or single person slides like twister, black hole, etc. Apart from these, the park also has a number of rides specially designed for kids like Mushroom, Pirate Island, Wave Pool, among others. If the slides prove to be a little too much, one can head over to the gaming zone or break a move at the rain dance area.







Pretty long-haired on a red background : : “ચકળવકળ આ લોચન નિરખે પળપળ ના પડછાયા “

પૂર્ણ થઈ શીતલ રજની : નીનુ મઝુમદાર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી : નીનુ મઝુમદાર : ( ૧ ) : : ગઈ પાનખર પાન સોંસરી : અનિલ જોશી : ( ૨ ) : : પાનખર ના ગીત : વસંત ના ગીત : :
https://drive.google.com/file/d/1oEq7Sh4mzXKJ1GFeHpY1u0jbmaNxsfQu/view?usp=drivesdk પૂર્ણ થઇ શીતલ રજની પૂર્ણ થઇ શીતલ રજની : : : ;
પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે… (X૨)
…. આનંદ કેરી લહેરે..
ધરતીમાની લાડકડી ની થઇ ચોમેર વધાઇ (૨)
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ (૨)
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો (૨)
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો (૨)
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો (૨)
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા (૨)
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા (૨)
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા (૨)
નાચે છે નટરાજ નચાવી (૨)
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે.. (બંને સાથે)
ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા (૨)
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા (૨)
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે..(બંને સાથે) ઘેલી વસંત આવી રે…(૬)
– નીનુ મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી : : સ્વરાંકન : નીનુ મઝુમદાર
*********************************************
ગઈ પાનખર પાનસોંસરી : : અનિલ જોશી : : : :
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પારસોંસરી ગઈ
મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ
અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.
— અનિલ જોશી
સ્રોત : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 11) : કવિ શ્રી અનિલ જોશી : : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. ( 1981 )
બેની’બા ને : : નીંદર ભરી રે ગુલાલે ભરી : ઝવેરચંદ મેઘાણી : રવિન નાયક : :
નીંદરભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે !
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અંકાશી હિંચકાની હોડી કરી -બેનીબાની૦
દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી – બેનીબાની૦
નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરીયા દૂધના કટોરા ધરી – બેનીબાની૦
નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,
કળીઓ નીતારીને કચોળી ભરી – બેનીબાની૦
સીંચ્યાં એ તેલ મારી બેનીને માથડે
નાવણ દેતી રે ચાર દરિયાપરી – બેનીબાની૦
છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા,
બેસીને બેન જાય મુસાફરી – બેનીબાની૦
સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સુરજ ઉગ્યો ને બેન આવ્યાં ફરી – બેનીબાની૦ – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી : : સ્વર : : રવિન નાયક : : સ્વરાંકન : રવિન નાયક : : released on February 1 , 2022 : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ફેબ્રુઆરી ૨૨ , ૨૦૨૨ : : મહા વદ છઠ : : પૂણે ઈન્ડિયા : : : : :
Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : : Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa hai aur doob ke jana hai : Jigar Moradabadi : 2 ( A ) : Aabida Parween : Jagjit Singh 2 ( B ) : : ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :

