એકલ દોકલ આવન જાવન : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : : ભાદ્રપદી : વર્ષા ગીત : : PART ( LXI ) : :

https://youtu.be/xmGimsnLcyo

એકલ દોકલ આવન જાવન,ઝરમર વરસે સાવન. ઉપવન ન્હાતું , ઝરણું ગાતું, તોય કોરું આ મન.
પાંપણ ને નેવે થી ટપકે, સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળિયા, વિરહ હજુ શું સહેવા !
મૂરઝાઇ ઇચ્છા ની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ . એકલ દોકલ … 
ગગન ઝરુખે ઘન ગાજે આ કાજળ શા અંધારે.
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે !?
ભણકારા, ભણકારા નું બસ, આ તે કેવું ઘાલણ !!  એકલ દોકલ …
ગીત રચના: વિહાર મજમુદાર : સંગીત : અમિત ઠક્કર : સ્વર : ગાર્ગી વોરા :  This Song is a Complain raised by a Flower Girl Or to Say , a Gardner’s Wife, Who is also equally good as Her Gardener , but in His Absence now worried about Her/ His Garden Or Dwellings Or Place For Humanity to live On This Earth. ( COVID 19 Time Of Pandemic !? ) . The Complain is in the form of ‘Hue And Cry’ to safeguard and nourish the Life On The Earth just like the rain gives Such Hopes. ઝરમર વર્ષા , વહેતાં ઝરણાં , મધુમાલતી સમા પુષ્પો ની મહેંક :  આ બધાં પ્રકૃતિ ના સ્વરૂપ ભલે ને નજર જાય ત્યાં સુધી હોય , પણ તેનો સર્વેસર્વા / ધરતી ના બગીચા નો માળી કે માલિક આવ્યો નથી  . ( No Cure So Far To Save Precious Life Of Humans engrossed in Millions with Severe Cases Of SARS Corona Virus 2 infections World Wide : Only Hope Till an effective safeguard of Its Vaccination ) . ત્યારે, અથડાતાં વાદળ ની ગજૅના ને વીજળીના ચમકારા ‘ કાજળ શા અંધકાર ‘ સમાન , નિરાશ કરનાર ભાસે. ‘એકલદોકલ’ કોઇની પણ સોબત સંગાથ વગર ની ‘માનવજાત’ એકાંત વાસમાં ,  સ્મરણાધિન વિરહી મન થી ખિન્ન થઈ ઝૂરતી રહી ને પૂછે છે : ” તમે આવશો ક્યારે ?! ” “ગગન ઝરુખે ઘન ગાજે ” પંક્તિ શું કોઇ ” ઘનનાદ ” ની સૂચના આપનાર છે ?! ઘનનાદ : રાવણ પૂત્ર મેઘનાદ નું બીજું નામ છે, જે ☁️ મેઘ ની પાછળ અદૃશ્ય થઈ રહી, ઇન્દ્રાદિ અનેક લોક ને યુધ્ધ માં હાર આપનાર વિજેતા હતો. ‘ઉજાગરા ના ટોળા’ અને ‘મૂરઝાઈ ઈચ્છા’ આ શબ્દો સૂચવે છે કે ‘કશુંક’ અઘટિત બન્યું છે કે બની જાય તેમ છે .બગીચા ના સંરક્ષક ના આવવા ના રણકાર સાંભળતું, ‘મૂર્છિત’ પણ કોરાં સમર્પિત ‘મન’ નું ‘ફૂલદાર’ માનવ હૈયું ‘ભણકાર ના ‘ભારણ’ નો ‘દાબ’ સહન કરતા રહી ને , ભાવિ ની આશા પૂરી કરનાર પ્રકાશિત સવાર માટે આશાવરી આલાપે છે . કવિ એ ‘ભારણ’ કે ‘ધારણ’ શબ્દ પ્રયોજ્યો નથી. ભણકારા નું ” ઘાલણ ” શબ્દ રજુ કર્યો છે , જે ગાર્ગી વોરા ના ગાયન માં સ્પષ્ટ રણકાર થી ગુંજે છે : :  સાવન ભાદોં ની ઝરમર માં ન્હાતું મધુમાલતી સમું માનવ જીવન અને પ્રત્યેક મનુષ્યના તન મન , એકાંત વાસમાં , આ ઘાતક વાઇરસ થી બચતા , ઝૂરતા , સંભાળ રાખવા મથનારા કરોડો ને અબજો મનુષ્યો , અને દુનિયા ભરના તમામ રાષ્ટ્રો દ્વારા અપાઈ રહેલી લડત , એમની જીજીવિષા , અને હારજીત વચાળે પનપતી –  સૂચવાયેલા લાગણી તંત્રની “બેચેની” તરીકે કાવ્યાર્થ આપવાનો મારો વેદનાજન્ય ઉદ્દેશ્ય રજૂ કરવા થી વિશેષ કંઈ જ કરી શકાતું ન હોય એને અંતર્ગત લાચારી ને વાચા આપું છું : : “ઘારણો” શબ્દ નો અર્થ નિર્દેશ માયાવી પુરુષ : જાદુગર : અને ” ઘારણ મૂકવું / મેલવું/ રાખવું” નો અર્થ નિર્દેશ થાય : ઔષધ આપીને ઊંઘ કરાવવી : “માયાવી જાદુગર” નહીં જીતી જાય ને !? જીત માનવતા ની માનવજાત ની આને માનવ સંસ્કૃતિની રહે : એના “ભણકારા નું ઘારણ” એકલ દોકલ રહી ને સાંભળી રહીએ દરેક સવારે : એજ રીતે જેમ દરેક સવારે મધુમાલતી ના શ્વેત , ગુલાબી અને લાલ થતાં જતાં ફુલો ના ઝૂમખાં જિવનવાદી મહેંક રેલાવી રહ્યા હોય છે : જેનું આ સર્વાંગ સુંદર ગીત છે : ગાર્ગી વોરા ના સ્થિર , ધીર , ગંભીર સ્વર ઘોષ : ” એકલ દોકલ આવન જાવન ” સાથે .. … ( નોંધ : આ ગીત ૧૧ માર્ચ , ૨૦૧૦ ના રોજ : ૧૧ વર્ષ પહેલાં , શ્રી નિનાદ મહેતા દ્વારા You Tube પર upload થયેલું છે : કવિ શ્રી વિહાર મજમુદાર ની કાવ્ય વિભાવના અહીં રજૂ કરેલા મારા કાવ્યાર્થ વિચાર થી જુદાં જ હશે અને એમના સમયની કાવ્ય રચના ના  સાથે સુસંગત નહીં જ હોય , જેના માટે ક્ષમાપના : : શ્રાવણ સુદ એકાદશી : ૩૦ જુલાઈ ૨૦૨૦ : પૂણે : : ઓક્ટોબર ૨ , ૨૦૨૧ : : ભાદરવા વદ એકાદશી : ગાંધી જયંતિ : : પૂણે : : Take Care And Stay Safe : : : : : : : ::

