ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ : પંડિત જસરાજ ☀️☀️☀️☀️☀️https://youtu.be/J9Agcx1HIS0 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 🌞🌞🌞🌞🌞🌞 : નિધી ધોળકિયા : : : https://youtu.be/Wca0YrAib5M 🌞🌞🌞🌞🌞 🌞🌞🌞🌞🌞🌞 🌞🌞🌞🌞🌞🌞🌞 ઓમ્ નમો ભગવતે વાસુદેવાય : ઓમ્ નમો ભગવતે વાસુદેવાય : Om Namo Bhagvate Vasudevaya : Om Namo Bhagvate Vasudevaya : is a MANTRA of Vishnu and Krishna both : : Most Powerful Chanting Mantra : : MEANING : : : : : : : : “Om” represents the primordial sound of the Universe : : : : “Namo” means Salutation : Worship : : “Bhagavate” refers to something divine : : “Vasudevaya” is a Name of Krishna known as “vasudeva” because he was a son of Vasudeva . In the Bhagavad Gita , Arjun called Krishna by the name “Vasudeva” વાસુદેવ multiple times . 🌞 🌞🌞 🌞🌞🌞🌞🌞🌞🌞 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 This Mantra has two traditions : Tantrik and Puranik : In Tantrik tradition , the Rishi of Mantra is Prajapati . In Puranik , the Rishi is Narad . Both the traditions say it’s the Supreme Mantra for God “Vishnu Bhagwan” . Sharda Tilak Mantram , for example , says “Dvadasharno Mahamantrrah Pradhanoe Vaishnavagame” . The 12 letters Mantra : The chief among Vaishnava Mantras . Like , this is the Ultimate Mantra in Shrimad Bhagavatam . This 12 Syllable Mantra is known as a Mukti / Liberation Mantra and a spiritual formula for attaining Freedom . This Mantra is also found in Vishnu Purana . રમા એકાદશી : દિવાળી પર્વ અગિયારસ ના પ્રથમ દિવસે આ મંત્ર જાપ ૧૦૮ વખત સવાર સાંજ કરવામાં આવે એનું ઉત્કૃષ્ટ પરિણામ જગ જાહેર છે . સાંભળો અને જુઓ પ્રસ્તુત (૩) વિડીયો અને અનુભવો આધ્યાત્મિક પૌરાણિક સમયથી ટકી રહી આજ સુધી જીવંત અદભૂત સાશ્ચર્ય હર્ષાતિરેક : અને હવે વધુ જાણીશું રમા એકાદશી નું મહાત્મ્ય અને સંદેશ : : : : Pending visit this post again later on to know the same : : પ્રસ્તુતિ : : વિ જયરાજ : : નવેમ્બર ૧ , ૨૦૨૧ : : રમા એકાદશી : : આસો વદ અગિયારસ : : : : પૂણે : : : : : : : :
પારિજાત વૃક્ષ ના ફૂલ : Night Flowering Jasmine : શીઉલી : પાર્વતી ચી ફૂલા : હર શ્રૃંગાર : Nyctathese Arbor- tristis

N.Arbor – tristis(means sad tree / દિવસે ઝાંખું પડે /ઝરે) /ત્રિપુરા માં પાર્થિવ દેહનો હાર બનાવે : Night flowering Jasmine પારિજાત / શેફાલી / પ્રાજકતા / શિવલી (પ . બંગાળ નું અને થાઇલેન્ડ ના Kanchanaburi નું રાજ્ય પુષ્પ)/હર શૃંગાર God’s Ornament(બિહાર)/Hewalee(Assam) Sepalika (શ્રી લંકા) Hengra buber /South/S. East/ Asia ની species : shrub માં થી ૧૦ મીટર ઉંચું વ્રુક્ષ બને . પાંદડા simple opposite 6×2 CM – 12×6 CM ફૂલ 5to6/8 lobbed /white corolla /orange red center / in clusters of 2 to 7 together /blooms at dusk /finishes & falls at dawn : short lived but fragrance is kept for long : Falling flowers (of sweet fragrance) to the ground compared with Freedom they yearned throughout their life (Bhupen Hazarika) ટાગોર ની કવિતાઓ માં શિઉલી ફૂલ / દૂર્ગા પૂજા વિશેના લેખો માં /કવિતાઓ માં ઉલ્લેખ મળે/ Recipes માં /dye માં ઉપયોગી.