રામ મઢી રે મારી રામ મઢી (૨) ગંગા ને કાંઠે રામ મઢી . જમના ને કાંઠે રામ મઢી રે મઢી રે મારી રામ મઢી રે મારી રામ મઢી . 💦💦💦💦💦 💦💦 કોઈ સંતન આવે મંગલ ગાવે (૨) અલખ ધૂન રસરંગ લગાવે . આવે કોઈ અવધૂત ચઢી રે મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી .💦💦💦 રણઝણે મંજીર બજે તંબુરા (૨) ગુંજે જગકુંજે કેસર મધુરા (૨) દૂર દૂર એ પડખે પડી રે મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી . ☁️ ☁️ ☁️ ☁️ રસભર હૈયાની ડોલે નૈયા (૨) પીયુ પીયુ બોલે પ્રાણ બપૈયા . ચેતનની વરસંત ઝડી મારી રામ મઢી . રામ મઢી રે મારી રામ મઢી . ⛵ ⛵ ⛵ ⛵ કાંઈ , ગગન મંડલે નયના ઝંખે . ગગન મંડલે નયના ઝંખે . પરમ તેજ પલકંતા તલખે . પરમ તેજ પલકંતા તલખે . અલખ મંદિરિયે નજરો અડી રે મારી રામ મઢી . તરવેણી તીરે રામ મઢી . તરવેણી તીરે રામ મઢી . ગંગા ને કાંઠે રામ મઢી . જમના ને કાંઠે રામ મઢીરે મારી રામ મઢીરે મારી રામ મઢીરે મારી રામ મઢી . કવિ શ્રી ઉમાશંકર જોશી : રામ મઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : સ્વર : રવિન્દ્ર સાંઠે : : સ્વરાંકન અને સંગીત : શ્યામલ સૌમિલ મુનશી: : આલ્બમ હસ્તાક્ષર : ઉમાશંકર જોશી ની શબ્દ રચના ઓ : ( વન્ડર વેવ્સ રિલીઝ ૪ / ૪ /૨૦૨૫ ) : યુ ટ્યુબ રિલીઝ ૩૦/૮/૨૦૧૯ : N.A. : : : : : Erik You Tube Released 10 / 4 / 2025 : ♈ ♈ અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :https://youtu.be/UamVc1jxfRQ?si=e8ND57GSFoKiDzU5 ♈ ♈ ♈ ♈ ♈ ♈ ♈ ♈ રામ મઢી રે મારી રામ મઢી : કવિ શ્રી ઉમાશંકર જોશી : : :: આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : રામમઢી ભજનના ઢાળમાં પ્રકૃતિ અને પ્રભુ ના તાદાત્મ્ય સાધી આપવાની , સાથે સાથે ‘ભમવાનું’ અને ‘પ્રભુ સ્થાન’ પર સ્થિર થઈ રહેવાનું – બંને ખાસિયતો થી સેવેલી કવિની મનોકામના દર્શાવતી કાવ્ય રચના છે . ‘મઢૂલી’ કે ‘મઢૂડી’ કે નાનો ‘મઢ’ માટી – ઘાસ – ડાળ પાંદડાઓ થી ઘડાયેલ ઝૂંપડી , રામ – સીતા ના , સહોદર લક્ષ્મણ ના સથવારે વનવાસ નું ‘ દૃશ્ય રૂપ ‘ ચિત્ર જીવંત કરી આપે છે . કવિ ની ‘રામમઢી’ ‘ગંગા ને કાંઠે’ છે , ‘જમના ને કાંઠે’ છે , અરે ! ‘તરવેણી તીરે’ – ત્રણ નદીઓ ના તીરે આવેલી છે જ્યાં બ્રહ્મા એ પ્રથમ prakrista યજ્ઞ કર્યો તે પ્રયાગ રાજ – તીર્થ રાજ king of all holy places જ્યાં અમૃત ના ટીપાં અર્ધ દેવમાનવના હાથમાં રાખેલા અમૃતકુંભ માં થી સરકી ને સંગમસ્થાન પર પડ્યા હતા . જ્યાં સ્નાન કરીને કર્મ ના બંધનોથી મુક્તિનો માર્ગ મળે અને જનમફેરાઓ માંથી મુક્તિ મળે .જ્યાં શુભ, મંગલકારી પવિત્ર સ્તવન – ભજન ગીત સ્તુતિઓ રચાય છે અને આવા જ મંગલ ગાવા સંતન – સંત પુરુષ – ભલા માણસો રામમઢી પર આવે , ‘અલખ નિરંજન’ ના ઉચ્ચારણ સાથે અહાલેક જગાવે તે બ્રહ્મધામના નિરંતર રઝળતા પ્રવાસી ‘અવઘૂત’ આવે અને ‘રસરંગ’ લગાવે રસગોઠ લગાવે. એવી રસગેહ છે આ રામમઢી જ્યાં , આધ્યાત્મની જિજ્ઞાસા અને આત્મા – પરમ બ્રહ્મ લગી પહોંચવાના સમાધાન માટેનો રસકો મઢાયેલ છે . જ્યાં ભજન ગાયન અને શ્રવણ , કિર્તન , વિષ્ણુ , શંકર રામ , સીતા , કૃષ્ણ , લક્ષ્મી , પાર્વતી , દૂર્ગા , સૂર્ય સરસ્વતી ઇષ્ટ દેવ વિ્ ની મૂર્તિ પૂજા , અર્ચન , સેવા , વંદના , દાસ્ય , સાંખ્ય , આત્મ નિવેદન , પ્રભુ ની પ્રશંસા કરતા રહી પ્રભુ કૃપા પ્રેમ પ્રાપ્તિ માટેના સગુણ અને નિર્ગુણ ” ભક્તિ માર્ગ ” ને અનુસરવામાં આવે . વેદ પુરાણ , ભાગવત ઉપનિષદો ગીતા સૂચિત માર્ગદર્શન ની સમજદારી મેળવવામાં આવે . આ બધું એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે તો તે રામમઢી જેની કવિના શબ્દોમાંથી ભાવકના હૃદયમાં પહેલેથી જ જડાયા હોય પુનઃ ઝંકૃત થઈ તરત જ સ્વીકૃતિ મળે છે . કાવ્યમાં : આવે ગાવે , મંજીરા તંબુરા મધુરા , નૈયા પ્રાણ બપૈયા , ગુંજે જગકુંજે , ઝંખે તલખે , રામમઢી ની ધૃવ પંક્તિઓ માં કાવ્યના શબ્દ- સૂર – લય પ્રવાહી થઈ વહેતા જાય છે . ‘અવધૂત’ શબ્દ સંસ્કૃતમાં જેનો અર્થ ‘to shake’ પરથી આવેલો છે . અવધૂત એટલે એવા સંત પુરુષ જે ‘હું’ પણું – સ્વત્ત્વ માં રત રહે , ચેતના અને ઐહિક – દુન્યવી જંજાળો જેને સ્પર્શી ના શકે , સભ્ય સમાજની રીતભાત અને શિષ્ટાચાર ના અનાદર ને ઉપેક્ષા કરતી વર્તણુંક ( without consideration for standard social etiquette ) દાખવે . જે