The Rose : : 🌹: :
Some say love, it is a river, that drowns the tender reed
Some say love, it is a razor, that leaves your soul to bleed
Some say love, it is a hunger, an endless aching need
I say love, it is a flower, and you, its only seed
It’s the heart afraid of breaking, that never learns to dance
It’s the dream afraid of waking, that never takes the chance
It’s the one who won’t be taken, who cannot seem to give
And the soul afraid of dying, that never learns to live
When the night has been too lonely and the road has been too long
And you think that love is only for the lucky and the strong
Just remember in the winter, far beneath the bitter snows
Lies the seed, that with the sun’s love in the spring becomes the rose
Songwriters: Amanda Mcbroom : : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to enjoy the Song ” The Rose ” With a Slideshow of a Singer : Bette Midler 🌹https://youtu.be/aXXqDWsCzuk 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 First Rose Of Spring : [Verse 1]
The first time I saw her
He knew everything had changed
Overnight love started blooming
Like the first rose of spring
[Verse 2]
Auburn hair like a sunrise
Sweetest smile he’d ever seen
Butterflies, they danced around her
Like the first rose of spring
[Chorus]
Summertime would’ve never started
And wintertime would never end
She colored his life, open his eyes
To things he’d never dream
Without the first rose of spring
[Verse 3]
Gave him children like a garden
They gave ’em all the love they’d need
To grow up strong, she made a home
And every year, he’d bring
Her the first rose of spring
[Verse 4]
The last time he saw her
He knew everything had changed
He said goodbye
And let the tears fall like rain
On the first rose of spring. Songwriters: Allen Shamblin / Marc Beeson / Randy Houser : : : : 🌹🌹 : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 CLICK HEREINBELOW to the Song “First Rose Of Spring ” By Willie Nelson : Official Lyrics Video : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 https://youtu.be/3ticn0QrQwc 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 SONG APPRECIATION : : The Rose : Amanda Mcbroom : : Singer : Bette Midler : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : :“The Rose” by Bette Midler 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ઞુલાબી દિવસે સાંભળી ખુશ્બુ મળે એવું આ ગીત છે :બેટ્ટે મિડલર દ્વારા “ધ રોઝ” એ અમાન્ડા મેકબ્રુમ દ્વારા લખાયેલ સુંદર ગીત છે. આ ગીત વધુ પડતું જાણીતું થયું હતું. તે એટલા માટે કે તે રેડિયો પર ઘણી વાર પ્રસારિત થવા પામ્યું . શું એટલા માટે કે તે સોફ્ટ-રોક છે? ( સોફ્ટ રોક ગમે તે કારણોસર “ગંભીર” સંગીત તરીકે છવાતું નથી.) ભલેને સુંદર રીતે મિડલરે ગાયું અને ગમતું રહ્યું . Great Impact .રોઝ શું છે અને મેકબ્રૂમ શું કહેવાનો પ્રયાસ કરી રહી છે? મિડલર એમ કહીને શરૂઆત કરે છે કે કેટલાક લોકો પ્રેમને કેવી રીતે ખોટી રીતે જોઈ શકે છે: જરૂરિયાતની ભૂખ અથવા રેઝર જે કાપે છે. એ પ્રેમ નથી. પ્રેમ આપણી અંદર છે અને જીવની અંતિમ પરાકાષ્ઠા છે: જેમ બીજ ફૂલ બની જાય છે, તેમ આપણે પ્રેમ અંકુરિત કરીએ છીએ.
અંતિમ અંતરામાં , મિડલર ઠંડી થી Winter કેવી રીતે બીજને પડકારી શકે છે તે વિશે વાત કરે છે. જો કે, આપણે જાણીએ છીએ કે સૂર્ય કિરણોની થોડીક જ મદદ સાથે, બીજ ગુલાબ બનતું પાંગરે . એ જ રીતે, આપણા અંત પર થોડી દ્રઢતા સાથે, આપણે મુશ્કેલ સમયમાંથી બચી શકીએ છીએ અને વસંત બરાબર ખૂણાની આસપાસ હશે અને આપણે ગુલાબમાં ખીલી શકીએ .