જાને કિતની બાર હ્રદય સે મૈને ઉસે પુકારા : વિ એન મંગલ : લતા મંગેશકર : જયદેવ : ફિલ્મ : સપના (૧૯૬૯) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LX ) : :

https://youtu.be/engsXqdbzmw

જાને કિતની બાર હ્રદય સે મૈને ઉસે પુકારા : : : : : જાને કિતની , બાર હ્રદય સે , મૈને ઉસે પુકારા…. જાને કિતની , બાર હ્રદય સે , મૈને ઉસે પુકારા…. નિઠુર પિયા કે , કાનો તક , પર મેરી આવાઝ ન પહોંચી . નિઠુર પિયા કે , કાનો તક , પર મેરી આવાઝ ન પહોંચી . નિઠુર પિયા…. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ જાને કિતને , સાવન બીતે , જાને , જાને કિતને સાવન બીતે . ગમ કે , આંસુ પીતે પીતે , જાને , કિતને , સાવન બીતે ; ગમ કે , આંસુ પીતે પીતે . જો બાત , સજન સે કેહની થી , લબ તક મેરે વોહ બાત ન પહોંચી . નિઠુર પિયા…. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ જાને કિતને , દેખે સપને , જબ સે રુઠે , પ્રિયતમ અપને . જાને કિતને , દેખે સપને , જબ સે રુઠે , પ્રિયતમ અપને ; ઢલ ચલી , ઉંમર અરમાનો કી , પર , સપનો કી , વોહ રાત ન પહોંચી . નિઠુર પિયા …. ઉંહુ હું હું…. હું.. ઉં ઉં .. ; ઉં હું હું હું…. હું.. ઉં ઉં ..🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/EVBjK2K9TiE 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : ઓક્ટોબર ૧ , ૨૦૨૧ : : ભાદરવા વદ દશમી : : પૂણે : : : : : : : :

સાવન રૈયા જોર મોરા રે રે રે રે…. મીરાંબાઈ : (૧) : સુમન રાવ : મોહિન્દર જીત સિંઘ : : સાવન મેં અન્જાનેપન કી અનહોની કા : (૨) : રવિ મિશ્રા : કવિતા કૃષ્ણમૂર્તિ અને સંધ્યા રાવ તથા સુરેશ વાડકર : મોહિન્દર જીત સિંઘ : ટેલી ફિલ્મ : હિંડોલા : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LIX ) : :

https://youtu.be/F2zjGh-NPjk

सावण दे रह्या जोरा रे घर आयो जी स्याम मोरा रे। 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ सावण दे रह्या जोरा रे घर आयो जी स्याम मोरा रे।
उमड़ घुमड़ चहुँदिस से आया, गरजत है घन घोरा, रे।
सावण दे रह्या जोरा रे घर आयो जी स्याम मोरा रे।

दादुर मोर पपीहा बोलै, कोयल, कर रही सोरा रे।
मीरां के प्रभु गिरधरनागर, ज्यों वारूँ सोही थोरा रे।
सावण दे रह्या जोरा रे घर आयो जी स्याम मोरा रे। 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવયિત્રી : મીરાંબાઈ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન રૈયા જોર મોરા રે રે રે રે (૪) ઓઓઓઅ. મોરા સાવન ,ઓ મોરા સાવન ,દે રૈયા જોરા રે(૨) સાવન મોરા ,ઓ મોરા સાવન ઓ મોરા સાવન દે રૈયા જોરા રે (૨) . ઘર આયો જી , ઘર આયો જી , શ્યામ મુરારી . મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઉમડ ઘુમડ ચહું દિસ સે આયો (૨) . ઉમડ ઘુમડ ચહું દિસ સે આયો , ગરજત હૈ , ગરજત હૈ ઘનઘોરા રે . મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે (૨) . ઘર આયો જી , ઘર આયો જી , શ્યામ મુરારી . મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે . સાવન રૈયા જોર મોરા . રે રે રે રે , રે રે રે રે (૨) . ઓઓઓઓઅ . ઓઓઓઓઅ . ઓઓઓઓઅ . ઓઓઓઓઅ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દાદુર મોર , પપીહા બોલે . દાદુર મોર , પપીહા બોલે . કોયલ કર રહી , કોયલ કર રહી , શોર રે . મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે . ઓઅ.. ઘર આયો જી , ઘર આયો જી , શ્યામ મુરારી.. .. મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ મીરાં કે પ્રભુ ગિરધર નાગર , ગિરિધર નાગર , ગિરિધર નાગર . મીરાં કે પ્રભુ ગિરિધર નાગર , જો વારું , જો વારું , સો હી થોરા રે . મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે . ઘર આયો જી , ઘર આયો જી , શ્યામ મુરારી . મોરા સાવન , ઓ મોરા સાવન , ઓ મોરા સાવન , દે રૈયા જોરા રે . સાવન , મોરા દે રૈયા . સાવન મોરા , દે રૈયા જોરા રે રે રે રે . સાવન મોરા દે રૈયા જોરા રે રે રે રે . રૈયા જોર મોરા રે રે રે રે (૬) રે રે રે રે . રે રે રે રે . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ શબ્દાર્થ : દે રહ્યા/ રૈયા જોરા : ભાવનાઓને ઉદ્દીપ્ત કરી રહેલ છે ; જયો વારું : સમર્પિત કરું : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ મૂળ પદ : : મીરાંબાઈ : : સ્વરાંકન : મોહિન્દર જીત સિંઘ : : સ્વર : સુમન રાવ અને ગાયક વૃંદ : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/jVyrV-tpmkk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન મેં અન્જાનેપન કી અનહોની કા (૨) ઓઓ. મધુમાસ મનાઉંગા , તુમ શરમાના , શરમાના . મૈં માંગ કુંવારી સૂરજ કી અરુણાઈ સે (૨) કિરણો સે સજાઉંગી (૨) સાવન મેં અન્જાનેપન કી અનહોની કા…. તુમ ભરમાના , ભરમાના 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ પથ્થર કી રેખાઓ જૈસી અનમીટતી અભિલાષા હોગી . હમ દોનોં કો સદિયો કે xxx સંદેશા લે (૨) યે તો લહરાયેન્ગે , તુમ મુસ્કાના , મુસ્કાના . સાવન મેં અન્જાનેપન કી અનહોની કા.. .. ઉંહુ હું હું હું હું. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ જા જાયે જબ ઘનઘોર ઘટા , બરખા મેં , નભ કે આંગન મેં , ઈતરાયે બિજલી દુલ્હન કી શ્રિન્ગાર સજાયે બાદલ મેં . મૈં xxxx મેં ચિરાગ (?) ઘન (?) xx ચલ (?) , મૈં ગીત રચાઉંગા , તુમ ખો જાના , ખો જાના . સાવન મેં અન્જાનેપન કી અનહોની કા . ઉંહુ હું હું , ઉંહુ હું હું હું 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ lyrics : રવિ મિશ્રા : : સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ અને સંધ્યા રાવ તથા સુરેશ વાડકર : : સ્વરાંકન સંગીત : મોહિન્દર જીત સિંઘ : : ટેલીફિલ્મ : હિંડોલા : : ફિલ્માંકન : અભિનેત્રી : સ્મિતા જયકર અને નમ્રતા સાહની : : નિર્દેશન : અબીર મિશ્રા : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૩૦ , ૨૦૨૧ : : ભાદરવા વદ નોમ : : પૂણે : : : : : : : :

