Woo , woo . A time to be reaping . A time to be sowing . The green leaves of summer . Are calling me home . Twas so good to be young then . In the season of plenty , when the catfish were jumping . As high as the sky . A time just for planting . A time just for ploughing . A time to be courting . A girl of your own . Twas so good to be young then . To be close to the earth . And to stand by your wife . At the moment of Birth , woo . A time to be reaping . A time to be sowing . A time just for living . A place for to die . Twas so good to be young then . To be close to the earth . Now the green leaves of summer . Are calling me home . Twas so good to be young then . To be close to the earth . Now the green leaves of summer . Are calling me home . “
“Green Leaves Of Summer” is written by Paul Francis Webster & composed / performed by vocal group Brothers Four : Bob Flick , John Paine , Mike Kirkland , Dick Foley ( Met University of Washington in 1956 & formed Folk Singers Group & Still active as of today . ) , Included in 1960 Film The Alamo જેને માટે ૧૯૬૧ માં Best original: Golden Globe Award & Academy Award nomination મળેલ : Alamo ૧૮૩૬ માં Maxico એ ઝૂંટવેલો કિલ્લો જેને guard કરવામાં એકસો થી વધુ અમેરીકન / Texians વિરતા થી લડતા જાન આપેલા તેની John Wayne directed war movie . ત્યાર બાદ મેક્સિકો ને હરાવી ને Republic Of Texas બનેલું જે ૧૮૪૫ /૪૭ માં U. S . માં જોડાઈ ગયું . મેક્સિકો એ કેલિફોર્નિયા ને U. S. ને S15 Millions Doller માં Sell કરવું પડેલું જ્યાં ૧૮૫૦ બાદ સોના ની ખાણો Gold Mines ની શોધ થયેલી . આજ ની 3 Trillion Dollars ની economy / Most populous state : John Wayne ( Davy Crockett : Hero of the war ) ને યુધ્ધ ની આગલી રાતે War Thinking કર્યા વિશે પૂછતાં કહે છે : ” Not thinking . Just Remembering .” As the song is heard . Men of Alamo reminisce સંભારે છે on their life & reflect on their own mistakes , faith and morality . The Song is a Nostalgic ધર વિયોગ ની ઝંખના Reminiscence અને સંભારણા / of the narrator ‘ s idyllic Youth પાછલા સુખદ / આનંદિત દિવસો ના સંસ્મરણો . Recorded in Stereo Sounds which first started in 1960 . આવી યાદગીરી વર્ષો વર્ષ પહેલાં ના આપણા ઉનાળા ની / ગ્રીષ્મ ઋતુ ની પણ હોય શકે : સંત મહાત્મા એ ત્યજી દીધી હોય એમ વસંત / પંચમી ને અને ભેગા ભેગ ગ્રીષ્મ ને પણ , પાંચ લોકડાઉન વચાળે ચાલ્યા જવાનું થશે . વધુ નહીં , માત્ર કાકા કાલેલકર નું લખાણ : “ભેંસ આંખ મીંચી ને નિ સ્તબ્ધ ઉભી રહી દૂધ આપે એમ ઉનાળાનું આકાશ તડકા ની સેરો છોડતું ઉભું રહે છે ” . ધટટ પોત ના તડકા ની સવાર , ધરતી ના ઉષ્ણતા સહેવા ના તપ ની બપોર , મોડે થી નીકળતા એપ્રિલ ના ઠંડા પવન ની સાંજ અને અગાશીમાં / પથારીમાં પડવા દીધેલા ઝાકળ ઝાલ્યા મે મહીના ની રાત્રી . વસંત ના વૈભવી ફૂલો નો દિન પ્રતિદિન ઝાંખા પડી ખરતા રહેવાના ક્રમ સાથે ગ્રીષ્મ ના નવાં આવી રહેલાં ફુલો નો અને એવો જ ક્રમ રંગ બેરંગી ફળો નો : લીલી દ્રાક્ષ , જામ્બૂ જામ્બુડિયા ને સફેદ પણ , કથ્થઈ છોડામાંથી પડયા જતાં ડોકાયા – સફેદ તાડગોળા , અદ્દલ પીળાં રાયણા , ગુલાબી છાલવાળી સફેદ લીચી , કાળિયા /ગુલાબી ફાલસા , લીલાં ખાટા આમળા , બેંગલુરુ ના પટ્ટેદાર / અમેરીકન અને દેશી / કિરણ તરબૂચ , બદામી સાકર ટેટી , ધૂળિયા કથ્થઈ રંગની આમલી , લાલ /લીલી ગોરસ આમલી , officious ચીકુ રંગના ચીકુ , હોળી પછી ની કાચી ખાટી ઘેરા લીલાં રંગ ની દેશી , ગોળ નાની કેરીઓ અને દર અઠવાડિયે મોટી ને વધું મોટી થતી રહેતી તોટાપુરી , જે કોઇવાર મિઠઠા કોપરા જેવી મળી રહે તો અથાણું ભૂલી જવાય . યાદી માં : આઇસક્રીમ / ફ્રુટ /સલાડ , કોલ્ડ / કોલા , શાળા ના સમયના સંસ્મરણો . Happy Days Of Summer Vacations . આમાં નું કઈ જ નથી મળવાનું આ વર્ષે : No Supply : No desire : ફક્ત સંભારણા : Thanks to COVID-19 & tough 2020 Lock Downs : બેરંગી રહી ને ઉનાળા નો આટલો તિરસ્કાર કોણ કરે ? To be close to the Earth : I too , remember my Summer Vacation days , જ્યારે મિંઢોળા નદી ના તળિયાં પર પાણી માં ઉતરી શકાતું , ને કિનારા ની જમીન પર ને રેત પરથી ઊંચે ના લીલા ખેતરો ને વીંધતી નજર દૂર સદૂર જતી અટકાવી વહેતાં જળની સપાટી પર સ્થિર રાખવી વધું ગમતું . Brothers Four ના બીજા એક ગીતમાં કહ્યું હતું , તેમ : ” Green fields are gone now , parched by the sea . Gone from the valley , where rivers used to run . Gone with the cold wind , that swept into my heart . Gone with the lovers , who let their dreams depart . Where are the green fields that we used to roam .” ( Terry Gillkyson / Frank Miller / Richard Dehr ) માટે હવે (પછી) ગ્રીષ્મ ના શ્વેત / રંગ રંગના પુષ્પો ને “ગીત સહિત” યાદ કરવા નું ચૂકી જાઉં તો બાકી શું રહ્યું ? ત્યાર બાદ , વર્ષા ગીતો અને ચોમાસા ના ફુલો : ૨૦૨૦ ના જૂન , જુલાઈ ઓગસ્ટ મહિના , ખૂબ જ કપરા સમય માં ઘણી બધી સાવચેતી રાખવા માટેના અતિઆવશ્યક તકેદારી લેવા માટે ના છે : રિતુઓ નાં ચક્ર ને જીવાતા સમય સાથે સાંકળવા રહ્યા : India માં પણ કોવિડ-૧૯ નવી રીત ના 2 Nd Wave આવી શકે છે. So , Stay Safe At Home . To be contd : વિ જયરાજ પૂણે : ૧૦ .૪ . ૨૦૨૦ : ક્લિક કરો અને જુઓ / સાભળો : Green fields of summer: https://youtu.be/JjKU1J82y_g https://youtu.be/bmzvMK59-IU https://youtu.be/vxi2Lcxm8tU