કોઈ પણ Bridge વિનાના આ ગીતની ત્રણ પંક્તિઓમાં આશાનો સંદેશ છે. આવા સરળ બંધારણ સાથે પોપ સોંગ અને રોક ગીત હોય નહીં , પણ અહીં કારગત નીવડતી ગીત ની રજુઆત કામિયાબ થાય છે . 🎹 પિયાનો અને String સાથે શબ્દમાળાની ગોઠવણી perfectly perform કરે છે … . એક કવિતા છે કે વ્યક્તિએ કેવી રીતનું જીવન જીવવું જોઈએ. જીવનમાં પ્રેમ હશે કે નહીં તે ફક્ત તમે જ નક્કી કરી શકો છો. જ્યારે ગાયિકા કહે છે કે “હું પ્રેમ કહું છું, તે એક ફૂલ છે… અને તમે…!? તે માત્ર બીજ છે.” તમારા વિશ્વને પ્રેમથી ભરી દેવાની શક્તિ ફક્ત તમારી પાસે છે. સાચો પ્રેમ, રોમેન્ટિક પ્રેમથી નહીં. રોમેન્ટિક પ્રેમ, જેટલો સુંદર છે, તે ઘણી વારનો ભ્રમ છે. સાચો પ્રેમ હંમેશ માટે ટકી રહે regardless if you receive any back .
વધુમાં, શીખવે છે કે દુઃખો છે પીડા છે , એનો અર્થ એ નથી કે આપણે તેનાથી ભાગવું જોઈએ. વાસ્તવમાં, ગીતની પાંચ કે છ સૌથી શક્તિશાળી પંક્તિઓ આ બિંદુ કંડારવાને સમર્પિત છે. દુઃખ, કષ્ટ અને આપણને જે જોઈએ છે તે ન મળવું એ આખરે , આપણને શીખવે છે કે જીવન કેટલું મૂલ્યવાન છે અને તેની કેટલી ઊંડાણપૂર્વક પ્રશંસા કરવી જોઈએ. જીવન સંપૂર્ણ હોવાનું માનવામાં આવે છે તેવી નિષ્કપટ ભ્રમણા હેઠળ આ ઘટનાઓથી ભાગવાને બદલે, તેને સ્વીકારવામાં સમજદારી અને વિજય છે . Not in any defeatist way : માયુસ કરતી હારવૃત્તિ તો નહીં જ હોય શકે . હૃદય તૂટવાનો ડર પ્રેમ સંબંધોને ખત્મ કરે . કોઈને પ્રેમ કર્યો હોવા છતાં પૂર્વાનુમાન પહેલેથી જ સંશય ઉભા કરે અને હૃદયપૂર્વકના નિર્મિત થવા થનગનતા સંબંધો પ્રત્યે પ્રતિબદ્ધ રહી ન શકો જેમાંથી સમજાયું હોય કે આમ થયું છે ને થવાનું છે જેથી પ્રેમને લાયક નથી તેવું કહીને , તેને તર્કસંગત બનાવો rationalize કરો સાબિત પણ કરો તેમ થતું હોય છે. ત્યારે , બંને સુપાત્રોએ ખુલ્લા દિલે માનવું રહ્યું કે they both deserve love and so must care to open up and establish commitment to one another .
