બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી હાઆઅ બરસન લાગી રૂમઝૂમ કે . બરસન લાગી હાઆઅ બરસન લાગી રૂમઝૂમ કે . બરસન લાગી . બરસન લાગી (૩) બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી . બરસન લાગી રે.બરસન લાગી(૩) બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે (૨) બરસન લાગી (૩) બરસન લાગી . બરસન લાગી (૪) બરસન લાગી . બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી બદરિયા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બાદર ગરજે , બિજુરિયા ચમકે . બાદર ગરજે (૩) . બાદર ગરજે , બિજુરિયા ચમકે . બાદર ગરજે , હા .. હા.. બાદર ગરજે . બાદર ગરજે . હા.. હા.. બાદર ગરજે , બિજુરિયા ચમકે . બોલન લાગી . હા.. હા.. બોલન લાગી . બોલન લાગી કોયલિયા ઘૂમ ઘૂમ કે . બોલન લાગી ઘૂમ ઘૂમ કે . બોલન લાગી ઘૂમ ઘૂમ કે . બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ રામદાસ કે ગોવિંદ સ્વામી , સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી . ગોવિંદ સ્વામી . ગોવિંદ સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી . રામદાસ કે ગોવિંદ સ્વામી , ચરન કમલ , હા.. હા.. આઆઅઅ . ચરન કમલ હા..હા..આઆઅઅ . ચરન કમલ નિત , ચૂમ ચૂમ કે . ચરન કમલ નિત ચૂમ ચૂમ કે . બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે (૩) . બરસન લાગી . બદરિયા યાયાઆઆઅઅ . બરસન લાગી બદરિયા , હા.. હા.. બરસન લાગી હા.. હા.. બરસન લાગી બદરિયા રૂ..મ..ઝૂ..મ કે 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Traditional Kajri ( Banaras Gharana ) સ્વર : શુભમિતા બેનરજી : હાર્મોનિયમ : શ્રીકાન્તો આચાર્ય : તબલા : કુંતલ દાસ : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/HuF2H482_h0 🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Click hereinabove to listen to the video created on the performance of this kajari : Vocals : Girija Devi and Ravi Kichlu : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૧૭ , ૨૦૨૧ : : ભાદરવા સુદ અગિયારસ : પરિવર્તિની એકાદશી : : પૂણે : :
બદરા રે તું જલ ભરી લે આયો : મીરાંબાઈ : (૧) : કિશોરી આમોનકર : : સાવન દે રહા જોરા રે : મીરાંબાઈ : કિશોરી આમોનકર : (૨) : સ્વામી અનિમેષાનંદ : દૂરબાદલ ચેટરજી : (૩) : : જોગન કથક ડાન્સ બેલે (૨૦૧૮) : હિમાલી વ્યાસ , કૃતિ રાકેશ અને બ્રિજ જોષી : બ્રિજ જોષી : (૪) : : ભાદ્રપદી : PART ( XLV ) : :
ઓ બદરા . . રે બદરા .. બદરા રે તું જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ છોટી છોટી બુંદન , બદરા , છોટી છોટી બુંદન બરસન લાગી . છોટી છોટી બુંદન બરસન લાગી . કોયલ શબદ સુનાયો . ઓ બદરા , ગાજે બાજે પવન મધુરિયા . ગાજે બાજે પવન મધુરિયા . અંબર બદરા છાયો . ઓ બદરા . . રે બદરા .. બદરા રે તું જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સેજ સંવારી . બદરા , સેજ સંવારી , પિયા ઘર આયે . સેજ સંવારી પિયા ઘર આયે . હિલમિલ મંગલ ગાયો . ઓ બદરા . . મીરાં કે પ્રભુ હરિ અવિનાશી .. હરિ અવિનાશી . હરિ અવિનાશી . હરિ અવિનાશી . હરિ અવિનાશી . મીરાં કે પ્રભુ હરિ અવિનાશી . ભાગ ભલો જિન પાયો . ઓ બદરા . . રે બદરા.. બદરા રે તું જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . લે આયો . લે આયો . લે આયો . લે આયો. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર અને સ્વરાંકન : કિશોરી આમોનકર : : આલ્બમ : મ્હારો પ્રણામ ભજન : : released 31.12.1984 : : : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️सावन रे दे रह्या जोरा रे
सावन दे रह्या जोरा रे घर आयो जी श्याम मोरा रे
उमरा घुमरा चहु दिसि से आयो गरजत है घनघोरा रे
दादुर मोर पपीहा बोले कोयल करे तोरा रे
मीरा के प्रभु गिरिधर नागर जो वारुण सोई थोरा रे
—- મીરાંબાઈ : : : : સ્વર : કિશોરી આમોનકર : : આલ્બમ : મીરાં લાગો રંગ હરિ : સારેગામા રિલીઝ ૩૧ / ૧૨ / ૧૯૮૪ : યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૭ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/9O4YE9IdLJw?si=QkUJ0QKDgpBCdGGQ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ 🌧️ https://youtu.be/K-Echnvd7fM 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બદરા રે તું જલ ભરી લે આયો . રે આયો .. જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . લે આયો . જલ ભરી લે આયો. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ છોટી છોટી બુંદન બરસન લાગે . છોટી છોટી બુંદન બરસન લાગે . કોયલ શબદ સુનાયો . કોયલ શબદ સુનાયો . ગાજે બાજે , પવન મધુરિયા . ગાજે બાજે પવન મધુરિયા . અંબર બદરા છાયો . બદરા રે તું જલ ભરી લે આયો . જલ ભરી લે આયો . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સેજ સંવારી પિયા ઘર આયે . પિયા ઘર આયે . સેજ સંવારી પિયા ઘર આયે . હિલમિલ મંગલ ગાયો . હિલમિલ મંગલ ગાયો . મીરાં કે પ્રભુ હરિ અવિનાશી . મીરાં કે પ્રભુ હરિ અવિનાશી . મીરાં કે પ્રભુ હરિ અવિનાશી . ભાગ ભલો જિન પાયો . બદરા રે તું જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . જલ ભરી લે આયો . જલ ભરી લે આયો.🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