સાંવરિયા… ચૈન કહાં સે પાઉં.. તું જ બિન : ઠુમરી : (૧) : લક્ષ્મી શંકર અને નિર્મલા દેવી : : સજનવા સાવન બીતા જાયે : ઠુમરી : (૨) : લક્ષ્મી શંકર અને નિર્મલા દેવી : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LVIII ) : :

https://youtu.be/yiXBBwFIDck

સાંવરિયા ચૈન કહાં સે પાઉં : : લક્ષ્મી શંકર અને નિર્મલા દેવી : ઠુમરી : Album : 50 Glorious Classical Years : : 2020Saregama India : : Released 7. 1. 1998 : : : : : : : : https://youtu.be/v-iIG2sJTK8 Original Sound track : : 2020Saregama India : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાંવરિયા….આ.. ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ.. સાંવરિયા….આ.. ચૈન કહાં સે પાઉં . અપના દુઃખ કિસે સુનાઉં..રે.. ચૈન કહાં સે પાઉં . અપના દુઃખ કિસે સુનાઉં..રે.. ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ.. સાંવરિયા….આ.. ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . હાઆઆઆ….અ.. હો..અ.. તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ.. હાઆઆઆ….અ.. હો..અ.. તું જ બિન ચૈન કહાં સે પાઉં . અપના દુઃખ કિસે સુના..ઉં..રે . ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ.. સાં…. સાં…. સાં..વરિયા તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાંવ.. સાંવ.. રિયા હોઓ.. તું જ બિન ચૈન કહાં સે પાઉં . હાઆઆઆ….અ.. હાઆઆઆ….અ.. સાંવરિયા….હો.. તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ.. સાં.. સાં..વરિયા સાં..વરિયા હો..ઓ…. તું જ બિન ચૈન કહાં સે પાઉં સાં…. સાં…. વરિયા તું જ બિન.. ચૈન કહાં સે પાઉં . સાં….વ સાં…. વરિયા..આઆ..રે . હોઓ.. તું જ બિન ચૈન કહાં સે પાઉં . હોઓ.. સાંવરિયા….આ.. નગર નગર.. .. ઉન્હેં ઢુન્ઢત હા..રી . હાઆઆઆઅ નગર નગર મેં ઢુન્ઢત હા..રી . હાઆઆઆઅ નગર નગર મેં ઢુન્ઢત હા હા..રી . હો.. કાહુન પા..તો (?) ખબરિયા…. સાંવરિયા….આ.. ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાં….વરિયા….આ.. સાં…. સાં…. સાં…. સાં…. વરિયા…. સાંવરિયા હે….હોઓ…. તું જ બિન ચૈન કહાં સે પાઉં સાં….વ.. સાં….વ….વરિયા સાંવરિયા….આ..ચૈન કહાં સે પાઉં . હોઓ…. સાં….વ.. રિયા સાંવરિયા….રે . સાં…. સાં…. વરિયા….હોઓ…. તું જ બિન ચૈન કહાં સે પાઉં . હાઆઆઆઅ . હાઆઆઆઅ . સાંવરિયા…. સાં….વ….રિયા…. સાંવરિયા….આ.. નગર નગર મેં ઢુન્ઢત હારી . નગર નગર મેં ઢુન્ઢત હા..રી.. હોઓ…. નગર નગર મેં ઢુન્ઢત હા..રી . નગર નગર મેં ઢુન્ઢત….હા….રી…. નગર નગર મેં ઢુન્ઢત હા..રી..હોઓ….કાહુન..પાતો (?) ખબરિયા . સાં…. વરિયા….આ.. ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . તું જ બિન ચૈન કહાં સે પાઉં . સાંવરિયા….આ..અ. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Composer : : Khabsahib Abdul Rehman Khan : : Vocals : Laxmi Shankar And Nirmala Devi : : Released 7.1.1998 : : 2020Saregama India : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સજનવા સાવન બીતા જાયે : : ઠુમરી : : ગાયક : : લક્ષ્મી શંકર અને નિર્મલા દેવી : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/7A9sH-hUXko 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ હાઆ….હાઆ….હાઆ…. હાઆ…. સજનવા…. સાવન બીતા જાયે . સજનવા…. સાવન બીતા જાયે . સજનવા સાવન બીતા જા….યે . સા..જન સા..જન સા..જન સજનવા…. સાવન બીતા જાયે . સાં….જન સા….જન સા..જન..વા…. સાં….જનવા…. સજનવા….આ.. સાવન બીતા જાયે . સાજન સા..જન સા….જન સા….જન . સાં….જન સજનવા….આ.. સાવન બીતા જા..યે . સાં….જન , સા….જન , સા….જન . સાં….જન , સા….જન , સા….જન . સજનવા….સાવન બીતા જા..યે.. સા….જનવા , સા….જનવા….રે . સાજ.. સાજ.. સાજ.. સાજ.. નવા …. સાં…. સજનવા…. સાવન બીતા જા..યે.. હાઆ….સાવન બીતા જાયે . હાઆઆઆઅ . પ્રીત કરી ઔર કરહુ ન જાની . હાઆઆઆઅ . પ્રીત કરી ઔર હાઆઆઆઅ . હાઆઆઆઅ . પ્રીત કરી ઔર કરહુ ન જાની .હાઆ….આ અઅઆ…. પ્રીત કરી ઔર કરહુ ન જાની.. મુરખ ..અ.. મીટ લગાયે . મુરખ..અ.. મીટ લગાયે . સાવન બીતા જાયે . સજનવા….આ.. સાવન બીતા જાયે . હોઓ….સા….જનવા…. સા….જનવા…. સા….જન , સા….જન , સા….જન , સા….જન.. , સજનવા…. સાવન બીતા જાયે . હાઆઆઆઅ . જૈસી કરની …. અઆઆઆઅ . હાઆઆઆઅ . અઆઆઆઅ . જૈસી કરની ઔર વૈસી ભરની . હાઆઆઆઅ . જૈસી કરની….વૈસી ભરની . વૈસી ભરની…. અબ કાહે પછતાયે….!? અબ કાહે પછતાયે…. સાવન બીતા જાયે . સાવન બીતા જાયે . સાવન બીતા જાયે….સા..જનવા…. સાવન બીતા જા….યે.. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઠુમરી : (૧) સાંવરિયા ચૈન કહાં સે પાઉં (૨) સજનવા સાવન બીતા જાયે : : લક્ષ્મી શંકર અને નિર્મલા દેવી : : : : પ્રસ્તુતિ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૨૯ , ૨૦૨૧ : : ભાદરવા વદ આઠમ : : : : પૂણે : : : : : : : :

ઓ..સજના બરખા બહાર આયી : (૧) : શૈલેન્દ્ર : લતા મંગેશકર : સલિલ ચૌધરી : ફિલ્મ : પરખ ( ૧૯૬૦ ) : : ઘર આજા ઘિર આયે બદરા સાંવરિયા : (૨) : શૈલેન્દ્ર : લતા મંગેશકર : રાહુલ દેવ બર્મન : ફિલ્મ : છોટે નવાબ ( ૧૯૬૧ ) : : તેરે બિન સાવન કૈસે બીતા : (૩) : રાજા મહેંદી અલી ખાં : મદન મોહન : ફિલ્મ : જબ યાદ કિસી કી આતી હૈં ( ૧૯૬૭ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LVII ) : :

https://youtu.be/wT5sEE2-59s
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
(ओ सजना, बरखा बहार आई
रस की फुहार लाई, अँखियों मे प्यार लाई ) – २
ओ सजना

तुमको पुकारे मेरे मन का पपिहरा – २
मीठी मीठी अगनी में, जले मोरा जियरा
ओ सजना …

(ऐसी रिमझिम में ओ साजन, प्यासे प्यासे मेरे नयन
तेरे ही, ख्वाब में, खो गए ) – २
सांवली सलोनी घटा, जब जब छाई – २
अँखियों में रैना गई, निन्दिया न आई
ओ सजना 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગીતકાર : શૈલેન્દ્ર (શંકરદાસ કેસરીલાલ) : : સ્વર : લતા મંગેશકર : : સ્વરકાર : સલિલ ચૌધરી : : રાગ : ખમાજ : : ફિલ્માંકન : અભિનેત્રી સાધના : ફિલ્મ : પરખ (૧૯૬૦) : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ घर आजा घिर आये बदरा सांवरिया
घर आजा घिर आये बदरा सांवरिया
मोरा जिया धक् धक् रेय चमके बिजुरिया
घर आजा घिर आये.