સ્વપ્નો ને વાસ્તવદર્શી વાઘા ન સજે તોયે વાસ્તવિક રીતે , જીવન સ્વરૂપ ના પરિપ્રેક્ષ્યમાં જોવાની હિંમત રાખવી ઘટે .તેને માટેની તક જતી ના રહે તેની જાગરૂકતા દાખવવામાં ડર/બીક/ થરથરતા હાવી થવા ન પામે. Grow up happy and loved by someone willing to dance with you and pair up with you . Exterior is cold : શીતતા બહાર હોય ,અંદરૂની આત્મા ખૂબસૂરત હોય અને હરકોઇ ની જેમ પ્રેમ કરવા ઈચ્છુક છે. ” It’s the heart afraid of breaking
that never learns to dance
It’s the dream afraid of waking
that never takes the chance
It’s the one who won’t be taken
who cannot seem to give
and the soul afraid of dyin’
that never learns to live ..”પ્રેમ નસીબે મળે , તેને લગતા જોમ ને ઉત્સાહ થી પ્રેરિત વ્યક્તિ ને જ મળે એમ માનવાને બદલે , થોડા વાસંતી વ્હાલ ને હૂંફ ની કિરણાવલી ને આશાસ્પદ પણે પ્રવેશવા દઈશું. પ્રેમ ના પુષ્પ મ્હોર્યા એટલે તેનું બીજ તમારા આતમમાંથી પાંગર્યું ડાળ નું પ્રાગટ્ય થયું હતું એમ મનાય .આપી ન શકો તો કંઈ પણ લેવા નહીં મળે . ડરવાથી મૃત્યુ ની પીડા થાય , મૃત્યુ ન થવા પામે .જીવ જીવાત્મા જીવની શીખે . રસ્તા બહું આઘેના છે , રાત ખૂબ જ એકલી રહે .આરત આવશ્યક છે , તૃષ્ણા તીવ્રેચ્છા થઈ ને તરવરી ઉઠે , પીરાં સણકા દે સતત , ત્યારે હ્રદય ભંગ થવાનો ડર રાખવાનો ન હોય . પ્રેમ આતમ ને પોષે . પ્રેમ આતમને કોસે નહીં; રક્ત ટપકતું નહીં કરે . પ્રેમ એવી નદી જેમ નથી કે જે નદી માં ડૂબ્યાં બરું , મલોખું ના પોલાંપણા માં જળ જમાવીને તેની કોમળતા નષ્ટ કરે .કેટલાક કહે છે કે પ્રેમ એ નદી છે
તે ટેન્ડર રીડને ડૂબી જાય છે
કેટલાક કહે છે કે પ્રેમ એ રેઝર છે
જે તમારા આત્માને રક્તસ્રાવ કરવા માટે છોડી દે છે. મિડલર શરૂઆતમાં નિરાશાજનક ગીત એક ભવ્ય સ્વરમાં ગાય છે. પ્રેમને દુ:ખદાયક વસ્તુઓ સાથે કેવી રીતે સરખાવવામાં આવે છે તેનું વર્ણન કરવા માટે ઘણા રૂપકોનો ઉપયોગ કર્યો છે (3-6). ત્યારબાદ દ્વિતીય phrase એનું ભવ્ય પણ વિષાદ સભર વિલાપ ગીતને અનુરૂપ : elegiac tone / સ્વરમાંથી , hortatory હોર્ટેટરી : ઉપદેશાત્મક tone માં/ સ્વરમાં થતું સંક્રમણ છે. ત્રીજા phraseના શબ્દસમૂહમાં પ્રોત્સાહક encouraging song બને છે જે loud મોટેથી અને વધુ ઉત્તેજક exciting instrumentals વાદ્યો સાથે ગવાય છે. બેટ્ટે શ્રોતાઓને ” bitter snow બરફની નીચે” અને “વસંતમાં ગુલાબ બની જાય ” એ પ્રેમનું બીજ રોપવા પ્રોત્સાહિત કરે છે. Rose is being used as an allusion . ગુલાબનો ઉપયોગ સંકેત તરીકે થયો છે કારણ કે , ગીતમાં, ગુલાબ ઉગાડવું એ પ્રેમ કરવાની તક લેવા જેવું છે. સુંદર, રોમેન્ટિક ગુલાબ એ પ્રેમ સંબંધનું પ્રતીક છે જે સફળતા માટે રોપ્યું છે , ઉછેર્યુ છે . બેટ મિડલર , પ્રેમની તકોને વધુ વ્યક્તિગત બનાવવા માટે અવતારનો ઉપયોગ કરે છે. તે તૂટવાથી ડરતું હૃદય છે જે ક્યારેય નૃત્ય કરવાનું