પોતે સિદ્ધ કરેલી ઊંડી સમજ અને સુક્ષ્મદર્શી જ્ઞાનયોગ ના દર્શન થી , આધ્યાત્મ ગુરુ jeevanmukta તરીકે જિજ્ઞાસુ જનને આત્મતત્વ , બ્રહ્મ તત્ત્વ અને મોક્ષની પ્રાપ્તિના સાચા માર્ગ બતાવે . જેણે અદ્વૈત- વાદ અને અપ્રત્યક્ષ જ્ઞાન ઉપાર્જિત કર્યા છે , જેની પાસે અલૌકિક અને પારગામી અતીન્દ્રિય શક્તિઓ ( power of clairvoyance ) છે કે ‘કુંડલિની’ અને ‘સહસ્ત્ર ચક્ર’ ની શક્તિઓ જેની જાગ્રત થઈ છે . જેણે સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ ,’અવધૂત ગીતા Gorakshanath’ , વેદ વેદાન્ત , ઉપનિષદો , તંત્ર વિદ્યા વિ. નો ગુરુ ચિંધ્યો અભ્યાસ અને તેને અંતર્ગત ‘હઠયોગ’ હાંસીલ કર્યો છે . જે સંયમી તપસ્વી રૂપે જીવન સમર્પિત કરનાર કે તમામ એષણાઓ , હક્ક , અધિકાર , માલ મિલકત ને વર્જ્ય માની પરિત્યાગ કરનાર , અરે ! નાગા સાધુ બાવા રૂપે કે ભિખારી ના સ્વાંગમાં સુદ્ધાં લોક સમક્ષ રજુ થયેલા છે કે કોઇવાર રાજા જેવાં બની પ્રગટ થયા છે . આધ્યાત્મ ના જુદા જુદા સ્તરે ને સ્થાનને પહોંચી ને ભારતભરમાં , જનલોકમા પરિભ્રમણ કરતા રહીને , સ્થળે સ્થળે ગુરુ તરીકે મઠ મંદિરો ના નિર્માણ સહિત આધ્યાત્મિક જ્ઞાન વહેંચતા રહ્યા છે . ઐતિહાસિક રીતે ગુરુ દત્તાત્રેય , પરમહંસ , બાબા ગોરખનાથ કે ‘નાથ સંપ્રદાય’ના હિન્દુ જ્ઞાનમાર્ગી અનુયાયીઓ તરીકે ઓળખાય છે તે ‘અવધૂત’ . જેનું લોકમાનસમાં , પહોંચેલ સાધુ સંત સંન્યાસી , સમાધિ લીન , જટાધારી , ડમરુ , રુદ્રાક્ષ , પરશુ , ભભૂત , લાલ ચંદન લેપ ધારણ કરનાર યોગી તરીકે પહેલેથી મહત્વનું સ્થાન છે . આમ ત્રણમાથી બે , “ભક્તિ માર્ગ” અને “જ્ઞાન માર્ગ” ના ઉલ્લેખ થતાં અને કવિ પોતે કર્મ યોગી તો હોય જ , જેથી આત્મા અને પરમ બ્રહ્મ ના એકાકાર માટે ની હિન્દુ આધ્યાત્મિકતા ની જિજ્ઞાસા જગાડી આપતું સંવેદન ઝીલનારો ભાવક કાવ્યમય થવા લાગે છે . દ્વિતીય અંતરામા કવિએ હૈયાંને ‘રસભર’ કહ્યું છે તેમાં ‘બ્રહ્માનંદ’ પરમા તત્ત્વ ના તંતે ભરાયો રસરંગ ના sentiment ને લગતી ઈચ્છા છે . આ “રસભર હૈયાની નૈયા ડોલે” છે એમ કહીને કાવ્ય રસની જમાવટ કરી છે . જેમાં સૂર – તાલ પૂરતા ‘પિયુ પિયુ’ નો પ્રાણ ધ્વનિ , ચેતનનો સશક્ત તરવરાટ રસળવાની ગૂંથણી થાય છે . એથી જ તો , ત્યારપછી આવતી પંક્તિ માં જીવરૂપ ” ચેતનની વરસંત ઝડી ” રામમઢી પર રસછેલ કરે છે . પરંતુ , અહીં ‘રસભર હૈયાની નૈયા ડોલે’ છે કેમ !?! આ પ્રાણ ધારણ કેટલું ટકે ? હાલકડોલક જીવનનૈયાનો ઝુકાવ પ્રત્યાયક ખરો કે ? બ્રહ્મ કૌતુક – બ્રહ્મ ને જાણવાનું કુતૂહલ અને બ્રહ્મલીન થવાની તીવ્ર ને ઉત્કટ ઝંખના , ચેતનવંતી વરસંતી ઝડી ના પ્રાબલ્ય તથા વિરાગી નૈયાયી સાધુની – જોગીની ગુંજ્યતાનો રસછોળ , કાવ્ય રચના ની રતિક ગોઠડી માંડી ચૂકી છે . તૃતીય અંતરા માં કવિનું રસ ઐક્ય મંજીરાના સાથમાં મધૂરા તંબુરાના રણઝણાવતા ગુંજાર ના અવ્યક્ત ભાતીગળ આનંદ ને વ્યક્ત કરે છે . ઉપરાંત , ઉમેરો કરે છે : ” ગુંજે જગકુંજે કેસર મધુરા ” ના ગાનથી . ‘જગ’ ‘જગત’ શબ્દમાં જડ , ચેતન વિ. સ્વરૂપનું સમગ્ર વિશ્વ , ભુવન , લોક , દુનિયા , અરે ! બ્રહ્માંડ પણ સમાવિષ્ટ બને . કવિ ની રામમઢી પણ . આ બધાં પૃથ્વી તત્ત્વો ની કુંજાર – હરિયાળી વચાળે ફુલો ની સુગંધિત ફોરમ થી ને પમરાટ થી વ્યાપ્ત છે જે જગકુંજે , મધુરા કૃત આકારોમાં મોકલ્યું ને મળ્યું સ્પષ્ટ અસ્પષ્ટ , સ્વર્ગીય કહેણ છે કે રામમઢી પર સાંભળ્યો આધ્યાત્મ નો કેસર મધુરો ગુંજાગુંજ સાચો માર્ગ છે . જે દૂરગામી છે . ” દૂર દૂર ” બે વખત આવે છે જે દૂરતઃ કે દૂરતર જ નહિ પણ દૂરતમ : ઘણે દૂર , ખૂબ આઘે પહોંચવા માટે નો માર્ગ છે . જેનું પ્રતીકાત્મક સ્થાન રામમઢી પડખે પડી છે . અહીં વિરોધાભાસમાં , દૂરતા અને સમીપતા કવિ ની ઝંખના ની મદદમાં ઊભી રહી છે . ચોથા ને છેલ્લા અંતરાનો ” કાંઈ ” શબ્દથી આરંભ થયો છે જે , અનિશ્ચિત કે ના સમજાય એવું અમુક ચેતન પદાર્થો / તત્ત્વો સિવાય ના માટે વપરાતું સર્વનામ છે . અહીં જરા અટક્યા પછી કવિ કહે છે : ” ગગન મંડલે નયના ઝંખે પરમતેજ પલકંતા તલખે “. ‘ગગન મંડલે’ સમગ્ર વ્યોમ : આસમાની નભનો મોટો ઘેરાવો માત્ર નહિ પણ સૂરજ ચંદ્ર તારા મંડળ : સમસ્ત બ્રહ્માંડ ની વ્યાપકતા ના સંદર્ભમાં સમજાવ્યું છે . જ્યાં ‘નયનાભિરામત્વ’ ઝંખે છે પરમ બ્રહ્મ ને . પરમાત્મા સાથે એકાકાર થવાની સંભાવના હોય એના પરમ તેજ માં સમાય