सुना सुना घर मोहे डसने को आये रे
सुना सुना घर मोहे डसने को आये रे
खिड़की पे बैठी बैठी साરી રૈन जाये રે
टप ટીप सुनाता मई तोह भई रे બાवरिया. घर आजा घिर आયે

कसमसा जियरा કसक मोरी दुनी रे
प्यासी प्यासी अंखियों की गलिया है सुनि रे
जाने मोहे लागी किस बैरન की नजरिયા
घर आजा घिर आये बदरा सांवरिया
मोरा जिया धक् धक् रेय चमके बिजुरिया
घर आजा घिर आये.🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ઠેહરા કે આયે હવા દિવલા બૂઝાયે રે (૨) લાગે મોરે અંગવા બદન કાંપ જાયે રે ચૂટકી લઇ પૂછે : કાહે આયે ના સાંવરિયા ઘર આજા ઘિર આયે બદરા સાંવરિયા . મોરા જીયા ધક ધક રે ચમકે બિજરિયા . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/GAUXqsaLYd0 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ક્લિક કરો અને જુઓ વિડિયો : : : : : : : : : : : : ફિલ્માંકન : નૃત્યાંગના : અભિનેત્રી : શીલા વાજ : અન્ય કલાકારો : : અમિતા અને મેહમુદ તથા અન્વર હુસેન : : ફિલ્મ : છોટે નવાબ (૧૯૬૧) : : સ્વર : લતા મંગેશકર : : સ્વરાંકન : : : : : : : : : : રાગ : માલ ગુંજી : : : : સંગીત : રાહુલ દેવ બર્મન ( His first movie as musician & Lata Mangeshkar’s first song for RD Burman , his age was 22 years then ) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ક્લિક કરો ને જુઓ લિરીક્સ વિડિયો ત્રણ અંતરા: https://youtu.be/1lApn_n8iuQ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ तेरे बिन सावन कैसे बीता
तेरे बिन सावन कैसे बीता
तू क्या जाने बालमा
तेरे बिन सावन कैसे बीता
तेरे बिन सावन कैसे बीता
तू क्या जाने बालमा
तेरे बिन सावन

गाँव में झूले जब लहराये
गीत मिलन કે सब ने ગાયે
सखियों ने पूछा बोल सखी री
तेरे સાजन क्यों न आયે
फिर सखियो ने क्या क्या पूछा
तू क्या जाने बालमा
तेरे बिन सावन कैसे बीता
तू क्या जाने बालमा
तेरे बिन सावन

फूल चमन में जब मुस्काये. पल पल बीता आस लगाये
कोयलिया ने राग तो छेड़ा
पायलिया ने गीत न गाये
पग पग छलके नयन गगरिया
तू क्या जाने बालमा
तेरे बिन सावन कैसे बीता
तू क्या जाने बालमा
तेरे बिन सावन

लम्बी रातें घोर अँधेरा
मुझ संग जागा दीपक मेरा
हम दोनों ने भोर भયે तक
रो रो देखा રस्ता तेरा
क्या होता है दुःख बिरहा का
तू क्या जाने बालमा
तेरे बिन सावन कैसे बीता
तेरे बिन सावन कैसे बीता
तू क्या जाने बालमा
तेरे बिन सावन. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગીતકાર : રાજા મહેંદી અલી ખાં : : સ્વરાંકન સંગીત : મદન મોહન : ફિલ્મ : જબ યાદ કિસી કી આતી હૈં (૧૯૬૭) : : ફિલ્માંકન : અભિનેત્રી માલા સિન્હા : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ક્લિક કરો અને જુઓ HD વિડિયો સોન્ગ : : : : https://youtu.be/CBrhl6kl_B8 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૨૮ , ૨૦૨૧ : : ભાદરવા વદ સાતમ : : પૂણે : : : : : : : : Remembering Happy Birthday to Lata Mangeshkar ( b. 28 September , 1929 : : Aged 92 Years ) :

યહ નીર કહાં સે બરસે હૈ , યહ બદરી કહાં સે આયી હૈ : પદ્મા સચદેવ : લતા મંગેશકર : જયદેવ : ફિલ્મ : પ્રેમ પર્વત (૧૯૭૩) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LVI ) : :

https://youtu.be/6CsxIsksYXE

यह नीर कहाँ से बरसे हैं
ये बदरी कहाँ से आयी है
यह नीर कहाँ से बरसे हैं
ये बदरी कहाँ से आयी है
ये बदरी कहाँ से आयी है

गहरे गहरे नाले गहरा गहरा पानी रे
गहरे गहरे नाले गहरा पानी रे
गहरे मन की छह अन्जानी रे
जग की भूल-भुलैया में
जग की भूल-भुलैया में
कुञ्ज कोई बौराई है
ये बदरी कहाँ से आयी है

चीड़ों के संग आहें भर लीं
चीड़ों के संग आहें भर लीं 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ आग चनार की मांग में धर लिन
बुझ ना पाये रे
बुझ ना पाये रे राख में भी जो
ऐसी अगन लगाई है
ये बदरी कहाँ से आयी है

पंछी पगले कहाँ घर तेरा रे
पंछी पगले कहाँ घर तेरा रे
भूल न जइयो अपना बसेरा रे
कोयल भूल गयी जो घर
कोयल भूल गयी जो घर
वो लौटके फिर कब आयी है
वो लौटके फिर कब आयी है
ये नीर कहाँ से बरसे है
ये बदरी कहाँ से आयी है 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગીતકાર : પદ્મા સચદેવ : : સ્વરાંકન સંગીત : જયદેવ : : સ્વર : લતા મંગેશકર : ફિલ્મ : પ્રેમ પર્વત (૧૯૭૩) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ક્લિક કરો ને સાંભળો Original સારેગમ ઓડિયો : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/LwSA-7YYLw0 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૨૭ , ૨૦૨૧ : : ભાદરવા વદ છઠ : : પૂણે : : : : : : : :

તરસ્યાં એ વાદળી ને તીર વિહંગ રાજ તરસ્યાં ઊડે રે : (૧) ન્હાનાલાલ કવિ : વિભા દેસાઇ : ક્ષેમુ દિવેટિયા : : MOTHER : Go Go Go Go Now , Out Of The Nest It’s Time : (2) : Tori Amos : : Daughter’s Day : Last Sunday Of September : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LV ) : :

https://youtu.be/iPN6MvfJhaU

હિમાલયના રાજ હંસ પક્ષી નું જોડું હંમેશા જીવનભર સાથે જ રહે સફેદ લાંબી ડોક લાંબા પગ મોટું કદ નીર ક્ષીર જુદાં પાડી શકનાર હોવાની માન્યતા સરસ્વતી નું વાહન. હજારો રાજહંસ અને સુરખાબ, ફ્લેમિંગો, વિ. વિદેશી પક્ષીઓ યાયાવરી થઈ ગુજરાત માં પણ વઢવાણા તળાવમાં ડભોઇ પાસે, ભાવનગરમાં, સાણંદમાં, દાંતીવાડા, રણનાં નડાબેટ ના જળાશયોમાં શિયાળો ગાળીને ઉનાળે પાછા લડાખ,ચીન, રશિયા યુરોપ,સાયબિરીયા વિ સ્થાન પર પાછાં ઊડી જાય.

વિહંગરાજ તરસ્યા ઊડે રે : : ન્હાનાલાલ કવિ : : : : સ્વર  : વિભા દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : ક્ષેમુ દિવેટીયા : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A6._%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B9%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C#


તરસ્યા એ વાદળીને તીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે;

સંધ્યાના સાગરને નીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે.

આભમાં પ્રચંડ પૂર ઊછળે છે પાણીડાં (૨) ;
મનોવેગી વાય ત્યાં સમીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે (X૨) .
તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ તરસ્યાં ઊડે રે (૨) .
ઘેરાં ઘેરાં ડોલતાં હિન્ડોલ મેઘ હોડલાં (૨) ;
ગર્વઘેલાં, ઘટા શાં ગંભીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે (X૨) .
તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ તરસ્યાં ઊડે રે  (X૨) .
સાધ્યરંગી સાળુ, મહીં મેઘશ્યામ વાદળી;
રૂપેરી પાલવનાં ચીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.