મોરે નયના સાવન ભાદોં : (૧) : પ્રહલાદ શર્મા : લતા મંગેશકર : વિ બલસારા : ફિલ્મ : વિદ્યાપતિ (૧૯૬૪) : : ફિરસે આઇયો બદરા બિદેશી : (૨) : ગુલઝાર : આશા ભોંસલે : રાહુલ દેવ બર્મન : ફિલ્મ : નમકીન (૧૯૮૨) : : ભાદ્રપદી : PART ( XLIV ) : :
મોરે નૈના સાવન ભાદો, તોરી રહ રહ યાદ સતાયે
બાલમ કિત જાઊઁ મૈં મૈં તો રો રો કર મર જાઊઁ રે
આઈ રસ કી ભરી ફુહારે, મોરી ભીજ રહી રે અખિયાઁ
ઇસ રિમ-ઝિમ મેં સાઁવરિયા, મોરી સુલગ રહી રે બગિયા
મોરી સુલગ રહી રે બગિયા
મૈં તો પ્રીત કિયે પછતાઈ રે મોરા દરદ ન જાને કોઈ
બાલમ કિત જાઊઁ મૈં …
મૈં તો પવન ચકોરી ભૂલી, બન જંગલ કી હિરણિયા
કહાઁ છુપ ગયા રે મોરે ચન્દા, કિત ગઈ રે હાય! ચન્દનિયા
કિત ગઈ રે હાય! ચન્દનિયા
આ રે મોતી ચુગતી હંસી, અબ ચુગ રહી રે અંગારે
બાલમ કિત જાઊઁ મૈં … 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Lyrics : પ્રહલાદ શર્મા : સ્વર : લતા મંગેશકર : ફિલ્મ : વિદ્યાપતિ (૧૯૬૪): સ્વરાંકન સંગીત : વિ બલસારા : falling rain 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/BfeJ-tuUoIc 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ ફિર સે આઇયો બદરા બિદેશી
તેરે પંખોં પે મોતી જડુંગી
ભર કે જઇયો હમારી કલૈયા
મૈં તલૈયા કે નારે મિલૂઁગી
તુઝે મેરે કાલે કમલી વાલે કી સૌં
તેરે જાને કી રુત મૈં જાનતી હૂઁ
મુ કે આને કી રીત હૈ કિ નહીં
હો~ કાલી દર્ગાહ સે પૂછૂઁગી જાકે
તેરે મન મેં ભી પ્રીત હૈ કિ નહીં
કચ્ચી પુલિયા સે હોકે ગુજરિયો
કચ્ચી પુલિયા કે નારે મિલૂઁગી..
તૂ જો રુક જાએ મેરી અટરિયા
મૈં અટરિયા પે ઝાલર લગા દૂઁ
ડાલૂઁ ચાર તાબીજ ગલે મેં
અપને કાજલ સે બિંદિયા લગા દૂઁ
છૂકે જઇયો હમારી બગીચી
મૈં પીપલ કે આડે મિલૂઁગી… 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Lyrics : ગુલઝાર : સ્વર : આશા ભોંસલે : ફિલ્મ : નમકીન : (૧૯૮૨) : સ્વરાંકન સંગીત : રાહુલ દેવ બર્મન : ફિલ્માંકન : શબાના આઝમી : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૫ , ૨૦૨૧ : ભાદરવા સુદ નોમ : પૂણે :
વાંકાબોલી , આ તારી વરણાગી વાંસળી : (૧) : સુરેશ દલાલ : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : : મુરલી વાગી રે મારા શ્યામ ની : (૨) : સુધા મલ્હોત્રા : : રાધાનું નામ વાંસળી ના સૂર મહીં વહેતું ન મેલો ઘનશ્યામ : (૩ અ) : સુરેશ દલાલ : ગાર્ગી વોરા : હંસા દવે ( ૩ બ ) : વિભા દેસાઈ & રાસબિહારી દેસાઈ ( ૩ ક ) : ક્ષેમુ દિવેટીયા : : વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે : : (૪) : નિનુ મઝુમદાર : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : ગાર્ગી વોરા: અમર ભટ્ટ : ( ૫ ) : : રાધાષ્ટમી : ભાદ્રપદી : PART ( XLIII ) : :


https://drive.google.com/file/d/1azPwWTqR1vjU5BORGk7iPXvzircecoLN/view?usp=drivesdk
વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી! (X૨)
છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ
મારા અંતરની છાનેરી લાગણી! હે..
વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી!
સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમા,
મ્હાલવાની મોજ મને આવે (૨),
ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ,
મને તાકી તાકીને અકળાવે
આઘુપાછું તે કાંઈ જોયા વિના
બધા આપે શી વાતની વધામણી? હે..
વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી!
ગાયોની સાથ સદા હોયે ગોવાળીયો,
ને ફૂલડાંની સાથે સુગંધ (૨)
તારી તે સંગ હોય હૈયાવીંધ વાંસળી
ને વાસળીમાં વહેતો ઉમંગ
ગોપીની લાજ અને લોપે મરજાદ
કાળી ડંખે છે નીંદાની નાગણી . હે..
વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી!
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ દિલીપ ધોળકીયા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/1tr5Y42LQr3bajpkjqAbC0gMWPeRfwOcH/view?usp=drivesdk
નિજનો શ્વાસ ભરે છે માધવ
કાષ્ટતણી મુરલીના તનમાં
કોણ બિરાજે હું કે મુરલી
માધવના અંતર-આસનમાં
ચલ, ચંચલ મન નિશ્ચલ થઈજા,
ચલ યમુનાને તીર
ઘટ ખાલી લઈને જ્યાં બેઠી
ગોપી ઘેલી અધીર
મુરલી વાગી રે….. મારા શ્યામની
કેમે કરીને મારો લાગે ના જીવ ક્યાંયે
હોઓઅ……………..
હું તો હવે ના રહી કોઈના ય કામની
મુરલી વાગી રે….. મારા શ્યામની
આફુડો જાય ઊડી જીવ જમનાને તટ
મેલવી છે મારે અવ અમથી આ ખટપટ
ભલી મારી જાત ભલો ગિરધર નટખટ . હોઓઅ.
રટના લાગી છે મને એના એક નામની રે
મુરલી વાગી રે….. મારા શ્યામની
વૃન્દા તે વનની મહોરી વનરાયુંમાં
ઘૂમવાનું રાત દિન સૂની સૂની ખાયુંમાં
આવી રહે હોઠ ઉપર હૈયે જે માયું ના . હોઓઅ.