જવા તલખે છે . અતિ અધીરું થઇ ઝૂરી રહ્યા કવિ મનનો તલસાટ છે , આ . ઉઘાડ મીંચ પલકારા કરંતી નયના . સાથે છે મલકતું સ્મિત . આતમના અલખ ધામ પરબ્રહ્મ સાથેના સાયુજ્ય ના પ્રયાણ ની ઘડી આવી પહોંચી છે . જેની આતુરતાપૂર્વક રાહ જોનાર રસભર હઠાગ્રહી હૈયું , રામમઢીના મંદિરીયે , નયનાભિરામ દૃષ્ટિએ નજરો અડાડી ઝંખી રહ્યું છે . બ્રહ્મ અલક્ષ્ય હોવાનું માનતા પૃથ્વીપગારે ગુરુ આજ્ઞા મુજબ ભમતા અવધૂતની અલખની ઘૂનના રણઝણાટની અને અલખમસ્તીની તથા નયનાભિરામત્વની પ્રેમલક્ષણા ભક્તિની રસપિલાવટ નું ભજનીય કાવ્ય છે : રામમઢી : ભજનાનંદી બનો ભાવક મિત્રો : : : : : : શબ્દાર્થ : રસગોઠ : હર્ષ દેતી ગોષ્ઠિ ; રસગેહ : આનંદ લેવાનું સ્થાન / ઠેકાણું ; રસકો : હર્ષ ; અદ્વૈતવાદ : જીવ અને બ્રહ્મ , જગત અને બ્રહ્મ અભિન્ન છે એવો અભેદવાદ નામે ઓળખાતો સિદ્ધાંત – મોનિઝમ ( વેદાન્ત ) ; અપ્રત્યક્ષ જ્ઞાન : છાનું , અજાણ્યું , પરોક્ષ જ્ઞાન ; રસછેલ / રસછોળ : કાવયગત રસનો ઉભરો ; પ્રત્યાયક : વિશ્ર્વાસ ઉપજાવનાર ; નૈયાયી : સાધુ જે “ઓમ્ નમઃ શિવાય” રટણ કરતા રહે ; ગુંજયતા : સતત થતો ગુંજારવ ; રતિક : રસ ભર્યું જેમાં આનંદ મળે ; રસ ઐક્ય : રુચિ પસંદગી ની એકરૂપતા ; ગુંજાર : મધુર ધ્વનિ ; નયનાભિરામત્વ : આંખ ને હર્ષ દેતું રામ ત્વ ; નયનાભિરામ : આંખ ને સુંદર લાગે એવું ; સાયુજ્ય : ચાર પ્રકારના મોક્ષમાં નો પરમ તત્વ સાથે જોડાઇ જવાના પ્રકારનો મોક્ષ (વેદાન્ત) ; અલક્ષ્ય : ધ્યાન માં ન આવે તેવું , અજ્ઞેય , અદૃશ્ય , અગોચર , નિરાકાર જેની નિશાની ન મળે ; રસપિલાવટ : કાવ્યરસ ની જમાવટ ; ભજનાનંદી : ભજનની મસ્તી માણનાર : : રામમઢી રે મારી રામ મઢી : ઉમાશંકર જોશી : : સ્વર અને સંગીત નિયોજન : ઓસમાણ મીર : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/W_G6qYgofds?si=dWUlTB6NqUBj8P1s “રામમઢી રે મારી રામમઢી” : કવિ શ્રી ઉમાશંકર જોશી : આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે : રામનવમી : ચૈત્ર સુદ નોમ : ૨૧ એપ્રિલ ૨૦૨૧ :
આઆઆઆઆ આ અઆ.આ આઆઆઆ અઆ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું . ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું લાધ્યું, ક્યાંથી પ્યારું પ્યારું લાધ્યું . ક્યાંથી પ્યારું પ્યારું . હોઅ અ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . રામ એક તારું લાધ્યું . ક્યાંથી પ્યારું પ્યારું લાધ્યું . ક્યાંથી પ્યારું પ્યારું . હોઅ અ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . રામ એક તારું નામ . 💖 હૈયે રમાડેલુ જુગ જુગ થી સંતોએ કંઠે વસેલું કામણગારુ . હૈયે રમાડેલુ જુગ જુગ થી સંતોએ કંઠે વસેલું કામણગારુ . જગની આ ઝાડીઓમાં શોધે અમરફળ . જગની આ ઝાડીઓમાં શોધે અમરફળ . દુનિયાના સ્વાદથી ન્યારું . હોઅ અ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . રામ એક તારું નામ . 💖 💓 💖 💓 . રમતાં રમતાં રે તું હાથ લાગે ભોળા ને પંડે કમીથી શોધનારુ . રમતાં રમતાં રે તું હાથ લાગે ભોળા ને પંડે કમીથી શોધનારુ . એક હાથે જીવન દઇ બીજે ઝડપવાનુ . એક હાથે જીવન દઇ બીજે ઝડપવાનુ . પથ્થર ને પુનીત તારનારુ . હોઅ અ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . રામ એક તારું લાધ્યું . ક્યાંથી પ્યારું પ્યારું લાધ્યું . ક્યાંથી પ્યારું પ્યારું . હોઅ અ ઘટમાં ઘુંટાય નામ રામ એક તારું નામ . રામ એક તારું નામ . રામ એક તારું નામ . રામ એક તારું નામ . 💖 કવિ શ્રી ઉમાશંકર જોશી : રામનવમી ના દિવસે લખેલું રામ ભજન : ગીત : કાવ્ય : સ્વર : હિમાલી વ્યાસ નાયક : સ્વરાંકન : હરિશ્ચંદ્ર ભાઇ : સંગીત : અમર ભટ્ટ : live at Bamna birth place of Umashankar Joshi on Centenary birth celebration of the poet : Ramkatha by Shri Moraribapu : શબ્દાર્થ : ઘટમાં : શરીર , મન , હ્રદય. : ઘુંટાય નામ રામ : મન હ્રદય માં રામ નામ વારંવાર રટણ કરવામાં આવતા થતાં હર્ષાતિરેક ની અભિવ્યક્તિ : અમરફળ : જેના ખાવાથી કદી મરણ નહિ આવે એવું એક કાલ્પનિક ફળ :
https://tahuko.com/?p=20299 અહીં ક્લિક કરીને સાંભળીએ : સ્વર : બિહાગ જોશી : : સ્વરાંકન અને સંગીત હરિશ્ચંદ્ર જોશી: :
