બુરાંસ , લાલ બુરાંશ (હીન્દી) , મુખ્યત્વે હિમાલયન વતની : ભારત ( કાશ્મીર થી હિમાચલ પ્રદેશ , સિક્કીમ , થી નાગાલેન્ડ ) , પાકિસ્તાન , ચીન , નેપાળ , થાઈલેન્ડ ઉપરાંત શ્રીલંકા ના પર્વતિય વિસ્તારમાં જોવા મળે . arboreum અર્થાત tree like : evergreen shrub / small tree with bright scarlet રંગના ફુલો થી લદાયેલુ વૃક્ષ . થાઈલેન્ડ નું તથા નેપાળનું રાષ્ટ્રીય ફૂલ / લાલી ગુરાંશ , નાગાલેન્ડ નું રાજ્ય પુષ્પ . Kokluwon ( tangkhul ) , kattupoo ( Tamil & Malayalam ) , PU ( Kannada ) , chhawkhlei ( Mizo ) વિવિધ ભાષાઓના નામો . ઊંચાઈ/કાઠું , ખડતલપણુ , ફુલો ના રંગો , પાંદડાં ના લક્ષણો ના તદનુરૂપો વિવિધ પ્રજાતિમાં ફેરફાર સાથે જોવા મળે . પાંદડાં પહોળા , ઘેરા લીલાં રંગનાં ૩ થી ૭ ઇંચ લાંબા અને ચળકતા silvery , આછા બદામી રંગના fawn or brown , hairy coating beneath વસંતની શરૂઆત થઇ હોય ત્યારે અને ભરવસંતે ; trusses of 15 – 20 bell shaped flowers : ૨ ઇંચ પહોળા અને ૧.૨૫ ઇંચ લાંબા કિરમજી scarlet લાલ રંગના ખીલ્યાં ફુલ . Flowers have black nectar pouches and black spots inside . કાળી ટપકીઓ . Rhodendron arboreum holds the Guinness Record for world’s largest Rhododendron : scarlet R . arboreum on Mt . Japfu Nagaland reached a height of 20 meter . India Post issued a stamp to commemorate this flower .
Rhodendron arboreum at the hillside : scarlet લાલ કિરમજી ફુલોથી લદાયેલુ વૃક્ષબુરાંશ : ફુલો અને પાંદડા ઓAn illustration of Rhododendron arboreum : by Fyson (1915 ) flora from Nilgiri , Pullney , Kodaikanal hillsRhodendron arboreum ફૂલ yumthang valley in N. Sikkim , India
શ્રદ્ધાંજલિ : સાદર પ્રણામ : પ્રાર્થના : સ્વર્ગ થી આશિષ તમે આપો પપ્પા : : : : : : : ; ; : : ; : સ્વર્ગ થી આશિષ તમે આપો , પપ્પા (૨) હાથ મારા શીશ પર રાખો , પપ્પા . સ્વર્ગ થી ….પપ્પા. વૃક્ષ નો એ છાંયડો બનતા તમે (૨) આવનારા દુઃખ દર્દ કાપો , પપ્પા . સ્વર્ગ થી આશિષ તમે આપો પપ્પા ભીંત પર ફોટો નથી,છે લાગણી (૨) જિંદગી ભર સાથમાં લાગો , પપ્પા . સ્વર્ગ થી આશિષ…પપ્પા. આપ તો દિલમાં વસો છો રાત ‘દિ, છે તમારો આશરો સાચો , પપ્પા . સ્વર્ગ થી આશિષ તમે આપો,પપ્પા હાથ મારા શીશ પર રાખો , પપ્પા. સ્વર્ગ થી આશિષ તમે આપો, પપ્પા . સ્વર્ગ થી આશિષ તમે આપો, પપ્પા . આપને જોનાર પણ ના ઓળખે , માનવીમાં દેવતા લાગો , પપ્પા . સ્વર્ગ થી આશિષ તમે આપો, પપ્પા . હાથ મારા શીશ પર રાખો, પપ્પા . સ્વર્ગ થી આશિષ તમે આપો, પપ્પા . કવિ શ્રી પ્રશાંત સોમાણી : સ્વર અને સ્વરાંકન : ડોક્ટર ભરત પટેલ રવિવાર : ૨૦ જૂન ૨૦૨૧ : For those who have been missing their father . Father’s day 2021 : Father’s day is a holiday ( not in India) of celebrating the fatherhood and paternal bonds as well as the influence of fathers in society . In Europe , it has been celebrated on 19 th March as St. Joseph’s day since the middle ages . In US (since 1910 founded by Sonora Smart Dodd) and In India too FD is celebrated on the 3 rd Sunday of June . Different regions worldwide maintain their own traditions of honouring fatherhood . A huge holiday in Nagaland where prayers are held in churches on Sunday services .In India the event is Only in bigger cities like Hyderabad , Chennai , Bengaluru , Mumbai , Ahmedabad , New Delhi , Kolkata , Kanpur , Pune & Ors . Children give Gifts like greeting cards , books , electronic gadgets , Shirts/ clothings , etc . to their father . Father’s Day print-a-calendar.com
Father’s Day Sunday June 20, 2021 That’s Today! Happy Father’s Day!
The next 10 Father’s Days Here’s a list of the next 10 Father’s Days, including the day of week and how many days until then.
Holiday Date Days Father’s Day 2022 June 19 364 Father’s Day 2023 June 18 728 Father’s Day 2024 June 16 1,092 Father’s Day 2025 June 15 1,456 Father’s Day 2026 June 21 1,827 Father’s Day 2027 June 20 2,191 Father’s Day 2028 June 18 2,555 Father’s Day 2029 June 17 2,919 Father’s Day 2030 June 16 3,283 Father’s Day 2031 June 15 3,647 : I wish we all will wish our respected Father and father like figures till 15 June 2031 : 3647 days to go and 365 – 1 to 7 days each year from Today the 20 June 2021 here and there . Take Care And Stay safe with you , your parents and children and grandchildren : ha👌 ✋ 👌 ✋ 👌 ✋ 👌 ✋ 👌 ✋ 👌 ✋ 👌 ✋ 👌 પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે તા ૨૦ જૂન ૨૦૨૧ : ક્લિક કરો અને જુઓ વિડિયો ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ ⛵ https://youtu.be/QpRfz9yzDz8 પા પા પગલી : વ્હાલનો દરિયો છે તું , તું છલકતો જાય છે . લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય છે . તુટીને હું વિખરાઉ પણ સપનાઓ તારા તુટે નહિ . મારા શ્ર્વાસ છૂટી જાય તો કદી સ્મિત તારું છુટે નહિ . પા પા પગલી તે કીધી ઝાલીને મારો હાથ . જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ . હોઓઓઅ મારા વ્હાલમ (૨) . હોઓઓઅ તારું ચાલવું , તારું બોલવું . કાલુંઘેલું યાદ છે . મારી આંખમાં તારા બાળપણનાં સેંકડો વરસાદ છે . તારી હર ખૂશી ને સાચવી ને મનમાં રાખી છે હજી . મારી જિંદગી આખી ઘણી બસ તું જ પૂંજી છે ખરી . પા પા પગલી તે કીધી ઝાલીને મારો હાથ . જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ . હોઓઓઅ મારા વ્હાલમ . હોઓઓઅ મારા વ્હાલમ . : : સ્વર : ઈશાની દવે અને પ્રફુલ્લ દવે : ગીત રચના : નીરેન ભટ્ટ : સ્વરાંકન : સંગીત : સચીન જીગર : for the movie : ચાલ , જીવી જઈએ . Original singers : સોનું નિગમ અને સચીન જીગર : પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે તા ૨૮ મે ૨૦૨૧ : યાદગીરી અને પ્રણામ : ૨૦ જૂન ૨૦૨૧ : Fathers day :
કાગજ કે દો પંખ લે કે ઊડા ચલા જાયે રે . જહાં નહિ જાના થા યે વહી ચલા હાયે રે . ઉમર કા યે તાના બાના સમજ ન પાયે રે . જૂબાં પે જો મોહમાયા નમક લગાયે રે . કે દેખે ના ભાલે ના જાને ના દાયરેં . દિશાહારા ક્યામોન બોકા મોન્નટા રે (૪) . Mash up : fusion with Folk Song : : : : ક્લિક કરો અને જુઓ વિડિયો (૩) ફિલ્માંકન : તપસ અને શ્રાબની : : https://youtu.be/JpEwxihL-d0 બોકુલ ફૂલ , બોકુલ ફૂલ સોના દીયા હાથ કાનો વંધાઈલી (૨) . શાલુક ફૂલેર લાજ નંઈ . રાઈતે શાલૂક ફૂટ્ટે (૨) લો . (x૨) જ્ઝાર સોઉને જ્ઝાર ભોલોબાશા (૨) સીઅતો મોજા લૂંટે લો . બોકુલ ફૂલ, બોકુલ ફૂલ સોના દીયા હાથ કાનો વંધાઈલી (૨) . શાલૂક ફૂલેર લાજ નંઈ . રાઈતે શાલૂક ફૂટ્ટે (૨) લો . (x૨) . આમાર જમાઈ ધાન બાઈ . હરીન્દહર માથે (૨) લો .(x૨) . સોના દેહે ગામ જ્ઝારે (૨) દેઇખા પરન ફાટ્ટે લો . બોકુલ ફૂલ બોકુલ ફૂલ સોના દીયા હાથ કાનો વંધાઈલી (૨) . સાઓન ભાદર માસે . જમાઈઆ આદોર કોરે (૨) લો . (x૨) . અરે ઈસ્સે જમાઈ કારાબો આદોર (૨) દાનાતો નંઈ ઘરે લો . બોકુલ ફૂલ બોકુલ ફૂલ સોના દીયા હાથ કાનો વંધાઈલી (૨) : : : : ક્લિક કરો અને જુઓ વિડિયો (૨) ફિલ્માંકન : સોનાક્ષી સિંહા અને રણવીર સિંઘ : Monta Re : :મોન્નટા રે : :https://youtu.be/99NUJ1cLbBI ફતેહ કરે કિલ્લે સારે , ભેદ જાયે દિવારે . પ્રેમ કોઈ સેંધ લાગે .. (સેંધ) લાગે રે લાગે . અગર મગર બારી બારી , જિયા કો યો ઉછાલે . જિયા નહિ , ગેંદ લાગે , (ગેંદ) લાગે રે લાગે . માટી કો યે ચંદન-સા માથે પે સજાયે રે . જૂબાં પે જો મોહમાયા નમક લગાયે રે . કે દેખે ના ભાલે ના જાને ના દાયરેં . દિશાહારા ક્યામોન બોકા મોન્નટા રે (૪) :: :: મોન્નટા રે : ગીતકાર : અમિતાભ ભટ્ટાચાર્ય : સ્વર : સ્વાનંદ કિરકિરે : સ્વરાંકન સંગીત : અમિત ત્રિવેદી : ફિલ્માંકન : સોનાક્ષી સિંહા અને રણવીર સિંઘ : Its mash up with folk song “Bokul ful bokul ful” જયુથિકા મોન્ડલ અને દેબોજીત દાસ : વિડિયો ફિલ્માંકન : તપસ અને શ્રાબની : અર્થ નિર્દેશ : વિ જયરાજ : : Bengali Baul music song : એકતારા અને પરકયુસન , ડુગડુગી અને ઘુંઘરૂ ની રીધમ સાથે સ્વરસંગીત બદ્ધ ” મોન્નટા રે ” ગુંજન સભર પ્રેમ ગીત / ઊર્મિ ગીત છે : હ્રદય ની ભાવના સાથે કંઇક એવું અવનવું બન્યું છે કે : કાગળ જેવા નાજુક નરમ બે પંખ વડે સહેજમાં ઊડી નીકળ્યું છે . કાગળ ભંગુર અસ્તિત્વ નું સૂચક . નહિ જવાનું હોય ત્યાં જ જઈ ચઢે . આગળ પાછળ સામે , શું છે તે જોવા – જાણવા નું સમજે નહિ . ફીકર ચિંતા રાખે નહિ . પરવા કરે નહિ . તપાસ , શોધખોળ હાથ ધરી હોય તો કાળજી લેવાય . જતન કરવા બાબત ધ્યાને લેવા નો મોકો મળે . સમયના તાણાવાણા સમજાતાં નથી . જૂબા પે જો મોહમાયા નમક લગાયે રે . It puts delusions on the tongue 😛 with the salt . ગલત ખ્યાલ , ખોટી આશા સૂચવે . શું એ યુવાની – ઉંમર નો તકાજો હશે શું ?! ઉંમર સાથે અટપટું જટિલ , ભેગ વાળેલા ગૂંચવાડા સમું ઊભું છે જેને , સમજ્યા સમજાતું નથી જેમાં નકામા આકર્ષણો ફાંસલામાં ખેંચી રાખનાર છે . His / her heart doesn’t understand those complicated rules of ages : those worthless attractions luring it . This sily and mad heart 💖 / 💓 of mine is directionless : દિશાહારા ક્યામોન બોકા મોન્નટા રે . ધીમા દબાઈને ઉઘડવા મથતા સ્વરમાં વ્યક્ત થયેલું પ્રેમમાં ઝૂરતુ નિર્દોષ હ્રદય : lovelorn innocent love bird : મૂર્ખ – કમ અક્કલ ઉર છે શું !? જે દિશાહીન અવસ્થામાં હોય શું !?! કે દેખે ના ભાલે ના જાને ના દાયરેં . Limits are always there દાબ , નિયમન પણ હોય , જેની જાણ માહિતી હજુ મળવી બાકી છે : ફિલ્મમાં નાયક લૂટેરો નીકળે છે . પણ, નિર્દોષ નાયિકા મોહિત થઇ જાય અને ભાળ મેળવી શકે નહિ . અનુલ્લંધનીય હદરેખા સામે હ્રદયના ભાવઉછાળા ને પરિમિત રાખવાની જરૂર પણ પડે . સંયમની કિનાર અને મર્યાદા ની કોર ના સચવાય ત્યારે તર્કાપત્તિક દ્વિધા ભાવ ના પેચ અને દિશાહીન અવસ્થાની આંટી માં અટવાવું પડે . ( ચાલો , કંઇ નહિ ) હમણાં તો નાચ કરીએ . નૃત્ય 🕺 : બોકુલ ફૂલ . બોકુલ ફૂલ . સોના દીયા હાથ કાનો વંધાઈલી . કાનને