હું તો સદાની હવે શ્યામની, શ્યામની રે
મુરલી વાગી રે….. મારા શ્યામની
મારા શ્યામની, મારા શ્યામની
સ્વરઃ સુધા મલ્હોત્રા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rMUQzTDhqNDdrbXc/view?usp=drivesdk&resourcekey=0-bBb778nyHAc2zbHp2Fhabw રાધાનું નામ તમે વાંસળીના સૂર
https://youtu.be/4yyKXOq6Kgw?si=fkWrhCVb3wSPCJip
સ્વર : હંસા દવે : : સ્વરાંકન સંગીત : ક્ષેમુ દિવેટીયા : : : : : : :
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…
– સુરેશ દલાલ
https://youtu.be/YqhFr8eLsnM?si=NuYgI8G92joRvgyL
સ્વર : ગાર્ગી વોરા : : LIVE : At Patan : ( મનોવિરામ ) : https://youtu.be/xjufr10uWLE?si=RyotpG61iw_OqbEg 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર : વિભા દેસાઈ & રાસબિહારી દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : ( સંગીત સુધા ) ********************************* https://drive.google.com/file/d/1EAyF8Py6YZ52KKq_21r1j90JH_SjiNA-/view?usp=drivesdk વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
રે….સખી જાતાં ડર લાગે,
અરે…..સખી…..જાતાં ડર લા…ગે,
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે.
કાંકરી ઉછાળી, ઊભો વનમાળી.
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..
જા…તાં… ડર લા…..ગે….
જાતાં ડર લાગે…..
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે.
હાં……..હાં…….
જવું’તું ઘાટ પર આજે, અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી, હસતી, સખીની, નીસરી ટોળી
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ અ…રે પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વિધિએ લલાટ સખી, કે
જાતાં ડર લાગે…..
રે… સખી..જાતાં ડર લાગે…..
અરે…..સખી…..જાતાં ડર લાગે,
મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે.
સ્વરઃ કૌમુદી મુનશી
ગીત-સંગીત : નિનુ મઝમુદાર 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : સ્વર : ઉપજ્ઞા પંડ્યા : સ્વરાંકન : નિનુ મજમુદાર : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : LIVE 15 / 16 February, 2019 પારિજાત સંગીત સભા કાર્યક્રમ At ઠાકોરભાઈ દેસાઈ હોલ , અમદાવાદ : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૩ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/AgHDadGj5wE?si=aoZbynfrTDQQG8cA 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/67q2mziMd00?si=9tOvkE9KCOIXrFYQ અહીં ક્લિક કરીને સાંભળીએ સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : : સ્વર : ગાર્ગી વોરા સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : રાગ મલ્હાર 🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૪ , ૨૦૨૧ : : ભાદરવા સુદ આઠમ : : રાધા અષ્ટમી : : પૂણે : Updated સપ્ટેમ્બર ૧૧, ૨૦૨૪ : : રાધાષ્ટમી : : પૂણે : : રાધાજી નાં ગીત સહિત રાધાષ્ટમી એ પ્રણામ : : : :

લગભગ 40 વર્ષ પછી વેણીભાઈની આ રચના સ્વરબદ્ધ થાય છે ને એમાંનો પ્રથમ શબ્દ ‘સાંવરિયા’ એ ઠુમરીની ઢબે અચાનક ગવાઈ જાય છે. કદાચ એ વખતે નાનપણમાં સાંભળેલી એ ઠુમરીની યાદ કાયમ રહે તેવી મારા અર્ધજાગ્રત ચિત્તની સ્થિતિ હોઈ શકે! આ રીતે ગવાઈ તો ગયું પણ પછીના શબ્દો ‘કાહે હોત નઠોર?’ એક વહેણની જેમ; પણ ‘તુજ બિના ચૈન કહાઁ સે પાઉં’થી અલગ રીતે બેસી ગયા.
પ્રથમ અંતરાના શબ્દો છે-
‘સાવનકી બેચેન બદરિયા બરસત ભોલી ભાલી’. એ માટે મલ્હારના સ્વરો હોય તેવી સૌની અપેક્ષા હોય જ. પણ મારા સ્વરનિયોજનમાં સ્થાયીમાં રિષભ(રે) કોમળ હોવાથી ને મલ્હારમાં કે એના કોઈ પણ પ્રકારમાં કોમળ રિષભ (રે) ક્યારેય ન આવતો હોઈ ખરી મૂંઝવણ ને મથામણ શરૂ થઇ. સ્થાયીનો અંત ‘નઠોર ‘ શબ્દ પર ને શુદ્ધ મધ્યમ (મ) પર થાય છે. તો અંતરામાં શુદ્ધ મધ્યમ(મ)ને સા કરી, એટલે કે સ્કેલ ચેન્જ કરી, ત્યાંથી મલ્હાર ને એના પ્રકારમાં જઈ શકાય એવી ટ્યુબ લાઈટ કે પ્રેરણા થઇ. આખું ગીત બેસી ગયું.
હિંદી ગુર્જર શૈલીમાં કવિ સુંદરમનાં લગભગ 72 કાવ્યો છે ને કવિ રાજેન્દ્ર શાહનાં પણ ઘણાં કાવ્યો છે. વેણીભાઈનું આ અદભુત ગીત પણ આ શૈલીમાં છે. શબ્દકોશ પ્રમાણે ‘નઠોર’ શબ્દનું મૂળ સંસ્કૃત ‘નિષ્ઠુર’ છે એટલે કે ‘કઠોર’. પણ વેણીભાઈ ‘નઠોર’ શબ્દ ઉપયોગમાં લે છે જે ‘કઠોર’ નથી લાગતો; બલ્કિ વધારે સંગીતમય લાગે છે.
શ્રાવણ(સાવન) પૂર્ણ થવામાં છે, જન્માષ્ટમી નજીક છે ત્યારે કૃષ્ણ ગિરિધારીને ઉદ્દેશીને વેણીભાઈએ લખેલા આ પદનું મારૂં સ્વરનિયોજન જે મને ખૂબ પ્રિય છે તે માણો. ગાર્ગીએ એ ગાયું છે પણ ખૂબ ભાવથી ને પોતાની ઉપજ ઉમેરીને!