હ્રદય આકાર ના ફળ ના દરેક lobb માં એક બીજ હોય. પારિજાત indoor plant નથી .પારિજાત ના નકડા સફેદ ફૂલો , નારંગી દાંડલી , રાત્રે ખિલે : ભારી માત્રામાં : સવારે ભોંય પર વેરાયેલા હોય : વડોદરામાં ૧૯૯૦ / ૯૧ ના સુભાનપુરા /વિમલેશ્વર ના અમારા નિવાસ માં પારિજાત નું વ્રુક્ષ હતું .એના વીણેલાં ફૂલ ભગવાન ના ચઢાવા માં ચાલે , એ પછી થી જાણ્યું . કરમાયેલા પારિજાત ની સુગંધ પણ અકબંધ રહે . Hence Love is like an essence of the 🌃 night Jasmine flowers keeping fragrance even after dying . ડેન્ગ્યુ / ચિકનગુનિયા / સાંધા ના દુખાવામાં પાન ઉકાળીને પીવાથી રાહત કરે . અત્તર / વેણી માં પસંદ . સમુદ્ર મંથન માં લક્ષ્મી જી ને પારિજાત બંને ની ઉત્પત્તિ : માટે લક્ષ્મી જી ને અતિ પ્રિય . નારદજી એ રૈવતક પર્વત ની વ્રત કરતી રૂકમણી ને આપ્યું , જેણે માથે ખોસી ને , વ્રુક્ષ સ્વર્ગ માં થી લાવી આપવા માટે જીદ કરતાં , ક્રુષ્ણ એ , ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું : હારવા ને બદલે આપવું પસંદ કર્યું : દ્વારકા માં રૂકમણી ના મહેલ માં રોપ્યું જેની ડાળી ઓ સત્યભામા ના મહેલ માં ફૂલો વેરતી : બંને ખૂશ : માતા કુન્તી ની કિન્તુર (બારાબંકી જીલ્લા યુ પી ) ના કુંતેશ્વર મહાદેવ ની પૂજા કરવા અર્જુન દ્વારકા થી લાવી રોપેલું. શેફાલી /પ્રાજકતા/હર શ્રૃંગાર અન્ય નામો : પ્રસ્તુતિ : માહિતી આલેખન : વિ જયરાજ : : : : ઓક્ટોબર , ૩૧ , ૨૦૨૧ : : આસો વદ દશમી : : પૂણે : : : : : : : :
















ફૂલ પારિજાત રે.. અંગના હમાર રે : પં. મુખરામ શર્મા : માલતી પાંડે : કેશવરાવ ભોલે : ફિલ્મ : શ્રી કૃષ્ણ સત્યભામા (પારિજાતક) (૧૯૫૧) : ( ૧ ) : : ખીલ્યાં ખીલ્યાં પારિજાત ની તળે , હવે સવાર આ .. . મણિલાલ દેસાઈ : ( ૨ ) : : પારિજાત ફૂલનું ગીત : :
ફૂલ પારિજાત રે..એઅ . ફૂલ પારિજાત રે.. અંગના હમાર રે . . અંગના હમાર રે . . ફૂલ પારિજાત રે … સ્વર્ગ લોક કા વૃક્ષરાજ યે . સ્વર્ગ લોક કા વૃક્ષરાજ યે . ધરતી પે આયા હૈ આજ યે..એઅ એ . દ્વારિકા કે દ્વાર રે એઅએ . ફૂલ પારિજાત રે .🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹 સીંચે , મિલ કે , દોનોં રાની . સીંચે, મિલ કે , દોનોં રાની . પ્રભુ ચરણો કા નિર્મલ પાની . પ્રભુ ચરણો કા નિર્મલ પાની . ગાયે , ગીત મલ્હાર રે એઅ . ફૂલ પારિજાત રે..એઅ .🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 સોને કી સુહાની ડાલી..ઈઇ.. સોને કી સુહાની ડાલી..ઈ.. પત્તિયા રે મર્કટ વાલી.. હોઓઅ . પત્તિયા રે મર્કટ વાલી.. મર્કટ વાલી . છાયેંગે ઘર બાર રે..એઅએ . ફૂલ પારિજાત રે . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 મૂંગે કી દંઠલ આયે..એઅ . મૂંગે કી દંઠલ આયે..