એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :

એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે , ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે. ભર વસંતે કોણ રાગી કોણ બૈરાગી હશે , પ્રકૃતિ એ પારખું કરવા શરમ ત્યાગી હશે. એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે, ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે. શ્વાસ અલગારી હશે ઉચ્છ્વાસ વરણાગી હશે, જ્યારની’ થી મુંઝવણContinue reading “એના હૈયે પણ ન જાણે.. . ફાગણે જ્યાં ફૂલ ગુલાબી ઓઢણી બાંધી હશે : ગની દહીંવાલા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : ફાગણી : વસંત ના ગીત : :”

મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :

https://drive.google.com/file/d/17nMb6G7JzU5P2SMoNocFsB4hYFq4Gpgd/view?usp=drivesdk મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકેએનાં ખરેલાં પાનને અડકી ય ના શકે એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,ભીતે છબિની જેમ તે ટકી ય ના શકે વહેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,આંખો હવેContinue reading “મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :”

Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : :  Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa  hai aur doob ke  jana hai : Jigar Moradabadi :  2 ( A ) : Aabida Parween : Jagjit Singh  2 ( B ) : :  ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને  ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :

https://youtu.be/9te_6kUZqgY The Rose  : : 🌹: : Some say love, it is a river, that drowns the tender reedSome say love, it is a razor, that leaves your soul to bleedSome say love, it is a hunger, an endless aching needI say love, it is a flower, and you, its only seed It’s the heartContinue reading “Rose Day(1) : The Rose : Amanda Mcbroom : Bette Midler : ( 1 ) : : First Rose Of Spring : Willie Nelson : ( 2 ) : :  Ek Lafjh -e- Mahobbat ka Adna Yeh Fasana Hai : ek aag ka dariyaa  hai aur doob ke  jana hai : Jigar Moradabadi :  2 ( A ) : Aabida Parween : Jagjit Singh  2 ( B ) : :  ( 3 ) : : રે મન ચાલ મહોબ્બત કરીએ : હરીન્દ્ર દવે : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : પ્રહર વોરા : ( ૪ ) : : એકમેકને  ચાલ હવે તો ફૂલ દઈને મળીએ : જયશ્રી વિનુ મરચન્ટ: આનલ અંજારિયા : અસીમ મહેતા : આલાપ દેસાઈ : ( ૫ ) : : Love Song : પ્રેમ ગીત : : Valentine’s /Romance Week : : 7 February : :”

Promise Day ( 5 ) : રહેજો મારી સાથે સાજન : મુકેશ જોશી : વિનોદ  રાઠોડ અને રેખા ત્રિવેદી : ઉદય મજમુદાર : (૧) : (ફિલ્મ ) પાંખ વગરના પારેવાં (૨૦૦૩) : (Sad) Slow Version :(૨) : : Kismat se tum hamko mile hai : કિસ્મત સે તુમ હમકો મિલે હો : મજરુહ સુલ્તાનપુરી & જાવેદ અખ્તર : અનુરાધા પૌંડવાલ અને સોનુ નિગમ : ફિલ્મ પુકાર ( ૨૦૦૦ ) : (૩) : : તુમકો હમ દિલ મેં બસા લેંગે , તુમ આઓ તો સહી (ગઝલ) : મુમતાઝ મજી : ચિત્રા  સિંઘ : જગજીત સિંઘ : (૪) : : હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ : પન્ના નાયક : રિદ્ધિ આચાર્ય : ગૌરાંગ વ્યાસ : ( જલસો ) LIVE : ( ૫ ) : : પ્રેમ ગીત : Love Song : : આપી આપીને તમે .. ટેકો  આપો સજન.. નાતો આપો તો અમે આવીએ : વિનોદ જોશી : અપેક્ષા ભટ્ટ : હરિશ્ચંદ્ર જોશી :(૬) : :   Valentine’s / Romance Week : : February (11) : :

https://youtu.be/I-hIfIyEUWs રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથેહોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે. કૉલ દીધા જીવનના સજની,મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.રહેજો મારી સાથે સાજન.. સાજન મારું આભ તમારી આંખોથી છલકાતું,એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.રહેજો મારી સાથે સાજન.. ફૂલ નું નાનું ગામ ને મારાContinue reading “Promise Day ( 5 ) : રહેજો મારી સાથે સાજન : મુકેશ જોશી : વિનોદ  રાઠોડ અને રેખા ત્રિવેદી : ઉદય મજમુદાર : (૧) : (ફિલ્મ ) પાંખ વગરના પારેવાં (૨૦૦૩) : (Sad) Slow Version :(૨) : : Kismat se tum hamko mile hai : કિસ્મત સે તુમ હમકો મિલે હો : મજરુહ સુલ્તાનપુરી & જાવેદ અખ્તર : અનુરાધા પૌંડવાલ અને સોનુ નિગમ : ફિલ્મ પુકાર ( ૨૦૦૦ ) : (૩) : : તુમકો હમ દિલ મેં બસા લેંગે , તુમ આઓ તો સહી (ગઝલ) : મુમતાઝ મજી : ચિત્રા  સિંઘ : જગજીત સિંઘ : (૪) : : હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ : પન્ના નાયક : રિદ્ધિ આચાર્ય : ગૌરાંગ વ્યાસ : ( જલસો ) LIVE : ( ૫ ) : : પ્રેમ ગીત : Love Song : : આપી આપીને તમે .. ટેકો  આપો સજન.. નાતો આપો તો અમે આવીએ : વિનોદ જોશી : અપેક્ષા ભટ્ટ : હરિશ્ચંદ્ર જોશી :(૬) : :   Valentine’s / Romance Week : : February (11) : :”

પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : :

https://youtu.be/ooe8J9fVSzE પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : રમેશ પારેખ : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૨/ ૪ / ૨૦૨૦ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર :Continue reading “પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : :”

શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :

શૂન્યતામાં પાનખર ફરતી રહી શૂન્યતામાં  પાનખર   ફરતી   રહીપાંદડીઓ   આભથી  ખરતી  રહી ને  પવનનું  વસ્ત્ર  ભીનું  થઇ  ગયુંચાંદનીની  આંખ    નીતરતી   રહી સૂર્ય    સંકોચાઈને  સપનું   બન્યોકે   વિરહની  રાત  વિસ્તરતી રહી મૌનની   ભીનાશને   માણ્યા   કરીજુલ્ફમાં  બસ અંગુલિ  ફરતી રહી હું   સમયની   રેતમાં  ડૂબી   ગયોમૃગજળે  મારી તૃષા  તરતી   રહી તેજ  ઊંડાણોમાં ખળભળતું  રહ્યુંકામનાઓ   આંખમાં   ઠરતી  રહી આપણો  સંબંધ તો Continue reading “શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :”

પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :

પાનખરની શુષ્ક્તાગઝલ :  :     પાનખરની   શુષ્ક્તા  પથરાય   આસપાસપાંપણે તારું સ્મરણ. છલકાય  આસપાસ સ્વપ્નમાં   ચીતરી   રહું  લીલાશને   હજીત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ છાલકો    પગરવ   તણી વાગે છે ક્યારનીધારણા  રેતી  બની   પથરાય   આસપાસ દર્પણો      ફૂટી   ગયા     સંબંધનાં    હવેને  પછી  ચેહેરા  બધા  તરડાય આસપાસ પાનખરની  શુષ્ક્તા   પથરાય.ય આસપાસપાંપણે  તારું  સ્મરણ છલકાય આસપાસ – વિહાર મજમુદારContinue reading “પાનખરની શુષ્કતા પથરાય  આસપાસ : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા LIVE  : ( ૧ ) : : પાનખર : હરીન્દ્ર દવે : ( ૨ ) : : પાનખર ના કાવ્ય ગીત : :”

બાગ ની મધુમાલતી : ધીરૂબેન પટેલ : ( ૧ ) : : બહાર આવી છે મુદ્દત બાદ ગુલશન માં : નીનુ મઝુમદાર : ( ૨ ) : : ઉદાસી આ સૂરજની  આંખે ચઢી છે , તમારા  વિના સાંજ ડૂસકે ચઢી છે : ભગવતીકુમાર શર્મા : નીશા ઉપાધ્યાય કાપડિયા  : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : ( વિડિઓ  સોંગ ) : સત્યેન  જાગીવાલ : શૌનક પંડ્યા : ( ૪ ) : : ઉદાસી આ સૂરજની ( ગઝલ કાવ્ય પઠન ) : ભગવતીકુમાર શર્મા : ( ૫ ) : : ફૂલ નાં કાવ્ય / ગીત : :

: : : : : : : : : મારા બાગની મધુમાલતી : ધીરુબહેનપટેલ : : : :  પાડોશી ના અંજીરના ઝાડ પર કેમ ચડે છે ? સાવ ભાન વગરની છે, એ. સરહદ ની એને કંઈ સમજ જ નથી. ક્યાંથી હોય ? નથી એ છાપાં વાંચતી . નથી ટીવી જોતી. નથી રેડિયો સાંભળતી. એની મેળેContinue reading “બાગ ની મધુમાલતી : ધીરૂબેન પટેલ : ( ૧ ) : : બહાર આવી છે મુદ્દત બાદ ગુલશન માં : નીનુ મઝુમદાર : ( ૨ ) : : ઉદાસી આ સૂરજની  આંખે ચઢી છે , તમારા  વિના સાંજ ડૂસકે ચઢી છે : ભગવતીકુમાર શર્મા : નીશા ઉપાધ્યાય કાપડિયા  : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૩ ) : : ( વિડિઓ  સોંગ ) : સત્યેન  જાગીવાલ : શૌનક પંડ્યા : ( ૪ ) : : ઉદાસી આ સૂરજની ( ગઝલ કાવ્ય પઠન ) : ભગવતીકુમાર શર્મા : ( ૫ ) : : ફૂલ નાં કાવ્ય / ગીત : :”

Design a site like this with WordPress.com
Get started