અમર ભટ્ટ




































બરસે ઘન સારી રાત : રઘુવીર સહાય : (૧) : લતા મંગેશકર : વનરાજ ભાટિયા : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : : સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : (૨) : પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંગ : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : ભાદ્રપદી : PART ( XLII ) : :
Barse Ghana Saari Raat Lyrics in Hindi :
बरसे घाना सारी रात सारी रात
संग सो जाओ आओ रे संग सो जाओ
आओ रे प्रियतम आओ प्रिय आओ रे
संग सो जाओ संग सो जाओ
नहलाओ साँसों से तन
मेरा शीतल पानी याद आये
सागर नदिया सागर नदिया याद आये
शबनम धुला सवेरा शबनम धुला
होंठों से तापन बुझाओ बुझाओ
प्रियतम आओ आओ रे संग सो जाओ
कुम्हलाया उजियारा मेरे मानन में
मनन में अंधियारा लाओ
घिर आया दर्पण में क्यों
तन सिहारे छाया डोले
क्या तुम आये बाहें खोले
नींद आयी मधुर समर्पण में
मधुर समर्पण में नींद आयी
अंतिम सिसकी चुम्बन से
चुप कर जाओ कर जाओ
प्रियतम आओ आओ रे प्रियतम ाओ
संग सो जाओ संग सो जाओ. 🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/q6ZO2B63e_w 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ lyrics : રઘુવીર સહાય : સ્વર : લતા મંગેશકર : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : સ્વરાંકન : સંગીત : વનરાજ ભાટિયા : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ https://youtu.be/vhUczPAdOjo સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : લતા મંગેશકર અને ભૂપિન્દર સિંગ : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : વનરાજ ભાટિયા : ફિલ્માંકન : સ્મિતા પાટિલ : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Sawan Ke Din Aaye Lyrics in Hindi :
सावन के दिन आये
सजनवा आन मिलो
बरखा जिया तरसाये
सजनवा आन मिलो
दुरी सही ना जाये सजनिया
याद तुम्हारी आये सजनिया
आन मिलो आन मिलो
बिरहा जिया तडपाये
सजनवा आन मिलो
सजनिया आन मिलो आन मिलो
जैसे घटा में बिजुरी चमकी
तिर उठे मन्न में थाम ठमके
तिर उठे मन्न में थाम ठमके
कैसे कोई धीर
बँधाये धीर बँधाये
बिरहा जिया तडपाये साजनवा
आन मिलो याद तुम्हारी आये
सजनिया आन मिलो आन मिलो
आग लगी है ठंडी पवन में
छाया धुवा सा
है अंखिया में
छाया धुवा सा
है अंखिया में
जले कोई तुम बिन
है तुम बिन हाय
बिरहा जिया तड़पाये
सजनिया आन मिलो
दुरी सही ना जाये सजनवा
याद तुम्हारी आये सजनिया
आन मिलो आन मिलो
सावन के दिन आये
सजनवा आन मिलो
सजनिया आन मिलो
आन मिलो आन मिलो. 🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JdcVs0nceOY lyrics : મજરુહ સુલતાન પુરી : સ્વર : લતા મંગેશકર અને ભૂપિન્દર સિંગ : સ્વરાંકન સંગીત : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૩ , ૨૦૨૧ : : ભાદરવા સુદ સાતમ : : પૂણે : : : : : : :
ઘિર આઈ કારિ ઘટા મતવારી..સાવન કી આઈ બહાર : કજરિ : યોગેશ પ્રવિણ : ડોઆશા ભોંસલે : વનરાજ ભાટિયા : ફિલ્મ જૂનુન (૧૯૭૮) : : ભાદ્રપદી : PART ( XLI ) : :
Lyrics: Saawan Ki Aayi Baha…
Asha Bhosle, Vanraj Bhatia, Yogesh Praveen
Song: SAAWAN KI AAYI BAHAAR RE : Junoon ( release date : 14 .12. 1978 )
. . .
Ghir aayi kari ghata matwari
Ghir aayi kari ghata matwari
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
Bela chameli ki kaliyan chatak gayin
Bela chameli ki kaliyan chatak gayin
Mehkat ban ki bayaar re
Mehkat ban ki bayaar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
~ ~ Interlude ~ ~
. . .
Khil gaye hatheli pe mehandi ke bute
. . .
Khil gaye hatheli pe mehandi ke bute
Lachkat jhulan se daar re
Dhani chunar more sar par na thahare
Dhani chunar more sar par na thahare
Choodiyan kare jhankar re
Choodiyan kare jhankar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
~ ~ Interlude ~ ~
. . .
Baadal beech bijuriya chamke
. . .
Baadal beech bijuriya chamke
Dhoondhun main baalam ki baanh re
. . .
Aadhi rain jab bole papihaa
Aadhi rain jab bole papihaa
Jiyaraa pe laagat kataar re
Jiyaraa pe laagat kataar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
~ ~ Interlude ~ ~
. . .
Anganaa mein bheeji atariya pe bheeji
. . .
Anganaa mein bheeji atariya pe bheeji
Bheeji sajanwa ki seej re
Bheej gayi mori haaye kori chunariya
Bheej gayi mori haaye kori chunariya
Rimjhim ras ki phuhaar re
Rimjhim ras ki phuhaar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re
Saawan ki aayi bahar re 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JsikgwDM4Xw 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૧૨ , ૨૦૨૧ : : ભાદરવા સુદ છઠ : : પૂણે : : : : : : :
ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :
https://youtu.be/0xMBs3Pxcuo 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા (X૨) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ છિન જમનાતટ , છિન કુંજન મેં (૨) બિરહ વ્યથા સે , બિરહ વ્યથા સે ડરતા હૈ મનવા અઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ પલ છિન દિન લાગે , બરસ સમન અબ (૨) કૌન લાવે , કૌન લાવે , પ્યાર કા સંદેશવા આઅ . રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/PVA7qhAFx7k 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️હોઓઓઅ શ્રાવણ વરસે સરવડે એને ઝરમરીયો વરસાદ ;
ક્હાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! (X૨)
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ ! ઓહોહોઅઅ. શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !
જમણી આંખે ગઇ મથુરા ને ડાબી ગઇ ગોકુળમાં (૨)
હૈયું વૃંદાવન જઇ બેઠું ગુલછડીના ફૂલ માં
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !
ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ? (૨)
કે રાધા થઇને રીઝવું તુજને હે પથ દર્શક રખવૈયા .
ક્હાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ !
તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામસ્મરણ માં . મનડું નામસ્મરણ માં .