શીખતું નથી–/ તે જાગરૂક થવાના ડરનું સ્વપ્ન છે ; જે ક્યારેય તક લેતું નથી (9-12). મિડલર અન્ય કાવ્યાત્મક સામગ્રીનો ઉપયોગ કરે છે , જેમ કે , અતિશયોક્તિ માટે લોકો શા માટે પ્રેમ કરતા ડરે છે ?!?! કેટલાક પ્રેમ કહે છે, તે એક રેઝર છે જે તમારા આત્માને લોહી વહેવા માટે છોડી દે છે (4-5). “ધ રોઝ” એ આધુનિકતા Modernism પર કેન્દ્રિત ગીત છે. આ ગીત આધુનિક સાબિત થાય છે કારણ કે શ્રોતાઓને ગીતના ઊંડા શબ્દોમાં ઊંડાણ અને અર્થ શોધવામાં રસ હોય છે. ભાષામાં વ્યક્ત થયેલ બ્રહ્માંડની અંતર્ગત શોધ કરવી એ વાસ્તવિક સંદેશને સમજવા માટે આ ગીતને તેના મૂળમાંથી અલગ કરવા જેવું છે. આ ગીતમાં પોસ્ટમોર્ડનિઝમનું એક પાસું સુસંગત છે કારણ કે ગીત નિરાશા તરફ અર્થનિર્દેશ કરે જેનું કારણ એ કે વિશ્વ , આપણી અપેક્ષાઓ પ્રમાણે જીવતું નથી. આ બતાવ્યું છે : “તે તે છે જે લેવામાં આવશે નહીં, જે આપી શકતો નથી (12-13)”. મને લાગે છે કે આ ગીત પ્રેમ શોધવાની તક લેવા વિશેનું ગીત છે. બેટ મિડલર સૂચવે છે કે જો આપણે પ્રેમનો પ્રયાસ કર્યો નથી, તો આપણે ક્યારેય જીવવાનું શીખીશું નહીં. આ ગીત શ્રોતાઓને પ્રેમના બીજ રોપવા અને સંબંધને પોષવા પાંગરવા , જતન કરી ઉછેરવા માટે પ્રોત્સાહિત કરે છે, પછી ભલે ભૂતકાળમાં આપણા હૃદયને ગમે તેવા અનુભવોએ ‘તૂટલું’ કર્યું હોય. ભલે , છેલ્લા પ્રયાસો પછી પણ આતમ રકતાંકિત થઈ ને રક્ત વહંતો દીસે ; જ્યારે પ્રેમ નો મર્મ ને સાચો અર્થ નિર્દેશિત કરતા આવી મળશે ત્યારે , એક સુંદર સુશોભિત ગુલાબ નું ફૂલ ઊગશે . Sending બીકની કંપારી this notes of shivers to your spine as the poem ” The Rose ” touches on “The Love” 🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : ફેબ્રુઆરી ૭ ,૨૦૨૨ : Rose Day ( વેલેન્ટાઇન વિક ) પૂણે ઈન્ડિયા : : : : : : : : : : *********************************************Ek aag k dariya hai : ઉર્દૂ ગઝલ : જિગર મોરાદાબાદી Real Name :Ali Sikandar : : Singer : 2 ( A ) Abida Parveen ; : Album : Paigham-e- Mahobbat : Navras Record ( 2005 ) : Jigar Moradabadi Topic You Tube Release 11 / 9 / 2024 : : CLICK HERE in BELOW To enjoy The Ghazal : : : : : : : : https://youtu.be/9wx9frM1Ypc?si=_wlCQfqQ3GGYaPYa
इक लफ़्ज़-ए-मोहब्बत का अदना ये फ़साना है
जिगर मुरादाबादी
इक लफ़्ज़-ए-मोहब्बत का अदना ये फ़साना है
सिमटे तो दिल-ए-आशिक़ फैले तो ज़माना है
ये किस का तसव्वुर है ये किस का फ़साना है
जो अश्क है आँखों में तस्बीह का दाना है
दिल संग-ए-मलामत का हर-चंद निशाना है
दिल फिर भी मिरा दिल है दिल ही तो ज़माना है
हम इश्क़ के मारों का इतना ही फ़साना है
रोने को नहीं कोई हँसने को ज़माना है
वो और वफ़ा-दुश्मन मानेंगे न माना है
सब दिल की शरारत है आँखों का बहाना है
शाइ’र हूँ मैं शाइ’र हूँ मेरा ही ज़माना है