All I want is nothing more . To hear you knocking at my door . ‘Cause if I could see your face once more , I could die as a happy man I’m sure . When you said your last good bye , I died a little bit inside . I lay in tears in bed all night . Alone without you by my side . But if you loved me , why did you leave me ? Take my body . Take my body . All I want is : All I need is : To find somebody . I’ll find somebody . Ooh oh , Ooh oh , Ooh oh , Ooh oh . ‘Cause you brought out the best of me , A part of me I’d never seen . You took my soul wiped it clean . Our love was made for movie screens . But if you loved me , why did you leave me ? Take my body . Take my body . All I want is : All I need is : To find somebody . I’ll find somebody . Ooh oh , Ooh oh , Ooh oh , Ooh oh , Ooh oh , Ooh oh .. DublinbasedalternateRockQuartet KODALIN an Irish Band : : Song Writers : James Flanigan , Steve Garrigan , Vincent May , Mark Predergast : : : : Stadium anthem : : GENRE :Alternative Rock: Folk Rock songwriter Mark said once : ” It’s a song about that lonely place after a break up .. about feeling lost ” . ખચાખચ મેદની ઊમટી પડે , ‘ગીટાર રોક’ ના કંપનો સાથે વહી જાય , સંગીત રચનાના શબ્દો સાથે અને રહી રહીને કરુણતાના રાગ અરાગ ના આવેગોમાં સ્ફુટ થતાં બેન્ડ સાથે ગાવા લાગે જેમાં તન્મયતા ને તદ્રુપ થયાની અનૂભૂતિ: ભાવક તરીકે સમસંવેદનો જાગે અને સંગીત ઉત્સવની ઉજવણીનો વિમાન ગતિએ ઊર્ધ્વસ્થ થવાની ભાવનાત્મક લાગણીઓનો અનુભવ સ્ટેડિયમ સાથે એકજીવ કરે . Break up નો અનુભવ પ્રેમીજન માટે વિખેરી નાખનાર, છિન્નભિન્ન કરનાર , પરિણામિક નબળાઈ લાવનાર , કેટલાક ને માટે મૃત્યુ સમાન નીવડે . પ્રિયજનના મૃત્યુ પછી એ(મ)ના વિરહમાં ઝૂરવું , સોરવું એ પણ એજ રીતના ખેદજનક અનુભવ હોય છે . આ ગીતમાં નાયક ને કંઈ ખાસ અપેક્ષા નથી . કામના છે કે માત્ર એક વાર એનો ચહેરો જોઈને નિશ્ર્ચિત પણે , સંતોષ પૂર્વક , પોતે પણ મૃત્યુ ને ભેટી લઉં જેની ધારણા રૂપે બારણે એ(મ)ના ટકોરા પડ્યા હોય . છેલ્લીવાર મળ્યા તે સમયે જ અંદરથી ચેતન લૂપ્ત થવા લાગેલ . એ(મ)ના વગર રાત રાતભર નું રુદન અસહનીય હોય . એકલવાયા એકલાં અટૂલા થયા હોય . ત્યારે , સવાલ ઊઠે : આટલું બધું વ્હાલ હતું તો (અ)મને છોડીને ચાલ્યા કેમ ગયા ? એ સવાલ જેનો જવાબ જડ્યો નથી ને કોઈએ કહ્યો નથી . હવે ?! Take my body . Take my body . The boy is asking to take his body to the ” Place The Love Is “. Because his soul and mind are already there . મનની ઈચ્છા હોય કે કરવાનું એ છે કે કોઈ એવાં સહભાગી પ્રીતિપાત્ર મળે જે મનની પિરાં સમજે ને દર્દ હળવું થાય . લાડકું pet કે દોસ્ત કે માતાસમાન કે પિતા તુલ્ય કે નવા માતા-પિતા હોય શકે . જેને એ ખોળી કાઢશે એવી ધરપત છે . માટે કહે છે : ” All I want is : All I need is : To find somebody . I’ll find somebody “. એકબીજાને માટેનો પ્રેમ એવો અનન્ય અદ્વૈત હતો કે જાણે ફિલ્માંકન કરાયું હતું : made for movie screens . ‘પ્યાર નું બંધન’ જે સૌ કોઈ નિહાળે . કારણ એ કે જોયો જાણ્યો ન હતો જીવન સત્વના પોતાના એ હિસ્સા એ(મ)ના થકી ઉજાગર થયા અને પ્રાણ પૂર્યા . પણ , આટલું બધું વ્હાલ હતું તો ચાલ્યા કેમ ગયા ? એ સવાલ અનુત્તર રહેવાનો . ગર્વીલું , પોરસીલું ગાન – વાદન આમ ભાવનાત્મક લાગણીઓને અભિવ્યક્ત કરે છે જેમાં વિસ્મય છે , ખેદોન્માદ છે , કારુણ્ય છે , કંપન છે . Stevie Russell દ્વારા અભિનિત અને દિગ્દર્શિત વિડિયોમાં નાયક કદરૂપો છે , તેથી નાયિકા સાવધ અંતર રાખે છે . ગુસ્તાખ bullies થી નાયિકા ના બચાવ માટે બાખડે જેને લીધે નજીક આવે છે . બીજા ભાગમાં નાયકનું doggy ખુલ્લા દરવાજામાથી બહાર સરકી જાય છે . શેરીમાં રખડે છે અને KODALIN BAND ના street performance પાસેથી પસાર થાય છે ને ખોવાઈ જાય છે . નાયક શોધ ચલાવે છે જેમાં નાયિકા lost પોસ્ટર બનાવી ચોડી બજાવવા પોતાની સાયકલ આપે છે . છેવટે doggy જડે છે ફાર્મલેન્ડ પરથી જેને ફુલોથી સુશોભિત સાયકલ ઉપર ઘરે પાછું લઈ આવી ખુશખુશાલ નાયક નાયિકા વ્હાલ કરે છે અને સાથે ડિનર કરી પુનઃમિલનના હર્ષોલ્લાસની ઉજવણી કરે છે . બે ભાગમાં આ ગીત જોવા અહીં ક્લિક કરો part 1 