એઅ . મોતી કી પંખુડિયા આયે..એઅ . મોતી કી પંખુડિયા આયે . અમ્રિત કે રસધાર રે . ફૂલ પારિજાત રે..એઅ . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ફૂલ હમારે , દોર તુમ્હારી . ફૂલ હમારે , દોર તુમ્હારી . હિલ મિલ ગૂંથે , આઓ દુલારી . હિલ મિલ ગૂંથે , આઓ દુલારી . પિયા કે ગલે કે હાર રે..એઅ . ફૂલ પારિજાત રે..એઅ.. ફુલ પારિજાત રે .. 🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹 🌹🌹🌹 ફિલ્મ : શ્રી કૃષ્ણ સત્યભામા (પારિજાતક) ૧૯૫૧ : નિર્દેશક : રાજા પ્રાંજપે ફોર માણિક સ્ટુડિયો , પૂણે : કલાકારો : શાહુ મોડક , પૂર્ણિમા અને હંસા ,વિ. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : ઓક્ટોબર ૩૦ , ૨૦૨૧ : : આસો વદ નોમ : : પૂણે : : : : : : : :
સવાર : મણિલાલ દેસાઈ
ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
હવે સવાર આ ભીનું ભીનું ગળે.
ધુમ્મસ શાં આછાં દૃગથી હું જોઉં,
અને થતું: ધુમ્મસમાં મુજને ખોઉં.
હવે હોઠ આ ધુમ્મસ, ગાલ આ ધુમ્મસ,
ધુમ્મસ ધુમ્મસ નાકકાન આ ધુમ્મસ,
ધુમ્મસ વચ્ચે પારિજાતની સુવાસ ધુમ્મસ,
નભની તો શી વાત કરું જ્યાં હવાય ધુમ્મસ.
પારિજાતની લઈ કેસરી દાંડી,
કિરણોએ ઘર ઘરની ક્રીડા માંડી,
ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
હવે સવાર આ ભીનું ભીનુ ગળે.
— મણિલાલ દેસાઈ
સ્રોત : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય – 2 (પૃષ્ઠ 215) સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ : પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ,1973 .
તારા પગલે પગલે કોણ મધુમય છંદે આજે ગાયે !? : રવિન્દ્રનાથ ટાગોર : ગીતાનુવાદ : સુન્દરમ્ : આકાશવાણી ગાયક કલા વૃંદ : : શેફાલી ફૂલનું ગીત : :
https://drive.google.com/file/d/1T5ehwD9–3W2szs_cNJdGwv6_SE28mtK/view?usp=drivesdk
તારા પગલે પગલે કોણ મધુમય છંદે આજે ગાયે !? તારા પગલે, પગલે…
કોણ મધુમય છંદે આજે ગાયે
પગલે, પગલે…
તારા પગલે, પગલે…
કોણ મધુમય છંદે આજે ગાયે
પગલે, પગલે…
રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી
કુમકુમે રંગી એના પગની પાની
ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી,
તારા પગલે, પગલે…
કોણ મધુમય છંદે આજે ગાયે
પગલે, પગલે…
નિત ચિર યૌવનની બંસરી બાજે
ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે
જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે,
તારા પગલે, પગલે…
રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિનો
અનુવાદઃ કવિ સુન્દરમ્
રજૂઆતઃ આકાશવાણી કલાવૃન્દ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૯ , ૨૦૨૧ : : આસો વદ અષ્ટમી : : પૂણે : : : : : : : :
સાંજ ખીલે , ભોર ઝરે , ફૂલ હર શ્રૃંગાર કી રાત મહેંકતી રહે : હરિવંશ રાય બચ્ચન : હેમંત કુમાર : રઘુનાથ શેઠ : ફિલ્મ : ફીર ભી (૧૯૭૧) : હર શ્રૃંગાર ફૂલનું ગીત : :
હમમ , હમમ , હમમ ; હમ ; હમમ , હમમ , હમમ ; હમમ , હમમ, હમમ . … . … . … . … . … . … . … સાંજ ખીલે , ભોર ઝરે :
સાંજ ખિલે , ભોર ઝરે ;
ફૂલ હર શ્રુંગાર કી રાત મહેંકતી રહી ; રાત મહેંકતી રહી .