સોનાથી ધાર્યા છે અને હાથ ને પણ પહેરાવીને બાંધ્યા છે . સોનાથી લદાયેલા બંધન છે, આ . Gold makes body sweat : લોકગીત કહે છે . શાલુક ફૂલેર લાજ નંઈ . કમળ દાંડી ને શરમ લાવવાની જરૂર નથી . શાલુક ફૂલેર : Lotus stalk is a giver of the lotus flower which is symbolic of purity of body , speech and mind as while rooted in the mud , its flower blossoms on long stalk as if floating above the murky waters of attachment and desire . This stalk is a slender upright main axis of lotus plant which also supports seed carrying parts . Lotus represents long life , health , honour and good luck too . રાઈતે શાલૂક ફૂટ્ટેલો . જ્ઝાર સોઉને જ્ઝાર ભોલોબાશા – સીઉતે મોજા લૂંટે લો . બોકુલ ફૂલ બોકુલ ફૂલ . પ્રેમનું વર્ષ હોય મજા આવે કે લઇ લો . પ્યાર છે , મજેદાર છે . લોકગીતમાં , ત્યારપછી , શ્રાવણ ભાદરવો આવનાર હોય , અમારા હરિન્દહર ક્ષેત્રીય જમાઇબાબુને પ્રેમ આદર સત્કાર સન્માન સહિત જમાડવાની ચિંતા કરવાની વાત કરે છે . ખેતરમાં ડાંગર તૈયાર છે . મૂળ ગીત “મોંન્નટા રે” ના અંતરા પર આવીએ : કહ્યું છે : બધા દૂર્ગ ની રોકી રાખનારી અવરોધક દિવાલો માં ગાબડાં પાડ્યાં અને ફતેહ મેળવી . વિજયી થયા . પરંતુ , love seems like a tress passer . એટલે કે અતિક્રમણ કર્યુ છે . In turns , it throws around the heart . It still thinks that love is like a crime even after winning all the castles and breaking all the walls . એજ તો delusions છે . ગલત ખ્યાલ ખોટી રીતે શીખવાથી , અથવા નહિ શીખવાથી “લાગે છે રે લાગે છે”. પ્રેમ કોઈ સેંધ લાગે રે લાગે રે લાગે . અગર મગર બારી બારી જિયા કો યો ઉછાલે . જિયા નહીં , ગેંદ લાગે . (ગેંદ) લાગે રે લાગે . ‘If and but’ like it is not a heart 💓😂 💓 but a ball 🏈 : આમ છે ને તેમ છે . Yes , No , This and That , it confuses itself with this : Not a heart , but it looks like a ball , that way . આગળ કહ્યું છે : માટી કો યે ચંદન-સા માથે પે સજાયે રે . Confused , it thinks this sand / soil is a ‘sandal’ and puts on a forehead . માટીથી ચંદન-લેપ ની જેમ લલાટે સોહ્યુ અલંકૃત સુશોભન . જે ગલત ખ્યાલ નીકળે ત્યારે વિયોગ , વિરહ , પીરાં જન્મે . પ્રાણ પંખી “ઉંડું ઉંડું” થાય . It is heart who adorns the forehead with earth like it is ‘chandan’ . મનુષ્ય નું અંતઃકરણ લાગણી અને ભાવના નું કેન્દ્રીય સાર તત્ત્વ છે . અંતરતમ મર્મ સ્થાન છે . જ્યાં અંતસ્થ સ્વત્ત્વ ના નિખાર થયે બોકુલ ફૂલ ના સાનંદાશ્ચર્ય અને પાવિત્ર્ય માં ઉઘડીને ડાંગરના વધામણાં અને વર્ષાની હેલીના ઋતુ ગીતના નૃત્ય ભાવ અને નૃત્યકી ના અભિનય સાથે તદ્રુપ થઇ ને માણવા જેવું ગીત છે : “મોંન્નટા રે” . ક્લિક કરો અને જુઓ નૃત્ય ગીત : નૃત્યકી દૂર્વા ડે : https://youtu.be/3OMq5GgEgsQ ગીતના અંતમાં સંભળાતા શબ્દો : પ્રાણ પંખી મોરા ઉરા જાયે . ખાંચા ઠેકે પીરીત બોરો જવાલા રે : My soul in its yearning wants to leave this body ( fly off ) as to reach out to my love on how troublesome love is : ગીત : “મોન્નટા રે” : ગીતકાર : અમિતાભ ભટ્ટાચાર્ય : સ્વરાંકન : સંગીત : અમિત ત્રિવેદી : And its mash up with Bengali folk song “Bokul ful bokul ful” અર્થ નિર્દેશ : વિ જયરાજ પૂણે : ૧૯ જૂન ૨૦૨૧ :
બકુલ વૃક્ષ ની ડાળ , પાંદડાં : wavy margin અને કાચાં લીલાં ફળ અને પાકેલું નારંગી ફળબકુલા:બકુલ વૃક્ષના ફૂલ અને પાંદડાના wavy margin
બકુલ વૃક્ષ : મધ્યમ કદનું , સૌમ્ય , નિત્ય લીલું evergreen જ. એશિયા , દ. પૂર્વ એશિયા ના ઉષ્ન કટીબંધ ના જંગલો તથા ઉ. ઓસ્ટ્રેલિયા માં ફેલાયેલા જોવા મળે . અંગ્રેજીમાં Spanish cherry , Bullet wood , medlar નામે જાણીતું . ગુજરાતી નામ બકુલ , બકુલા ઉપરાંત બોરસલી . બાંગ્લા માં બોકુલ . હિન્દી માં પણ બકુલ . મૌલસરી નામ પણ જાણીતું છે . સંસ્કૃત માં કેશવ નામથી પણ ઉલ્લેખ જોવા મળે . ફળ ખાદ્ય હોય છે . કિંમતી ઈમારતી લાકડા , રૂઢિગત ને આયુર્વેદિક ઔષધો માટે ઉપયોગી . Well defined rounded canopy છત્ત્રિસમ , ઘટાદાર , સુશોભિત હોય વૃક્ષ ના છાયાં માટે અને સુગંધિત ફુલો માટે શહેરોના રસ્તાઓ પર , રાજમાર્ગની બંને બાજુએ , ઉદ્યાનો માટે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પસંદ કરાયેલું વૃક્ષ . થાઈલેન્ડ ના yala પ્રદેશ નું અને મલેશિયા ના ampang jaya , Selangor નું city flower .૧૬ મીટર (૫૨ ફૂટ) સુધી ઊંચું વિકસે . ફુલો એપ્રિલ માં અને ફળો જૂન માં . પાંદડાં ચમકદાર , pointed , smooth ઘેરા લીલાં ઓવલ આકારના ૫ થી ૧૪ સેમી (૨ થી ૫.૫ ઈંચ) લાંબા અને ૨.૫ થી ૬ સેમી (.૯૮ થી ૨.