– ભાગ્યેશ જહા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર : સોલી કાપડિયા : સ્વરાંકન : સોલી કાપડિયા : અહીં ક્લિક કરીને સાંભળીએ : : First Released : 12 / 1 / 1979 SA RE GA MA India : : : : https://youtu.be/4_gFziwITUk?si=-V8uHnX6dM84MHVz
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song : : : : સપ્ટેમ્બર ૨૧ , ૨૦૨૧ : : ભાદરવા વદ એકમ : પડવો : પ્રતિપદા શ્રાદ્ધ શરૂ : : પૂણે :
કહ્યું છે કે આ ગીત આકાશવાણીની કેન્ટીનમાં બેસી ફક્ત 10 મિનિટમાં લખ્યું. પરેશભાઈએ કહ્યું હતું કે મને સ્વરાંકન કરવું અઘરું પડે એવું લખી આપો.મજાની વાત એ થઈ કે પરેશભાઈએ સ્વરાંકન પણ ત્યારે જ કરી નાંખ્યું હતું :: મારી આંખમાં થી ખરતો આ શ્રાવણ ભાદરવો : દેવેન શાહ : સ્વર : સ્વરાંકન : પરેશ ભટ્ટ : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the song . સપ્ટેમ્બર ૨૦ , ૨૦૨૧ : : ભાદરવા સુદ પૂનમ : ભાદ્રપદી પૂનમ : : પૂણે : :
Airily created : Hand hold bubble over green forest section : ઈ રે ! પાણીના પરપોટે પરપોટેપરપોટે !! Hands hold bubble over green forest section : Airily created bubblesઈ રે ! પાણી ના રે ! પરપોટે ! પરપોટે !! ઊગ્યા પીડા ના વન કાંઇ એટલાં !!!!.. refresh with drinking water 💦 pouring in a glass with bubbles to glass against natural green forest background : પીડા ના વન કુદરતમાં / તેના જંગલ માં ન હોય , બલ્કે it is with man made glassful drinking water 💦 poured into by human hands . Well , feel good with cool breeze of the forest together with drinking water . And we’ll check further with other water sources in NATURE : : : : : : : : !!ધોધવો : પછડાટ ખાતી દૂધ જેવી લહેરિયા ધાર : Cascade : small mountain stream over mossy sandstones : bubbles airily created with milky water 💦 appearanceવેગીલું ઝરણું ને ઝરણાં ના પ્રાણવાયુ પૂર્યા શુદ્ધ જળ ના ચળકતા પરપોટા White water 💦 bubbles over rock mountain creek : sparkling rapids of interior of the flowing pure water streamસીધા ઊભા ઢાળવાળો પરપોટા ફીણિત હવા મિશ્રિત શુદ્ધ જળનો ઝડપી પ્રવાહ pure Water flowing over granite rocksRiver floating near old bending tree in the rural forest : ripping , flowing with bubbly and brisky : ચપળ , પરપોટે પરપોટે પ્રાણ ભરી છલકાતી , તેજ અને આનંદી દેખાવથી વહેતી નદી : પીડા નું કોઈ પ્રમાણ નહીંIcycles branch over a winter stream with hanging and shining ice frozen bubblesAerial view of the bubbles : replica of the forest of Maldives Hactoon / Pathom : Thailand SE Asia Bubble flying over autumn ground alongwith brown leaves at Eltiro : Madrid : Spainછાતી સમાણાં અમે પરપોટે ડૂબ્યા પછી ડૂક્યા’તા મન કંઈ એટલાં : ડૂકવું એટલે પાણીના ભરાવાનું ઓછું થતું જવું , થંભી જવું ,અટકી જવું : પ્રવીણ વ્યક્તિ છલોછલ ભરાવો , રેલમછેલ, વેગીલું વહેણ અને શાંત નીર બખુબી થી ઓળખે : : Here is a cheerful man enjoying in a river flow up to his chest : must have known the river – its risky places , flows, collection, stock, oversupply, excess, glut, abundance, Etc. Very Well .