શામ જલે , ભોર બૂઝે : શામ જલે ભોર બૂઝે ;
દીપ દ્વાર દ્વાર કે રાહ ચમકતી રહી ; રાહ ચમકતી રહી .
ગીત રચે , ગીત મીટે : ગીત રચે , ગીત મીટે ;
જીત ઓર હાર કે પ્રીત દહેંકતી રહી ; પ્રીત દહેંકતી રહી . પ્રીત દહેંકતી રહી . પ્રીત દહેંકતી રહી .
સાંજ ખિલે , ભોર ઝરે
ફૂલ હર શ્રુંગાર કી
રાત મહેંકતી રહી ; રાત મહેંકતી રહી .
ગાયક : હેમંત કુમાર & રાનુ મુખરજી :ફિલ્મ : ફિર ભી (૧૯૭૧) Nevertheless : : ફિલ્માંકન : પ્રતાપ શર્મા , ઉર્મિલા ભટ્ટ અને બિમ્બી : :
સંગીત / સ્વરાંકન : રઘુનાથ શેઠ . દિગ્દર્શક : શિવેદ્ર સિન્હા : સ્ટોરી : કમલેશ્વર & અજીત સિન્હા National Film Award for Best feature film in Hindi Best Actor : Partap Sharma : National Award for the lead male actor role : :
ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા: મનોહર ત્રિવેદી : નિધી ધોળકિયા : ડો. ભરત પટેલ : DD LIVE દૂરદર્શન પ્રસારણ : ( ૧ ) : : નિધી ધોળકિયા LIVE ( સ્ટુડિયો રેકોર્ડિંગ ) : ( ૨ ) : : મીરાં ( ભાવ નું ) ગીત : પારિજાત ( ફૂલનાં ) ગીત : :
https://youtu.be/jB_4VssKFls?si=O4GXuo8NPuwkGkRx
ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં : : મનોહર ત્રિવેદી : : : :
ધીરાં ધીરાં દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા
મ્હેક મ્હેકના થળ થળ થાનક, ઊઘડ્યા સૂરના પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી, હલક ભરેલી પીરા?
કોઈ ખાલી, કોઈ અધૂરા, ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ મથુરા !
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ અહીંયા કોને ગોતે?
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે મીરાં ?
— મનોહર ત્રિવેદી
સ્વરઃ નિધી ધોળકિયા ( LIVE )
સ્વરાંકન અને સંગીત નિયોજન : ડો. ભરત પટેલ : LIVE : : નિધી ધોળકિયા ઓફિસીયલ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૮ / ૨૦૧૮ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : ::::::::::: : https://youtu.be/dKUl4jcI4Ss?si=F_PqwxEQ6bHZ3Ego
અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૭ , ૨૦૨૧ : : આસો વદ ષષ્ઠી : : પૂણે : : : : : : : :
ઘેનુકાની આંખોમાં જોયાં મેં શ્યામ : સુરેશ દલાલ : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગાયક વૃંદ : : કૃષ્ણ ગીત : પારિજાત ફૂલનું ગીત : ચમેલી ફૂલ નું ગીત : :
https://youtu.be/gV79AiqQE9E?si=A-cTDDtDbpP-tjBQ
ધેનુકાની આંખોમાં
ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,
પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !
ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી બોલે ને મીરાં એના મોહનને માંગે !
– સુરેશ દલાલ
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : આલ્બમ : અનુભૂતિ : રિલીઝ ૧૪ / ૨ / ૨૦૦૭ : : Ishtar Music Release યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૧૨ / ૨૦૧૬ : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૬ , ૨૦૨૧ : : આસો વદ પાંચમ : : પૂણે : : : : : : : :
રાત દિવસ નો રસ્તો વ્હાલમ…અમે કરીશું પ્રેમ : સુરેશ દલાલ : હિમાલી વ્યાસ નાયક : સ્વરોત્સવ (૨૦૧૯) અમદાવાદ : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૧) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : (૨) : : પારિજાત ફૂલનું ગીત : :
રાત દિવસનો રસ્તો વ્હાલમ
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખુટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
અહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
-સુરેશ દલાલ
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય cloud ☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️☁️ 🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૫ , ૨૦૨૧ : : આસો વદ ચતુર્થી : : પૂણે : : : : : : : :
પગલી પારિજાત ની ઢગલી : રઘુવીર ચૌધરી : અમર ભટ્ટ : : પારિજાત ફૂલનું ગીત : :
https://docs.google.com/uc?export=download&id=1mHbiJuiPNYGj46_7JIsjO8rmiUDtVUJV પગલી પારિજાતની ઢગલી
પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !
કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસી ક્યારા ની ફરતે ગાવા ચાલી.
પગલી પારિજાતની ઢગલી !
પંખીએ માળો બાંધ્યો છે કિરણો નાં તરણાં નો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !
-રઘુવીર ચૌધરી
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%97%E0%AA%B2%E0%AB%80 પગલી પારિજાત ની ઢગલી : રઘુવીર ચૌધરી : : સ્વર સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ : Live Recording U S : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૪ , ૨૦૨૧ : : આસો વદ ચોથ : : : : પૂણે : : : : : : : :
રજનીગંધા ફૂલ તુમ્હારે મહેકે યુ હી આંગન મેં : યોગેશ ગૌડ : લતા મંગેશકર : સલિલ ચૌધરી : ફિલ્મ : રજનીગંધા (૧૯૭૪) : બાસુ ચેટરજી : : રજનીગંધા ફૂલનું ગીત : :
यु ही महके प्रीत पिया की
मेरे अनुरागी मनन में
राजनीગંધા फूल तुम्हारे
महके यूँ ही जीवन में
यु ही महके प्रीत पिया की
मेरे अनुरागी मनन में
अधिकार ये जबसे साजन
का हर धड़कन पर माना मैंने
अधिकार ये जबसे साजन का
हर धड़कन पर माना मैंने
मैं जबसे उनके साथ बंधी
ये भेद तभी जाना मैंने
कितना सुख है बंधन में
राजनीગંધા फूल तुम्हारे
महके यूँ ही जीवन में
यु ही महके प्रीत पिया की
मेरे अनुरागी मनन में
हर पल मेरी इन आँखों में
बस रहते है सपने उनके
हर पल मेरी इन आँखों में
बस रहते है सपने उनके
मન कहता है मैं रंगों
की एक प्यार भरी बदली बनકે
बरसु उनके આંગન में
राजनीગંધા फूल तुम्हारे
महके यूँ ही जीवन में
यु ही महके प्रीत पिया की
मेरे अनुरागी मनन में
Movie/album: रजनीगंधा
Singers: लता मंगेशकर
Song Lyricists: योगेश गौड़
Music Composer: सलिल चौधुरी
Music Director: सलिल चौधुरी
Music Label: सारेगामा
Starring: अमोल पालेकर
Release on: नुल्ल्. https://youtu.be/_j5dRsWevdM
રજનીગંધા ફૂલ તુમ્હારે : લતા મંગેશકર :
હા ! યુ હી મેંહકે પ્રીત પિયા કી મેરે અનુરાગી મનમેં . રજનીગંધા ફૂલ તુમ્હારે મેંહકે યુ હી જીવન મેં . યુ હી મેંહકે પ્રીત પિયા કી મેરે અનુરાગી મનમેં .
અધિકાર યે જબસે સાજન કા હર ધડકન પર માના મૈં ને (૨) મૈં જબ સે ઉનકે સાથ બંધી, યે ભેદ તભી જાના મૈં ને .(૨) કિતના સુખ હૈ બંધન મેં . રજનીગંધા .
હર પલ મેરી ઇન આંખો મેં બસ રેહતે હૈ સપને ઉનકે (૨) મન કેહતા હૈ મૈં રંગો કી ઇક પ્યાર ભરી બદલી બનકે (૨) .. બરસુ ઉનકે આગન મેં . રજનીગંધા .
ગીતકાર : યોગેશ : સ્વરકાર : સંગીત : સલિલ ચૌધરી : સ્વર : લતા મંગેશકર ; ફિલ્માંકન : નાયિકા : વિદ્યા સિંહા : નાયક: અમોલ પાલેકર : માસ્ટર ચીકૂ : ફિલ્મ : રજનીગંધા (૧૯૭૪) : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending visit this post again later on to enjoy the appreciation of the Song : : : : ઓક્ટોબર ૨૩ , ૨૦૨૧ : : આસો વદ ત્રીજ : : પૂણે : : : : : : : :