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં. કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ કહાના આવે તારી યાદ : સ્વર : ફાલ્ગુની શેઠ : સ્વરાંકન સંગીત : અજીત શેઠ : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સહું ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
https://youtu.be/HeyN4fknLXI?si=IcKvPU7ndKuFgnOg
સ્વર : ઝરણા વ્યાસ
સ્વરાંકન : ઉદયન મારું 🌧️ અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૧ , ૨૦૨૧ : : ભાદરવા સુદ પાંચમ : ઋષિ પંચમી : જૈન સંવત્સરી : સહું ને મિચ્છામી દુક્કડમ : : : : : પૂણે : : : : : : : : : : : :
*************************************************
ગણેશ વંદના : ગણરાજ તું..મહારાજ તું : (૧) : પ્રશાંત ઈંગોલે : સુનિધિ ચૌહાણ : શ્રેયસ પુરણિક : : (૨) ડો. સાવનિ શાહ દિવેટિયા : : ગજવદના ગણનાથ પ્રભુ : (૩) : Glory of Lord Ganesha : P Sankaran Nambeesan : Sooryagayathri : Prashantha Sankar : : ( ૪ ) : શ્રી ગણેશ પાંચ બોધપાઠ : : ( 5 ) : Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : :


https://youtu.be/y8Bew4O6ZFk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગણરાજ તું . મેરા ગણરાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . ચારો દિશા મેં તેરી કાયા , સબ જાને હૈ તેરી માયા . વક્રતુંડ તું , હૈ મહારાજ ભી તું . ગણરાજ તું . મેરા મહારાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ વિઘ્નો કા તું નાશ કરે હૈ . મન પેં સભી કે રાજ કરે હૈ . ( રાજ કરે હૈ ) હોઓઅઅઆ . વિઘ્નો કા તું નાશ કરે હૈ . મન પેં સભી કે રાજ કરે હૈ . અંતર્યામી તુંજ સા કૌન રે . હૈ સુખ કર્તા રેહતા મૌન રે . મન સે તુઝે હૈ જો અપનાયા , સબ ચાહે હૈ તેરી છાયાં . બાલ ગણેશ તું ઉઉઉ (૨) હૈ મહારાજ ભી તું . ગણરાજ તું . મેરા ગણરાજ તું . હોઓઅઅ . ગણરાજ તું , મેરા ગણરાજ : મહારાજ ભી તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ લાખો હજારો રૂપ તેરે હૈ . તન મન દેખ કે ઝૂમ પડે હૈ . હોંઠો પર ગુણગાન તેરે હૈ , લે એકદંતા પ્રાણ તેરે હૈ . ચારો દિશા મેં તેરી કાયા , સબ જાને હૈ તેરી માયા . વક્રતુંડ તું ઉઉઉ , વક્રતુંડ તું , હૈ મહારાજ ભી તું . ઓમ્ ગણ ગણ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ( ગણરાજ તું . મહારાજ તું . ) ગણપતિ બાપ્પા મોરિયા ( ગણરાજ તું . મહારાજ તું . ) . ઓમ્ ગણ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા . ગણરાજ તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️(૨) https://youtu.be/pcWxKRM62Xg 🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ (૩) : https://youtu.be/dU6_g0sokMY 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઓમ્ ગં ગણપતયે નમો નમઃ (૨) ગણવદના ગણનાથ પ્રભુ (૨) સંકટ હરણા , ભવભય હરણા (૨) વેદ વિધાયક મોદક હસ્તા (૨) વિદ્યા દાયક હે મમબંધુ (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . હા આ અ અ અ , આરે ના ન ના . … 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ 🌧️🌧️ સિદ્ધિ વિનાયક હે ગુણધામ (૨) વિઘ્ન વિનાશક હે … ..રુમબા ?. … (૨) મંગલરૂપ પાવન નમ (૨) લંબોદર જય દીનદયાલા (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ચિન્મય રૂપ , વિશ્વધર (૨) પંકજ લોચન હે ગણનાથા (૨) શંભુ કુમારા , ગૌરી તનયા (૨) ગુણગણ નિનયા પાલયમા (૨) ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ . સંકટ હરણા , ભવભય હરણા . વેદ વિધાયક મોદક હસ્તા . વિદ્યા દાયક હે મમબંધુ . ગજવદના ગણનાથ પ્રભુ . પ્રભુ .🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ હે શિવનંદન સન્મુખ સહજ , વિઘ્ન વિનાશક ગુણ ગણ પુરિત ; ધીરવીર સૂર વંદિત , પુજિત પાલયમામ (૨) . હે કરુણાકર દૂરિત નિવારણ , અનંત અનંત સર્વ વરકૃત ; પર્વત નંદિની , નંદન સુંદર ગણેશ્વરા (૨) પશુપતિ નંદન પરમ પવિત્રા , સિદ્ધિ વાહન ..? ગણનાયક ; ત્ર્યંબક નંદન મંગલમૂર્તિ પાહિમામ (૨) , પાહિમામ ગણનાથ પ્રભુ (૨) ગજવદના , ગજવદના , ગજવદના ગણનાથ પ્રભુ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ શબ્દાર્થ : : ગણરાજ : ગણનાથ : lord of ganas – Shiva’s Army refers to Lord Ganesha ; વક્રતુંડ : વાંકા માથા / મોઢા ધરાવતા શ્રી ગણેશ જી ; વિનાયક : one without a master શ્રી ગણેશ જી ; અષ્ટ વિનાયક : ગણપતિજી ના આઠ પ્રાચીન મંદિર અને ત્યાં સ્થિત ગણેશ જી ; ગણવદના : elephant 🐘 God શ્રી ગણેશ જી ; મોદક હસ્તા : મોદક એટલે pleasing delightful sweet લાડુ જે ગણેશ જી ને અત્યંત પ્રિય છે ને હાથમાં રાખતા હોય , ગણેશ જી ને મોદક હસ્તા કહે ; ચિન્મય રૂપ : ચિદાત્મક , ચેતનરૂપ , ચૈતન્ય સ્વરૂપ ( જેનું વેદાંત માં નિરૂપણ થયું છે ) ; લંબોદરા : મોટા પેટવાળા શ્રી ગણેશ જી ; દીન દ્રારા : ગરીબ માટે દયાળુ , કાળજી રાખનાર શ્રી ગણેશ જી ; વિશ્વધર : સમગ્ર જગતનો આરંભ કરનાર : અહીં શ્રી ગણેશ જી , ધર એટલે આરંભ , શરૂઆત ; પંકજ લોચના : પંકજ એટલે કમળ , પદ્મ , કમળના જેવી આંખો ધરાવતા શ્રી ગણેશ જી ; શંભુ કુમારા : શિવજી ના પુત્ર શ્રી ગણેશ જી ; ગૌરી તનયા : પાર્વતી ના પુત્ર શ્રી ગણેશ જી ; ભવભય : જીવતરના ડર આશંકા, ભવ એટલે જીવતરનો સમય , being, world since birth ભયા એટલે fear ; વેદ વિધાયક : ઘડનારા વિધાયક કહેવાય , વેદની રચના કરનાર , અહીં શ્રી ગણેશ જી ; સન્મુખ સહજ : પ્રત્યક્ષ , સામે રહેલા ; પૂજિત : પૂજા અર્ચના કરી સ્થાપિત રાખેલા શ્રી ગણેશ જી હંમેશા અર્ચિત જ હોય ; પાલયમામ : પોષણ કરો ,રક્ષા કરો ; કરુણાકર : કરુણા સભર , કરુણાની આણ જેવા – ભક્તો ના દુઃખ દર્દ જુએ કે મદદે