છાતી સમાણાં અમે પરપોટે ડૂબ્યા : chest submerged in wild river with indepth water level requiring high level experience in swimming , otherwise dangerous.Strong man jumps & falls from the surf board : summertime leisure A brave man Rowing inflatable packraft in white water of mountain river : Enjoying active rafting sports.Running and Rushing For Swimming : extreme excitement Summertime diving water sports activities.Man rowing an Inflatable raft called “Kayak” in calm water with water lilies and green grass letting him know the shallower watermark : Forest Kayaking Wild Life.A man standing in a shallow river water with fishing hook 🐟🎏 🎣 Fishing : A pleasurable musculine hobby ! Is it brutal!?A mature man sits in his deck chair in a shallow river water and reads e-book !Money laundering : A man washing his dollar !A wise man walking along a river due to deep high water level .અરે ! મારા રે નામમાંથી પડતો આ ભીનો પડછાયો તમે તારવી શકો તો લ્યો તારવો .યાતના ની સૂકી આ ડાળ કોઈ વળગી છે ઝાડવાં ને એવી , એને કાપી શકો તો લ્યો કાપજો ! Leafless tree spotlighted from below during nighttime It’s Crown visible as distinct.Sunflower 🌻 field on sunset of hot summer time at Andalusia : હે.. લીલેરા જીવની રે બાંધી ને કોઠ લાલ.. …કોઠ લાલ : કોઠું ફળ : દધી ફળ : કપીત્થ (કપી પ્રિય) : રોગ પ્રતિકારક શક્તિ વધારે , અનેકવિધ રોગોમાં : કફ, ઊલટી, હેડકી, રક્ત દબાણ,પાચન- પ્ર દર-તાવ-અપચો-ઢીમણા પરના ઈલાજ: ઉર્જા દે,લૂ લાગે નહીં, ગરમી માં ઠંડક : રણમાં વણઝારા સાથે લઈ જાય .કોઠું ફળ : બહાર થી સખત ,તેથી પછાડી ને ફાડી અંદરનો લાલ માવો : કોઠ લાલ , ફીક્કો ખાટો મીઠો ,સુગંધી માવો , મરચું,મસાલો કે ખાંડ સાથે ભેળવીને ચટણી ની જેમ કે શરબત, મુરબ્બો તૈયાર કરી ખાવામાં આવે . ઋષિ મુનિ ઓ પણ સેવન કરતા . ભક્ત પ્રહલાદ તપસ્યા દરમ્યાન સેવન કરેલ એમ મનાય છે . ઊંટ , હાથી ,વાનર ને ભાવે . વણઝારા રણમાં ખેપ વખતે સાથે લઈ જાય કેમકે ઊર્જા મળે ,લૂ લાગે નહીં, તાપમાન નું નિયંત્રણ થાય .કોઠા નું વૃક્ષ : Limonia accidissima : wood appleલીલેરા જીવની રે બાંધી ને કોઠ લાલ હાલ્યા રે વણઝારા રણમાંહાલ્યા રે વણઝારા રણમાં.. બળતાં બપોરે ઓલ્યા લૂ ના મુકામ , દામ દેખાશે રેતીના કણ માં : વણઝારા : Merchants of desertભારતીય વણઝારા દંપતિ પુષ્કર , રાજસ્થાનવણઝારા સ્ત્રી એના બાળક સાથે : A Bopa gypsy woman wearing kaleidoscopic magic embroidery with her baby at Jaisalmer , Rajasthan India .મારી આંખમાં થી ખરતો આ શ્રાવણ ભાદરવો A giant Star ⭐🌟 with strings shaped in several colours : mesmerizing viewતમે સાચવી શકો તો લ્યો સાચવો ! A woman wishes falling star comes down in to her hatતમે પારખી શકો તો લ્યો પારખો ! Catching a falling star : An adorable baby snow princess delightedly catching up to motion set before her cute curious eyes against blur white. backgroundમારી આંખમાં થી ખરતો આ .. … આજે ભાદ્રપદી : પૂનમ : સોમવાર : સપ્ટેમ્બર ૨૦ , ૨૦૨૧
બરસે બૂંદિયા સાવન કી , સાવન કી મનભાવન કી : It is raining in the month of Savan . I like the rain coming down : Meerabai : A true devotee of lord Krishna and a prominent voice of the Bhakti Movement of India .