આંખડીનાં કિરણ કિરણ વરસે કંઈ ફૂલડાં;
વીજળીની વેલ શા અધીર :
વિહંગરાજ તરસ્યા ઊડે રે.

ઊડો રાજ! પાંખમાં ભરી અનન્ત પ્રેરણા (૨) ;
સાગરને નથી સામા તીર;
વિહંગરાજ તરસ્યા ઊડે રે (X૨) .
તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ તરસ્યાં ઊડે રે (X૨) . તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ , તરસ્યાં ઊડે રે .
વીજળીની વેલ શા અધીર,
વિહંગરાજ તરસ્યા ઊડે રે.
તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ તરસ્યાં ઊડે રે  (૨) . તરસ્યાં એ વાદળી ને તીર, વિહંગ રાજ , તરસ્યાં ઊડે રે .
-નાન્હાલાલ કવિ

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : International Daughter’s Day : Last Sunday Of September : 26 th September , 2021 : :  સપ્ટેમ્બર ૨૬ , ૨૦૨૧ : : વહાલી દીકરીઓના દિવસ : સપ્ટેમ્બર નો અંતિમ રવિવાર : : ભાદરવા વદ પાંચમ : : પૂણે : : : : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️



Mother
Tori Amos

Go go go go now
Out of the nest it’s time
Go go go now
Circus girl without a safety net
Here here here now don’t cry
You raised your hand for the assignment
Tuck those ribbons under your helmet
Be a good soldier
First my left foot then my right behind the other
Pantyhose running in the cold

Mother the car is here
Somebody leave the light on
Green limousine for the redhead dancing dancing girl
And when I dance for him
Somebody leave the light on
Just in just in case I like the dancing I can remember where I come from

I walked into your dream
And now I’ve forgotten how to dream my own dream
You are the clever one aren’t you
Brides in veils for you
We told you all of our secrets
All but one
And don’t you even try
The phone has been disconnected
Dripping with blood and with time and with your advice
Poison me against the moon

Mother the car is here
Somebody leave the light on
Black chariot for the redhead dancing dancing girl
He’s gonna change my name
Maybe you’ll leave the light on
Just in just in case I like the dancing I can remember where I come from

I escape into your escape into our very favorite fearscape
It’s across the sky and across my heart and I cross my legs oh my God
First my left foot then my right behind the other
Breadcrumbs lost under the snow

Oo who mother
Oo mother the car is here
Maybe maybe you’ll leave the light on for the for the for the dancing girl
He’s gonna change my name
Maybe you’ll leave the light
Just in case I like the dancing I can remember where I come come from

Mother mother mother


Mother Lyrics as written by Tori Ellen Amos     🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  ક્લિક કરો અને જુઓ લિરીક્સ વિડિયો   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  https://youtu.be/9dWOqztGGz4
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️MOTHER : શબ્દો : સ્વર : સ્વરાંકન : Piano : Tori Amos : From Album :Little Earthquakes
1992 : પ્રસ્તુતિ : વિ જયરાજ પૂણે  ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ : છેલ્લો રવિવાર HAPPY DAUGHTERS DAY : : : : : : : : : Mother , the car is here સૂચવે છે : arriving on a place like Earth where energy is dark & attractive . New Age People try to separate in to light & dark acting like superior .But, You have to unify two things asTori has unified  in her Song : Mother : the creator : beyond the all time human mother : Leaving the soul space . Saying goodbye to mother creator while going to mother Earth: પ્રથમ માતા દ્વારા ને પછી પતિ દ્વારા , દેખરેખ , નિયંત્રણ , દાબ , અંકુશ ગીત‌નો તાલસૂર માનીએ તો ?!? (૧) લગ્નોત્સુક દીકરી ને સુયોજિત લગ્ન માટે તૈયાર કરતી પ્રતિબધ્ધ માતા જાણે કે મોટી થયેલી દીકરી ની 🏫 schooly  રીબન good soldier ની હેલ્મેટ માં દાબીદૂબી ને સુસજ્જ સજ્જાધિન પત્ની તરીકે તૈયાર કરવાની ફરજ બજાવે ને કહે : It’s time . Go now out of the nest આ રીતે તો પક્ષી ઓ બચ્ચા ને ત્યજી દે : સાથે જતી રહેવાનું મનદુઃખ જો કે અનુભવે : raised hands for assignment કહે તેમાં રોષ ને  રીસ દેખાય : ઘર થી દૂર થવામાં હિજરાય , ઝૂરે , વ્યથિત રહે . સ્વયં ની જાત પિછાણે આશંકા રહે ને વળી ચિંતા : ક્યાંક , એક ખીલે થી બીજે ખીલે બંધાય એવું લાગે . ત્યારે નિપજતાં શબ્દોમાંથી પિયાનો ના તાલસૂરે કરુણ ગીત જન્મે (૨) dancing for him માં પતિ નું શરણ ને રીસ પૂર્વક કહો તો તાબેદારી જે કોઈ પણ દીકરી ને પસંદ ના હોય . તેથી કહ્યું “somebody leave the light on “: to remember who really she is as an individual : Green limousine આર્થિક સધ્ધરતા સૂચવે : An escape from her mother/parents : Dream બંને નું છે : માતા નું ને  પતિ નું : and now, I have forgotten how to dream my own dream : Her lose of sense of self : એમ‌ પણ કહે છે : you are the clever one . Aren’t you ? જે‌ માતા‌ માટે ની રીસ હોય … ?!? (૩)👰 Brides in veils for you માતા પિતા દ્વારા ઉન્નતિ પામી ને નવવધૂ થવાનું મળ્યું , નવોઢા બની . We told all of our secrets એક બે અપવાદ રહ્યા હશે : માતા કહે છે . અંતે જેને ભાવિ ના ભરથાર માન્યો એ last secret જેની પસંદગી માં આપ અખત્યાર રહો ને તેમાં સ્વતંત્ર વ્યક્તિત્વ નિખારી શકો એવો મોકો મળ્યો . (૪)The phone has been disconnected માં સૂચવે છે કે માતા-પિતા નું ઘર છૂટતા પોતાનાં ખૂદ ના રહેઠાણે સ્વયંસ્ફૂર્ત પણે ‌મનભાવન સંગ પૂરી છૂટ થી , કોઈપણ સંકોચ વિના ગમતું જિવવા માં મજા આવશે .  બંધન , અંતરાયો ને અટકાવ થી મુક્ત ખુશહાલમાં રહેવાનું સુખ મળશે . સલાહ સૂચન નિર્દેશ માનવાની ઝંઝટ ખત્મ .. દીકરી ના‌ સ્વપ્ન ને આકાંક્ષાઓને સાકાર થવા માં વિઘ્નો હોય પણ‌ ખરા . સંયમ નિયમન ના વચનો સંભળાવીને ‌કે અણગમો વ્યક્ત કરી ને કે ચીડ બતાવી દાબ દાખલ થી દીકરી ને વખતે રોકી પણ હોય . એની અભિલાષા પૂર્ણ ન થાય . ઉત્કંઠા પરિમિત થવા દીધી હોય . અપેક્ષા વધારે પડતી લાગે ને મર્યાદિત કરી હોય એવું પણ બન્યું હોય . દીકરી ના સારા માટે ચાલાકીથી કામ લીધું હોય . 🌒 Moon poisoning શબ્દ થી આવું કૈંક સૂચવાયું લાગે : (૫)
Black Chariot અને change my name . થનાર 💒 લગ્ન ના ઉલ્લેખો છે . He is making decisions . She is losing herself in this marriage . Again , He is controlling . માટે માતા દ્વારા lights on રાખવા ઇચ્છે છે . (૬) આગળ કહે છે : I escape in to your escape in to our very favourite fearscape : જે માં ‌અંદેશો છે . ગભરાટ છે / નવા રહેઠાણે , એ જ પૂરાણી ને પ્રચલિત , જૂનવાણી રીતભાત થી સંચારબંધી રહેવાની શક્યતાઓ રહેલી હોય . અકકડ વર્તન નો સામનો કરવો પડે . પુરુષ પ્રધાન , સ્ત્રીદ્વેષ્ટા સમાજમાં નારીને નિર્બળ ને ગૌણ ગણે . નારીત્વ નું જરુરી સન્માન થવાનું નથી . કહ્યાગરિ ગુણીજન બની રહેવાની નોબત રહે . સ્વપ્નિલતા નિરર્થક બની જાય . તેથી કહે છે : across the sky and across my heart and I cross my legs oh my God : (૭) First left foot , then right અંકુશ/ દેખરેખ હેઠળ તાબેદારી સૂચવે : Breadcrumbs lost under the snow સૂચવે કે જ્યાંથી આવી ત્યાં નું પગેરું ગૂમ થયેલું છે : (૮) માતા-પિતા ના સંરક્ષણ થી પતિગૃહે જતા સંક્રાંતિ નું “circus girl without a safety net” નું જોખમ અનુભવે : She is running in the cold જ્યાં એકલા હાથે નારીત્વ ની સર્વોપરિ તા સાચવી ને રહેવાનું છે . રોષ , રીસ ને નારાજગી ના અનુભવો માં થી ,  માતા પસાર થઇ ચુકી હોય આ બધું જાણે છે તેથી દીકરી ને જણાવે છે : don’t cry : Be a good soldier : લગ્ન કરીને પૌરુષ પ્રધાન સ્ત્રીદ્વેષ્ટા સમાજમાં નારીત્વ ની મહત્તા અને મહત્વ નિખારવા નો દીકરીને મોકો મળ્યો છે . બંને વચ્ચેની આ છાની વાત નું આ ગીત છે .(૯)  દૃઢ , સમજદાર , ઉત્સાહી , ઉલ્લસિત નારી , સંસાર માંડી નારીત્વ ના સર્વોપરિ લાભ મેળવવા પ્રતિબધ્ધ છે , એક તરફ . બીજી તરફ , સમાજ નારી ને  અજાણ ને અણસમજુ , સાદી ને ભોળી ભાળી , નિર્બળ ને ગૌણ, પરાધીન ને પરવશ સમજે . બે વિરોધાભાસી ખ્યાલો ની વિષમતાઓ lights & dark ના સંગઠન માં થી ઉત્પન્ન કરશે સુમેળભર્યું પસંદીદા વાતાવરણ , આપણી દીકરીઓ માટે જેમાં એની ઉન્નતિ અને પ્રગતિ થાય : એવી શુભ કામનાઓ : Happy Daughters Day : પ્રસ્તુતિ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે :૨૭.૯.૨૦ / ૨૬.૯.૨૧ અંતિમ રવિવાર આંતર રાષ્ટ્રીય ડોટર્સ ડે : : Happy Daughter’s  Day : Pune : : India: : : : : : : : : : : : :