૩૬ ઈંચ) પહોળા , wavy margin કોર વળાંક વાળી . ફુલો ક્રીમ રંગના axillary કક્ષા વર્તી , solitary or fascicled એક જ હોય અથવા છૂટા છૂટા bunches . નાના ઝૂમખાં – પુષ્પ ગુચ્છ ની ઝૂડી . વસંતના આગમન અનેવધામણાં ના અગ્રદૂત harbinger of spring . સુગંધિત પૂર્વ ચિહ્ન fragrant Creamy white small flowers અને રુવાટીદાર જેની ફૂલમાળા પણ બને . મંદિરો , પવિત્ર તીર્થસ્થાનકો , મજાર , ધાતું જંપૂષા , કોફીન્સ પરના ચઢાવા માં સમાવેશ . ફુલો એકસાથે રાત્રે ખીલી ઊઠે ત્યારે ચારે કોર સુગંધ પ્રસરી રહે . સવારે ઘણાં બધાં ફુલો ખરી પડે અને ત્યારે પણ સુગંધ તો હોય જ . fresh sweet scented તાજી મીઠ્ઠી અનુપમ સુગંધ . While falling from the tree , small flower twirls like a disk helped by the crown in the middle . તડકે સૂકવી સુરક્ષિત સાચવી રાખો તેમાં પણ સુગંધ વર્ષો સુધી અકબંધ રહેશે . થડ ખૂબ જાડું ઘેરા કથ્થઈ પડતા કાળા કે કાળા ગ્રે રંગનું . થડની છાલ પર વિભાજીત કરતી કેટલીક ચિરાડો- તડ- ફાટ અને સ્ટ્રાયેશન striations ના કારણે રેખાંકિત દેખાવ આગવી લાક્ષણિકતા બક્ષે છે . ૯ થી ૧૮ મીટર (૩૦ થી ૫૯ ફૂટ ) જેટલું ઊંચું થાય અને થડ નો ઘેરાવો ૧ મીટરથી વધુ (૩ ફૂટ ૩ ઈંચ ) . થડ , ફુલો , ફળ અને બીજ આયુર્વેદિક ઔષધો માટે ઉપયોગી . astringent નસ સ્નાયુઓ પર સંકોચક સ્થંભક ગુણ , ઠંડક આપનાર cooling , વિષહારક , febrifuge તાવ ઉતારનાર , કૃમિ નાશક ઔષધો માટે તથા ખાસ કરીને દાંતના પેઢા ના દર્દ , પાયોરિયા pyorrhoea , દાંતનો સળો – અસ્થિ ક્ષય dental caries અને દાંત ની શિથિલતા માટે મુખ્ય વપરાશ . વજ્ર દંતિ વજ્ર દંતિ ની મશહૂર આયુર્વેદિક ટૂથપેસ્ટ ની બ્રાન્ડ . પ્રાચીન સમયથી બકુલ વૃક્ષની કોમળ ડાળીઓથી – દાંડલીઓથી દાંતણ કરવાની ટેવ ‘બકુલ કી ટહની કા દાંતુન’ મશહૂર છે જેથી વૃક્ષ મજબૂત દાંત ની જાળવણી કરનાર વજ્ર દંતિ તરીકે પહેલેથી જાણીતું છે . tender stems are made in to tooth brush . Bark powder is an exfoliator for teeth . દાંત પર જામતી પપડી – છારી તોડી કાઢી નાખે . Bark powder અને akasia powder બબૂલ – બાવળ ની સાથે સંમિશ્રણ બનાવીને તેનો ખેરસાર – કાથો – catechu બનાવી દાંત પર ઘસવાથી કે હૂંફાળા પાણીમાં gargling કોગળા કરવાથી bleeding gums પેઢાં નો દર્દ અને સોજો ઉતારનાર ફાયદો થાય . ફળ ડાયેરિયા માં રાહત મેળવી આપે અને હ્રદયના -રક્તવાહિનીઓના સુધારા નોંધ છે પણ વૈજ્ઞાનિક જાણ માહિતી હજુ સુધી સ્થાપિત કરી નથી . ફળમાંથી body tonic નસ આને રૂધિરાભિસરણ તંત્ર પર પુષ્ટિકારક હોય એમ મનાય છે . ફુલો ની સુગંધ થી migraine અને headache માથાના જૂના દુખાવા – આધાશીશી મટે/ રાહત મળે એમ પણ મનાય છે . થાઈલેન્ડ માં તડકે સૂકવેલા ફુલોમાંથી સુગંધિત રસ મેળવવામાં આવે અને કાઢો ઉકાળો બનાવીને કે ગ્રીન ટી માં સંમિશ્રિત કરવામાં આવે . કાચા લીલાં રંગનાં ૨ સેમી વ્યાસના અને ૨.૫ સેમી (૧ ઇંચ) લાંબા ફળ berries પર થોડીક રુવાંટી અને અગ્ર ભાગે નુકીલા હોય છે . પાકે ત્યારે લાલ નારંગી રંગના સુંવાળા લંબગોળ ovoid , airy berries ખાદ્ય બને . દરેક ફળ berry માં ચપટાં , ચમકદાર shiny, greyish brown૧ થી ૨ બીજ હોય . ફળ અને બીજ માં phytoactives રસાયણો હોય જેવાં કે quercitol , ursolic acid , triterpene alcohol , hydro quercelin , જેમાંથી સુગંધિત ઉડ્ડયનશીલ ઓઇલ છૂટું પાડવામાં આવે છે ્ Berries are caustic in nature આકરું અને કરડું મને બાળપણમાં , સોનગઢ પાસેના જામખડી ના જંગલોમાંના ગામમાં કોઈકે આ પાકા ફળો ખાવાં આપેલા તે હવે તસ્વીર જોઈને યાદ કરી શકું છું . બકુલ વૃક્ષ નું ઈમારતી લાકડું ખૂબ જ મજબૂત અને કિંમતી ગણાય છે જે ઘેરા લાલ રંગનું heart wood sharply defined from the sapwood which works easily and takes a beautiful polish . Density is 1008 kg per cubic meter . ૬૪ × ૨૦ સેમી (૨૫ × ૮ ઈંચ) ના બકુલ ફૂલના નાના ફૂલછોડ બાલ્કનીમાં લગાવવાથી આખા ધરમાં / આંગણે મહેંક ફેલાતી રહેશે . ગણેશજીની પૂજા માટે ૨૧ સામગ્રી ની છાબડીમાં બકુલ ફૂલ નો સમાવેશ જરૂરી છે . પૂજા અર્ચન સેવા સાથે મંત્ર બોલશો : ” ઓમ્ શક્તિ યુતયા નમઃ બકુલા પુષ્પમ સમર્પયામિ “. બકુલ ફુલો જૈન અને બૌદ્ધ પરંપરામાં અત્યંત પવિત્ર ગણાય છે . રામાયણ અને કાલિદાસ રચિત ‘મેઘદૂતમ’ મહાકાવ્ય માં બકુલ વૃક્ષ અને ફૂલના ઉલ્લેખ જોવા મળે છે . સંસ્કૃત ભાષ્ય માં કહ્યું છે કે : “લાવણ્યમય સૌંદર્યવાન સ્ત્રીના ચહેરા પર મદ્ય -મદિરા / સુરા ના છાંટણા થયા અને બકુલ ના ફુલો નો પમરાટ ફરી વળ્યો “. સુરા – મદ્ય – મદિરા – wine લાલ ફળમાંથી બનાવાયેલ દારૂ . જ્યારે દારુ એટલે વૃક્ષ . નાના star shaped મધ્યમાંથી મુગુટ બની ઉપસતા બકુલ ફુલોની મઘમઘતી ઉન્માદક કેફી સુવાસથી રાત્રિના પવનના વાયરા ચોતરફ વાતાવરણને રસાળ કરી દેશે અને લોકો ઝૂમી ઉઠશે એ નક્કી . બકુલા : બકુલ વૃક્ષના ફુલો : વજ્ર દંતિ : Maulsari : Indian medlar : Spanish cherry : Bullet wood : Mimusops elengi : શૈક્ષણિક માહિતીપ્રદ અભ્યાસ લેખ : વિ જયરાજ પૂણે: તા. ૧૦ જૂન ૨૦૨૧ :
વિકસિત બકુલ વૃક્ષ : Mimusops elengi : Indian medlar Spanish cherry: Bullet wood: MaulsariMaking of flowers garland of Bakula : બકુલ ફુલો ની હારમાળાA ripe berry of Bakul : પાકું બકુલ ફળBark of Indian medlar tree : બકુલ વૃક્ષ નું થડ અને છાલBranches of Indian medlar tree :Mimusops elengi: showing green raw & ripening orange coloured berries : અગ્ર ભાગે નુકીલા
