રોકો વસંત ને : જયંત પાઠક : ( ૧ ) : વાસંતી સાંજ : વસંત ને કહેજો કે એકલી ના’વે : જયંત પાઠક : ( ૨ ) : સાંજ ના ગીત : : વસંત ના ગીત : :

રોકો વસંત ને : : જયંત પાઠક
વાસંતી સાંજ ! : વસંત ને કહેજો કે એકલી ના’વે ! : જયંત પાઠક

આવતી રોકો વસંત ને : : જયંત પાઠક : : વસંત ના ગીત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : HAPPY VASANT : : : : એપ્રિલ ૨૦ , ૨૦૨૨ : : ચૈત્ર વદ ચોથ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : : : : : : : : : :

વસંત : જયંત પાઠક : સોનેટ : ( ૧ ) : : વસંતે  વસંતે : સ્નેહરશ્મિ : ( ૨ ) : : વસંત ના ગીત : :

વસંત : સોનેટ : કવિ શ્રી જયંત પાઠક

વસંત : સોનેટ : જયંત પાઠક : ; અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : એપ્રિલ ૧૯ , ૨૦૨૨ : : ચૈત્ર વદ ત્રીજ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

વસન્તે! વસન્તે!
વીણા નીરવ જગાડી આ કોણે?
કોણે આજે નૂતન છન્દે
ભર્યું જીવન આ આનંદે?
વસન્તે! વસન્તે!
પવન વહે આતુર ગાને
જાગે તૃષ્ણા પ્રાણે પ્રાણે
કળી જાગે નૂતન રંગે
ભરી જીવન જો આનંદે!
વસન્તે! વસન્તે!

      આવી આતુર ગાને હૃદયદ્વારે
      આજે આવી સકલ મર્મે મારે
      માગ્યું  મારું   હૃદય  ધન  રે
      કોણે  આજે  કુસુમ   શ્વાસે?

      કોણ બોલાવે દિગ દિગન્તે
      ભરી જીવન  નૂતન છન્દે?
                    વસન્તે! વસન્તે!

      વીણા નીરવ જગાડી આ કોણે?
      કોણે આજે નૂતન છન્દે
      ભર્યું જીવન આ આનંદે?
                    વસન્તે! વસન્તે!

— સ્નેહરશ્મિ

કા’ન ઓળખાતા નથી : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ : ( ૧ ) : : કાનજી ને કહેજો કે : જયંત પાઠક : ( ૨ ) : : કૃષ્ણ ગીત : વાસંતી : વસંત ના ગીત : :

https://youtu.be/oJcHGqnXeh8

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે : : સ્વર : હેમા દેસાઈ : : સ્વરાંકન સંગીત : આસિત દેસાઈ : : આલ્બમ  : સ્વરાંગિની : Gujarati Folklore યુ ટ્યુબ રિલીઝ ૨૯ / ૧૦ / ૨૦૨૧ : : : : : : : : :  વસંતના ગીત : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song HAPPY VASANT PANCHAMI : એપ્રિલ ૧૮,૨૦૨૨                                                                            : :   : : : : : : : : : : : : :: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :

** કાનજી ને કહેજો કે : : જયંત પાઠક : : : :


કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.

મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.

મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.

–-  જયંત પાઠક

વસંત વર્ષા : ખેલત વસંત આનંદ ક્રંદ : મકરંદ દવે : અમર ભટ્ટ : ( ૧ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા જલસો LIVE : ( ૨ ) : : વાસંતી : વસંત ના ગીત : હવે રાત પડશે : મકરંદ દવે : પઠન ( અમર ભટ્ટ )  : ( ૩ ) : :

https://youtu.be/IQ6qrcD110s
વસંત વર્ષા : : કવિ ઉ મકરંદ દવે : : સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ : : સ્થાયી માં રાગ શુદ્ધ વસંત નો ઉપયોગ છે : : ૨૦૨૧ ની ધૂળેટી પર રચાયેલું સ્વરાંકન : : Presented by Shri Amar Bhatt at the program organised in U. K. On selebration for 25 years of completion of Gujarati Sahitya Academy in U.K.
હવે રાત પડશે : : કવિ શ્રી મકરંદ દવે : : પઠન : શ્રી અમર ભટ્ટ