https://youtu.be/IQyINY7gMRo 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવયિત્રી : મીરાંબાઈ : સ્વર : લતા મંગેશકર : સ્વરાંકન : સંગીત : હ્રદયનાથ મંગેશકર (૧૯૯૩) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બરસે બૂંદિયા સાવન કી , સાવન કી , મનભાવન કી બરસે બૂંદિયા સાવન કી , સાવન કી , મનભાવન કી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન મેં ઉમગ્યો મેરો મન , સાવન મેં ઉમગ્યો મેરો મન , ભનક સુની હરિ આવન કી.. ઉમડ ઘુમડ ચહું દિશા સે આયો . ઉમડ ઘુમડ ચહું દિશા સે આયો ; દામિની દમકે ઝર લાવન કી . બરસે બૂંદિયા સાવન કી , સાવન કી મનભાવન કી . બરસે બૂંદિયા સાવન કી , સાવન કી મનભાવન કી . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ નન્હી નન્હી બૂંદન મેહા બરસે , નન્હી નન્હી બૂંદન મેહા બરસે ; શીતલ ઉપવન સુહાવન કી . મીરાં કે પ્રભુ ગિરિધર નાગર , મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ; આનંદ મંગલ ગાવન કી . બરસે બૂંદિયા સાવન કી , સાવન કી મનભાવન કી . બરસે બૂંદિયા સાવન કી , સાવન કી મનભાવન કી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/9pXqcG9USHQ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બરસે બદરિયા સાવન કી : કવયિત્રી : મીરાંબાઈ : સ્વર : સુધા મલ્હોત્રા 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બરસે બદરિયા સાવન કી , બરસે બદરિયા સાવન કી ; સાવન કી મનભાવન કી . બરસે બદરિયા સાવન કી . બરસે બદરિયા .🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન મેં ઉમંગ્યો મેરો મનવા , સાવન મેં ઉમંગ્યો મેરો મનવા . મેરો મનવા..આ.. મેરો મનવા..આ.. સાવન મેં ઉમંગ્યો મેરો મનવા.. ભનક સુની પ્રભુ આવન કી , ભનક સુની પ્રભુ આવન કી ; ઉમડ ઘુમડ ચહું દિશા સે આયો . બિજુરિ ચમકે ઝર લાવન કી . બરસે બદરિયા સાવન કી , સાવન કી મનભાવન કી.. બરસે બદરિયા સાવન કી… 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/lFc3eJcjnY4 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવયિત્રી : મીરાંબાઈ : ગીતા દત્ત : બંગાળી ફિલ્મ : ગૃહપ્રબેશ : (૧૯૫૪) : :🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બરસે બદરિયા સાવન કી (૨) સાવન કી મનભાવન કી (૨) . બરસે બદરિયા સાવન કી (૨) બરસે બદરિયા સાવન કી , સાવન કી મનભાવન કી (૨) . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન મેં ઉમંગ્યો મેરો મનવા (૨) ભનક સુની હરિ આવન કી (૨) , ઉમડ ઘુમડ ચહું દિશા સે આયો (૨) દામિની દમકે ઝર લાવન કી (૨) ; બરસે બદરિયા સાવન કી (૨) 🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ નન્હી નન્હી બૂંદન મેહા બરસે (૨) , શીતલ ઉપવન સુહાવન કી (૨) ; મીરાં કે પ્રભુ ગિરિધર નાગર (૨) આનંદ મંગલ ગાવન કી (૨) . બરસે બદરિયા સાવન કી (૨) સાવન કી મનભાવન કી (૨) બરસે બદરિયા સાવન કી (૨) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૯ , ૨૦૨૧ : : ભાદરવા સુદ ચૌદસ : અનંત ચૌદશ : ગણેશ વિસર્જન : : પૂણે : : : : : : : : : : : :
સાવન મેં ઉમંગ્યો મેરો મનવા , ભનક સુની હરિ આવન કી : In Savan , my heart starts to pine , I hear the sound of Hari coming . Meerabai : મીરાં : પ્રેમ દિવાની : A true devotee of love for God Krishna .ભનક સુની પ્રભુ આવન કી : I hear the sound of Lord coming : મીરાં ના પ્રભુ ગિરિધર : valuing personal engagement with deity of Her Beloved Krishna over traditional ritualistic practices .નન્હી નન્હી બૂંદન મેહા બરસે : tiny drops come from the clouds .ઉમડ ઘુમડ ચહું દિશા સે આયો , દામિની દમકે ઝર લાવન કી : The clouds have rollen in from all sides , lightening occurs and it pours . બરસે બદરિયા સાવન કી .શીતલ ઉપવન સુહાવન કી : And I enjoy the cool breeze of my nice shining garden ( of my heart 💖 devoted to my lord Krishna) .મીરાં કે પ્રભુ ગિરિધર નાગર : Lord of Meera called Giridhar Nagar .આનંદ મંગલ ગાવન કી : The cloudy season is for singing joyfully .બરસે બૂંદિયા / બદરિયા સાવન કી , સાવન કી મનભાવન કી : It is raining in the month of Savan , I like the rain coming down . પ્રેમ દિવાની મીરાં : Meera crazy with her true love for God Krishna : A poetess , singer and dancer and prominent devotee of God Krishna . Musical delight , only to wish it is not short . Need to satiate our souls with many more .. … !!!!