શિરીષ : સરસડા SIRIS ના ફુલો: Albizia lebbeck : Family : Fabaceae : અંગ્રેજીમાં lebbeck tree , flea tree , fry wood , koko , woman’s tongue tree નામે ઓળખાય . ફળી / સીંગ ની અંદરથી ખખડાવતા અવાજ આવતો હોય વુમન્સ ટન્ગ ટ્રી નામ અપાયું . Albizia Genus ના અન્ય ઘણી સભ્ય વનસ્પતિઓ સમેત Siris પણ છે તોયે બધે Siris ના નામે આ પ્રજાતિ ઓળખાય છે . ગુજરાતી નામ શિરીષ પણ આ પરથી જ આવ્યું હશે . કાર્લ લિનિયસે Mimosa lebbeck તરીકે નું વર્ણન કર્યું તે ઈજીપ્ત ના Acadia tree જેવું હતું . ત્યારબાદ વર્ગીકરણ લેબલિંગ ના જુદા જુદા જટિલ પ્રયત્નો થયા . પ્રજાતિ ઓ ને લગતા કેટલાક Synonyms છે . Native to મુળ ઈન્ડોમલાયા , ન્યુ ગીનીયા , નોર્થ ઓસ્ટ્રેલિયા . ( સબ )ટ્રોપીકલ પ્રદેશમાં દેશીકૃત થતાં ફેલાવો વધ્યો . શિરીષ વૃક્ષ ૧૮ થી ૩૦ મીટર ઉંચું : ૫0 CM થી ૧ મીટર પહોળું થડ . સફેદ લીલાંશપીળાં ફુલો : Fragrant પુષ્કળ સુગંધિત સાથે ખીલ્યાં હોય ત્યારે . ૨.૫/૩.૮ CM પુંકેસર.તામિલનાડુ ના પૌરાણિક રાજા vaagai (victory) વૃક્ષની ફુલ માળા પહેરતા . સીંગ ને ખખડાવતા થતાં અવાજ પરથી વેસ્ટ ઇન્ડિઝ અને દ. અમેરિકા ના કેટલાક પ્રદેશોમાં ” shak shak tree નામથી ઓળખાય . Nikolaus Joseph Von Jacquin એ જે Mimosa speciosa નું વર્ણન કરેલું તે Albizia lebbeck જ્યારે Carl peter Thunberg ના Mimosa speciosa તે Albizia julibrissin . USES : પરિસર વ્યવસ્થા , ઘાસચારો , વૈદ્યકીય , અને લાકડું . ઉ. અને દ. અમેરિકા ના પ્રદેશમાં shade tree છાયાદાર વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે . ભારત અને પાકિસ્તાન માં timber મેળવવા માટે . ૦.૫૫ થી ૦.૬૬ g. /સેમી કે તેથી વધુ ઘનત્વ ઈમારતી લાકડા માટે ઉપલબ્ધ થઇ શકે છે . દેશી પાલો તરીકે આ વનસ્પતિ ચાલી શકે છે . શિરીષ વૃક્ષ નો ઉપયોગ astringent , આંખ , ફેફસાં, શ્વસન pectoral છાતી ને લગતી ફરિયાદ ના ઘરેલુ ઉપચાર તરીકે : કફ , ફ્લુ ના તાવ , gingivitis દાંત ના પેઢા ,અવાળા પરના સોજા , લોહી નીકળવાની ફરિયાદ , boils ગુમડાં ગોડ , આંતરડામાં ચાંદા, વિ જેવી ફરિયાદો ના દેશી ઘરેલુ ઉપચાર તરીકે અને આયુર્વેદિક ટોનિક ના ઉત્પાદન માટે . શિરીષ ની છાલ bark inflammation બળતરા, દાહ સાથે ના સોજા ના દેશી સારવારમાં . lebbeck is psychoactive મન – માનસમાં ખલબલી ઉપર કામ કરતું હોય શકે છે એવું મનાય છે . અનુભવો ના આધારે કરવામાં આવતા આ બધાં ઉપચાર , સારવાર માટે વૈજ્ઞાનિક સંશોધન અને પુષ્ટિ સમર્થન ખાસ મળ્યા નથી . સુરેશ જોશી ગ્રીષ્મ ના શિરીષ ની અત્યુક્તિ હવામાં સાંભળે ને મુકુંદરાય પરાશયૅ ના શબ્દો માં :”ચૈત્ર વદ ના સરસડા ના ફુલો ની આછી સુગંધ આછરતી’તી.પલ્લવ ની ધટા થી આચ્છાદિત, ઉભરાતા સરસડા ના ફુલો ના ગુચ્છા ઓ ની ભીની સુવાસ માં કેવળ તરતો નહિ ,ડૂબેલો રહ્યો, ખોવાયો.” શિરીષ ના ફુલો એટલાં કોમળ હોય છે કે થોડીવારમાં કરમાઈ જાય.સામટા ફુલો ની સુગંધ આછી છતાં શામક ને સંતર્પક : મનને શાંત ને પ્રસન્ન કરતી અદભુત માધુરી.પહોળી પાંખડી નથી, રંગની ભભક નથી, સુવાસથી ઉન્માદક નથી, ઉગ્રતા નથી. અસંખ્ય રેસાઓ, કેસરી અગ્ર,ગભૅમા પાંડુર ઝાંય/શુભ્રતા, કંપી ઉઠતી કોમળતા,સુવાસ પ્રસારમા નિરુત્સાહ: પણ,નમ્ર, નિરપેક્ષ, સાર્થક, વત્સલ. જે ફૂલ માં છે,તે તારામાં છે,શોધી કાઢ.”રાજેન્દ્ર શાહ નું સોનેટ ” શિરીષ ફુલ શી ” ની ઉઘડતી પંક્તિ”શિરીષ ફૂલ શી સુકોમળ સ્વભાવની હે રમા !” કાલિદાસની શકુંતલા કાને સરસડા ખોસતી. ફુલની સુગંધ સનાતન રહેશે: V Jayaraj Pune 22.6.20
શિરીષ : સરસડા નું વૃક્ષ અને તેની ફૂલબહારશિરીષ વૃક્ષ ની છાલ : bark of Siris tree
Girmala ગરમાળો Cassia fistula /Golden Shower Tree , Pudding Pipe tree , Indian Laburnum , Purging Cassia , Pudding – pipe tree , Amaltas અન્ય નામો: Ornamental Tree used in herbal medicine . In Fabaceae family . Native to Indian Subcontinent & SE Asia . ભારત , દ . પાકિસ્તાન થી પૂર્વમાં મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા ને શ્રી લંકા માં ફેલાયેલા ને લોકપ્રિય . મધ્યમ ઊંચાઈ નું – ૧૦થી૨૦ મીટર /૩૩થી૬૬ ફૂટ ઉંચું – વૃદ્ધિ વિકાસ ખૂબ ઝડપથી થાય . નવી ડાળે રૂંવાટી . Desiduous – પર્ણપાતી -વર્ષ માં એકવાર ખરંતા , અડધા થી બે ફૂટ ( ૬ થી. ૨૪ ઈંચ ) ના દીર્ઘવત્તાકાર પાંદડા 7×4 to 21×9 CM (૩×૧.૬ થી ૮×૩.૫ ઈંચ) leaflets જોડી માં અને એવી ૩થી૮ જોડીઓ ની pinnate . એપ્રિલમાં લગભગ બધાં પાન ખરે . વસંત ના પાછલા ભાગમાં , મે થી જૂલાઈ દરમ્યાન ૨૦ થી ૪૦ સેમી (૮થી૧૬ ઈંચ) લાંબા લટકતા ને ઝૂલ્યા ઝૂલતા ઝૂમખાં Flowers in Pendulous recemes – દરેક ફૂલ ૪થી૭ CM ( ૧.૬ થી ૨.