વસંત વર્ષા : : કવિ શ્રી મકરંદ દવે : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટ :  ( ૧ ) : : : : સ્વર  : ડો. સાવનિ શાહ દિવેટીયા જલસો LIVE Jamming Session : ( ૨ ) : : ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૪ / ૩ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  / સાંભળીએ : : : :   https://youtu.be/dm41ZyPUxdY?si=u6wAtolo1vMVXD3j  🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌺 🌹 🌹 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : એપ્રિલ ૧૭ , ૨૦૨૨ : : ચૈત્ર વદ એકમ : ચૈત્રી પડવો : : રવિવાર : : ઈસ્ટર : : : : પૂણે ઈન્ડિયા : : : : : : : :

ચાલ ને , ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ : ઉમાશંકર જોશી : અજીત શેઠ અને નિરુપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : ચાંદની ના ગીત : : ચૈતર : ( ૩ ) : :

ચાલને !🌙 🌙 🌙 કવિ શ્રી ઉમાશંકર જોશી : :.  સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : સ્વરાંકન/સંગીત : અજીત શેઠ : : સંગીત નિયોજન : ભૂમાનંદ બોગમ : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ  ૧૧ / ૪ / ૨૦૨૫ : પ્રસ્તુતિ : ફાલ્ગુની શેઠ  : : AI Helping Audio Narrative Video Song  : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું  /સાંભળીએ . :: ::  https://youtu.be/ckeyO3IbDbU?si=s2YNyvKo-fWG1qSP

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં : : : : : : : : :
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
લહરી ઢળકી જતી
વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી
સ્વૈર પથ એહનો ઝાલીએ

ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

વિરહ સંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો
અવનિના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો
ચંદ્રશાળા ભરી ઊછળે આંગણામાં ઢળે
પેલી કેડી પરે
લલિત વનદેવી સેંથા પરે ઝગમગે
દૂર સરવર પટે
મંદ જળના તરંગો પરે તગતગે
અધિક ઉજ્જ્વળ કરંતો જ
તુજ ભાલને ગાલને
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ

ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

-ઉમાશંકર જોશી

સ્વર :અજિત શેઠ અને નિરુપમા શેઠ
સ્વરાંકન :અજિત શેઠ : : : : : : : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : એપ્રિલ ૧૬ , ૨૦૨૨ : : ચૈત્ર એ પૂર્ણિમા : : હનુમાન જયંતિ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :

બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : ( ૧ ) : : વાદ્ય નિનાદ પટેલ ( સ્વરોત્સવ ૨૦૨૪ બિલીમોરા ) સુમન પટેલ : ( ૨ ) : વસંત ના ગીત : ચૈતર : ( ૨ ) : :

https://drive.google.com/file/d/1qhw1kGXdIkFtxbnrkCW4qXqsLv3EERq1/view?usp=drivesdk

બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : :.                                 બોલે બુલબુલ


બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ

કવિ: ઉમાશંકર જોશી

સ્વરકાર: અમર ભટ્ટ : સ્વરાંકન ( ૨૦૧૦ ) : : : : અહીં ક્લિક કરી સાંભળીએ,”બોલે બુલબુલ” ઐશ્વર્યા મજમુદાર ના સ્વરમાં https://m.soundcloud.com/ekatra-foundation/bolebulbul?in=ekatra-foundation/sets/umashankar-joshi

સ્વર : ઐશ્વર્યા મજમુદાર : : : : રાગ : ભટિયાર  : : : :  🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈 અહીં નીચે ક્લિક કરો અને જુઓ / સાંભળો / ગીત : બોલે બુલબુલ : સ્વર : વાદ્ય નિનાદ પટેલ : સંગીત : સુમનભાઈ પટેલ : સ્વરોત્સવ ૨૦૨૪ : બિલીમોરા : : તૃતીય વિજેતા  : Age Group 8 To 14 Years : : પ્રશાંત સ્મૃતિ સુગમ સંગીત હરિફાઈ 🪈 🪈 🪈 🪈 🪈 🪈 https://youtu.be/08-mdHFX3jU?si=hsZH1UXdKGAOKULJ 🪈 🪈 🪈 🪈 🪈 🪈 🪈🪈 🪈

બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : 🌄🌄🌄🌄🌄

વહેલી સવારે , જ્યારે ભળભાંખળું અજવાળું કરવા મથતાં ક્ષિતિજ નીચેના સૂર્ય ના પ્રત્યાવર્તિત કિરણો વાંકા વળીને દરેક દિશાંતરે રેલાઈ રહેલાં હોય ત્યારે , “નીંદર” ની “ગુલાબી ( twilighty )  પાંખડી એ” કવિ ને બોલતાન ની સારીગમ જેનાં ઝીણાં ઝરતાં આકુલિત સૂર સંભળાયા અને એમાંથી વિખરાતું  સંગીત તલ્લીન થઈ સાંભળીને ગાનમુગ્ધ ભાવે ચકચૂર થયા , પણ પછીથી ‘વિમાસણવું’ થયું ; વિચાર આવ્યો કે આ ઝીણાં સૂર ની ઝરઝર જે આંખડી એ ઝીલી અને સૂણી , એ કોની ‘આકુલી’ છે !? અને સ્મરણ થયું કે આ તો બોલે ( છે ) બુલબુલ.

ધખધખતા “ચૈતર” ની સ્પર્શનીય “ચાંદની” વ્યાકુળ ‘સૂર- ગમ્યતા’ ને શીળું કરે પછી ‘સૂર વર્ષા’ ના શીતળ “ફોરાં” માં અમૂલ્ચક તબદીલી મેળવે અને આવી છંટાય કવિ મન ની પાંપણે. બોલે બુલબુલ.

કવિ ને સમજાયું છે કે બુલબુલ ( ત્રણ પહોર ની ) રજની ને ( છ ચોઘડિયે ) વલોવી ને ‘પેયાપેય’  પ્રાપ્ત કરી શકે છે જેમાં ‘વિષબિંદુ’ ય હોય અને “અમૃત” પણ જે કહેવામાં , ” એણે શું શું રે પીધું ( ? ) ” જણાવ્યા બાદ વિષપાન કરનાર શિવ ને જેમ ‘નીલકંઠ’ કહેવાય એમ બુલબુલ  ને ‘નીલકંઠી’ કે ‘વિષ કંઠી’ કહેતા નથી. જેનું કારણ છે કે એ , “અમૃત પીવડાવવામાં રહેતું મશગૂલ” : બોલે બુલબુલ.

“અરધુંપરધું “, એટલે કે ‘થોડું ઓછું’ સાંભળેલા શીતળતા થી “અમૃત” ( નું ) ‘બિંદુ પાન’ કરાવનાર બુલબુલ ના સૂરે  પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના દંગ કરી દેતા કલ્પનાતીત અન્તરને પ્રગટ કર્યું. પરંતુ , બુલબુલ ની બોલતાન આંખ ની પાંપણે પીવાથી કવિ મન થકી , “અમૃત” બિંદુ માટે ‘ઉપલબ્ધિબિંદુ’ ( sense  centre ) તરીકે પ્રાપ્ત થયું. અને ત્યાં એ “પૃથિવી ને સ્વર્ગ વચ્ચે” 🌉 “સૂર તણો પુલ” બની રહ્યા. આમ ‘આકુલ’ સૂર જ અન્તમાં કુણા, નરમ : “મૂદુલ” બનીને “પુલ” થઈ ગયા. આપણે પણ બુલબુલ ને ‘મૃદુલકંઠી’ કહીશું કે .. બોલે બુલબુલ…

બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : pending visit this post again later on to enjoy the appreciation of the song : : એપ્રિલ , ૧૫ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ ચતુર્દશી : : પૂણે ઈન્ડિયા : : : : : : : :

ચમકે ચાંદની : ઉમાશંકર જોશી : વૈશાલી ત્રિવેદી : અમર ભટ્ટ : અમિત ઠક્કર : : વસંત ના ગીત : ચૈતર : ( ૧ ) : :