આવે તે શ્રી ગણેશ જી ; પવિત્રા : sacred , extremely pure ; વંદિતા :સૌ લોક જેની ભક્તિ કરે તે શ્રી ગણેશ જી ; સિદ્ધિ : accomplishments , superhuman Power ; એકદંતા : બે હાથી દાંત માંના એક દાંત પરશુરામ ભગવાન સાથે ના યુદ્ધ માં , શિવદર્શન માટે ગૃહ પ્રવેશ દ્વાર પર ઊભા ગણેશ જી એ અટકાવ્યા તેથી ક્રોધિત પરશુરામ ના ફરસા થી કપાણો ત્યારે પાર્વતીજી ની આજ્ઞાથી ગણેશ જી એ પરશુરામની માફી સ્વીકારી જીવતદાન આપ્યું , ત્યારથી શિવજી એ આપેલા એકદંતા નામથી ઓળખવામાં આવે છે ; ત્ર્યંબક નંદન : ત્ર્યંબકેશ્વર ૧૨ માંહેના એક જ્યોતિર્લિંગ મહાદેવ ના પુત્ર એટલે કે શ્રી ગણેશ જી , આર્યાવર્ત યાત્રા માં ના ઉલ્લેખ મુજબ ગામ વચ્ચોવચ ભવ્ય મંદિર હતું , સામેની દીવાલ માં મહાદેવ ની મૂર્તિ હતી જેની ત્રણેય સમય આરતી થાય ને ભોગ ધરાવાય ; દૂરિત : પાપ ,evil ; અનંત : અપાર ,અંત વિનાનું , આકાશ , બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષનાગ બળદેવ માટે ની સંજ્ઞા ; શ્રી : honourific title of respect, wealth, majesty, splendor, intellect, fortune; પાહિમામ : “મારું રક્ષણ કરો” એવો ઉદગાર ; જય : victory : : : : : : 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Written by P. Sankaran Nambeesan : : Composition & Orchestration by Prasanth Sankar Vocals : Sooryagayathri : Headphone recommended : : Instruments used : Flute , Veena , Mridungam ,Tabla : : VD : Divya Anil Kumar : : અર્થ નિર્દેશ પ્રસ્તુતિ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : Definition – What does Om Gam Ganapataye Namaha mean?
Om Gam Ganapataye Namaha (Sanskrit: ॐ गं गणपतये नमः) is a powerful prayer and mantra comprised of four parts that are all in praise of the Hindu god, Lord Ganesha. Om Gam Ganapataye Namaha can be translated as “My salutations to Lord Ganesha.” This mantra is from the Ganapati Upanishad, a long Sanskrit writing from the Vedas all about and in adoration of Ganesha.
Om is thought to constitute the divine in the form of sound. It is the universal sound where its utterance is considered the sound of creation itself.
Gam is a bija mantra, or the seed mantra, for Ganesha or Ganapati. These words are used interchangeably to indicate the same god in Hinduism.
Ganapataye is actually the alternate name for Ganesha, which is Ganapati. The ending ‘aye’ indicates that something is for or to Ganapati.
Namaha means salutations. This word is in most prayers and is also in the commonly used word “namaste”; which means my salutations to you. Thus, the mantra means “Salutations to Lord Ganesha.” Om Gam Ganapataye Namaha is used to invoke the blessings of Ganapati and avail ourselves of his peace, knowledge and prosperity. Ganapati or Ganesha is the Hindu god mostly recognized as the remover of obstacles and the grantor of success. As a result, he is extremely popular in India for those that practice Hinduism worldwide.
Ganesha is imaged as a short, stout, elephant headed god with four arms. He is always seen with a single tusk and each of his hands are holding something symbolic of his virtue and power. In three of his hands he is holding, a hatchet, a lasso and sometimes a conch shell. The fourth hand is often seen in giving the gesture of granting a boon or holding a sweet treat, a laddu. He is usually shown riding or accompanied by a rat, which is a demon that he has subdued. There are several stories as to why he has an elephant head. They all follow the mythology involving the many gods in Hinduism.
Om Gam Ganapataye Namaha is a common prayer to invoke Ganesha, but it is also calming and grounding all on its own. It can be chanted once or used in the repetitive way known as japa. If you do japa, the mantra is usually repeated 108 times or in multiples of nine and can be chanted with mala beads.
The pronunciation of this mantra is relatively easy and straightforward. All “a” are pronounced like the “a” in the word father. The “e” is pronounced like “ay” in the word “way” or “hay” અર્થ નિર્દેશ : : પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે સપ્ટેમ્બર ૧૦ , ૨૦૨૧ : : સપ્ટેમ્બર ૭, ૨૦૨૪ : ભાદરવા સુદ ચોથ : : ગણેશ ચતુર્થી : વિનાયક ચતુર્થી : : પૂણે : : અષ્ટ વિનાયક ગણપતિજી ના આઠ પ્રાચીન મંદિરો જેની જાત્રા કરનાર લોક જન ગદ ગદ થઈ રહે છે : Images hereinbelow with small notes / references : : : : : : : :