બરસે ફુહાર.. કાંચ કી બૂંદે : (૧) : ગુલઝાર : આશા ભોંસલે : ખૈયામ : ફિલ્મ : થોડી સી બેવફાઈ (૧૯૮૦) : : સાવન કી ફુહાર : (૨) : શૈલેન્દ્ર : આશા ભોંસલે : સલિલ ચૌધરી : ફિલ્મ : જાગતે રહો ( ૧૯૫૬ ) : : મેરી જાન.. મુઝે જાં ન કહો મેરી જાં (૧૯૭૧) : (૩) : ગુલઝાર : ગીતા દત્ત : કનુ રોય : : સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LIV ) : :

તો , કહના રે કહના રે કહના રે ! બરસે ફુહાર !! રેશમ કે તાર લે કેબહાર ઝૂલે રે !!! હીરો કે હાર પહને ફુહાર ફૂલે રે !!!!

बरसे फुहार बरसे फुहार
काँच की बूंदे बरसे जैसे
बरसे फुहार बरसे फुहार
काँच की बूंदे बरसे जैसे
बरसे फुहार बरसे फुहार
हीरो के હાर पहने फुहार फूले રે
हीरो के હાર पहने फुहार फूले રે
रेशम के तार लेके बહાर झूले रे
कोई अगर जो आए नज़र
तो कहना रे कहना रे कहना
बरसे फुहार बरसे फुहार
काँच की बूंदे बरसे जैसे
बरसे फुहार बरसे फुहार
पाजी है पाजी ठंडी हवा जी सावन की
पाजी है पाजी ठंडी हवा जी सावन की
अग्नि लगा के खेली घटा જી सावन કી
कोई अगर जो आए नज़र
तो कहना रे कहना रे कहना
बरसे फुहार बरसे फुहार
काँच की बूंदे बरसे जैसे
बरसे फुहार बरसे फुहार
मीठा सा शोर दिल से कुछ ओर आता है
मीठा सा शोर दिल से कुछ ओर आता है
कहते है लोफ़ सावन मे भोर आता है
कोई अगर जो आए नज़र
तो कहना रे कहना रे कहना
बरसे फुहार बरसे फुहार
काँच की बूंदे बरसे जैसे
बरसे फुहार बरसे फुहार  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ lyrics : ગીતકાર : ગુલઝાર : : સ્વર : આશા ભોંસલે : : સ્વરાંકન : સંગીત : ખય્યામ : ફિલ્મ : થોડી સી બેવફાઈ ( ૧૯૮૦ ): નિર્દેશક : ઈસ્માઈલ શ્રોફ : : : :  Video creation : Dr. Kunvarsingh : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/Ov0aZdn-ltE 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ठंडी ठंडी सावन की फुहार
पिया आज खिड़की खुली मत छोडो
આवे झोंके से पगली बयार
पिया आज बाटी जलि मत छोडो
ठंडी ठंडी सावन की फुहार

दीये की ज्योति अखियों में लागे
दीये की ज्योति
दीये की ज्योति अखियों में लागे
पलकों पे निन्दिया सवार.                             पिया आज बाटी जलि मत छोडो
ठंडी ठंडी सावन की फुहार

पपीहे ने मन्न की अग्नि बुझा ली
पपीहे ने मન્ન કી
पपीहे ने मन्न की अग्नि बुझा ली
प्यासा रहा मेरा प्यार
पिया आज बाटी जलि मत छोडो
ठंडी ठंडी सावन की फुहार
पिया आज खिड़की खुली मत छोडो.
https://youtu.be/tG0bplmD3Ic?si=NYb2O2gKYQYJL4pb 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : સાવન કી ફૂહાર ( રંગીન વિડિયો ગીત )  : સ્વર : આશા ભોંસલે : ફિલ્માંકન : સુમિત્રા દેવી અને મોતીલાલ : સાક્ષ્ય : રાજ કપૂર : ફિલ્મ : જાગતે રહો ( ૧૯૫૬ )
Lyrics : ગીતકાર : શૈલેન્દ્ર (શંકરદાસ કેસરી લાલ) : : સ્વરાંકન : સંગીત : સલિલ ચૌધરી : : : : નિર્દેશક : અમિત મૈત્રા અને શંભુ મિત્રા : : અહીં ક્લિક કરીને સાંભળીએ  😦  IN B & W )  : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/APOJMaDGNRE?si=ckLiG01GFeagSZFY 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અહીં ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/F6FkVPOMtvM  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ मेरी जान मुझे जान
न कहो मेरी जान
मेरी जान मेरी जान
मुझे जान न
कहो मेरी जान
मेरी जान मेरी जान