ચમકે ચાંદની : : ઉમાશંકર જોશી : : ૯ . ૪ સં ૧૯૫૩ : : સમગ્ર કવિતા : બીજી આવૃત્તિ : પૃ્ . ૪૭૭ : ;
Smiling earth and moon globe view concept. Transparency effects used on highlight elements.
Moon , Stars and Cherry blossoms : : “ચમકે ચાંદની”

Visit SoundCloud અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરીને સાંભળીએ

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે — સ્વરનિયોજન: અમર ભટ્ટ — સ્વર

https://m.soundcloud.com/ekatra-foundation/aa-chaitarni-chamake-chandani?in=ekatra-foundation%2Fsets%2Fumashankar-joshi

: ચમકે ચાંદની : : ઉમાશંકર જોશી : : સ્વર : વૈશાલી ત્રિવેદી સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત : અમિત ઠક્કર : : આલ્બમ : શબ્દ નો સ્વરાભિષેક – ૫ : : : : : : : : 🌝 🌝 🌝 🌝 🌝 🌝 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : એપ્રિલ ૧૪ , ૨૦૨૨ ; :  ચૈત્ર સુદ તેરસ : : પૂણે ઈન્ડિયા : : : : 🌝🌝🌝🌝🌝🌝🌝

Moon rises over French Alps : April Night Glitters
A detailed line art illustration of the lunar month of April with and iris flower moon on a constellation background .

ગોરી તું લઠ્ઠ માર : ગરિમા વાહલ અને સિદ્ધાર્થ સિંગ : સોનુ નિગમ અને પલક મુચ્છલ : માનસ શિખર : ફિલ્મ એક પ્રેમકથા (૨૦૧૭) : : હોળી ગીત : વસંત ના ગીત : : Spring Time Indian Classic Song : :

https://youtu.be/2WIm3PLAo-w

तेरे दरस को ऐसे तरसूं के अब आया मोहे होश आज लगा के माथे तेरी माटी मिटा दूं सारे दोष हो.. तूने ना बुलाया पर मैं तेरी गली आया ले ले सारे बदले जो मैंने तोहे सताया.. हो.. तूने ना बुलाया पर मैं तेरी गली आया ले ले सारे बदले जो मैंने तोहे सताया गोरी छोड़ ना पिया को तू आज जो आया ना ये बाज़ लागे मीठे तेरे वार गोरी तू लट्ठ मार गोरी तू लट्ठ मार वारूँ तोह पे सारा प्यार गोरी तू लट्ठ मार हाँ.. मेरी गोरी चुनरिया जो तुझ तक पहुंची तूने रंग दारी रे तूने रंग दारी मेरी सोहणी अँखियाँ जो तुझ तक पहुंची हुई कजरारी रे हुई कजरारी मेरी भीगी नजरिया जो रैन भर जागी तेरे संग लागी रे तेरे संग लागी तेरी मीठी सी बत्तियां जो मैंने सुनी मेरे मन लागी रे मेरे मन लागी छोड़ के ये संसार मैं तो आया तेरे द्वारे जोड़ा तुझसे नाता मैंने तोड़ के बंधन सारे बोलो राधे, राधे, राधे बोलो राधे, राधे, राधे राधे, राधे, राधे बोलो राधे, राधे, राधे तुझपे सब कुछ हार दिया है अब जो चाहे सजा दे तू मुझसे मैं तुझसे दूर दोनों आधे-आधे बोलो राधे, राधे, राधे बोलो राधे, राधे, राधे राधे, राधे, राधे बोलो राधे, राधे, राधे अपने कान्हा से मेरी अर्जी लगा दे गोरी छोड़ दी मैंने ले ये ढाल तू रंग दे लाल मेरी बिगड़ी तुही सवार गोरी तू लट्ठ मार वारूँ तोह पे सारा प्यार गोरी तू लट्ठ मार होय होय होय.