https://youtu.be/mtf7hC17IBM part 2 https://youtu.be/RzuXZfKg2YM આ melancholic stadium anthem ની સ્તુતિ સાથે યાદ કરીએ COVID 19 ના પ્રકોપથી ભારતીય અને સમસ્ત વિશ્વભરમાં અસંખ્ય માનવોના મૃત્યુથી વિસ્મય , કારુણ્ય , અને દુઃખ અનુભવતા તેમના પરિજનો ના રુદન અને શબોના અંબાર . સાર્વત્રિક વિધ્વંસ અને ખુવારી . શરૂઆતમાં ૨૨ માર્ચ ૨૦૨૦ ના રોજ ૬૬ /૪૦ થી ક્રમશઃ વધીને ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના એક રોજના નવા ૯૭,૮૭૪ / વિકલી સરેરાશ ૯૩,૧૯૯ મહત્તમ બની જે પછી ઘટતી જતી રહીને ૧જાન્યુઆરી ૨૦૨૧ ના નવા વર્ષ પર ૨૦,૦૩૫ / ૧૬,૭૯૯ અને ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ૧૧,૭૧૩ / ૧૧,૫૯૬ લઘુત્તમ રહી . પણ, ફરીને દ્વિતીય લહરનો પ્રકોપ વધવા લાગ્યો : ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ ૨૪,૮૮૨ /૨૦,૨૪૦ થયા બાદ બે જ વિકમાં ૨૬ માર્ચ ૨૦૨૧ ના રોજ ૬૨,૨૫૮ / ૫૦,૫૧૮ થઈને ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ ૧,૦૩,૫૫૮ /૭૮,૪૮૯ ને પાર કરીને બીજા બે વિકમાં ૧૮ એપ્રિલ ૨૦૨૧ ના રોજ ૨,૭૩,૮૦૨ / ૨,૧૯,૧૫૫ અને છેલ્લા ૩ દિવસમાં વધીને ૨૧ એપ્રિલ ૨૦૨૧ ના રોજ ૩,૧૪,૬૪૪ / ૨,૬૫,૧૭૩ મહત્તમ વિશ્ર્વ રેકોર્ડ બને ને સાથે ૨૧૦૪ મૃત્યુ / ૧૮૫ K (કુલ) મૃત્યુ . બ્રાઝિલ માં તો એક જ દિવસમાં ૪૦૦૦ મૃત્યુ જોવા પડ્યા હતા . રાજ્યવાર મૃત્યુના ૨૦ એપ્રિલ ૨૦૨૧ ના આંકડા જુઓ : ૬૧,૩૪૩ મહારાષ્ટ્ર ,૧૩,૬૪૩ કર્ણાટક ; ૧૩,૨૦૫ તામિલનાડુ ; UP ૧૦,૧૫૯ ; ૧૨,૬૩૮ દિલ્હી ; ૧૦,૬૫૨ પ. બંગાળ ; ૫૦૦૦ થી વધુ મૃત્યુ ના રાજ્યો : આન્ધ્ર ૭૪૭૨ ; છત્તીસગઢ ૬૨૭૪ ; ગુજરાત ૫૬૧૫ ; પંજાબ ૮૦૪૫ : જ્યારે ૫ હજારથી ઓછા મૃત્યુ ના રાજ્યો : કેરાલા ૪૯૭૮ ; રાજસ્થાન ૩૨૬૮ ; MP ૪૭૧૩ ; હરિયાણા ૩૪૮૩ : બે હજાર જેટલા મૃત્યુ ના રાજ્યો : UK ૧૯૧૯ ; ઝારખંડ ૨૦૭૧ : અને એક હજાર જેટલા મૃત્યુ ના રાજ્યો : આસામ ૧૧૪૫ ; J&K(UT) ૧૫૪૭ ; HP ૧૨૧૯ : એક હજારથી ઓછા મૃત્યુ : ગોવા ૯૨૬ ; પોંડિચેરી ૭૧૭ ; ચંદીગઢ ૪૨૧ ; ત્રિપુરા ૩૭૮ : બસ્સો થી ઓછા મૃત્યુ : મેઘાલય ૧૫૪ ; લડાખ ૧૩૪ ; સિક્કીમ ૧૩૬ ; તથા એકસો થી ઓછા મૃત્યુ : અરુણાચલ ૫૬ ; નાગાલેન્ડ ૯૪ ; આંદામાન નિકોબાર ૬૪ ; મિઝોરમ ૧૨ ; દાદરા નગર હવેલી ૪ અને લક્ષદ્વીપ ૧ : INDIA As on 21.4.21 : Total Cases 15.9 millions/ 315K last day : Recovered 13.5 Millions / 179 K last day : Total death 185 K : WORLDWIDE : 141 M Cases : 80.4 M Recovered : DEATH : 3.01 M : 5 Nations On Top : Cases / last day increase / Death Total / Last Day : 1) US : 31.9 M / 64,853 / – / 569 K / 879 : 2) BRZ 14.1 M / 79,719 / – / 381 K / 3472 3) IND 15.9 M / 314644/ – / 185 K / 2104 4) FRN 5.37 M/ 34,968 / – / 102 K / 313 : 5) RUS 4 .67 M/ 8146 // – // 105 K / 392 We have to pray for early Recovery and healing of most of the Active Cases . What Else ? An Urge : Please stay at home . Don’t go outside : Follow the COVID Safe Protocol : Social/ Physical Distancing , Double Mask / Wash hands frequently – Every 20 Minutes with an active lifestyle : Vaccination And Digital Proximity : : Take care Stay safe : : / Write up Presented By V Jayaraj Pune 21 / 22 April 2021 : ;
https://youtu.be/EWgUmtksj20 Heal . Heal , Heal❤️🔥🙏👍 Heal : અર્થ : સાજુ સમું – તંદુરસ્ત કરવું – મટવુ , મટાડવું . રૂઝવવું – રૂઝાવું . કારણકે COVID 19 is back in India with its fast spreading impacts week by week . 19 March 2021 Nation wide 40953 new Cases 188 death & an increase in Active Cases of 19000 in one day only . Making a Total of 11.6 million ,1,60,000 death 4.58 lakh caseload by now . An increase is shown by 29 States out of 36 & average weekly increase was by 43% cases , average weekly increase in death by 36% . With such an increase by 2.5% upto 5% per day might take the nation to 1 Lakh Cases per day – beyond the last year high of 94000/day . Maharashtra is always #1 : New Cases 25681 in 1 day : with Mumbai 3063 , PMC Pune 2834 , PCMC