जान न कहो અંजान मुझे
जान कहाँ रहती है सदा
जान न कहो અંजान मुझे
जान कहाँ रहती है सदा
અંजाने क्या जाने
जान के जाए कौन
भला मेरी जान
मुझे जान न
कहो मेरी जान
मेरी जान मेरी जान

सूखे सावन बरस गए
कितनी बार इन आँखों से                              सूखे सावन बरस गए
कितनी बार इन आँखों से
दो બૂંદે ના બરસે
इन भीगी पलको से
मेरी जान मुझे जान
न कहो मेरी जान
मेरी जान मेरी जान

होठ झुके जब होठों पर
સાંસ ઉલઝી હો સાંસો મેં
होठ झुके जब होठों पर
સાંસ ઉલઝી હો સાંસો મેં
दो जुड़वाँ होठो की
बात कहूँ आँखों से
मेरी जान मुझे जान
न कहो मेरी जान
मेरी जान मेरी जान
मुझे जान न
कहो मेरी जान
मेरी जान मेरी जान : : : : : Lyrics : ગીતકાર : ગુલઝાર ( સંપૂરન સિંઘ કાલરા ) : : સ્વરાંકન :  સંગીત : કનુ રોય : : ફિલ્મ : અનુભવ ( ૧૯૭૧ ) : : ફિલ્માંકન : તનુજા સમર્થ અને સંજીવ કુમાર : : નિર્દેશક : બાસુ ભટ્ટાચાર્ય : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૨૫ , ૨૦૨૧ : : ભાદરવા વદ ચોથ : : પૂણે : : : : : : :


       

કાંચ કી બૂંદે બરસે જૈસે !બરસે ફુહાર ,બરસે ફુહાર !! Rain droplets gathered on the pane of glass against day time background of the blue sky. ઠંડી ઠંડી સાવન કી ફુહાર : હીરો કે હાર પહને ફુહાર ફૂલે રે . Rain droplets becoming larger ready for getting pierced one by one as a diamond 💎 necklace 💎
રેશમ કે તાર લે કે બહાર ઝૂલે રે! પાજી હૈ પાજી ઠંડી હવા જી સાવન કી!! મીઠા શા શોર દિલસે કુછ ઓર આતા હૈ!!!આવે ઝોકે સે પગલી બયાર!!!! ઠંડી ઠંડી હવા સાવન કી ફુહાર!!!!! પિયા આજ ખિડકી ખૂલી મત છોડો !!!!!!
ઠંડી ઠંડી સાવન કી ફુહાર ! પિયા આજ ખિડકી ખૂલી મત છોડો !! દિયે કી જ્યોતિ અખિયો મેં લાગે ! પિયા આજ બાંતી જલી મત છોડો!!
પલકો પે નીંદિયા સવાર ! પિયા આજ ખિડકી ખૂલી મત છોડો !!
દો જૂડવાં હોઠોં કી બાત કહું આંખો સે . મેરી જાં , મેરી જાં , મુઝે જાં ન કહો મેરી જાં ! જાં કહાં રહતી હૈ સદા !?

શ્યામ ઘન ઘનશ્યામ બરસો : પં. નરેન્દ્ર શર્મા : લતા મંગેશકર : શ્રી નિવાસ ખલે : ( ૧ ) : : બરસો રે બરસો કાલે બદરવા : રાગ મલ્હાર : ખુર્શીદ બાનો : પંડિત ઈન્દ્ર ચંન્દ્ર : ખેમચંદ  – પ્રકાશ : ફિલ્મ તાનસેન ( ૧૯૪૩ ) : ( ૨ ) : : બરસો રે મેઘા મેઘા બરસો રે ( રાગ મલ્હાર ) : ગુલઝાર : એ આર રહેમાન : ફિલ્મ : ગુરુ ( ૨૦૦૭ ) : ( ૩ ) : :  સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LIII ) : :

ખુર્શીદ બાનો: ફિલ્મ તાનસેન ( ૧૯૪૩ )
ખુર્શીદ બાનો ફિલ્મ તાનસેન ( ૧૯૪૩ ) બરસો રે.. .
બરસો રે મેઘા મેઘા બરસો રે
બરસો રે મેઘા મેઘા બરસો રે
” શ્યામ ઘન ઘનશ્યામ બરસો બહોત પ્યાસી હું; રાસ બિન રસ – રાત્રિ કે ગહરી ઉદાસી હું.. . “( પં. નરેન્દ્ર શર્મા )

https://youtu.be/j0hqIuOcxF4

श्याम घन घन श्याम

बरसो बहुत प्यासी हूँ

रास बिन रस रात्रि के

गहरी उदासी हूँ

आज सरद्धा को सहारा है

नही विश्वास का

भूमि के सिर पर नही है

हांत अब आकाश का

सम वीना श्रम शंवीना

मैं स्वर लटसी हूँ

जिसे राधा ने चुराया

वही भूली वेणु हूँ मैं

श्याम की प्यारी बिसरी

वही ब्रज की रेणु हूँ मैं

क्या कहूँ मैं और

प्रभु की चरण दासी हू

श्याम घन घन श्याम

बरसो बहुत प्यासी हूँ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Lyrics : ગીતકાર : પં . નરેન્દ્ર શર્મા : : સ્વરકાર : શ્રી નિવાસ ખલે : : સંગીત નિયોજન : અનિલ મોહિલે : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️   ( 2 ) : :  Extra Ordinary Song in HD -“Barso re barso re “(Tansen) (1943) : : : : Singer-Khursheed Bano : :  Lyrics-Pt Indra Chandra : :  MD-Khemchand Prakash : : Picturised On Khurshid Bano & K L Saigal : : Directed by : Jayat Desai : : CLICK HERE In BELOW : To enjoy the song composed in Raag Malhar https://youtu.be/CWm_IYrOsxA?si=kQ344U_xj_hCezup
Lyrics

naa jal bin mera jee jale
jale jiyaa ki aas
birhan ki duniyaa jale
kaun bujhaaye pyaas

barso re, barso re
barso re, barso re
barso re,
kaale baadarvaa
jiyaa pe barso, barso
jaise mori ankhiyaan barsen
barso re

barso re
kaale baadarvaa
jiyaa pe barso, barso
jaise mori ankhiyaan barsen
barso re, barso re
barso re

run jhum rum jhum baadal aawe
chamak chamak bijli chamkaawe
run jhum rum jhum baadal aawe
chamak chamak bijli chamkaawe
jo tumre ghar paani na ho
aansoo mere lete jaao re
aao re aao re
kaare baadarwaa
jiyaa pe barso, barso
jaise mori ankhiyaan barsen
barso re, barso re
barso re

umad ghumad kar garaj garaj kar barso
umad ghumad kar garaj garaj kar barso
umad ghumad kar garaj garaj kar barso
jor jor ghanghor shor kar barso
jor jor ghanghor shor kar barso
barso re barso re
barso re barso re
barso re . : : : :  🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️      ” Without water … my love is blazing  : My heart is blistering .. O! Tears; come : The world of this dejected is burning : Who can quench the thirst? :  O! Clouds, downpour …: O! Black clouds pour on my Love.. downpour : Like my eyes are weeping :  O! Clouds come with pattering sound :  Come flashing and thundering : If you do not have water : Please take my tears along with you : Come O clouds… : Come quickly and rain with roars and thunder : rain with extreme noise and clatter “: જોર જોર  ઘનઘોર શોર કર બરસો 🌧️ “After singing Deepak Raag, Tansen felt that he is being cremating from inside. Her Love – Khursheed Bano sang Raag Malhaar, requesting the clouds to come and rain to cool him down” સંગીત  સમ્રાટ  તાનસેન રાગ દીપક ગાવા થી  હ્રદયાગ્નિ પ્રજવલિત જલન થી  દાઝ્યા ના દર્દ પીડાથી વ્યાકુળ થઈ રહ્યાં હતા ત્યારે તાનસેન ની પ્રેરણા અને પ્રેમિકા ખુર્શીદ બાનો ઍ રાગ વર્ષાચ્છાદન લાવી શકતા રાગ મલ્હાર ગાઈ ને એ જલન બૂઝાવી. જેનું ઉપરોકત ગીત – ગાન વાદળો ને વર્ષા વરસાવતા આવવાના વિનંતી -આહ્વાન કરે છે. ૧૯૪૩ ની ફિલ્મ માટે સંગીત નિયોજન અદભૂત છે. richly orchestrated song with Khurshid Bano’s Voice having a superb range and control is exceptional . : : : : 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️   Barso Re : : : : : ( 3 )  : :
Song by A. R. Rahman, Shreya Ghoshal, and Uday Mazumdar : : 150 Millions Views On You Tube : : : :

