જળ પ્રપાત હે વહો નિરંતર : ભાગ્યેશ જહા : સોલી કાપડિયા : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( L ) : :

https://youtu.be/xwRN2BeXY0M જળ પ્રપાત હે વહો નિરંતર (૨) , અનંત યુગોથી અનંત રાગથી,ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર. જળ પ્રપાત હે વહો નિરંતર. મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે (૨) ;સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !જળ પ્રપાત હે વહો નિરંતર. જળ પ્રપાત હે વહો નિરંતર. અનરાધાર તું, ધોધમારContinue reading “જળ પ્રપાત હે વહો નિરંતર : ભાગ્યેશ જહા : સોલી કાપડિયા : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( L ) : :”

ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું  : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :

https://youtu.be/0xMBs3Pxcuo  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા (X૨)  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ છિન જમનાતટ , છિન કુંજન મેં (૨) બિરહ વ્યથા સે , બિરહ વ્યથા સે ડરતા હૈ મનવા અઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધેContinue reading “ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું  : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :”

શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં ; અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )

 શહેર આખું તરબતર વરસાદમાં : : ધ્વનિલ પારેખ : હરીશ ઉમરાવ : : : ,: શહેર આખું તરબતર વરસાદ માંકોણ ક્યાં છે શું ખબર વરસાદમાં વૃ ક્ષ નીચે આશરો જ્યારે મળેહોય જાણે એક ઘર વરસાદ માં પૂર આવે એટલું પાણી છતાંતું વરસથી માપસર વરસાદમાં એક બે ટીપાં પડીને શાંત છેકોની છે આ કરકસર વરસાદમાં —Continue reading “શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં ; અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )”

શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

https://youtu.be/xoxfbKdjFmI ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.          —Continue reading “શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”

શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી  શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી  શકે તો આવ આ વરસાદી  સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )

ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠાપીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસરામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠાઆંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંકમંદાક્રાન્તા વડેContinue reading “શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી  શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી  શકે તો આવ આ વરસાદી  સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )”

શ્રાવણ ના ગીત : : સખીરી હરિ વરસે તો પલળું : (૧) : સંદીપ ભાટિયા : રેખા ત્રિવેદી : સુરેશ  જોષી : : રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર : (૨) : મીરાંબાઈ : અતુલ દેસાઈ : : નીસ દિન બરસત નૈન હમારે : (3) : સૂરદાસ : લતા મંગેશકર : હ્રદયનાથ મંગેશકર : : વર્ષા ગીત : PART ( XXII ) : :

https://drive.google.com/file/d/1ZcMa3dQJDYwBHz7cFPRXbc3UE1YfdenF/view?usp=drivesdk સખીરી હરિ વરસે તો પલળું સખીરી હરિ વરસે તો પલળુંલખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડુંહરિ વરસે તો પલળુંસખીરી…. હરિ જ મારો ઉનાળો ને, હરિ વાય તો ટાઢહરિથી આંખ્યું ભરી ભરીને , હરિ વહે તે બાઢ તુલસી દળકે આશ્રુબિંદુ, હરિ નમાવે પલળુંહરિ વરસે તો પલળું હરિ ધઘખતા સ્મરણ કલમ નેહરિ શાહી ને કાગળહરિ લખ્યું ત્યાંContinue reading “શ્રાવણ ના ગીત : : સખીરી હરિ વરસે તો પલળું : (૧) : સંદીપ ભાટિયા : રેખા ત્રિવેદી : સુરેશ  જોષી : : રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર : (૨) : મીરાંબાઈ : અતુલ દેસાઈ : : નીસ દિન બરસત નૈન હમારે : (3) : સૂરદાસ : લતા મંગેશકર : હ્રદયનાથ મંગેશકર : : વર્ષા ગીત : PART ( XXII ) : :”

શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )

https://drive.google.com/file/d/1rhe_1DaBTeufRTRm4DcCUDZZaxV6tczy/view?usp=drivesdk વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યાગોકુળમાં   ટહુક્યા    મોરમળવા આવો સુંદિરવર   શામળિયા તમે મળવા ન આવો શા માટે?તમે મળવા ન આવો શા માટે?ન આવો તો  નંદજીની  આણ!મળવા આવો સુંદિરવર શામળિયા તમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે   છો  સદાયના  ચોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે કાળી તે કામળી ઓઢંતા તમે કાળી તેContinue reading “શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )”

શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :

https://drive.google.com/file/d/1b5VSDpHWInSAOecMueGhrhw2eqvATOKf/view?usp=drivesdk કાનમાં પવન કહીને ચાલ્યો કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;થયો ધરતીનો પાવન મનખો આજ ઘર આવે એનો બંકો.દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે! લીલી લીલી ધરતીContinue reading “શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :”

શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું  છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ )  : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) :  દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :

આજ ભીંજાવું : નીલેશ રાણા સ્વર : નિશા કાપડીઆ આજ ભીંજાવું શું છે જાણ્યુંવર્ષાએ કરી કમાલમારે આંગણ સાગર વરસેલઈને નદીઓનું વ્હાલ સોળ વર્ષની વર્ષા નાચેપહેરી મસ્ત પવનના ઝાંઝરઉમંગોની લચકાતી કમર પરપીડાની છલકે છે ગાગરવાત ચડઢી વંટોળે ને હું થઈ ગઈ માલામાલજડયું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ આભઅરીસે મીટ જો માંડીકાયા થઈ કંકુવરણીફોરાં અડતાં મહેકયાContinue reading “શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું  છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ )  : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) :  દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :”

શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને  : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :

રિમઝિમ બરસે બાદલ બરસે https://youtu.be/UyyJGSxC02o?si=P8-9BOKFmVBgqOTQ સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : ( ૯/૧/૧૯૭૭ રીલિઝ ) રિમઝિમ બરસે બાદલ બરસેમ્હારું મન ગુંજે ઝંકાર…સાવનની સખી સાંજ સુહાગીકરતાં મોર પુકાર ગગનગોખથી મદભર નેણાંવીજ કરે ચમકાર..અંજન આંજુ પહેરું પટોળાંસોળ સજું શણગાર મોરે પિયા પરદેશ બસેઆ સાવન આવણહારહું મંદિરના દીપ સજાવુંગૂંથું ફૂલની માળકઈ દીશથી મ્હારોContinue reading “શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને  : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :”

Design a site like this with WordPress.com
Get started