Pimpri Chinchwad 1326 & PMR Pune metropolitan region 5065 breaching five thousand for the first time , & death in last one day 70 making a State Total of 53,208 . Punjab 2490 , Gujarat 1415 , Kerala 1984 , Karnataka 1587 ,Tamil Nadu , Madhya Pradesh & Chhattisgarh , each over 1000 , This is 2 nd Wave . Virus has always been smarter & the People especially from Maharashtra , Punjab , Gujarat are , fool . They must restrain in their relaxation . Urging one and all to stop getting comfortable and feel something and buoy up with their lovely & worthy Soul fill the Square Mundane Existence in their sweet home . AND SAY as the songwriter & Singer Thomas Peter (Tom) Odell has said : ” Take (my) mind , pain , past , sense , heart , hand and wind AND Tell (me) Some things last . Heal , Heal , hell , Heal ❤️ Yes , this Virus is real and will last for years to come . Click here to view Live at Birmingham at 02 Academy on 12:11:2016 filmed by panasonic TZ81 https://youtu.be/4RMG6g2HLFA Wish you all Take care , Stay safe. The Well Wisher’s Urge Presented By : V Jayaraj Pune 20 March 2021 :
SLOW DOWN : Composed / released (1975) by Chuck Girard : Lyrics : In the midst of my confusion . In the time of desperate need . When I am thinking not too clearly . A gentle voice does intercede . LYRICS : Slow down . Slow down . Be still . Be still and wait . On the Spirit of the Lord . Slow down and hear His Voice . And know that He is God . In the time of tribulation . When I’m feeling so unsure . When things are pressing in about me . Comes a gentle voice so still , so pure . Slow down . Slow down . Be still . My child . Be still and wait . On the Spirit of the Lord . Slow down and hear His Voice . And know that He is God . And know that He is God . ( Sissel : Norwegian singer ) : time of tribulation કષ્ટ/દુઃખ ના દિવસો , ભારે આફત ને ઉપાધિઓ નો સમય confusion ગૂંચવાડો ને ગભરાટ gentle voice નમ્ર , શાંત ને ઉદાર અવાજે intercede બે સારી વાત કહી feeling unsure ભરોસો ના પડે, એવું Be still મન છાનું રાખજો/શાંત રહેજો/ચૂપકીદી સેવી રાખવી : Based on Psalm : 46:10 : ” Simple enough . Speaks to 💓 Hearts : mannered & too slow ધીમે-ધીમે ( થોડીક નામરજી ) . Bit laboured દુઃખદ ભાવથી /શ્રમસાધ્યતાથી & stodgy નીરસતા થવા દો કંટાળી જશો? ના . exaggerated hold on ” Slow ” અતિરેક થી slow ગાઇ સંભળાવે, જાણે સ્વર ચીટકી ગયો , કે ? ના . it adds positively to the Patience of listeners . God’s business at this point” says, Chuck Girard lyrics writer : Sissel says ” A Song for those moments When you feel Time is just passing by and it’s hard to manage your time . You think , What is the meaning of your life ? It is hard to find solutions . Everything seems like problematic . And then , It’s time to take deep breath and slow down – get an overall picture and may be you want to consider what you want to fill your life with . Turning to God in the time of Confusions . See the gesture of gratitude from the audience & her hands to her 💓 heart. Tears well up in her eyes : So let’s face Overall picture of Covid- 19 data till 15.9.20 : India : 90,123 new cases * total : 50 ,20,359 ૫૦ લાખ થી વધુ . Recovery : 82,961 * total 49, 42,360 : Death 1290 * total 82 ,066 : પહેલો ૩૦ જાન્યુઆરી (કેરળ) પ્રથમ ૧ લાખ ૧૧૦ દિવસ : ૨૪ માર્ચ * ૬૦૬ લોકડાઉન : ૩૧ મે * ૧.૯ લાખ : ૩૦ જૂન * ૫.૮૬ લાખ : જુલાઈ end * ૧૬.૯૬ લાખ : ઓગસ્ટ end * ૩૬.૯ લાખ : mid સપ્ટેમ્બર * ૫૦.૨૦ લાખ : પાછલાં ૧૧ દિવસ માં ૧૦ લાખ : ૯૦ ,૦૦૦ +&- દરરોજ નવા : અમેરિકા ૬૭ લાખ થી વધુ * ૧૭ લાખ જ વધુ : મહારાષ્ટ્ર *૨૪ કલાક માં ૨૦હજાર થી વધુ * કુલ ૧૦, ૯૭,૦૦૦ મરણ ૫૧૫ * કુલ ૩૦ હજાર થી વધુ : કર્ણાટક ૭૫૭૬ * કુલ ૪ લાખ ૭૫ હજાર મરણ ૯૭ * કુલ ૭૪૮ : દિલ્હી ૪૨૬૩ * કુલ ૨ લાખ ૨૫ હજાર મરણ ૩૬ * કુલ ૪૮૦૬ : નવા મામલાની આવી તેજી દુનિયા માં બીજે ક્યાંય નથી : ત્યારે શું કહેવું ? ધીમે .ધીમે-ધીમે . ધીમા પડજો રે ! ઘણી ખમ્મા . Slow down : A stand out moment that brought on many years . SISSEL expresses emotions and meanings through lyrics and music like no other : Let’s pray with the same spirit and see what happens : પ્રસ્તુતિ આલેખન : વિ જયરાજ પૂણે ૧૬.૯.૨૦ :
Flame Of The Forest : કેસૂડાં ના ફુલોકેસૂડો : keel petal forming a shape like one in parrot , hence name given is Parrot treeપલાશ વૃક્ષ : ફૂલબહાર : રાંચી ઝારખંડ : India
કેસૂડો , કેસૂડાં ના ફુલો નું વૃક્ષ fabaceae family . ઉષ્ણ કટીબંધિય ભારતીય ઉપખંડમાં ને દ . પૂર્વ એશિયા માં ભારત , પાકિસ્તાન , બાંગ્લાદેશ નેપાળ શ્રી લંકા મ્યાનમાર થાઈલેન્ડ વિયેતનામ કમ્બોડિયા લાઓસ મલેશિયા ઇન્ડોનેશિયા (પશ્ર્ચિમ) માં જોવા મળે . Flame of the forest ,parrot tree , Palash , bastard teak પ્રચલિત નામો . અન્ય નામો રાજ્યવાર : chichra tesu ,desuka jhad , dhaak , Palash ,chalcha , kankrei , chheula ( હીન્દી ) ; kinshuk ( સંસ્કૃત ) , palas (મરાઠી) , palashpara ( ઉર્દૂ ) , muthuga ( કન્નડ ) , kinshuk , polash , ( બંગાળી ) , pauk ( બર્મીઝ ) , polax ( આસામી ) , porasum , parasu ( તામિલ ) , muriku , shamata ( મલયાલમ ) , modugu ( તેલુગુ ) , ખાખરા ( ગુજરાતી ) , kela ( સિંધી ) , ploso ( જાવાનીઝ ) , palas ( ઓડિયા ), semarkat api ( મલય ) , palay ( પુશતો ) . The beak shaped keel petal in the kesuda phool gave rise to a name Parrot tree in English . કેસૂડો , ૧૫ મીટર (૪૯ ફૂટ) ઊંચાઇ સુધી પહોંચતું સૂકકી ઋતુનું dry season desiduous પર્ણપાતી /ખરાઉ નાનું નીચું વૃક્ષ છે . વર્ષ માં થોડાંક ફૂટ ઊંચું વિકસે . પર્ણો ‘pinnate’ ૮થી૧૬ સેમી (૩.૧ થી ૬.૩ ઇંચ) ના petiole અને leaflets પર્ણિકાઓ દરેક ૧૦થી૨૦ સેમી (૩.૯ થી ૭.૯ ઇંચ) લાંબી . ફુલો ૨.૫ સેમી (૦.૯૮ ઇંચ) લાંબા , bright orange red લાલ કેસરી નારંગી રંગના recemes ૧૫ સેમી (૫.૯ ઇંચ) સુધી ના લાંબા પુષ્પ ગુચ્છ/છત્ર માં મ્હોરેલા . ફળ ૧૫ થી ૨૦ સેમી (૫.૯ થી ૭.૯ ઇંચ) લાંબી અને ૪થી૫ સેમી (૧.૬ થી૨ ઇંચ) પહોળી સીંગ તરીકે આવે . અગાઉ ગંગા – જમના વચ્ચેના dhak ધાક જંગલોને પલાશ વનનો , ઈસ્ટ ઈન્ડિયા કંપની ના નવા વધારેલા ભારે ટેક્ષ ની માંગણી ને પુરી પાડવા , ખેતી માટે ખેડૂતો એ તદ્દન કાપી નાંખતા , તેમાં ફૂલ્યા ફાલ્યા કેસૂડાં ના વૃક્ષો નો ખૂબ મોટી સંખ્યામાં નાશ થયો હતો . USES : used for ઇમારતી લાકડાં ,રેઝીન , ઘાસચારો fodder , ઔષધો , રંગ dye મેળવવા માટે ઉપયોગી . લાકડું પોચું મેલા સફેદ રંગનું . પાણીની અસર ને ખાળી શકે તેથી રસોઈમાં વાપરી શકાતાં ટકાઉ નાના મોટા ચમચા કડછા scoops ,તવેથા રવઇ આખળિયા વેલણ , ખાણ્ણિ બનાવવામાં અને પુજા પાઠ ના હોમ હવન- યજ્ઞના લાકડાના પવિત્ર ટુકડા ( કારણકે કેસૂડો sacred tree કહેવાય ) , કોલસા good wood અને ઘી હોમવા માટેનાં ચમચા પળી બનાવવામાં તથા કૂવાનાં મથાળાં well – curbs બનાવવામાં કેસૂડાં નું લાકડું પસંદ કરે . કેસૂડાં ના પાંદડા ચિવ્વડ , ઢોર પણ ના ખાય . અગાઉ , ખાખરાનાં પાનના પતરાળાં , દડિયા લગ્ન 💒 વિ. ની મોટી રસોઈ જમણવારમાં પીરસવા માં સુગમ મનાતું કેમકે , જમ્યા પછી તેને ફેંકી દેવામાં આવતા . ૧૦૦ વર્ષ પહેલાં મહારાષ્ટ્ર માં , દડિયા પત્રાળા બનાવતા આવડે છે કે નહિ તે જાણ્યા પછી જ સસુર દ્વારા જમાઇને બહાલી આપવાની રૂઢિ હતી . One time use ; use and throw . હવે , પ્લાસ્ટિક ના વાપરે જે degradable ના હોય પર્યાવરણ ને હાનિ પહોંચાડે . વ્યંજનોમાં વપરાતો kamarkas તરીકે હીન્દી માં જાણીતો ગુંદર culinary use કયુલિનરી રસોઈમાં . Bengal Kino તરીકે ઓળખાતો gum astringent નસ સ્નાયુઓ ને સંકોચન કરતા ગુણો હોય દવા બનાવવા માટે મુલ્યવાન અને ટેનિન હોય લેધર ઉદ્યોગમાં વપરાશ . હોળી ધુળેટી મનાવવામાં ખેલૈયાઓ કેસૂડાં નો કેસરી નારંગી રંગના પાણીથી ( કેસરી) પિચકારીઓ ભરતાં . સાહિત્ય , કલા , અને