सावन आया रिम झिम सवारे आये बदल करे करे मतवारे प्यार प्यारे मोरे अंगना झूम के घिर घिर आयी उडी उडी देखो मस्त घटाये फर फर आज उडाये આંचल मोरा सર્દહવાએં दरी दरि पे भवृ घूम के आये कलियो के मुखड़े चुम के जिया मोरा जलाये हाय रे प्यारी प्यारी रुत સાંવરે .
मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को सुना लगे सजन बिन देश सुना लगे सजन बिन देश मैं ઢૂંઢુ સજન કો मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश
देखु रहे चढ़ के अटरिया जाने कब आ जावे सावरिया देखु रहे चढ़ के अटरिया जाने कब आ जावे सावरिया जब से गए मोरि ली न ख़बरिया છૂટાં पन्घट फुटि गगરિયા सुना लगे सजन बिन देश सुना लगे सजन बिन देश मैं ઢૂંઢુ सजनકો मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश
सावन आया रिम झिम સાંવરે आये બાदल करे करे मतवारे प्यार प्यारे मोरे अंगना झूम के घिर घिर आयी उडी उडी देखो मस्त घटाये फर फर आज उडाये આંचल मोरा सર્દ હવા એં ડારિ ડાरि पे भवરા ઘૂમ કે आये कलियो के मुखड़े चुम के जिया मोरा जलाये हाय रे प्यारी प्यारी रुत સાંવરે
क्यों पह्नु मई पाग में पायल मन तो है मजगीर गम का घायल क्यों पह्नु मई पाग में पायल मन तो है मजगीर गम का घायल मेरे से खली मोरी अंखियां भोजन रट रट बह गया कजन सुना लगे सजन बिन देश सुना लगे सजन बिन देश मैं ઢૂંઢુ સજન કો मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश सावन आया रिम झिम सवारे आये बदल करे करे मतवारे प्यार प्यारे मोरे अंगना झूम के घिर घिर आयी उडी उडी देखो मस्त घटाये फर फर आज उडाये આંचल मोरा सર્દ हવા એં ડારિ ડાरि पे भवરા ઘૂમ કે आये कलियो के मुखड़े चुम के जिया मोरा जलाये हाय रे प्यारी प्यारी रुत સાંવરે
मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को सुना लगे सजन बिन देश सुना लगे सजन बिन देश मैं ઢૂંઢુસાજન કો मोरे सैया तो है परदेश मैं क्या करून सावन को मोरे सैया तो है परदेश. GENRE : Sufi Classic Movie/album: बैंडिट क्वीन Singers: नुसरत फतेह अली खान Song Lyricists: Not Sure Music Composer: नुसरत फतेह अली खान Music Director: नुसरत फतेह अली खान Music Label: मिलान रिकार्ड्स Starring: सीमा बिस्वास Release on: ९थ सेप्टेम्बर ૧૯૯૪ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/ML_MWGnrhCo 🌧️🌧️🌧️🌧️🌧️ વિડિયો નિર્માતા અને સ્વર : સ્નિતિ મિશ્રા : સંગીત નિયોજન : સાંઇ મધુકર : સારંગી : મનોન્મણિ : વિડિયો નિર્દેશક : VD : સુબ્રત શેઠી : વિડિયો શુટર : અભિષેક શાન : :GENRE : સૂફી ક્લાસિક : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ પાર લગા દે મોરી નૈયા પરું તોરી પૈયા . કુંવર કનૈયા , પાર લગા દે .🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ મોરે સૈયા તો હૈ પરદેશ , મૈં ક્યાં કરું સાવન કો (૨) સુના લાગે સજન બિન દેશ (૨) મૈં ઢૂંઢુ સાજન કો . મોરે સૈયા તો હૈ પરદેશ મૈં ક્યાં કરું સાવન કો . મોરે સૈયા . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ સૈયા.. સૈયા..સૈયા…. યાયાઅ રે , મોરે સૈયા . સાવન આયા , રિમઝિમ સાંવરે , આયે બાદલ કારે કારે મતવારે પ્યારે પ્યારે મોરે અંગના ઝૂમ કે . ઘિર ઘિર આઈ ઊડી ઊડી દેખો મસ્ત ઘટાએં . ફર ફર આજ ઉડાએં આંચલ મોરા સર્દ હવાએં . ડારિ ડાरि પે ભંવરા ઘૂમ કે આયે ક્લિયો કે મુખડે ચૂમ કે . જિયા મોરા જલાયે હાય રે , પ્યારી પ્યારી ઋત સાંવરિ . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દેખું રાહે , ચઢ કે અટરિયા , જાને કબ આ જાવેંસાંવરિયા . હોઓઓઅ . દેખું રાહે , ચઢ કેઅટરિયા , જાને કબ આ જાવેં સાંવરિયા . જબ સે ગયે મોરી લી ન ખબરિયા . છુટા પનઘટ ફૂટી ગગરિયા . સુના લાગે સજન બિન દેશ . સુના લાગે સજન બિન દેશ . મૈં ઢૂંઢુ સાજન કો . મોરે સૈયા તો હૈ પરદેશ . આઆઅઅ . આઆઅઅ . અઆઆઅ . આઆઆઅઅ . રિ ..આઆઆઅઅ . રે.. આઆઆઅઅ . રે.. અઆઆઅ..… . અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૮ , ૨૦૨૧ : : ભાદરવા સુદ બારસ : : પૂણે : : : : : : :
આઈ રસ કી ભરી ફુહારે, મોરી ભીજ રહી રે અખિયાઁ ઇસ રિમ-ઝિમ મેં સાઁવરિયા, મોરી સુલગ રહી રે બગિયા મોરી સુલગ રહી રે બગિયા મૈં તો પ્રીત કિયે પછતાઈ રે મોરા દરદ ન જાને કોઈ બાલમ કિત જાઊઁ મૈં …
મૈં તો પવન ચકોરી ભૂલી, બન જંગલ કી હિરણિયા કહાઁ છુપ ગયા રે મોરે ચન્દા, કિત ગઈ રે હાય! ચન્દનિયા કિત ગઈ રે હાય! ચન્દનિયા આ રે મોતી ચુગતી હંસી, અબ ચુગ રહી રે અંગારે બાલમ કિત જાઊઁ મૈં … 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Lyrics : પ્રહલાદ શર્મા : સ્વર : લતા મંગેશકર : ફિલ્મ : વિદ્યાપતિ (૧૯૬૪): સ્વરાંકન સંગીત : વિ બલસારા : falling rain 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/BfeJ-tuUoIc 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ ફિર સે આઇયો બદરા બિદેશી તેરે પંખોં પે મોતી જડુંગી ભર કે જઇયો હમારી કલૈયા મૈં તલૈયા કે નારે મિલૂઁગી તુઝે મેરે કાલે કમલી વાલે કી સૌં
તેરે જાને કી રુત મૈં જાનતી હૂઁ મુ કે આને કી રીત હૈ કિ નહીં હો~ કાલી દર્ગાહ સે પૂછૂઁગી જાકે તેરે મન મેં ભી પ્રીત હૈ કિ નહીં કચ્ચી પુલિયા સે હોકે ગુજરિયો કચ્ચી પુલિયા કે નારે મિલૂઁગી..
તૂ જો રુક જાએ મેરી અટરિયા મૈં અટરિયા પે ઝાલર લગા દૂઁ ડાલૂઁ ચાર તાબીજ ગલે મેં અપને કાજલ સે બિંદિયા લગા દૂઁ છૂકે જઇયો હમારી બગીચી મૈં પીપલ કે આડે મિલૂઁગી… 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Lyrics : ગુલઝાર : સ્વર : આશા ભોંસલે : ફિલ્મ : નમકીન : (૧૯૮૨) : સ્વરાંકન સંગીત : રાહુલ દેવ બર્મન : ફિલ્માંકન : શબાના આઝમી : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૫ , ૨૦૨૧ : ભાદરવા સુદ નોમ : પૂણે :
મુરલી વાગી રે….. મારા શ્યામની કેમે કરીને મારો લાગે ના જીવ ક્યાંયે હોઓઅ…………….. હું તો હવે ના રહી કોઈના ય કામની મુરલી વાગી રે….. મારા શ્યામની
આફુડો જાય ઊડી જીવ જમનાને તટ મેલવી છે મારે અવ અમથી આ ખટપટ ભલી મારી જાત ભલો ગિરધર નટખટ . હોઓઅ. રટના લાગી છે મને એના એક નામની રે મુરલી વાગી રે….. મારા શ્યામની
વૃન્દા તે વનની મહોરી વનરાયુંમાં ઘૂમવાનું રાત દિન સૂની સૂની ખાયુંમાં આવી રહે હોઠ ઉપર હૈયે જે માયું ના . હોઓઅ. હું તો સદાની હવે શ્યામની, શ્યામની રે મુરલી વાગી રે….. મારા શ્યામની મારા શ્યામની, મારા શ્યામની
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત; લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ? રાધાનું નામ તમે…
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ; વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ; રાધાનું નામ તમે…