फ़ितरत मिरा आईना क़ुदरत मिरा शाना है
जो उन पे गुज़रती है किस ने उसे जाना है
अपनी ही मुसीबत है अपना ही फ़साना है
क्या हुस्न ने समझा है क्या इश्क़ ने जाना है
हम ख़ाक-नशीनों की ठोकर में ज़माना है
आग़ाज़-ए-मोहब्बत है आना है न जाना है
अश्कों की हुकूमत है आहों का ज़माना है
आँखों में नमी सी है चुप चुप से वो बैठे हैं
नाज़ुक सी निगाहों में नाज़ुक सा फ़साना है
हम दर्द-ब-दिल नालाँ वो दस्त-ब-दिल हैराँ
ऐ इश्क़ तो क्या ज़ालिम तेरा ही ज़माना है
या वो थे ख़फ़ा हम से या हम हैं ख़फ़ा उन से
कल उन का ज़माना था आज अपना ज़माना है
ऐ इश्क़-ए-जुनूँ-पेशा हाँ इश्क़-ए-जुनूँ-पेशा
आज एक सितमगर को हँस हँस के रुलाना है
थोड़ी सी इजाज़त भी ऐ बज़्म-गह-ए-हस्ती
आ निकले हैं दम-भर को रोना है रुलाना है
ये इश्क़ नहीं आसाँ इतना ही समझ लीजे
इक आग का दरिया है और डूब के जाना है
ख़ुद हुस्न-ओ-शबाब उन का क्या कम है रक़ीब अपना
जब देखिए अब वो हैं आईना है शाना है
तस्वीर के दो रुख़ हैं जाँ और ग़म-ए-जानाँ
इक नक़्श छुपाना है इक नक़्श दिखाना है
ये हुस्न-ओ-जमाल उन का ये इश्क़-ओ-शबाब अपना
जीने की तमन्ना है मरने का ज़माना है
मुझ को इसी धुन में है हर लहज़ा बसर करना
अब आए वो अब आए लाज़िम उन्हें आना है
ख़ुद्दारी-ओ-महरूमी महरूमी-ओ-ख़ुद्दारी
अब दिल को ख़ुदा रक्खे अब दिल का ज़माना है
अश्कों के तबस्सुम में आहों के तरन्नुम में
मा’सूम मोहब्बत का मा’सूम फ़साना है
आँसू तो बहुत से हैं आँखों में ‘जिगर’ लेकिन
बंध जाए सो मोती है रह जाए सो दाना है
— જિગર મોરાદાબાદી Born :06 Apr 1890 | Moradabad, Uttar pradesh , India. : : Sahitya Akademi Award(1958) : :Died :09 Sep 1960 | Gonda, Uttar pradesh , India . : : : : 2 ( B ) : : Singer Jagjit Singh : Album :Autobiography : CLICK HERE in BELOW To enjoy The Ghazal : : : : https://youtu.be/9fKY9GH_XAI?si=izAmIYKk-mNVudtb
Masoom si mohabbat ka bas itna fasaana hai
Kaghaz ki haveli hai,barish ka zamana hai
मासूम सी मोहब्बत का बस इतना सा फ़साना है
कागज की हवेली है , बारिश का ज़माना है
मासूम सी मोहब्बत का बस इतना सा फ़साना है
कागज की हवेली है , बारिश का ज़माना है. An innocent love has just that story of pain,
A mansion of paper,in the time of rain. : :
kya rasm-e-mohabbat hai kya sharta-e- zamana hai
Awaz bhi zakhmi hai,aur geet bhi gana hai What a ritual of love,what a condition of this age,
Voice is wounded and needs a song to stage. :
क्या शर्त -ए -मोहब्बत है , क्या शर्त -ए -ज़माना है
आवाज़ भी जख्मी है और वो गीत भी गाना है
Toota hua dil apna yoon unko dikhaana hai
Bheegi hui aankhon se aik sher sunnana hai In this way,show my broken heart to her,
To recite a couplet with wet eyes to her. : :