5 LEARNINGS From શ્રી ગણેશ : પાંચ બોધપાઠ : : : : ૧) બીજા સૌ કામો ને બદલે આપણાં કર્તવ્ય ( નિયત ફરજ ) નિભાવી / રોજબરોજ ના કામ કરવાનો સૌથી ઉત્તમ સદ્ગુણ છે. ભગવાને પણ સોંપવામાં આવેલાં કાર્યો સંપન્ન કરવા પડે. બાળ – ગણેશ નું સર્જન માતા પાર્વતીએ હલ્દીમાંથી કર્યું. ગણેશજી એ માતા ના સ્થાનકે પિતા શંકર ભગવાન નો પ્રવેશ રોકવા યુદ્ધ કર્યું અને તેમાં પોતાના પ્રાણ દેવાથી પણ અચકાયા નહિ. માતા – પિતા પ્રત્યેના કર્તવ્ય , અસીન અને સર્વોપરી હોય એનું નિરપવાદ અને સાર્વત્રિક સુત્ર , ગણેશજીએ બધાં ને માટે વ્યાપક કરી આપ્યું છે. Duty is Above All Else. : ૨) ગણેશજી માટે ભગવાન શંકર અને માતા પાર્વતી વિશ્વનું પરમ શ્રેય તત્ત્વ ( Idea of the world ) જેમની આસપાસ મૂષક વાહન સમેત ત્રણ વખત ગોળ ગોળ ફરીને ભ્રાતા કાર્તિકેયની મોરની ઝડપે પૃથ્વી ના ફરતે ત્રણ વાર ની પ્રદક્ષિણા પૂરી થયા પહેલાં શરત જીતી લીધી જેના વિજેતા તરીકે “જ્ઞાન નું ફળ” ( Fruit of Knowledge) ની પ્રાપ્તિ ના અધિકારી બન્યા. આમ માતા- પિતા નું મહત્વ મનુષ્ય માત્ર જ નહિ પણ ભગવાન ને માટે પણ અખંડ અને કાયમી રહે અને રહેશે. Parents are most important and No One Else ૩) એકવાર કુબેર ની મિજબાની માણી ત્યારે ગણેશજી ને મિષ્ટાન્ન બહું ભાવ્યા અને વધુ આરોગ્યા જેથી દૂંદાળી ફાંદ જરા વધારે ઉપસી આવી. ચાલતા ચાલતા કંઈ એવો વીંટો વળ્યો કે ગોથું ખાઈ ગયા. એ જોતાં જ ચંદ્ર ના હાસ્યનાં ફૂવારા ફૂટ્યા ને છૂટ્યાં. ગણેશજી એ આ અટ્ટહાસ્ય સાથેના ઉપહાસ ને પકડ્યો. થયું ચંદ્ર ચીડવી’ગ્યો. ગણેશજી ખિજાયા અને રિસાયા. ભૂલ માની, માફી માંગી ચંદ્રએ, પણ તોયે ગણેશજી એ ચંદ્ર ને આકાશ પરેથી અદ્રશ્ય થઈ જવાંનો શ્રાપ આપ્યો. છેવટે ગણેશજી એ ચંદ્રને માફ કર્યો અને શ્રાપિત વચન પાછાં ખેંચી લીધાં, પણ ગણેશજી નું બોલ્યું બધું તો ફોક થાય નહિ. એટલે, ચૌદ રાત ને બદલે માત્ર એક જ રાત માટે અદ્રશ્ય રાખ્યો. નારાજગી અને ક્રોધ સહું ને આવે. પરંતુ મનુષ્ય એ ભગવાન ગણેશજી ની જેમ પોતાના ક્રોધાવેશ ને તાબે થવા ને બદલે ક્રોધ ઉપર પ્રભુત્વ મેળવી લેવું પડે; જેથી મનુષ્ય શુભત્વ થી સર્વ નું ઈષ્ટ થાય તેમ કરતાં વધુ ચડિયાતા વહાલવંચું બની સૌનું ભલું કરે. Forgiveness is the ultimate virtue. ૪) જેનો જોટો જડે નહીં એ મહાભારતની પૌરાણિક વીરગાથા / કુટુંબકથા / ની કાવ્યાત્મક રસાત્મક આખ્યાયિકાના શ્ર્લોક ના પાઠ, મહામુનિ વેદ વ્યાસ અટક્યા વગર બોલી લખાવે અને એટલી જ ઝડપથી ભગવાન ગણેશજી ની કલમે આલેખાયેલ અધ્યાય ઉપર અધ્યાયનાં પર્વના સૃજન, એક પણ ભંગાણ વિના દિવસો ના દિવસો સુધી રાતદિન ચાલ્યા કર્યા. ત્યાં વિધિ ની વક્રતા થઈ તે ગણેશજી ની કલમ તૂટી ગઈ. પણ એમ કંઈ તૂટલી કલમ ના એ અવરોધની જકડજસ ગણેશજી સામે ફાવે નહીં. ગણેશજીએ પોતાના એક દંત ને તુરંત તોડી નાખીને અણિયાળા એ દંતની આગવી નવી કલમે, આલેખન નું સાતત્ય જાળવી રાખી ને મહાભારતના ઐતિહાસિક મહાકાવ્ય નું સૃજન કાર્ય પૂર્ણ કર્યું ; જેની ભેટ ભગવત ગીતાના પ્રેરણા સ્ત્રોત અને બોધ સમેત સમસ્ત જગત ને પ્રાપ્ત થઈ. ભગવાન શ્રી ગણેશ એકદંત કહેવાયાં. ગણેશજી ના આ અનન્ય ત્યાગ નું ઉદાહરણ જે કોઈ આત્મસાત કરી શકે તેને અસામાન્ય સફળતા મળે જ મળે. A Streak of Days and Nights in a row On One’s Writer’s Project. Finish Every Task You Take Up. ૫) ભગવાન વિષ્ણુ ના લક્ષ્મીજી સાથે લગ્ન લેવાયાં ત્યારે સૌ દેવતાઓ, દેવીઓ અને અપ્સરાઓ સમેત સૌ દેવગણ એ અદભૂત પ્રસંગે સામેલ થવા ઊપડ્યાં. ગણેશજી ને મિજબાની ના મિષ્ટાન્ન બહું ભાવે અને એટલે બહું જ ખાય વળી. દૈવી પસંદ ને એ જોવું અરુચિકર થઈ જાય. ઉપરાંત ગણેશજીના દંતશૂળ ભર્યા દેખાવ થી શર્મિંદા થવાનું વ્યગ્ર બનાવે. એટલે ચાલાકી થી દેવોએ ગણેશજી ને સ્વર્ગલોક નો કાર્યભાર માથે ઉપાડી લેવા કપટી સમજાવટ બનાવટ કરીને ગણેશજીને લગ્ન સમારંભમાંથી દૂર કરી દીધાં. આ તો ભગવાન શિવ ના આશીર્વચન નું ઉલ્લંધન થયું કહેવાય. ભગવાન વિષ્ણુ – લક્ષ્મીજી ના લગ્ન સમયે વળી ક્યાં પિષ્ટપેષણન્યાય કરવામાં અનુપયોગી ચર્ચા કરી શિવ – વચન ની પુનરુક્તિ કરવી !? ગણેશજીએ કાબેલ રીતે “શ્રી ગણેશ” ના મહત્વ વિશે સમજ આપવાની યોજના કરી. પોતાના મૂષક વાહન ને ગજાસૂર તરીકે મોકલ્યો જેણે મળેલી સૂચના મુજબ લક્ષ્મીજી ના રહેઠાણે લઈ જતા રસ્તા ને ખોદી કાઢ્યો. દેવતાઓના રથ હવે એ રસ્તે આગળ વધી શક્યા નહીં. દેવતાઓથી મહેનત થાય નહીં એટલે આસપાસ ના ખેડૂત ને મદદે બોલાવ્યાં. એ ખેડૂતે રસ્તા પરના ખોદાણ માં ફસાયેલા રથનાં પૈડાં ને બહાર કાઢવા સૌ પ્રથમ તાલસર મંત્રઘોષ કર્યો : “ગણપતિ બાપ્પા મોરિયા” અને ત્યારબાદ જોર અજમાવીને રથ ને ઊંચકી લીધો. ખેડૂતે દેવતાઓ ને સમજાવ્યું કે ગણેશજી નું નામ લેવાથી એનામાં શક્તિનો સંચાર થયો જેથી કરીને પ્રથમ પ્રયત્ને, એટલો ભારે રથ ઊંચકીને બહાર કાઢી શકાયો કારણકે ગણેશજી વિઘ્નેશ્વર છે. તમામ નડતર અંતરાય અડચણ ને દૂર કરનાર દેવાધિદેવ: માટે બોલવું , “ શ્રી ગણેશાય નમઃ” : દેવતાઓ ને ગણેશજી ના નામ નો મહિમા સમજાયો અને દેવગણે ગણેશજી સમક્ષ માફી માંગી. : There is More To Being than A Physical Appearance. Never let anyone undermine your abilities, or your physical appearance cloud people’s judgement of you. હંમેશા આત્મ- સન્માન જાળવી રાખવું . જાત પ્રત્યે આદરભાવ રાખીએ. Always Stand Up For Self Respect. : : : : : : : : : : : : : : : : : : : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : : https://youtu.be/LoQAIlrVZcA?si=_oslZhMPjVxZ5UsP

Kasba Ganapati is the Gram Devta of Pune. It was built during Shivaji’s reign. Lal Mahal, the fortified residence of Shivaji, was situated in Kasba Peth

PAANCH ( Five ) MANACHE GANAPATI Of PUNE : : : :
Lord Ganesha who is considered to be the God of wisdom and prosperity has been worshipped right from the Vedic times. Every religious ceremony is performed even today with invoking his blessings at the very beginning. Pune being the birthplace of Ganesh Festival, now celebrated all over India, has its own share of rich history. The city has the five Manache Ganpati — The respected and honored Ganpati idols at different places. Let us get to know each of these five Manache Ganpati in Pune.
