https://youtu.be/rOXQOTnau4Q વાદળી વરસીને ચાલી ગઈ.ધરતીના હૈયા ધબકાવતી ગઈ,વાદળી વરસીને ચાલી ગઈ. કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;મધુર મધુર ભીંજવતી ગઈ,ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;કણકણ પ્રગટાવતી ગઈ,ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;એ તો પળમાં અણજાણ બની ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. -રમણભાઈ પટેલ. સંગીતContinue reading “શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :”
Tag Archives: Rain
શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી શકે તો આવ આ વરસાદી સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )
ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠાપીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસરામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠાઆંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંકમંદાક્રાન્તા વડેContinue reading “શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી શકે તો આવ આ વરસાદી સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )”
શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :
https://drive.google.com/file/d/1lkGla02o8xWJOFwp2mW0o3FJwbNiXwwF/view?usp=drivesdk આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધુંમેહુલાએ માંડી મીટ;ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું! નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાંએની ફાટ ફાટ કાય;એની છાતી ના સમાય;ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં! ઉરને એકાંત ગોખ એકલતા આરડે !કોઈ આવો વેચાઉ;જ્યાં દોરો ત્યાં જાઉં;મારા અંગ અંગ ભૂખ્યાં;ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !આ એકલતા શેય ના સહાય!વર્ષા રડે,Continue reading “શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :”
શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )
https://drive.google.com/file/d/1rhe_1DaBTeufRTRm4DcCUDZZaxV6tczy/view?usp=drivesdk વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યાગોકુળમાં ટહુક્યા મોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે?તમે મળવા ન આવો શા માટે?ન આવો તો નંદજીની આણ!મળવા આવો સુંદિરવર શામળિયા તમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે છો સદાયના ચોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે કાળી તે કામળી ઓઢંતા તમે કાળી તેContinue reading “શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )”
શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :
https://drive.google.com/file/d/1b5VSDpHWInSAOecMueGhrhw2eqvATOKf/view?usp=drivesdk કાનમાં પવન કહીને ચાલ્યો કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;થયો ધરતીનો પાવન મનખો આજ ઘર આવે એનો બંકો.દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે! લીલી લીલી ધરતીContinue reading “શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :”
શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :
https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOVFjamROS2puM1k/view?usp=drivesdk&resourcekey=0-GTtqjLfVhPe-iK0k_qFM8w હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જીહે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી. હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળમેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.હે જી એવા કોરાં રે અષાઢ..Continue reading “શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :”
અષાઢના ગીતો : : પહેલા વરસાદ નો છાંટો મુને વાગિયો : (૧) : અનિલ જોશી : હેમા દેસાઇ : આસિત દેસાઇ : : ( ૨ ) ગાર્ગી વોરા : રાગે શ્રી વૃંદ : : હું તો પેલ્લા વરસાદ થી ભીંજેલી હો રાજ : ( ૩ ) : રમેશ પારેખ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : પહેલા પ્રેમ ની પહેલી એ નજર : : ( ૪ ) : E સ્વરમ ગાયક વૃંદ ( રાજકોટ ) : સુરેશ જોશી : : ( ૫ ) પહેલા પ્રેમ ની પહેલી એ નજર , કોઈ કેમ ભૂલે જિંદગી ભર : ચિરાગ ત્રિપાઠી : પ્રાચી શાહ & ધ્વનિત ઠક્કર : પાર્થ ઠક્કર : : વર્ષા ગીતો : :
https://drive.google.com/file/d/1UYjmaKAVY24M0lWZFc6vCv-joue8QLX_/view?usp=drivesdk પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રેવ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થિયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે સાસુ ને સસરાજી અબઘડીયે આવશે કાશીની પૂરી કરી જાતરા રેરોજિંદા ઘરકામે ખલ્લેલ પહોંચાડે મુને આંબલીની હેઠે પડ્યા કાતરા રે પિયુજી છાપરાને બદલે જો આભ હોત તો બંધાતી હોત હું યે વાદળી રેમાણસContinue reading “અષાઢના ગીતો : : પહેલા વરસાદ નો છાંટો મુને વાગિયો : (૧) : અનિલ જોશી : હેમા દેસાઇ : આસિત દેસાઇ : : ( ૨ ) ગાર્ગી વોરા : રાગે શ્રી વૃંદ : : હું તો પેલ્લા વરસાદ થી ભીંજેલી હો રાજ : ( ૩ ) : રમેશ પારેખ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : પહેલા પ્રેમ ની પહેલી એ નજર : : ( ૪ ) : E સ્વરમ ગાયક વૃંદ ( રાજકોટ ) : સુરેશ જોશી : : ( ૫ ) પહેલા પ્રેમ ની પહેલી એ નજર , કોઈ કેમ ભૂલે જિંદગી ભર : ચિરાગ ત્રિપાઠી : પ્રાચી શાહ & ધ્વનિત ઠક્કર : પાર્થ ઠક્કર : : વર્ષા ગીતો : :”
Have You Ever Seen The Rain ? : CCR (1971) : John Fogerty : Credence Clearwater ( Revival )
“Have You Ever Seen The Rain” Someone told me long agoThere’s a calm before the stormI know, it’s been comin’ for some timeWhen it’s over, so they sayIt’ll rain a sunny dayI know, shinin’ down like water I want to know, have you ever seen the rain?I want to know, have you ever seen theContinue reading “Have You Ever Seen The Rain ? : CCR (1971) : John Fogerty : Credence Clearwater ( Revival )”