૮ ઈંચ) વ્યાસ ના , 5 equal & similar petals પાંચ પાંખડીઓવાળા આકાર ને સાઇઝ માં એક સરખા , સમૂહમાં એકસાથે આસપાસ ટોળે વળ્યા હોય એમ , ચળકતા ઉઠાવદાર પીળાં રંગના લચી પડેલા ઝૂલતા ફુલો થી આખું વ્રુક્ષ ભરાઇ જાય જે હારબંધ ખરે તો રસ્તા પીળાં દીસે . ઘણીવાર , આખું વૃક્ષ પીળક પીળું દેખાય ને પાંદડાં તો જાણે હોય જ નહિ . blooms better with pronounced differences between summer and winter . frost period ટૂંકો હોય તો જીરવી જાય પણ ઠંડી ચાલુ રહે તો નવપલ્લવિત છોડ ને હાનિકર્તા . સુક્કી આબોહવા , full sun , well drained soil મળે તો ઝડપથી ફૂલેફાલે . It can be subject to mildew or leaf spot especially during second half of the growing season . Golden Rain Tree થાઇલેન્ડ નું National tree/ flower . Thai Royalty નું પ્રતિક . ૨૦૦૬/૦૭ ના ફ્લાવર ફેસ્ટીવલ Royal Flora Ratchaphruek was named after this tree . “dok khun” was a blossom referred . Provincial flower of North Central Province Of Srilanka . કેરળ નું રાજ્ય પુષ્પ State Flower Of Kerala . Ritual for vishu festival . Laos માં નવા વર્ષ ની પૂજા for happiness and Good luck માટે ( dok khoun ) ફુલો ના તોરણ બનાવે . પુષ્પો ને પાણી માં ધીમી આંચ પર ઢાંકી ને ગરમ કરવા થી છેવટે home made સુગંધીત પ્રવાહી/અત્તર બની શકે/ carpenter bees/butterflies are pollinators . Golden jackal જે ગરમાળાની ફળી ખાય તે પણ બીજ ના વિખેર ફેલાવો કરતા નોંધાયા છે ( Robert Scott Troup 1911 ) ૧ થી ૨ ફૂટ (૧૨ થી ૨૪ ઈંચ) લાંબી અને ૧.૫ થી ૨.૫ સેમી (૦.૬ થી ૧ ઈંચ) પહોળી સીંગ / ફળી fruit in legume ડિસેમ્બર થી માર્ચ માં ૧.૫ થી ૨.૫ સેમી (૧/૨ થી ૧ ઇંચ) પહોળા , તીવ્ર તમતમતી વાસવાળા pungent odour – several seeds ઘણાં બીજ હોય . strong & durable heart wood used to construct ” Ehela Kanuwa ( in Sinhala ) ” a site at Adam’s Peak , Sri Lanka , which is made up of Casia fistula heartwood . પાન/પુષ્પ/ફળ/છાલ આયુર્વેદમાં ઉપયોગી . ગરમાળાનો ” અરાગવધા ” A disease killer ઔષધ તરીકે ઉપયોગ દ. ભારત માં લોકપ્રિય . ભારતમાં કેટલાક લોકો ગરમાળાના ફુલો ખાતાં હોય છે . ઘેટાં બકરાં ઢોર ને પાન- પાલો ખવડાવે . Casia pod – ફળનો માવો cathartic રેચક પદાર્થ તરીકે તમાકુ માં મેળવાય છે . purgative મનાય છે . જોકે self medication દાક્તરી દેખરેખ હેઠળ જ સલામત બને . આધુનિક શોધ સંશોધન ગરમાળાના herbalism અંતર્ગત બહુ જ ઓછા નોંધાયા છે . ગરમાળો એટલે છટા રંગ શોભા છાંયા . અહીં ક્લિક કરો અને જુઓ વિડિયો https://youtu.be/NAgl3Rsfaw8 VISHU એટલે વિષ્ણુ / કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને જગતના પ્રથમ તારણ હાર માનવામાં આવે છે . Kani એટલે that which is seen First & Vishukkani એટલે that which is seen First on Vishu . ભવિષ્ય અનુભવો ને અનુસરો તે માટે Vishnu ને સમર્પિત શુકનવંતિ વસ્તુઓ ધારેલ ધાતુ/લાકડાની તાસક/થાળ/ વિષ્ણુકકાની ના સૌ પ્રથમ દશૅન કરવા થી આશાસ્પદ નવા વર્ષ ના દહાડા ખુશહાલી લાવનાર નીવડે . આ શુભ વસ્તુઓ તરીકે : rice , golden lemon & cucumber , coconut cut open , jack fruit ફણસ , kanmasi kajal , betel leaves , arec nuts પાન સોપારી metal mirror may be with વિશુ ની સાંકળી , holy Hindu text , say શ્રીમદ ભાગવત , coins & currency notes , oil lamp દીપક , image of Vishnu/ Krishna & golden yellow konna flowers / casia fistula / ગરમાળાના એપ્રિલમાં season of Vishu પુષ્કળ ખીલેલા ફુલો . Mirror is a symbol of seeing your self as a part of abundance you see in the form of Vishukkani . માતા , મા સમી મોટી બહેન કે ઘરની અન્ય કોઈ વડિલ વ્યક્તિ વહેલી સવારે દીવડા પ્રગટાવી વિષ્નુ / શ્રી કૃષ્ણ ને વિશુકકાની ધરાવે અને પછી ઘરના સર્વ કોઇ ને સ્વ-હસ્તે બંને આંખો મિચાવી , એક પછી એક પ્રભુ સ્થાને લઇ જઇને blind fold દૂર કરી મૂર્તિ ના દર્શન સન્મુખ ઉભા રાખે જેથી નવા વર્ષ પર વિશુ સિવાય અન્ય ક્યાંય નજર જાય નહિ અને નતમસ્તક નમન કરી ભાવ વિભોર બની જાય . ભારતમાં , Golden Shower Tree ૨૦ રૂપિયા ની Stamps માં ચિત્રિત કરવામાં આવેલું . કેનેડા એ પણ કેનેડા – થાઈલેન્ડ ની સંયુક્ત ડિઝાઇન રૂપે ૪૮ cent ની સ્ટેમ્પ ૨૦૦૩ માં બહાર પાડી હતી . પ્રસ્તુત વિડિયો (૧) વિશુ /બાળ કૃષ્ણને અત્યંત પ્રિય Yellow flowers of golden shower tree konna/ Girimala ગરમાળા થી આચ્છાદિત છત્તર વચ્ચે બિરાજેલા પ્રકાશિત કરે છે : https://youtu.be/5yOdjbcin3Q વિશુકકાની દશૅન કરો : વિડિયો (૨) . ત્યારબાદ , ઘર ના વડિલ સૌને રૂપિયા પૈસા આપે જે ને vishukkaineetam કહે . આ દિવસે દાન ધર્મ community charity થાય . Puthukodi નવા વસ્ત્રો ખરીદાય . બાળકો ફટાકડા ફોડે .sadhya / feast માં : rice, coconut milk , spices થી બનતી વિશુ કાંજી , નવા ચોખા ના લોટ , નારીયેળ ના દૂધ ને ગોળ થી બનતી વિશુ katta , bitter neem લીમડાના પાન તથા ખાટી મીઠી કેરી નો soup અને thoran મુખ્ય વાનગીઓ : ફરજિયાત ખાવી જોઈએ Mix of sweet, salty, bitter & astringent કટુ ને તૂરું ખાવામાં સમજણ એ છે કે We should expect all flavours of experiences in the coming New year . No event is wholly sweet or bitter . Experiences are transitory . અશાશ્વત or ephemeral ક્ષણિક / ક્ષણભંગુર છે / લાંબા સમય સુધી રહેવાના નથી . માટે , Make the most from them . Medam મહીના ના ૧૦ સૂર્યોદય ના પ્રતિક રૂપે નવા વર્ષ ના ૧૦ માં દીવસે , સૌથી પ્રભાવશાળી સૂર્ય ના સ્વાગત ના pathamudayam ના દિવસે , દરેક ઘર માં ૧૦ વાટ ના દીપ પ્રગટાવવામાં આવે છે : અહીં ક્લિક કરો જુઓ વિડિયો (૩) : https://youtu.be/E-nNRGSBRwM. વિડિયો (૩) : Vishu in Sanskrit means equal . દિવસ અને રાત્રી એક સરખા હોય . શ્રી કૃષ્ણ એ નરકાસુર નો વધ કરેલો . કેરળના sthanu Ravi ના સને ૮૪૪ થી શરૂ થયેલા શાશનથી વિશુ ફેસ્ટીવલ નો આરંભ થયો .