સાંસ્કૃતિક મહત્વ વિશે : પંજાબી કવિ હરિન્દર સિંગ ની કવિતાઓ માં કેસૂડાં ના પ્રતિકાત્મક પ્રયોજન જાણીતા છે . ૧૮૮૮ માં પ્રકાશિત Plain Tales from the Hills માં સમાવિષ્ટ Beyond the Pale વાર્તા માં , લેખક Rudyard Kipling ” dhak” ફુલો વિશે કહે છે કે આ ફુલો desire , come , write , danger Etc. અરથાન્તર દર્શાવે છે . જંગલ બૂક ની વાર્તા tiger 🐯 tiger 🐅 માં , મોગલી એના વોલ્ફ બ્રધર ગ્રે ભાઇ ને કેસૂડાં ના વૃક્ષ નીચે રાહ જોઈ , શેરખાન જો ફરી વાર આવે તો , સિગ્નલ આપવા માટે સૂચવે છે . શુકલ યજુર્વેદ નો પ્રથમ શ્ર્લોક પલાશ વૃક્ષ પર છે . જેમાં વર્ણન કર્યું છે કે અધ્વર્યુ શુકલજી , પલાશ વૃક્ષ ની ડાળ કાપી મઠારી પૂર્ણિમા / પડવા પહેલાં , આહુતિ ક્ષમ બનાવી વાછરડા ને તેની ગાય 🐮 માતા થી દૂર રાખવા માટે ઉપયોગ કરે છે જેથી બીજા દિવસની ખાસ મહત્વની પૂજા માટે ગાયના દૂધમાંથી નૈવેદ્ય અર્પણ કરી શકે . અગાઉનાં વર્ષોમાં ગુજરાતી સાહિત્ય નું ખૂબ જાણીતું “કેસૂડાં” વાર્ષિક મેગેઝિન કલકત્તા થી પ્રકાશિત થતું . ગુજરાતી સાહિત્ય માં કાવ્યો , ગીતો , ગઝલો માં પુષ્કળ વિષય ઉલ્લેખ જોવા મળે . વસંત ના આગમન , પ્રસ્થાન ને કેસૂડાં ના ફુલો સાથે સંકલિત કરતી રંગ સુગંધ ની વિભાવના રવિન્દ્રનાથ ટાગોર ના ગીતો ઊર્મિ ગીતો માં સુપેરે વ્યક્ત થતી આવી છે . વિશાલ નારાયણ સાથે શાંતિ નિકેતન માં રહેતા ટાગોરે વસંતોત્સવ ના અનિવાર્ય અંગ તરીકે કેસૂડાં ના ફુલો હંમેશા રહ્યા હતા . જ્યાં પ્લાસી નું નિર્ણાયક યુદ્ધ થયું તે “પલાશી” ટાઉન હતું . જંગલના દવ forest fire ને લગતી પલાશવન ને ફુલોની અર્થ વાહક અભિવ્યક્તિ ઝારખંડ ના લોક સાહિત્યની લાક્ષણિકતાઓ ની નોંધપાત્ર પ્રસ્તુતિ જોવા મળે . જ્યારે , ઝારખંડ ના desiduous forest જંગલો વચ્ચે મોટા ભાગના ખરાઉ પર્ણપાતી વૃક્ષો પાંદડાં ખેરવી નાખી રહ્યા હોય ત્યારે પલાશ વૃક્ષો પર ફૂલબહાર પૂરબહારમાં ખીલી ઊઠે . ઝારખંડનું “રાજ્ય પુષ્પ” પલાશ નું આ આકર્ષણ છે . અગ્નિ ના સ્વરૂપ પલાશ માં સમાવિષ્ટ છે જેથી પલાશ વૃક્ષ God Of Fire And War તરીકે જાણીતું છે . તેલંગાણા માં શિવપૂજા માટે પલાશ ફૂલ અનિવાર્ય છે . Modugu chettu નું તેલુગુમાં આવું જ મહત્વપૂર્ણ છે . હરિણી સંસ્કૃતમા જે કેરળમાં Chamata મલયાલમ ભાષામાં જેની નાની નાની પવિત્ર લક્કડ દંડી અગ્નિહોત્ર fire ritual માં પવિત્ર આગ હોમવા જરૂરી . આથી કેરળના નામ્બુદ્ગી બ્રાહ્મણો ના દરેક ઘરે ઘરે plasu કે વિશાલ નારાયણ ના પવિત્ર વૃક્ષ ઊગ્યું દેખાય . Samidha Dhanan ની રોજિંદી અગ્નિ હોત્ર ધાર્મિક કર્મકાંડી વિધિ વિધાનમાં તામિલ બ્રાહ્મણો આ વૃક્ષ ની છાલને અંગભૂત માને – bark of the parasu tree . બ્રહ્મચારી માટે બ્રહ્મચર્ય ના પ્રથમ વર્ષ દરમિયાન આ ધાર્મિક વિધિ અતિ આવશ્યક ગણાય . Medhankara તરીકે ઓળખવામાં આવતો Theravada Buddhism માં , Bodhi બુદ્ધ નું જ્ઞાન enlightenment પ્રાપ્ત કરવા માટે Butea monosperma વૃક્ષ નું આવશ્યક સ્થાન સમજવામાં આવે છે . મહાકવિ જયદેવ Gita Govind ની મહાકાવ્ય રચના માં , વસંતના વધામણાં અને પ્રેમરંગના ઉછાળા સંદર્ભે વ્યાપક પ્રયોજન કર્યા છે . Imagery of blossoms of “કિન્શુકજાલે” is compared to the red nails of Kamadeva , Cupid with which the latter wounds the hearts of lovers . In a completely leafless tree , the blossoms look like a “Net” . Barbara Stoller Miller translates the following stanza where for kinshuk blossoms , she uses the common name ” flame tree petals ” : Tamala tree’s fresh leaves absorb strong scent of deer musk . Flame tree petals , shinning nails of love , tear at young 💖💓 hearts : Love Song of the dark lord : ( Motilal Banarasi Das ) : માહિતી આલેખન પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે ૨૦ એપ્રિલ ૨૦૨૧ :
Butea monosperma : કેસૂડાં નું વૃક્ષ :In Full Bloom : late JanuaryDark Flower Buds in February : Flame of the forest : કેસૂડો : પલાશ : છેઉલાનવ પલ્લવિત કેસૂડો એપ્રિલ નો વચગાળોવૃદ્ધી પામતો કેસૂડાં નો છોડત્રીપર્ણી ખાખરાનાં પાન : વચલું મહાદેવ નું , ડાબે બ્રહ્મા નું , જમણે વિષ્ણુ નું Inflorescence : ફૂલ સમુચ્ચય : કેસૂડાં નો ફાલ