Lyrics : : : :
ना रे, ना रे, ना रे, ना रे
ना-ना-ना रे, ना रे, ना रे, ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
बरसो रे, मेघा-मेघा, बरसो रे, मेघा-मेघा
बरसो रे, मेघा, बरसो
बरसो रे, मेघा-मेघा, बरसो रे, मेघा-मेघा
बरसो रे, मेघा, बरसो
मीठा है, कोसा है, बारिश का बोसा है
कोसा है, कोसा है, बारिश का बोसा है
मीठा है, कोसा है, बारिश का बोसा है
कोसा है, कोसा है, बारिश का बोसा है
जल, जल, जल, जल, जल
जल-थल, जल-थल
चल, चल, चल, चल, चल, चल
चल, चल, बहता चल
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
Hey, बरसो रे
बरसो रे, मेघा, बरसो रे, मेघा-मेघा
बरसो रे, मेघा, बरसो
વા વાયા ને વાદળ ઊમટ્યાં
ગોકુળમાં ટહુક્યા મોર મળવા
गीली, गीली, गीली, हाँ
हाँ-हाँ-हाँ-हाँ, हाँ-हाँ-हाँ-हाँ
गीली-गीली माटी
गीली माटी के चल घरौंदे बनाएँगे रे
हरी-भरी अंबी, अंबी की डाली
मिल के झूले झुलाएँगे रे, हो
धन, बैजू, गजनी, हल जोते सब ने
बैलों की घंटी बजी और ताल लगे भरने
रे तैर के चली, मैं तो पार चली
रे तैर के चली, मैं तो पार चली
पार वाले पर ले किनार चली, रे मेघा
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
काली-काली रातें
काली रातों में ये बदरवा बरस जाएगा
गली-गली मुझको मेघा ढूँढेगा
और गरज के पलट जाएगा
घर, आँगन, अंगना और पानी का झरना
भूल ना जाना मुझे, सब पूछेंगे वर्ना
रे बह के चली, मैं तो बह के चली
रे कहती चली, मैं तो कह के चली, रे मेघा
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे
ना-ना रे (ना-ना रे), ना-ना रे (ना-ना रे)
ना-ना रे, ना-ना रे (ना-ना रे, ना-ना रे)
ना-ना रे, ना रे, ना रे, ना रे
ना रे, ना रे, ना रे, ना रे
ना-ना रे, ना-ना रे, ना-ना रे, ना-ना रे  🌧️ 🌧️ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : બરસો રે મેઘા મેઘા બરસો રે : : સ્વર :  શ્રેયા ઘોષાલ અને ઉદય મજમુદાર : : ગીતકાર :  ગુલઝાર : : સ્વરાંકન અને સંગીત : એ આર રહેમાન : : ફિલ્મ : ગુરુ  ( ૨૦૦૭ ) : ફિલ્માંકન : ઐશ્વર્યા રાય : : દિગ્દર્શક : મણી રત્નમ : : : : 🌧️ 🌧️  https://youtu.be/asw-wTDzGUQ?si=9HVRvWv1cjjrENPr  🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ The song was well received, with Shreya Ghoshal receiving many accolades.  The song is picturized on Sujata (Aishwarya Rai),[3] and appears when she decides to leave her parents to elope with her boyfriend. In later part Sujata finally leaves her parents.

The video of the song is shot in Kerala where the opening scene of majestic Athirapilly waterfalls is shown and at the villages of Karnataka, the Rayagopura at Melukote temple, and a few more. According to some sources, the majority of rain used in the song is natural as it was monsoon season, hence little artificial rain was needed.  The dance in the video was choreographed by Saroj Khan, for which she won her eighth Filmfare Best Choreography Award. The dance shows Sujata dancing like one would when it rains. Aishwarya is also seen dancing atop a large rock with water below, amidst the thunderstorm.                                   Awards

Filmfare Awards : :

Won, Best Female Playback – Shreya Ghoshal
Won, Best Choreography – Saroj Khan
Star Screen Awards.

Won, Best Female Playback – Shreya Ghoshal
IIFA Awards.

Won, Best Female Playback – Shreya Ghoshal
Zee Cine Awards.

Won, Best Female Playback – Shreya Ghoshal : : : : 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : સપ્ટેમ્બર ૨૪ , ૨૦૨૧ : : ભાદરવા વદ ત્રીજ : : પૂણે : : : : : : :

કાળી વાદલડી તને વિનવે રે : કવિ દુલા ભાયા ‘કાગ’ : દુલા ભાયા ‘કાગ’ અને મેરૂભા ગઢવી : ( ૧ ) : વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LII ) : :

https://drive.google.com/file/d/1X9MHI13wGeuA53muSmlNWGJ-eVbfLIhj/view?usp=drivesdk        કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રે રંગમોરલા
જાય છે મારી સાહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા

બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કરી લે રે બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગમોરલા

બોલવું તોય નથી બોલતો રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ભલો થઈ તું અબોલા તું  ભાંગ્ય રે
બે ઘડીક નાચી લે રંગમોરલા

કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા

ઓલી વાદલડી કેરી વિનંતી રે
રંગભર નાચે છે રંગમોરલો
મનડું કળાયેલ મોર રે
રંગભર નાચે છે રંગમોરલો

આભે ઢોલિડાં ધડૂકીયા રે
રંગભર નાચે છે રંગમોરલો
ત્રિભુવન ઝીલે છે એનો તાલ રે
રંગભર નાચે છે રંગમોરલો

નાચે વનરા, નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે છે નદીયું કેરા નીર રે
રંગભર નાચે છે રંગમોરલો

ઢેલડિયું તો ઢુંગે વળે રે
રંગભર નાચે છે રંગમોરલો
ભૂલી ગ્યો દુનિયા કેરું ભાન રે
રંગભર નાચે છે રંગમોરલો

‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો
કળાયેલ સૃષ્ટિનો શણગાર રે
રંગભર નાચે છે રંગમોરલો

‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો


( ૧ ) ,: : સ્વરઃ કવિ દુલા ભાયા ‘કાગ’ અને તેમના જોડીદાર મેરુભા ગઢવી : : : : રચના-રજૂઆત: કવિ દુલા ભાયા : કાગ ( ૨ ) : : વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : : 🌧️🌧️🌧️🌧️  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી  વ્હાલપની  વાત રંગભીની.

આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

બાજે  અજસ્ત્રધાર
વીણા  સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

ઓ રે વિજોગ વાત!
રંગ   રોળાઈ   રાત,
નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : સપ્ટેમ્બર ૨૩ , ૨૦૨૧ : : ભાદરવા વદ બીજ : : પૂણે : : : : : : :

Design a site like this with WordPress.com
Get started