આ વર્ષે ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી કેરળમાં નવું વર્ષ શરૂ થયું – તામિલ નવું વર્ષ puthandu પણ . હિન્દુ એને God Of Time કહે . વૈશાખી ની જેમ harvest festival . કેરળના ખેડૂતો હળ જોડે , બળદો ના શિંગડા ને ચોખા ના લોટથી લેપન કરે . તિલક પૂજા પાઠ કરે , ખેતરમાં જમીન ની પણ . ને ધાન વેરી ખેતીના મંડાણ કરે . Vishu Festival is marked by lack of pomp , solemnity and family time . વિશુ કેરળ રાજ્યના નવા વર્ષની ઉજવણી નો તહેવાર છે . ઘણી સાદાઇ થી અને પ્રણાલી મુજબ ત્યાંના medam પ્રથમ માસ ના પ્રથમ દિવસે / ૧૪ એપ્રિલ : જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે . ભગવાન બાલકૃષ્ણ ને વહેલી સવારે ધરાવેલ શુકનવંતી વિશુકકાની તાસક/થાળ ના પ્રથમ દર્શન થી શરૂ કરીને , નવા વસ્ત્રો પહેરીને શ્રી કૃષ્ણ / અયપ્પા/ Guruvayur કૃષ્ણ / kulathupuzha બાલાશાસથા ના મંદિર Vishukkani kazhcha / auspicious joyful viewing of the first thing on Vishnu માટે મંદિર દર્શન બાદ sadhya feast ના મીઠ્ઠા,ખારા, કડવા,તૂરા વ્યંજનો ગ્રહણ કરીને અને રાત્રે ફટાકડા ફોડીને , નાના બાળકો- સૌને પૈસા ની ભેટ આપી ને , charity કરી ને ઉજવાતો હોય છે . સર્વ પૂજન માં વિશુકોનાપપુ / ગરમાળા ના ફુલો ના ચઢાવા નું અત્યંત મહત્વ છે . Viewing to seek the blossom of the Indian Laburnum : kani konna જેને લગતા myth ની એક જાણીતી વાર્તા છે : સેંકડો વર્ષ પહેલાં એક ગામમાં ઉન્ની નામે એક બાળક ભગવાન બાલકૃષ્ણ ને ખૂબ જ ચાહતો . નવા વર્ષ ના પ્રથમ દિવસે મંદિરમાં દર્શન સન્મુખ ઉન્ની એ બહુ કાલાં વાલા કરી બાલકૃષ્ણ ને હાજરાહજુર મળવા પ્રાર્થના કરી . ઉન્ની ની નિર્દોષતા અને ક્રુષ્ણ પ્રેમ થી પ્રભાવિત બાલકૃષ્ણ એ જીવિત સ્વરુપે દર્શન દેતા , ઉન્ની ઘેલો થઇ ભેટી પડ્યો . બાલકૃષ્ણ એ ઉન્ની ને પોતે પહેરેલી સોના ની સાંકળી ભેટ માં આપી અને અદ્રશ્ય થઈ ગયા .પૂજારી એ ભગવાન ની સાંકળી ગૂમ થઇ હોય , ચોરી થઇ હોવાનું ગામમાં સૌને જણાવ્યું , જેની જાણ ઉન્ની ની માતા ને પણ થઇ . ઉન્ની ની પાસે સોનાની સાંકળી જોઇને , માતા એ ખૂબ ગુસ્સો કર્યો . ઉન્ની એ કરેલા કોઇ ખુલાસા માની શકી નહીં . ઉન્ની એ કહ્યા કર્યું કે ભગવાન બાલકૃષ્ણ એ જાતે , મળ્યા બાદ સ્વ હસ્તે , સાંકળી એને ભેટ માં આપી હતી અને એણે સાંકળી ની કોઈ ચોરી કરી નથી . આવું બને જ નહીં એમ માની ને ઉન્ની ની માતા એ બાલકૃષ્ણ ની સોના ની સાંકળી ને બારી બહાર ઉછાળીને ફેંકી દીધી , જે ત્યાં આગળ ના વિશુકોનના વૃક્ષ ની ડાળ પર પડી અને પીળા રંગના ઝુલતા અનેક પુષ્પોમાં ફેરવાઇ ગઇ . આ વાત જાણીને એ પ્રદેશ ના તમામ લોકો એ વિશુકોનનાપપુ ફુલો ને ભગવાન બાલકૃષ્ણ ના સૌથી પ્રિય ફુલો તરીકે , નવા વર્ષ ના વિશુકકાની તાસક ની સામગ્રી માં , મંદિરમાં ચઢાવા માં , બાલકૃષ્ણ ની મૂર્તિ ના શણગાર કરવામાં ઉપયોગ શરૂ કર્યો . ગરમાળા ના અસંખ્ય વ્રુક્ષો સમસ્ત કેરળ , તામિલનાડુ માં કન્યા કુમારી , અને કર્ણાટક ના પશ્ચિમ ભાગમાં ઘરે ઘરે જોવા મળશે . અમલતાસ નું વૃક્ષ /ગરમાળા નું ફૂલ એટલે છટા રંગ શોભા અને છાંયો . એને , ગુજરાતમાં પીળક નામે પણ જાણીતું કર્યું છે . ગીત ગઝલ અને કવિતા માં ઉલ્લેખનીય . Konna /flower of Golden Shower Tree is “A State flower of Kerala” : HAPPY VISHU NEW YEAR On 14 April Wed 2021 ; 15 April Fri 2022 ; 15 April Saturday 2023 ; 14 April Sunday 2024 ; 14 April Monday 2025 : પ્રસ્તુતિ , માહિતી આલેખન વિ જયરાજ પૂણે ૧૨ મે બૂધવારે ૨૦૨૧ :
Front,backside,lateral view : ગુલમહોર Flowering branches of Delonix regia
ગુલમહોર : Delonix regia : in Fabaceae bean family is Ornamental tree . Noted for its fern like leaves . Flame (of the forest) tree : Flamboyant for its display of orange red flowers in summer from April to July as in Indian Subcontinent , November to February in Australia , in February in Brazil , in Caribbean from May to September , in Labanon from June to August, in Malaysia from November to December , in Philippines from April to June , in Peru from January to March , in South Texas from May to June . Native to Madagascar . શુકનિયાળ , પવિત્ર heavenly flowers of France . જંગલો વચ્ચે વિકસિત થવા માટે જોખમ ખરું . માડાગાસ્કર ના સુક્કા પર્ણપાતી – વર્ષમાં એકવાર પાન ખરંતા વૃક્ષો ના desiduous forest જંગલોમાંથી બહાર લઈ જઈ ઉષ્ન કટીબંધ tropical સ્થળો પર મનુષ્યો એ સફળતા પૂર્વક ફેલાવો કર્યો . અમેરિકામાં ફ્લોરિડા , મેક્સિકો ની Yucatan દ્વીપ કલ્પ પર , હવાઈ ને કેરેબિયન ટાપુઓ ,દ. અમેરિકાના દેશોમાં – પેરૂ , બ્રાઝિલ , સ્પેન , લેબનોન , ઈઝરાયેલ , શ્રી લંકા , મ્યાનમાર , થાઈલેન્ડ વિયેતનામ કમ્બોડિયા ઈન્ડોનેશિયા , ચીન – હોંગકોંગ , તાઈવાન , ઓસ્ટ્રેલિયા , મારિયાના ટાપુઓ વિ. વ્યવસ્થિત રીતે ફેલાયેલા લોકપ્રિય વૃક્ષો નું ગર્વિષ્ઠ સ્થાન સાંપડ્યું છે . Puerto Rico ના Ponce ની પશ્ર્ચિમે ૧૨ માઈલ (૧૯ કિમી) દૂર Penuelas town ને The Valley Of The Poinciana Trees નું ઉપનામ આપ્યું છે જેની ત્રણેય નદીઓના કિનારે ને કાંઠે ને આસપાસ flamboyant trees ની કતારો જ કતારો જોવા મળે . મ્યાનમાર માં ૧૩ થી ૧૬/૧૭ એપ્રિલ સુધી Thingyan festival ઉજવણી નિમિત્તે રસ્તાઓ ને બગીચામાં sein- pann- ni ના રોપા લગાવે . ફિલીપીન્સ માં ગુલમહોર ના ફુલો નવ વર્ષા ની એંધાણી સમજે . ચીનના Tinan સ્થિત national cheng kung University ના emblem તરીકે royal Poinciana ને સ્થાન આપ્યું છે . સીડની , ન્યુ સાઉથ વેલ્સ માં મ્હોરી રહેલા flamboyant trees , બ્રિસ્બેન માં street tree તરીકે ખૂબ જાણીતું છે . દુષ્કાળ , ખારાપાટ ને જીરવી જાય પણ ચૂનાના પથ્થરની heavy clay જમીન માફક ના આવે . ચીકણી કે રેતાળ , વનરાજી વાળી જમીન માફકસર હોય ફૂલેફાલે . Large Flower ઓરેન્જ લાલચોળ રંગની ૪ ફેલાયેલી પાંખડીઓ ૪થી૮ સેમી (૩ ઈંચ) લાંબી , પાંચમી પાંખડી ઊભી ટટ્ટાર સહેજ મોટી standard નામે ઓળખાતી spotted yellow – white . ડાળી ને છેડે પુષ્પ મંજરી in corymbs . પ. બંગાળ અને ભરૂચ – ગુજરાત માં Flavida રાધાચૂરા (બાંગ્લા) ના પીળા રંગના ફુલો . ગુલમહોર પર લીલાં રંગની શરૂમાં ઢીલી – નબળી flaccid અસંખ્ય સીંગ pods આવે જે સમય જતાં ઘેરી કથ્થઈ woody બબ્બે ફૂટ સુધીની – ૬૦×૫ સેમી ની બની લટક્યા કરે – જે શું છે ને એનું શું થાય તે સામાન્ય લોકો જાણે નહિ . ૬૦×૫ સેમી ની : ૩૦×૫૦ સેમી (૧૨ થી૨૦ ઈંચ) લાંબા × ૫ સેમી (૨ ઈંચ) પહોળા પીંછા જેવા doubly pinnate compound leaves સંયુક્ત પાંદડાં ચમકદાર ,આછા લીલાં ૨૦ થી ૪૦ primary leaflets / pinnae પર્ણીકા જોડીમાં અને ૧૦ થી ૨૦ secondary leaflets or pinnules જોડીમાં હોય છે . Pollen ૫૨- માઈક્રોન્સ ના લંબગોળ . ૦.૪ ગ્રામ (૬.૨ grains) વજનના નાના બીજ nail clipper થી કાપીને તુરંત ભીની માટી માં રોપીને અથવા ૨૪ કલાક પાણીમાં પલાળી રાખીને રોપ્યા હોય તો ૨ થી ૪ વીકમાં ૩૦ સેમી જેવું ઊગી નીકળે . અડધી પડધી સુક્કી – લીલી ૩૦ સેમી ની કલમના રોપાથી પણ કોઈ વાર ઉગાડી શકાય છે . Organic matter થી ફળદ્રુપતા વધે. ગુલમહોર ના થડિયા ની આજુબાજુ નજર કરતા એવાં નવજાત છોડ મળી ય આવે . વિત્યા વર્ષ ની ડાળ ની કલમ – ખાસ કરીને પીળા રંગના ગુલમહોર ની જાત માટે કલમ રોપા થી ઊગાડી શકાય જેને ઊગતા મહિનાઓ લાગી શકે . royal Poinciana મોટા ભાગે બીજથી ઉગાડવામાં આવે છે . ૨૪ કલાક સુધી હુંફાળા પાણીમાં પલાળી રાખી ભીની હુંફાળી માટીમાં તડકી – છાંયડી માં રોપીને ઉગાડવામાં આવે છે . ૫ થી ૧૨ મીટર ઊંચું ઘટાદાર વૃક્ષ ને લાઈનબંધ વિકસાવવામાં રસ્તાઓનું / સરોવર/ તળાવ ના કિનારા નું અદ્ભૂત સુશોભન મેળવી શકાય . સજાવટમાં સકારાત્મકતા નિરાંતે નિહાળે ત્યારે અનુભવી શકો . કેરળ નું vaaga અને kaalvarippoo ના નામે જાણીતું વૃક્ષ : શબ્દાર્થ the flower of cavalry : હયદળ / અશ્વદળ / મોટરદળ . કેરળના St. Thomas ખ્રિસ્તીઓ ની માન્યતા અનુસાર ઇસુ ખ્રિસ્ત ને crusified કર્યા ત્યારે cross ની બાજુ માં નાનું royal Poinciana tree હતું જેના ફુલો પર જીસસ ક્રાઈસ્ટ નું ટપકતું લોહી ઊડયું જેના કારણે ફુલો લાલ ચબ્બક રંગના થઈ ગયા હતા . St. Kitts and Nevis નું નેશનલ ફ્લાવર .૨૦૧૮ થી Key West City નું official tree . વિયેતનામ નું લોકપ્રિય મેં – જૂલાઈ દરમ્યાન : end of the school year : મહોરતુ ફૂલ pupils Flower & urban tree ‘phurong vy’ : શબ્દાર્થ phoenix tail : જ્યાં એક સ્કૂલ ના મેદાનમાં આ વૃક્ષ વિદ્યાર્થીઓ ઉપર તૂટી પડતાં એક વિદ્યાર્થી નું આકસ્મિક મૃત્યુ થતાં , સ્કૂલોમાં , તેને કાપવામાં / કાપકૂપ કરવામાં આવતા . hai phong city ને તો “city of red Poinciana” ઉપનામ આપ્યું છે . ક્યુબા નું Poinciana song આ વૃક્ષ ની લોકચાહના મેળવનાર ગીત બન્યું હતું . ૫ થી ૧૨ મીટર ( ૧૫ થી ૪૦ ફૂટ ) ઊંચા આ વૃક્ષ ની વિસ્તૃત ડાળીઓમાં ફેલાવાના કારણે ગાઢા ઝાડપાલા નો સંપૂર્ણ છાંયડો પશું પક્ષી ભ્રમર કીટકો , ઢોર ઢાખર , ને રાહદારીઓ માટે ધોમધખતા ઉનાળામાં મોટી રાહત મેળવી આપે છે . વૃક્ષો નો માવો તૈયાર કરી શકાય છે , પણ હવે ના સમયમાં તેનો ઉપયોગ કેવો થાય છે તેની રેકોર્ડેડ માહિતી જાણવા મળી નથી . સખ્ત ગરમ પ્રદેશમાં , દુષ્કાળ દરમિયાન તેના બધાં જ પાંદડાં ખેરવી નાખે છે . પરંતુ , અન્ય વિસ્તારોમાં ,સદાપર્ણી , લીલુંછમ evergreen રહે છે : અન્ય ભાષાઓની જેમ ગુજરાતી સાહિત્ય કલામાં પણ કવિ પ્રિય અને લેખક પ્રિય હોય વારંવાર ઉલ્લેખનીય રહે : કૃષ્ણચૂડ (બાંગ્લાદેશના વૃક્ષ નું નામ) / ગુલમ્હોર નો મુગુટ : કૃષ્ણ ના શણગાર સજાવવામાં આવે : છટા , રંગ, શોભા અને છાંયો : એટલે ગુલમ્હોર/ગુલમહોર / રાજ આભરણ ( રાજવી આભુષણો થી શણગારાયું વૃક્ષ ): ગુલમ્હોર : Delonix regia : વિષય આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે : ૧૧ મે ૨૦૨૧ :