Gori Tu Latth Maar : : August 11 , 2017 : : Bollywood movie Ek Prem Katha : : Picturised On Akshay Kumar , Bhumi Pednekar and Other Artists : : Theme : : Latth Maar HOLI Of Nand Gaon/ Barsana : Indian State Of Uttar Pradesh ( U.P. ) : : : : એપ્રિલ ૧૩ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ બારસ : : : : પૂણે ઈન્ડિયા ::

National Grilled cheese/ Sandwich Day of U. S. : April 12 : 2022 Tuesday : :

National Grilled Cheese Day is an unofficial holiday which celebrates one of the most popular comfort foods on the planet: the grilled cheese. On this holiday, which just so happens to fall on April 12th, people all over the U.S and the world make themselves their favorite version of a grilled cheese sandwich.6 Fun Facts about Grilled Cheese
Grilled Cheese did not start out a sandwich. …
LA once had a Grilled Cheese Invitational. …
Mayo is the Secret Sauce. …
One sandwich has about 300 calories. …
It was originally a called a Cheese Dream. …
A grilled cheese once sold for $28,000. The French have been making their famous croque monsieurs since the early 1900s — today’s notion of the grilled cheese is commonly traced back to the 1920s, when Otto Frederick Rohwedder, considered “the father of sliced bread,” invented a bread slicer that made distributing white bread easy and affordable.processed cheese had been patented by James L. Kraft, an entrepreneur whose revolutionary pasteurizing process ensured that cheese wouldn’t spoil, even when transported long distances. By 1914, J.L. Kraft & Bros. Company (the precursor to Kraft Foods) opened its first plant in Illinois. Five years later, the company had already expanded into Canada. Of course, this “factory cheese” — disparagingly termed “rattrap cheese” or “rat cheese” by the English who were fiercely proud of their cheddars — was not considered a delicacy. Both sliced bread and processed cheese went full steam ahead. During World War II, Navy cooks prepared countless “American cheese filling sandwiches” — as instructed by government-issued cookbooks — in ships’ kitchens.Supermarkets began stocking “Kraft Singles” in 1965. Also around that time, the second, perhaps most important, piece of bread was added on top, likely as a way to make the sandwich more filling, and the modern notion of a grilled cheese sandwiches was born.Melted Cheese and Toasted Sandwiches , Waffle iron heating were some of the ideas people introduced in its preparations.In 2004, the online casino GoldenPalace.com paid $28,000 for a half-eaten grilled cheese with the likeness of the Virgin Mary depicted in the “burn” pattern. The sandwich had been sold to the casino by a Florida woman who had kept the sandwich intact for a decade — no joke.Joey Chestnut won the World Green Chile Grilled Cheese Eating Champion by devouring a whopping 34.5 grilled cheeses in one sitting.Now That’s Cheesy
From 1993 to 2014, the the National Grilled Cheese Invitational was held in Los Angeles, California. Self-proclaimed grilled cheese experts gathered to compete, with the judges ultimately crowning one of the makers “Grilled Cheese Champion.” Nowadays you can head to the Wisconsin Grilled Cheese Championship on April 23, 2022, for some friendly competition, or to the Atlanta Grilled Cheese Festival on April 30, 2022, for some deliciously cheesy tasting. Yum!

ખેલે મસાને મેં હોરિ, દિગંબર : પારંપરિક : પં. છન્નુલાલ મિશ્રા : Live At નેહરુ પાર્ક, ચાણક્ય પુરી : ન્યુ દિલ્હી ( April 27 -29 ) : : હોળી ગીત : વસંત ના ગીત : : Spring Time Indian Classical : ( 12 ) : :

Khele masane mein Hori , Digambar : : ખેલે મસાને મેં હોરિ દિગંબર

https://youtu.be/48hZq_H9w_8

ખેલે મસાને મેં હોરિ , દિગંબર : : ભોલેનાથ શિવ શંભુ ની હોળી : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : : : એપ્રિલ ૧૨ , ૨૦૨૨ : : ચૈત્ર સુદ અગિયારસ : : પૂણે ઈન્ડિયા : Presented by V Jayaraj Pune India : :

Design a site like this with WordPress.com
Get started