Kasba Ganpati — कसबा गणपती (मानाचा पहिला गणपती)
Kasba Ganpati is the presiding deity also known as the gramadevata of Pune. Kasba Ganpati originated during Shivaji Maharaj era which was found near the house of Vinayak Thakar, who was residing close to the residence of Shivaji’s Mother Masaheb Jijabai Bhosale. Shivaji Maharaj a keen devotee built the temple in the year 1638.
Kasba Ganpati
Tambdi Jogeshwari — तांबडी जोगेशवरी (मानाचा दूसरा गणपती)
Tambdi Jogeshwari is another peculiar spot to visit which holds the significance of being the oldest one in Pune. It is a Temple of Goddess Durga which is also regarded and determined as the patron deity of Pune city. The Ganpati idol is immersed every year at the end of Ganesh Festival and re-established again in the successive year. The temple was built in 1545 A.D. by Trimbak Bendre which was originally small one and surrounded by farms. Later on in the year 2000, Ganesh Idol was established in the temple and offered with pooja.

Guruji Talim — गुरुजी तालीम (मानाचा तिसरा गणपती)
Guruji Talim Ganpati hold the third most respected place or is the third most revered Ganpati in Pune which was established by two Hindu and Muslim families of Bhiku Shinde and Ustaad Nalban. It is unique as it symbolizes the unity of Hindu — Muslim. The Mandal holds the rare distinction of being pioneer in celebrating on the public forum much before Lokmanya Tilak initiated the tradition in 1893.

Tulshibaug Ganpati — तुळशीबाग गणपती (मानाचा चौथा गणपती)
Tulshibaug Ganpati is the 4th respected Ganpati in Pune. It was first established in 1901. This mandal holds the honor of establishing the first Glass Fiber statue since 1975. It is located in the heart and the most crowded part of the city.
The statue is 13 ft. tall and wears ornaments that weigh more than 80 kgs. Artist D.S. Khatawkar has been decorating the statue since years.

Kesari Wada Ganpati — केसरीवाडा गणपती (मानाचा पाचवा गणपती)
Kesari Wada Ganpati is the 5th most honorable Ganpati in Pune which was installed by freedom fighter Lokmanya Tilak himself in 1893 at his own house Kesari Wada thereby named as Kesari Wada Ganpati. He made it an official public festival by forming Ganesh Mandal known as Kesari Wada Ganapati Mandal in 1894.
The Ganpati festival in Pune is eye-pleasing and celebrated with great pomp. Every year people eagerly wait to welcome their beloved Bappa and look forward to relish Bappa’s favourite food ‘Modaks’.

કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ : સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા ફૂલ નું ગીત : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :
https://drive.google.com/file/d/1a78AuZw7zC0diawHAz72gxOfSYD-g5So/view?usp=drivesdk
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
મૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે
બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ
કેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ
આ તો અણદીઠાનો અંગે (અંગે) ખટકો જાલિમ જાગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ રે
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ રે
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
https://youtu.be/Ls4MN37qabs?si=O_Js23ETa8XgCV14 સ્વર : માધવી મેહતા : (૨): સંગીત નિયોજન : કુમાર મજમુદાર : સંગીત : અસિમ મહેતા ( ( recorded at KAMP ) : ( ઓરિજીનલ ) સ્વરાંકન : અજીત મરચન્ટ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : અહીં ઉપર મથાળે ક્લિક કરીને સાંભળીએ. : : : :
સ્વરઃ સરોજ ગુંદાણી
ગીતઃ રાજેન્દ્ર શાહ
સ્વરાંકન : અજિત મરચન્ટ : : NOTES OF THANKS : : Listen to the Recording from the public performance of Saroj Gundani , dated : 4 May 2002 by Clicking HERE In ABOVE At the ( TOP ) : published on the Site of Shri Jagdish Christian . Original gramophone record credit is in the voice of Gita Roy under Music Direction of Ajit Merchant; However , publicly first sung by Saroj Gundani and was “Air Released” on All India Radio , in the year 1958 . Both the versions are not available for uploading anywhere . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૯ , ૨૦૨૧ : : ભાદરવા સુદ ત્રીજ : : કેવડા ત્રીજ : : પૂણે
આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે : લાલજી કાનપરિયા : :
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર
આછાં આછાં રે…
ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયર
લીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયર
ઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર
સોળ કળા નું અજવાળું લઈ કોંણ ફરીથી ઝળહળતું સૈયર
લાગણીઓનાં પૂર થઈને કોણ ફરી ખળખળતું સૈયર
વાગે ઓલી કોર વાંસળીયું, વાગે શરણાઈયું આ પાર
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયુંની હાર રે
ઝંખો એકાદો છાંટો ત્યાં તો વરસે અનરાધાર
– લાલજી કાનપરિયા
સ્વરઃ સ્વરલ નાયક
સ્વરાંકન :રવિન્ નાયક : : આ ગીત નું અપલોડ હાલમાં ઉપલબ્ધ નથી. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૮ , ૨૦૨૧ : : ભાદરવા સુદ બીજ : : પૂણે : : : : : : : : :