તવ ચરણે : અમને રાખ સદા તવ ચરણે : સુન્દરમ્ : પ્રભુ ભક્તિનું ભજન : : પ્રાર્થના : :

તવ ચરણે : સુન્દરમ્ : ૨૯ માર્ચ , ૧૯૪૫ : યાત્રા ( ૧૯૫૧ ) પૃષ્ઠ ૩

તવ ચરણે : સુન્દરમ્ :

તવ ચરણે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર પેન્ડિંગ .. .

આસ્તે, કુંજગલી! : સુન્દરમ્ : પ્રભુ શોધ નું ગીત : કૃષ્ણ કાવ્ય ગીત : :

આસ્તે , કુંજગલી! : સુન્દરમ્ : ૧૫ મેં , ૧૯૩૮ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૧૭

આસ્તે, કુંજગલી! : સુન્દરમ્ :

આસ્તે, કુંજગલી! : સુન્દરમ્ :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગુર્જરીના ગૃહકુંજે : સુન્દરમ્ : રાજ્ય ગાન : માતૃભૂમિના કાવ્ય ગીત : :

ગુર્જરીના ગૃહકુંજે : સુન્દરમ્ : ૩૦ જુલાઈ , ૧૯૩૬ : વસુધા ( ૧૯૩૯ )  પૃષ્ઠ ૧૬૯

ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ :

ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ :  અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

બહુરૂપિણી : સુન્દરમ્ : પ્રકૃતિના ઈશ્વર પ્રણીત રૂપનું કાવ્ય ગીત : ( વાદળનું ) પ્રકૃતિ કાવ્ય ગીત : :

બહુરૂપિણી : સુન્દરમ્ : ૨૭ ઓગસ્ટ , ૧૯૩૨ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૧૨૧

બહુરૂપિણી : સુન્દરમ્ : 

બહુરૂપિણી : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સાંઝને સમે : સુન્દરમ્ : સખી સૈયર નાં કાવ્ય ગીત : : સાંજ ના કાવ્ય ગીત : :

સાંઝને સમે : સુન્દરમ્ : ૧૫ નવેમ્બર, ૧૯૩૪ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૫૯

સાંઝને સમે : સુન્દરમ્ :

સાંઝને સમે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

કોક આવે છે : સુન્દરમ્ : ઈશ્વરાનુભૂતિનું  ગીત :

કોક આવે છે : સુન્દરમ્ :  ૨૪ જૂલાઈ , ૧૯૩૫ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૧૬

કોક આવે છે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ભવભવને ઘાટે : સુન્દરમ્ : પ્રભુ દર્શનની  શોધનું ગીત : ભક્તિ કાવ્ય ગીત : :

ભવભવને ઘાટે : સુન્દરમ્ : ૧૫ જાન્યુઆરી , ૧૯૬૫ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૭

ભવભવને ઘાટે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ : કાવ્ય શોધ નું ગીત : સવાર ના ગીત : :

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ : ૨ જૂન , ૧૯૩૬ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૪

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ :

આજે પ્રભાત પ્હોર સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

વિરાટની પગલી : સુંદરમ્ : ધાર્મિક ઉત્કટતાનું ગીત : : ભક્તિ કાવ્ય ગીત : :

વિરાટની પગલી : સુંદરમ્ : ૫ જૂન , ૧૯૩૦ : વસુધા ( ૧૯૩૯ ) પૃષ્ઠ ૧૧

વિરાટની પગલી : સુંદરમ્ :

વિરાટની પગલી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

જીવનજયોત જગાવો , પ્રભુ હે : સુંદરમ્ :  હર્ષિત ત્રિવેદી : બાળ ગીત : : પ્રાર્થના : :

જીવનજયોત જગાવો , પ્રભુ હે, : સુંદરમ્

જીવનજ્યોત જગાવો : સુન્દરમ્

જીવનજ્યોત જગાવો

પ્રભુ હે, જીવનજ્યોત જગાવો,

ટચુકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,

આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો,

અમને રડવડતાં શિખવાડો.  ( ૧ )

વણદીવે અંધારે આંખે તેજ ભરાવો,

વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,

અમને ઝળહળતાં શિખવાડો.  ( ૨ )

ઊગતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,

જીવનના રંગો ત્યાં ભરવા પિચ્છી તમારી ચલાવો.

અમને મઘમઘતાં શિખવાડો.  ( ૩ )

ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,

અમને ગરજતાં શિખવાડો.  ( ૪ )

અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,

સ્નેહ-શક્તિ-બલિદાન નીરથી ભરચક ધાર ઝરાવો,

અમને સ્થળસ્થળમાં વરસાવો.  ( ૫ )

— સુંદરમ્
વસુધા ( ૧૯૩૯ )

સ્રોત કુમાર ( અંક ૧૩૩ ) : પ્રથમ વીસીનાં કાવ્યો : પૃષ્ઠ 60
પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ , વર્ષ : 1991

જીવનજયોત જગાવો : સુંદરમ્ : : સ્વર અને ઢાળ : હર્ષિત ત્રિવેદી : : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૯ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/bcrryDn-aJY?si=uvYdK_saxipxCr0a

જીવનજયોત જગાવો : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Design a site like this with WordPress.com
Get started