– સુરેશ દલાલ https://youtu.be/YqhFr8eLsnM?si=NuYgI8G92joRvgyL સ્વર : ગાર્ગી વોરા : : LIVE : At Patan : ( મનોવિરામ ) : https://youtu.be/xjufr10uWLE?si=RyotpG61iw_OqbEg 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સ્વર : વિભા દેસાઈ & રાસબિહારી દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા : : આલ્બમ : ( સંગીત સુધા ) ********************************* https://drive.google.com/file/d/1EAyF8Py6YZ52KKq_21r1j90JH_SjiNA-/view?usp=drivesdk વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે, રે….સખી જાતાં ડર લાગે, અરે…..સખી…..જાતાં ડર લા…ગે, મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે. કાંકરી ઉછાળી, ઊભો વનમાળી. કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી, જાતાં ડર લાગે….. જા…તાં… ડર લા…..ગે…. જાતાં ડર લાગે….. મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે. હાં……..હાં……. જવું’તું ઘાટ પર આજે, અકેલામાં સમય ખોળી, અને મસ્તીભરી, હસતી, સખીની, નીસરી ટોળી ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી, સદાની ખાલી ગાગર લઈ અ…રે પાછી વળી ભોળી. લખ્યું હશે એવું વિધિએ લલાટ સખી, કે જાતાં ડર લાગે….. રે… સખી..જાતાં ડર લાગે….. અરે…..સખી…..જાતાં ડર લાગે, મને વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે. સ્વરઃ કૌમુદી મુનશી ગીત-સંગીત : નિનુ મઝમુદાર 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : સ્વર : ઉપજ્ઞા પંડ્યા : સ્વરાંકન : નિનુ મજમુદાર : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : LIVE 15 / 16 February, 2019 પારિજાત સંગીત સભા કાર્યક્રમ At ઠાકોરભાઈ દેસાઈ હોલ , અમદાવાદ : : જલસો ગુજરાતી મ્યુઝિક એપ : યુ ટ્યુબ રિલીઝ ૨૨ / ૩ / ૨૦૧૯ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ https://youtu.be/AgHDadGj5wE?si=aoZbynfrTDQQG8cA 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/67q2mziMd00?si=9tOvkE9KCOIXrFYQ અહીં ક્લિક કરીને સાંભળીએ સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : : સ્વર : ગાર્ગી વોરા સ્વરાંકન અને સંગીત નિયોજન અમર ભટ્ટ : : રાગ મલ્હાર 🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️ અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૪ , ૨૦૨૧ : : ભાદરવા સુદ આઠમ : : રાધા અષ્ટમી : : પૂણે : Updated સપ્ટેમ્બર ૧૧, ૨૦૨૪ : : રાધાષ્ટમી : : પૂણે : : રાધાજી નાં ગીત સહિત રાધાષ્ટમી એ પ્રણામ :: : :
સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : : સ્વરકાર શ્રી અમર ભટ્ટ લખ્યું છે, “અમારે ત્યાં પહેલું રૅકોર્ડ પ્લેયર આવેલું ત્યારે શરૂઆતમાં ખરીદેલી થોડી રેકોર્ડ્સમાં મમ્મીએ શ્રીમતી લક્ષ્મી શંકર અને શ્રીમતી નિર્મલા દેવીએ યુગલ સ્વરૂપે ગાયેલી ઠુમરીની એક રૅકોર્ડ હતી. એમાં એક ઠુમરી યાદ રહી ગયેલી – ‘સાંવરિયા, તુજ બિના ચૈન કહાઁ સે પાઉં’. ‘સાંવરિયા’ નો પ્રથમ અક્ષર “સાં’ મધ્ય સપ્તકના ધૈવત(ધ)થી શરૂ થાય, તાર સપ્તકના ષડ્જ(સા) પર “વરિ’ ગવાય સહેજ ખટકા સાથે અને તાર સપ્તકના કોમળ રિષભ (રે) પર ‘યા’ બરાબર સમ પર-તાલની પ્રથમ માત્રા પર ગવાય અને આખું ‘સાંવરિયા’ સાંભળો ને રોમહર્ષ થાય, ઝણઝણાટી થાય એવી પુકાર સંભળાય! લગભગ 40 વર્ષ પછી વેણીભાઈની આ રચના સ્વરબદ્ધ થાય છે ને એમાંનો પ્રથમ શબ્દ ‘સાંવરિયા’ એ ઠુમરીની ઢબે અચાનક ગવાઈ જાય છે. કદાચ એ વખતે નાનપણમાં સાંભળેલી એ ઠુમરીની યાદ કાયમ રહે તેવી મારા અર્ધજાગ્રત ચિત્તની સ્થિતિ હોઈ શકે! આ રીતે ગવાઈ તો ગયું પણ પછીના શબ્દો ‘કાહે હોત નઠોર?’ એક વહેણની જેમ; પણ ‘તુજ બિના ચૈન કહાઁ સે પાઉં’થી અલગ રીતે બેસી ગયા. પ્રથમ અંતરાના શબ્દો છે- ‘સાવનકી બેચેન બદરિયા બરસત ભોલી ભાલી’. એ માટે મલ્હારના સ્વરો હોય તેવી સૌની અપેક્ષા હોય જ. પણ મારા સ્વરનિયોજનમાં સ્થાયીમાં રિષભ(રે) કોમળ હોવાથી ને મલ્હારમાં કે એના કોઈ પણ પ્રકારમાં કોમળ રિષભ (રે) ક્યારેય ન આવતો હોઈ ખરી મૂંઝવણ ને મથામણ શરૂ થઇ. સ્થાયીનો અંત ‘નઠોર ‘ શબ્દ પર ને શુદ્ધ મધ્યમ (મ) પર થાય છે. તો અંતરામાં શુદ્ધ મધ્યમ(મ)ને સા કરી, એટલે કે સ્કેલ ચેન્જ કરી, ત્યાંથી મલ્હાર ને એના પ્રકારમાં જઈ શકાય એવી ટ્યુબ લાઈટ કે પ્રેરણા થઇ. આખું ગીત બેસી ગયું. હિંદી ગુર્જર શૈલીમાં કવિ સુંદરમનાં લગભગ 72 કાવ્યો છે ને કવિ રાજેન્દ્ર શાહનાં પણ ઘણાં કાવ્યો છે. વેણીભાઈનું આ અદભુત ગીત પણ આ શૈલીમાં છે. શબ્દકોશ પ્રમાણે ‘નઠોર’ શબ્દનું મૂળ સંસ્કૃત ‘નિષ્ઠુર’ છે એટલે કે ‘કઠોર’. પણ વેણીભાઈ ‘નઠોર’ શબ્દ ઉપયોગમાં લે છે જે ‘કઠોર’ નથી લાગતો; બલ્કિ વધારે સંગીતમય લાગે છે. શ્રાવણ(સાવન) પૂર્ણ થવામાં છે, જન્માષ્ટમી નજીક છે ત્યારે કૃષ્ણ ગિરિધારીને ઉદ્દેશીને વેણીભાઈએ લખેલા આ પદનું મારૂં સ્વરનિયોજન જે મને ખૂબ પ્રિય છે તે માણો. ગાર્ગીએ એ ગાયું છે પણ ખૂબ ભાવથી ને પોતાની ઉપજ ઉમેરીને!
અમર ભટ્ટસૂરની તે સુંવાળી કેડી એ મ્હાલવાની મોજ મને આવે..લોકોની આંખ મને તાકી તાકીને અકળાવે!?મોસ્કો વેડિંગ ફેસ્ટીવલ ઓગસ્ટ: રાધા કળશમાં ને ફુલો ને ફળ : આપે શી વાત ની વધામણી ?વધામણી !!!!!?ગાયોની સાથ સદા હોયે ગોવાળિયો નેફુલો ની સાથે સુગંધ : કૃષ્ણ ના પ્રિય જાસૂદ ના ફુલોતારી તે સાથે હોય હૈયાં વીંધ વાંસળીને વાંસળી માં વહેતો ઉમંગકાળી ડંખે છે નીંદા ની નાગણી : furious woman , someone in scarf too , persecuting God : Jesus Christ in a street drama of ridiculing amidst crowd at San Pablo City Laguna , Philippinesવાંકાબોલી ! નીંદા ની નાગણી : : Funny overjoyed face making in ridiculing , dreadlocks haired pointing her finger on Youતારી વાંસળી લાગે છે અળખામણી!નિજ નો શ્વાસ ભરે છે માધવ , કાષ્ટ ની મુરલી ના તન માંકોણ બિરાજે હું કે મુરલી માધવ ના અંતર- આસન માં !?ચલ ચંચલ મન નિશ્ચલ થઇ જા . કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછી ને લિયે ગંધ !ચલ યમુના ને તીરસદાની ખાલી ગાગર !? ઘટ ખાલી લઇને જ્યાં .. ગોપી ઘેલી અધીર !!મુરલી વાગી રે મારા શ્યામ નીઘટ ખાલી લઇને જ્યાં બેઠી ગોપી ઘેલી અધીર ! કેમે કરીને મારો લાગે ના જીવ ક્યાંયે !!ઓ… .. હું તો હવે ના રહી કોઈનાયે કામની !?! રટના લાગી છે મને એના એક નામની ! હું તો સદાની હવે શ્યામ ની શ્યામની રે ! મુરલી વાગી રે ! મારા શ્યામ ની , શ્યામ ની , શ્યામની !!રાધા નું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મે’લો ઘનશ્યામ! સાંજ ને સવાર નિત નીંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !!વણ ગુંથ્યા કેશ અને અણ આંજી આંખડી ખાલી બેડાં ની કરે વાત : વળી વળી નીરખે છે.. પૂછે છે :કેમ અલી, ક્યાં ગઈ ‘તી આમ !? Stream in the arid region !લોકો કરે છે, શાને , દિવસ ને રાતડી , મારા મોહનની પંચાત ?!?કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછી ને લિયે ગંધ ; વહે અંતરની વાત એ તો આંખ્યું ની ભૂલજો કે હોંઠો ની પાંખડી ઓ બંધ !!! ISKCON Templeમારે મોં એથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ. રાધાનું નામ તમે વ્હેતું ન મે’લો ઘનશ્યામ.વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે !?!કાંકરી ઉછાળી ઊભો વનમાળી!જવું ‘તું ઘાટ પર આજે અકેલા માં સમય ખોળીઅને મસ્તીભરી હસતી સખીની, નીસરી ટોળીભર્યા ના નીર જીવનમાં ! ઉરે ઝરતી રહી હોળી !!!!!સદાની ખાલી ગાગર લઈ અ…રે…પાછી વળી ભોળી ! લખ્યું હશે એવું વિધિએ લલાટ , સખી !! કે જાતાં ડર લાગે !!?!!
Barse Ghana Saari Raat Lyrics in Hindi : बरसे घाना सारी रात सारी रात संग सो जाओ आओ रे संग सो जाओ आओ रे प्रियतम आओ प्रिय आओ रे संग सो जाओ संग सो जाओ
नहलाओ साँसों से तन मेरा शीतल पानी याद आये सागर नदिया सागर नदिया याद आये शबनम धुला सवेरा शबनम धुला होंठों से तापन बुझाओ बुझाओ प्रियतम आओ आओ रे संग सो जाओ
कुम्हलाया उजियारा मेरे मानन में मनन में अंधियारा लाओ घिर आया दर्पण में क्यों तन सिहारे छाया डोले क्या तुम आये बाहें खोले नींद आयी मधुर समर्पण में मधुर समर्पण में नींद आयी अंतिम सिसकी चुम्बन से चुप कर जाओ कर जाओ प्रियतम आओ आओ रे प्रियतम ाओ संग सो जाओ संग सो जाओ. 🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/q6ZO2B63e_w 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ lyrics : રઘુવીર સહાય : સ્વર : લતા મંગેશકર : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : સ્વરાંકન : સંગીત : વનરાજ ભાટિયા : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️ https://youtu.be/vhUczPAdOjo સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : લતા મંગેશકર અને ભૂપિન્દર સિંગ : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : વનરાજ ભાટિયા : ફિલ્માંકન : સ્મિતા પાટિલ : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ Sawan Ke Din Aaye Lyrics in Hindi : सावन के दिन आये सजनवा आन मिलो बरखा जिया तरसाये सजनवा आन मिलो दुरी सही ना जाये सजनिया याद तुम्हारी आये सजनिया आन मिलो आन मिलो बिरहा जिया तडपाये सजनवा आन मिलो सजनिया आन मिलो आन मिलो
जैसे घटा में बिजुरी चमकी तिर उठे मन्न में थाम ठमके तिर उठे मन्न में थाम ठमके कैसे कोई धीर बँधाये धीर बँधाये बिरहा जिया तडपाये साजनवा आन मिलो याद तुम्हारी आये
सजनिया आन मिलो आन मिलो
आग लगी है ठंडी पवन में छाया धुवा सा है अंखिया में छाया धुवा सा है अंखिया में जले कोई तुम बिन है तुम बिन हाय बिरहा जिया तड़पाये सजनिया आन मिलो दुरी सही ना जाये सजनवा याद तुम्हारी आये सजनिया आन मिलो आन मिलो सावन के दिन आये सजनवा आन मिलो सजनिया आन मिलो आन मिलो आन मिलो. 🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ https://youtu.be/JdcVs0nceOY lyrics : મજરુહ સુલતાન પુરી : સ્વર : લતા મંગેશકર અને ભૂપિન્દર સિંગ : સ્વરાંકન સંગીત : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : Pending Visit this Post again later on to enjoy the Appreciation of the songs : : : : સપ્ટેમ્બર ૧૩ , ૨૦૨૧ : : ભાદરવા સુદ સાતમ : : પૂણે: : : : : : :