समझे या न समझे वो अंदाज़ -ए -मोहब्बत का
भीगी हुई आँखों से एक शेर सुनाना है
Us paar utarney ki umeed naheen rakhna
kashti bhi puraani hai aur toofan bhi aana hai
Don’t expect to land across,
Dinghy is old,storm to surpass. : :
उस पार उतरने की उम्मीद बहुत कम है
कश्ती भी पुरानी है , तूफ़ान भी आना है
Naddani mere dil ki phir ishq ke zeed par hai
Phir aag ka darya hai,phir doob hi jaana hai
Innocence of by heart is vulnerable to love again,
Again a river of fire,to be sunk yet again. : :
भोली सी अदा , कोई फिर इश्क की जिद पर है
फिर आग का दरिया है और डूब ही जाना है
Yeh ishq nahain aassaan ,bas itna samajh lijiya
Aik aag ka darya hai,aur doob k jaana hai. Understand that this love is not easy,
A river of fire and to go drowning. : :
ये इश्क नहीं आसां , इतना तो समझ लीजिये
एक आग का दरिया है , और डूब के जाना है
રે મન ચાલ મહોબ્બત કરીએ : કવિ શ્રી હરીન્દ્ર દવે : : : : .. .. .
રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે
રહી રહીને દિલ દર્દ ઊઠે તે દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ
પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે
જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
કવિઃ હરીન્દ્ર દવે
સ્વરાંકન : રાગ કિરવાણી : અમર ભટ્ટ
ગાયકઃ આલાપ દેસાઈ
વાદ્યસંગીતનિયોજક – પ્રહર વોરા
યુ ટ્યુબ રિલીઝ : ( એકાંત નો શણગાર ) અન્વયે યુ ટ્યુબ રિલીઝ ૫ / ૧ / ૨૦૨૫ : : : : અહીં ક્લિક કરીને સાંભળીએ :: https://youtu.be/irUSeDOe8Yk?si=kLQY0vhFPWzkz-av
રે મન ચાલ મહોબ્બત કરીએ : કવિ શ્રી હરીન્દ્ર દવે : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ : :

હવે તો ફૂલ દઈને મળીએ – જયશ્રી વિનુ મરચંટ
એકમેકને ચાલ
હવે તો ફૂલ દઈને મળીએ
એકમેકને સાવ
હળવાફુલ થઈને મળીએ
– એકમેકને ચાલ….
કોણે જાણ્યો રાત
પછીનો તોર અહીં ઉષાનો?
આજે રાતે ભર વરસાદે
ચાલને સંગે પલળીએ
– એકમેકને ચાલ…..
તારા સાથે ગુલમ્હોરો
પછી આંખો દેશે મીંચી
ચાંદની પીતાંપીતાં સૂઈએ
સેજ ઢાળીને ફળિયે
– એકમેકને ચાલ…..
કાલ હઈશું તું કે હું
વિખૂટા કે સંગાથે?
ચિંતાના પરપોટા ફોડી
જઈએ સાગર તળિયે
– એકમેકને ચાલ…..
– જયશ્રી વિનુ મરચંટ
એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ : : સ્વર : આનલ અંજારિયા : : સ્વરાંકન : અસીમ મહેતા : : સંગીત નિયોજન : આલાપ દેસાઈ : : આલ્બમ : મળીએ તો કેવું સારું : સાહિત્ય સરિતા , મુંબઈ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૬ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/fmFhzg34R2A?si=A2tukWBqJN0uBfIm
“એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ” : જયશ્રી વિનુ મરચન્ટ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .